CATEGORIES
Kategorier
![રથયાત્રાઃ મુસ્લિમ યુવકે વિનામૂલ્યે ડીજે આપી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં રથયાત્રાઃ મુસ્લિમ યુવકે વિનામૂલ્યે ડીજે આપી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/0oOKh-WYu1686992533052/1686998105028.jpg)
રથયાત્રાઃ મુસ્લિમ યુવકે વિનામૂલ્યે ડીજે આપી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં
ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે
![વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સેરવી રિક્ષાચાલક ગેંગ ફરાર વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સેરવી રિક્ષાચાલક ગેંગ ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/oTFjwD6c-1686992295433/1686998104412.jpg)
વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સેરવી રિક્ષાચાલક ગેંગ ફરાર
બેસતાં ફાવતું નથી આમ કહીને ૬૦ હજારની સોનાની ચેઇન સેરવી લીધી
![ડMCનો સપાટોઃ કુબેરનગરમાં દારૂ અને નારોલમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ ડMCનો સપાટોઃ કુબેરનગરમાં દારૂ અને નારોલમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/Mt6tAbJMF1686992098445/1686998103086.jpg)
ડMCનો સપાટોઃ કુબેરનગરમાં દારૂ અને નારોલમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ
રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત અને SMC ઠેરઠેર રેડ કરી રહી છેઃ બંને રેડમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરાઈ
![ઉત્સવઃ રથયાત્રા પહેલાં ભગવાન બીમાર પડ્યા, ઔષધિઓ ધરાવાઈ ઉત્સવઃ રથયાત્રા પહેલાં ભગવાન બીમાર પડ્યા, ઔષધિઓ ધરાવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/q6iFCWjrv1686991859102/1686997285683.jpg)
ઉત્સવઃ રથયાત્રા પહેલાં ભગવાન બીમાર પડ્યા, ઔષધિઓ ધરાવાઈ
ભગવાનને તાવ આવી જતો હોવાથી પૂનમના સ્નાન પછી અષાઢી બીજ સુધી મંદિર બંધ રાખવામાં આવે છે
![પશ્ચિમ ઝોનમાં ૧૫ રોડ ખોદાયા હોવાથી ત્યાંથી નીકળતાં સાચવજો પશ્ચિમ ઝોનમાં ૧૫ રોડ ખોદાયા હોવાથી ત્યાંથી નીકળતાં સાચવજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/b_n9tM0V81686991588716/1686997283743.jpg)
પશ્ચિમ ઝોનમાં ૧૫ રોડ ખોદાયા હોવાથી ત્યાંથી નીકળતાં સાચવજો
મ્યુનિસિપલ તંત્રની વેબસાઇટ પર સત્તાવાળાઓએ ગત ચોમાસા પછી અને આ વખતના ચોમાસા પહેલાં ખોદકામ કરેલા કુલ ૨૫૯ કરોડની વિગત મૂકી છે, જેમાં જે તે ઝોન, પ્રોજેક્ટ, ડ્રેનેજવોટર પાઇપલાઇનના ખોદાણની વગેરે માહિતી કામગીરી અપાઈ
![દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1347421/p66vIMBhl1686991071886/1686997281117.jpg)
દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ
ગાંધીનગર RTOમાં એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના વતનીઓનાં ફેક લાઈસન્સ બનાવી દીધાં હોવાનો પર્દાફાશ: આર્મી, CRPF, એરફોર્સ, BSF સહિતનાં સુરક્ષાદળોના બોગસ ડોક્યુમેન્ટ, રબર સ્ટેમ્પ જપ્તઃ ગાંધીનગર અને ચાંદખેડાના બે શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
![લગ્ન વખતે શાહિદના ઘરમાં માત્ર એક પ્લેટ અને બે ચમચી હતી લગ્ન વખતે શાહિદના ઘરમાં માત્ર એક પ્લેટ અને બે ચમચી હતી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/BB4ZzXWVA1686913290875/1686918614467.jpg)
લગ્ન વખતે શાહિદના ઘરમાં માત્ર એક પ્લેટ અને બે ચમચી હતી
બંનેની ઉમરમાં ૧૩ વર્ષનો ફરક
