CATEGORIES
Kategorier
અમૃતપાલ હોશિયારપુરમાં જ છુપાયો હોવાની આશંકા: આજે સરેન્ડર કરશે
પોલીસ નાકાબંધી તોડીને ઈનોવા કારમાંથી કુદીને ભાગ્યો હતો
જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનઃ એરફોર્સે ૩,૦૦૦ પ્રવાસીઓને એરલિફ્ટ કર્યા
હિમસ્ખલનમાં જેસીબી ઓપરેટરનું મોતઃ બે લોકો લાપતા
કેનેડામાં એક કોફી શોપ બહાર ભારતીય મૂળના યુવકની હત્યા
મૃતક યુવકની માતાએ ન્યાય માટે તંત્ર સમક્ષ માગણી કરી: પોલીસ તપાસ જારી
દારૂની લતે યુવકનું જીવન બરબાદ કર્યું: વૃદ્ધ માતા પર હુમલો કરી લૂંટની કોશિશ
નશાની આદતથી પત્ની તેમજ નોકરી છૂટ્યાં: યુવક ચોરીના રવાડે ચડ્યો અને વૃદ્ધ માતા-પિતા પર હુમલો કર્યો
ક્રેડિટકાર્ડની લિમિટના બહાને ગઠિયાએ એન્જિનિયર પાસેથી એક લાખ પડાવ્યા
ઓનલાઇન છેતરપિંડીના બનાવમાં વધારો
ઉધારમાં સામાન ન આપતાં માથાભારે શખ્સ દકાનદારને મૂઢ માર માર્યો
મને ઓળખતો નથી તેમ કહી હાથ-પગ તોડી નાખવાની દુકાનદારને ધમકી આપી
વિરોધઃ પરિણામ જાહેર ન થતાં એમએસ યુનિવર્સિટીના વિધાર્થીઓએ રામધૂન બોલાવી
એબીવીપીના વિધાર્થીઓએ રામધૂન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું
૩ એપ્રિલથી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
ધો. ૩થી પની પરીક્ષા તા. ૩થી અને ધોરણ-૬થી ૮ની પરીક્ષાઓ ૧૨ એપ્રિલથી શરૂ થશે
દાણીલીમડામાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સની ધરપકડ કરી ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને મુંબઈથી ગોવા ક્રૂઝમાં જવાનું સપનું ‘રોળાયું’અમદાવાદના ટૂર ઓપરેટર સહિત ૪૦૦ લોકો સાથે રૂ. ૫૭ લાખનું ફ્રોડ
એજન્ટે ખુદની માલિકીના ક્રૂઝમાં મોકલવાની જાળ બિછાવીને વ્યક્તિદીઠ રૂ. રપ હજાર વસૂલી લીધા
ડોલર કોટેચા NCARDBFના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા
ફેડરેશનના ચેરમેન પદે ડોલર કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી છે તે ખેડૂતો માટે ગૌરવની બાબત છે
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનાં આકર્ષણમાં વધારો: ઔરંગાબાદથી બે વાઘણ લવાઈ
હવે પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘ અને ત્રણ વાઘણ મળીને કુલ ચાર વાઘ-વાઘણ થયાં
સંકટઃ વોલ્ટ ડિઝનીએ ૭,૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી
ડિઝની એન્ટરટેઇનમેન્ટ, ડિઝની પાર્ક્સના કર્મચારીઓ સામેલ થશે
સુંદરતા વધારવાની સાથે સ્વસ્થ પણ બનાવશે એલોવેરા
એલોવેરા ચહેરાની ચમક વધારવામાં, વાળને ખરતા અટકાવવામાં તેમજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે
૧૫ એપ્રિલથી ટ્વિટરનાં કેટલાંક ફીચર્સની સુવિધા માત્ર વેરિફાઈડ યૂઝર્સને જ મળશે
એલન મસ્કની ફરી મોટી જાહેરાત
૧૪ લાખના બદલામાં વ્યાજખોરે ૪૧ લાખનું મકાન હડપવાનું કાવતરું ઘડ્યું
