CATEGORIES
Kategorier
પોલીસ ચોકીની પાછળ જ કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણઃ આરોપીની ધરપકડ
SOGએ દીવાલના બાકોરામાં ડોકિયું કર્યું અને યુવકને ઝડપી લેવાનો પ્લાન બનાવી ઘેરી લીધો
ઠંડીનું જોર વધ્યું: ૩૦ નવેમ્બર સુધી ગુલાબી ઠંડી બાદ ડિસેમ્બરમાં કાતિલ ઠંડીની આગાહી
મતદાનના દિવસે ૧ અને ૫ ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડી પડવાની આગાહી
રિક્ષાચાલક પેસેન્જર માટે મસાલો લેવા જતાં ગઠિયો રિક્ષાની ચોરી કરી ફરાર
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ મારા પગમાં તકલીફ છે તેમ કહી રિક્ષાચાલકને ફસાવ્યો હતો
અક્ષયકુમારના દીકરા આરવને ફિલ્મોમાં જરા પણ રસ નથી
આરવને ફિલ્મો જોવામાં ઇન્ટરેસ્ટ નથી તે માત્ર તેની સ્ટડી પર ધ્યાન આપવા માગે છે
ડાયાબિટીસના દર્દીઓએ આ ખાસ જાણવું જોઈએ
દુનિયાભરના ડાયાબિટીસના દર છ દર્દીમાંથી એક ભારતનો
શ્રદ્ધા મર્ડર કેસઃ પોલીગ્રાફ ટેસ્ટની શરૂઆતમાં કાતિલ આફતાબનાં જૂઠાણાંનો પર્દાકાશ
હજુ બે દિવસ સુધી પોલીગ્રાફ ટેસ્ટની પ્રક્રિયા ચાલશેઃ ત્યાર બાદ નાર્કો ટેસ્ટ કરાશે
યુક્રેને ક્રિમિયા પર ઢગલો ડ્રોન છોડ્યાં: પાવર પ્લાન્ટને પણ ઉડાડવાની કોશિશ
રશિયા-યુક્રેન વચ્ચે લડાઈ સતત જારી
મહારાષ્ટ્રના નાસિક, અરુણાચલમાં વહેલી સવારે ભૂકંપના આંચકાઃ તુર્કીમાં ફરી ધરતી ધ્રૂજી
ઇન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક ૨૬૮ પર પહોંચ્યો
ઝારખંડમાં રેલવે કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટો નક્સલી હુમલો
બાજુમાં પાર્ક કરેલા ડઝનબંધ વાહનોને આગ ચાંપી દેવામાં આવી
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં બે આતંકી હુમલાઃ ૧૪નાં મોત
મૃતકોમાં સેનાના આઠ જવાનોનો પણ સમાવેશઃ અપહરણ બાદ હત્યા કરાઈ
PM મોદી આજથી ફરી ગુજરાતના આંગણેઃ જનસભાથી ઝંઝાવાતી પ્રચાર
પીએમ મોદી આજે બપોરે ૧૨ કલાકે મહેસાણામાં, ૨:૩૦ કલાકે દાહોદમાં, સાંજે ૪.૩૦ કલાકે વડોદરામાં અને સાંજે ૬.૪૫ કલાકે ભાવનગરમાં ફરી ઝંઝાવતી પ્રચાર કરશે
શહેરમાં છરીની અણીએ લૂંટ કરતી ટોળકીનો આતંક: અઠવાડિયામાં ચાર વ્યક્તિ ભોગ બની
શહેરના શાહીબાગ, માધવપુરા, રામોલ અને સાબરમતી લૂંટ માટે ‘હોટ સ્પોટ'
રાજેન્દ્ર પટેલ અપમૃત્યુ કેસઃ પોલીસ FSLની થિયરી પર તપાસ કરશે
રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો ત્યારે ફ્લેટના સીસીટીવી કેમેરા બંધ હતાઃ FSL રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ થશે
પ્રિયંકાની ક્રિસમસ સેલિબ્રેશન મૂડમાં તૈયારી પુરજોશમા
પ્રિયંકા માત્ર ભારતીય તહેવારો જ નહીં, વિદેશી તહેવારો પણ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઊજવે છે
નારોલમાં બુટલેગરનો આતંકઃ કારના કાચ તોડી પરિવારને ધમકી આપી
સોશિયલ મીડિયામાં બુટલેગરનો વીડિયો વાઈરલ થતાં નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા
વડા પ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૭૧ હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા
ભારતના કરોડો નવયુવાનો રાષ્ટ્રની સૌથી મોટી તાકાતઃ પીએમ મોદી
‘મારાથી ગુસ્સામાં આ ગુનો થયો છે' કોર્ટે ચાર દિવસ માટે આફ્તાબની કસ્ટડી વધારી
શ્રદ્ધા મર્ડર કેસમાં નાર્કો પહેલાં આજે આફ્તાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાશે
સોલોમન ટાપુ પર વહેલી સવારે ૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાઃ સુનામીનું ‘એલર્ટ'
એક દિવસ પહેલાં ઈન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં ૧૬૦ કરતાં વધુતાં મોત થયાં હતાં
ચીનના હેનાન પ્રાંતની ફેક્ટરીમાં ભીષણ આગઃ ૩૬ લોકોનાં મોત
દુર્ઘટનામાં લાગેલી આગ ઓલવાઈ ગઈ, પરંતુ હજુ પણ બે લોકો લાપતા
સાણંદ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલનો પાંચમા માળેથી કૂદી આપઘાત
આત્મહત્યાનું કારણ હજુ અકબંધઃ પોલીસે સઘન તપાસ હાથ ધરી
બિલ્ડરની કારના કાચ તોડી રૂપિયા ૫૦ હજારની ચોરી
ગઠિયા ચેકબુક સહિત અગત્યના ડોક્યુમેન્ટ પણ ચોરી ગયા
‘સ્ટ્રેસ લેવલ વધી જાય છે’, ‘કોલેસ્ટ્રોલ હાઈ છે’: ચૂંટણીની કામગીરીથી બચવા આ છે કર્મચારીઓનાં અવનવાં બહાનાં
કંઈ પણ કરો, પણ ઈલેક્શન ડ્યૂટી તો નિભાવવી જ પડશેઃ ચૂંટણીપંચ દ્વારા આવા તમામ બહાનેબાજ કર્મચારીઓની અરજીઓ રદ કરવામાં આવી
PM મોદી કાલથી ફરી ગુજરાત ગજવશે
ટિકિટ ફાઈનલ થઈ ગયા બાદ પણ હજુ પક્ષ પલટાની મોસમ યથાવત
શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં પાણીના કકળાટથી પરેશાની
પશ્ચિમ ઝોનમાં બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી પણ લોકો પરેશાન
સિંગલ હોવા માટે અજયને જવાબદાર ગણાવે છે તબુ
અજય દેવગણ અને તબુ બોલીવૂડમાં ૯૦ના દશકાની આઈકોનિક જોડીમાંથી એક
સૂર્યોદય પહેલાં ઊઠી જાઓ અને મસ્ત રહો
જે વ્યક્તિ ઈચ્છતી હોય છે કે, તેનું આરોગ્ય હંમેશાં સારું રહે તેણે હંમેશાં સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઊઠવું જોઈએ
શ્રદ્ધાના કાતિલ આફતાબના નાર્કો ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂઃ ૫૦ સવાલોની યાદી તૈયાર
આફતાબ નાર્કો ટેસ્ટમાં શ્રદ્ધાની લાશના ૩૫ ટુકડાનું રહસ્ય ખોલશે
શીખ વિધાર્થીઓ હવે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં કિરપાણ રાખી શકશે
શીખ વિધાર્થીઓને કિરપાણ સાથે કેમ્પસમાં આવવાની મંજૂરી અપાઈ
રાહુલ ગાંધીએ પૂછયું, શું હું સુંદર છું? સોનિયા ગાંધીએ જવાબ આપ્યો, ‘ના’
માતા સાચા-ખોટાનું ભાન કરાવે છેઃ સોનિયા ગાંધી
ચૂંટણીનો ટેમ્પો જામ્યોઃ આજે PM મોદી-રાહુલ ગાંધી, કેજરીવાલનો ઝંઝાવાતી પ્રચાર
વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ સભા ગજાવશે અને રોડ શો કરી મતદાર રાજાઓને લોભાવશે