![બિપરજોયઃ ગાંધીધામમાં અનરાધાર, નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું બિપરજોયઃ ગાંધીધામમાં અનરાધાર, નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/Fz7Xy8pRu1686910901800/1686916368808.jpg)
બિપરજોયઃ ગાંધીધામમાં અનરાધાર, નડાબેટનું સૂકું રણ દરિયામાં ફેરવાયું
કચ્છમાં ચારે બાજુ તારાજીથી લોકો બેહાલઃ રાજકોટમાં રેલવે તાળામાં પાણી ભરાયાં: વાવાઝોડું હવે રાજસ્થાનમાં સાંજે ડિપ્રેશનમાં ફેરવાશે
![અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/JLwrD-n3w1686910573342/1686916082886.jpg)
અમદાવાદીઓએ ચાર દિવસ ગાજવીજ સાથેના વરસાદમાં ભીંજાવાની તૈયારી રાખવી પડશે
સ્ટ્રીટલાઇટના તમામ થાંભલા સુરક્ષિતઃ હજુ પણ ભારે પવન ફૂંકાશે
![આનંદોઃ ૨૦ જૂને જગતપુર રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે આનંદોઃ ૨૦ જૂને જગતપુર રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/w4QmxDE0b1686910367307/1686916078335.jpg)
આનંદોઃ ૨૦ જૂને જગતપુર રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઓવરબ્રિજ ઉપરાંત બે બગીચા સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે
![સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથઃ આફત વચ્ચે લોકોએ રીલ્સ વાઇરલ કરી સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથઃ આફત વચ્ચે લોકોએ રીલ્સ વાઇરલ કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/m1dgAAd5e1686910211197/1686916073817.jpg)
સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથઃ આફત વચ્ચે લોકોએ રીલ્સ વાઇરલ કરી
સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથ જો, અરે રણછોડરાયની આગળ કોઇનું નહીં ચાલે..
![પપૈયું પણ હેલ્થને નુકસાન કરી શકે છે પપૈયું પણ હેલ્થને નુકસાન કરી શકે છે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/QBshGcaWK1686909939447/1686915393756.jpg)
પપૈયું પણ હેલ્થને નુકસાન કરી શકે છે
આરોગ્ય માટે વરદાન ગણાતાં પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ફાઇબર, નિયાસિન, મેગ્નેશિયમ જેવાં અનેક પોષક તત્ત્વ મળી આવે છે
![અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતાં પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતાં પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/fEigQW15L1686909077565/1686915375058.jpg)
અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતાં પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો
‘તું ઘરમાંથી નીકળી જા, હું જેને પ્રેમ કરું છું તેને ઘરમાં લાવીશ' તેવી ધમકી પણ આપી
![મુસાફરીઃ અમદાવાદથી ભારત ગૌરવ ટ્રેન દ્વારા 'દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન’નું બુકિંગ શરૂ મુસાફરીઃ અમદાવાદથી ભારત ગૌરવ ટ્રેન દ્વારા 'દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન’નું બુકિંગ શરૂ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/zbMxzifEs1686909231269/1686915371464.jpg)
મુસાફરીઃ અમદાવાદથી ભારત ગૌરવ ટ્રેન દ્વારા 'દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન’નું બુકિંગ શરૂ
આ પ્રવાસમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ્, મદુરાઈ અને કન્યાકુમારીનાં દર્શન કરવાનો લાભ મળશે
![બિપરજોય વાવાઝોડાના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન બિપરજોય વાવાઝોડાના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/qsDv3iDbZ1686909443099/1686915367522.jpg)
બિપરજોય વાવાઝોડાના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન
દ્વારકા, સાસણ, દીવ, સોમનાથ, કચ્છના રિસોર્ટ-હોટલનાં બુકિંગ કેન્સલઃ પ્રવાસીઓએ અન્ય સ્થળે દોટ મૂકી
![ક્રાઈમ બ્રાંચે દેશી તમંચા સાથે ફરતા બે યુવકને ઝડપી લીધા ક્રાઈમ બ્રાંચે દેશી તમંચા સાથે ફરતા બે યુવકને ઝડપી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1346615/YW4auitt41686909723469/1686915364356.jpg)
ક્રાઈમ બ્રાંચે દેશી તમંચા સાથે ફરતા બે યુવકને ઝડપી લીધા
વસંત અને રાજન પાસેથી ક્રાઇમ બ્રાંચે દેશી તમંચો તેમજ જીવતા કારતૂસ જપ્ત કર્યા
![વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદે સેવા સંસ્થાઓઃ લાખો ફૂડ પેકેટ તૈયાર વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદે સેવા સંસ્થાઓઃ લાખો ફૂડ પેકેટ તૈયાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/rjex-x3ty1686820733011/1686826495940.jpg)
વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદે સેવા સંસ્થાઓઃ લાખો ફૂડ પેકેટ તૈયાર
બિપરજોય વાવાઝોડું આજે સાંજના ચારથી છ વાગ્યા વચ્ચે જખૌ બંદર પર ટકરાશે
![વિનાશક વાવાઝોડામાં પ્રાણીઓની વહારે વન વિભાગ વિનાશક વાવાઝોડામાં પ્રાણીઓની વહારે વન વિભાગ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/4SdKdQs601686820969284/1686826475861.jpg)
વિનાશક વાવાઝોડામાં પ્રાણીઓની વહારે વન વિભાગ
વનકર્મીઓ, એમ્બ્યુલન્સ અને વેટરનરી ડોક્ટરોની ટીમ પણ તહેનાત
![બિપરજોય સંકટઃ જખૌથી ૧૮૦ કિમી દૂર વાવાઝોડું સાંજે છ વાગ્યા પછી ત્રાટકશે બિપરજોય સંકટઃ જખૌથી ૧૮૦ કિમી દૂર વાવાઝોડું સાંજે છ વાગ્યા પછી ત્રાટકશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/MJ0Av3s_71686820404366/1686825917333.jpg)
બિપરજોય સંકટઃ જખૌથી ૧૮૦ કિમી દૂર વાવાઝોડું સાંજે છ વાગ્યા પછી ત્રાટકશે
વાવાઝોડું ટકરાશે તે વખતે પ્રતિકલાક ૧૪૦ કિમીની ઝડપ ધરાવતો અતિભારે પવન ફૂંકાશે
![સંપર્ક તૂટે નહીં તે માટે તમામ જિલ્લાના સેટેલાઈટ ફોન-વાયરલેસ સેટ એક્ટિવ સંપર્ક તૂટે નહીં તે માટે તમામ જિલ્લાના સેટેલાઈટ ફોન-વાયરલેસ સેટ એક્ટિવ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/uuGI7NXj91686820210590/1686825863456.jpg)
સંપર્ક તૂટે નહીં તે માટે તમામ જિલ્લાના સેટેલાઈટ ફોન-વાયરલેસ સેટ એક્ટિવ
દરેક જિલ્લા કલેક્ટર પાસે સેટેલાઇટ ફોન હોય છેઃ સંકટ સમયે સંકલન થઈ શકે તે માટે કોમ્યુનિકેશન પર વધુ ધ્યાન અપાયું
![અનેક વખત મારું અપમાન કરાયું હતુંઃ નવાઝુદ્દીન સિદ્દીકી અનેક વખત મારું અપમાન કરાયું હતુંઃ નવાઝુદ્દીન સિદ્દીકી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/QTLWReHJs1686819927019/1686825859430.jpg)
અનેક વખત મારું અપમાન કરાયું હતુંઃ નવાઝુદ્દીન સિદ્દીકી
અનેક પ્રોડક્શન્સ છે, જે કાસ્ટ અને ક્રૂને જમતી વખતે જુદા બેસાડતા હતા
![WTC-૩: ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને મળ્યો મુશ્કેલ ડ્રો WTC-૩: ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને મળ્યો મુશ્કેલ ડ્રો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/zwOCVb_3B1686819672358/1686825855567.jpg)
WTC-૩: ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને મળ્યો મુશ્કેલ ડ્રો
ત્રીજી સિઝનની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની એશીઝથી થશે
![ગરમીની સિઝનમાં આ વસ્તુઓથી રહેજો દૂર ગરમીની સિઝનમાં આ વસ્તુઓથી રહેજો દૂર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/-UDcwFr5w1686819442943/1686825853087.jpg)
ગરમીની સિઝનમાં આ વસ્તુઓથી રહેજો દૂર
સમર હેલ્ધી ફૂડમાં તાજાં ફળ અને શાકભાજી, લીન પ્રોટીન, સાબુત અનાજ અને હેલ્ધી ફેટને સામેલ કરવાં જરૂરી