'સિક્યોરિટી પેટે મકાન ગીરવે મૂકવું પડશે'કહી બાનાખત કરાવી દીધું: વ્યાજખોર સહિત છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
આકર્ષણઃ સાયન્સ સિટીમાં ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ગેલેરીનું નિર્માણ થશે
ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં રૂ. ૧૦ કરોડની નાણાકીય સહાયથી હાથ ધરાવાનું છે
જાહેર રોડ પર કચરો ફેંકનારો એક્ટિવાચાલક રંગેહાથ પકડાયો
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે આશયથી સિલ્વર ટ્રોલી અને ન્યૂસન્સ સ્પોટ કરાઈ રહ્યાં છે
હેવાનિયતઃ વાસણામાં યુવકે લાકડીના ફટકા મારી કૂતરાનું જડબું તોડી નાખ્યું
લોકગાયિકાએ માનવતા દાખવી લોહીથી લથપથ કૂતરાને હોસ્પિટલ પહોંચાડ્યું: વાસણા પોલીસે ગુનો દાખલ કર્યો
હુમલોઃ વાસણ ધોવા મામલે મિત્રએ મિત્રને કાચની બોટલ મારતા લોહીલુહાણ
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
વિશ્વ રંગભૂમિ દિવસઃ ૫૧ મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ પાવર સોલંકી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો
‘સૂરોત્તમ પુરુષોત્તમ’: સાત સૂરોથી તરબતર મેઘધનુષ જાણે સોળે કળાએ ખીલી ઊઠ્યું
દાદાના સંસ્કાર અને માતાના કંઠનો વારસો લઈને જન્મેલા પુરુષોત્તમે છ વર્ષની નાની ઉંમરે પ્રથમ વાર મંચ ઉપરથી ગાયું અને એ માટે ૧૦ વખત ‘વન્સ મોર’ મળ્યા
વન્ય જીવપ્રેમીઓ કાંકરિયાની 'ફ્રેન્ડ્સ ઓફ ઝૂ' સ્કીમનો લાભ લઈ પશુઓને દત્તક લો
છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૧૧૬ પશુ-પક્ષી અને સરિસૃપને ચાહકોએ દત્તક લીધાં
માહોલ ગરમ છેઃ પોલીસ કમિશનર ૧૦૦ ગાડી લઈને દરોડા પાડવા માટે નીકળ્યા
મેગા રેડની અફવાથી દારૂના અડ્ડાઓ ટપોટપ બંધ થઈ ગયા
કોરોના દર્દીના ટ્રેસિંગમાં તંત્રને નવા કેસની માહિતી મળે છે
હાલમાં મોટા ભાગે હળવાં લક્ષણો હોઈ દર્દી ઘેર બેઠા સારવાર લઈ રહ્યા છે
ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી
અમદાવાદમાં ૩૦ અને ૩૧ માર્ચે વાદળો છવાશે તેવી સંભાવના
ઉજવણી: રામનવમીના દિવસે ઇસ્કોન મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ
મહોત્સવની શરૂઆત સવારે ૪.૩૦ કલાકે મંગળા આરતીથી થશે
ગભરાયેલા અતિકનો હુંકારઃ કાહે કા ડર? મુજે કિસી કા ડર નહીં હૈ
મધ્યપ્રદેશ બોર્ડરમાં પ્રવેશતાંની સાથે જ અતિક અહેમદનો કાફલો ફરીથી રોકવામાં આવ્યોઃ ૧૨ કલાકમાં ૭૨૦ કિલોમીટરનું અંતર કપાયું
બિલ્ડર પત્ની સાથે જમવા ગયા ને ગઠિયો દસ લાખની ચોરી કરી ફરાર
ગઠિયો કારનો કાચ તોડી બેગમાંથી દસ લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો
હવે ભક્તિ કરવી પણ મોંઘી બની: ચૈત્ર નવરાત્રિમાં ફૂલના ભાવમાં બમણો વધારો
પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલની મહેક ભક્તોનાં ખિસ્સાંનો ભાર વધારશે