![પર્યાવરણઃ અમરાઇવાડી, વાસણા, ઓઢવ, નારોલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પર્યાવરણઃ અમરાઇવાડી, વાસણા, ઓઢવ, નારોલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/22xPYArfP1686819093507/1686824626628.jpg)
પર્યાવરણઃ અમરાઇવાડી, વાસણા, ઓઢવ, નારોલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
![ત્રણ દાયકાથી ભારતીય હોવાના પુરાવા બનાવીને રહેતા બાંગ્લાદેશી ઝડપાયા ત્રણ દાયકાથી ભારતીય હોવાના પુરાવા બનાવીને રહેતા બાંગ્લાદેશી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/jkIrk7CLT1686818872792/1686824622917.jpg)
ત્રણ દાયકાથી ભારતીય હોવાના પુરાવા બનાવીને રહેતા બાંગ્લાદેશી ઝડપાયા
SOGએ ચાર બાંગ્લાદેશીની ધરપકડ કરી, જેમાંથી બે લોકો ૩૦ વર્ષથી અમદાવાદ અને જામનગરમાં રહેતા હતા, જ્યારે એક બાંગ્લાદેશી દસ વર્ષથી અને એક છ મહિનાથી રહેતો હતો
![ભાડુઆતે મકાન માલિકનું કારમાં અપહરણ કરી લાકડીથી માર માર્યો ભાડુઆતે મકાન માલિકનું કારમાં અપહરણ કરી લાકડીથી માર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1345533/JNcA_wwf71686818602534/1686824618896.jpg)
ભાડુઆતે મકાન માલિકનું કારમાં અપહરણ કરી લાકડીથી માર માર્યો
ભાડુઆતે મકાન માલિકને કોર્ટમાં લઇ જઈ ભાડું બાકી નથી તેવું વકીલ પાસે લખાણ લખાવી લીધું
![બિપરજોયઃ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યમાં હાઈ એલર્ટ, ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે બિપરજોયઃ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યમાં હાઈ એલર્ટ, ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1344425/DKllu8k4g1686755921472/1686761303953.jpg)
બિપરજોયઃ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત નવ રાજ્યમાં હાઈ એલર્ટ, ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
દરિયાકાંઠા વિસ્તારોમાં મુશળધાર વરસાદ: દરિયાઈ મોજાંમાં ઉછાળો અને ભારે પવન
![ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઈમર્જન્સી બેઠક: ટોચના અધિકારીઓ હાજર ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઈમર્જન્સી બેઠક: ટોચના અધિકારીઓ હાજર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1344425/8051-esFg1686755722687/1686761106791.jpg)
ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઈમર્જન્સી બેઠક: ટોચના અધિકારીઓ હાજર
મુખ્ય સચિવ-રાહત કમિશનર પાસેથી સીએમએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓની છેલ્લી સ્થિતિનો તાગ મેળવ્યો
![ફુરસદમાં કેટલાક અધિકારી સ્પામાં મસાજની મજા માણવા પહોંચી જાય ફુરસદમાં કેટલાક અધિકારી સ્પામાં મસાજની મજા માણવા પહોંચી જાય](https://reseuro.magzter.com/100x125/articles/17203/1344425/KeRAaRFHz1686755587632/1686761103713.jpg)
ફુરસદમાં કેટલાક અધિકારી સ્પામાં મસાજની મજા માણવા પહોંચી જાય
કેટલાક અધિકારીને તો રશિયન ગર્લ્સ સહિત યુવતી પસંદ હોય છે
![બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારનાં અનેક ગામ સ્વયંભૂ બંધ રહેશે બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારનાં અનેક ગામ સ્વયંભૂ બંધ રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1344425/fZKdE6VPD1686755408863/1686761098111.jpg)
બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારનાં અનેક ગામ સ્વયંભૂ બંધ રહેશે
પાકને નુકસાનની ભીતિને લઈ સૌરાષ્ટ્રનાં તમામ માર્કેટ યાર્ડ પણ બે દિવસ બંધ રહેશે