CATEGORIES

દારૂ ઝડપાયોઃ સુરતમાં ક્રિસમસ પાર્ટી થાય તે પહેલાં પોલીસ એક્શનમાં
SAMBHAAV-METRO News

દારૂ ઝડપાયોઃ સુરતમાં ક્રિસમસ પાર્ટી થાય તે પહેલાં પોલીસ એક્શનમાં

સુરત પોલીસ, ક્રાઇમ બ્રાંચ, સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની ટીમ બુટલેગર્સને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે

time-read
1 min  |
December 19, 2022
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકીના મામલે રૂ. ૨૬૦૦૦ની પેનલ્ટી વસૂલાઈ
SAMBHAAV-METRO News

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકીના મામલે રૂ. ૨૬૦૦૦ની પેનલ્ટી વસૂલાઈ

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશના મામલે તંત્રે બોડકદેવ માં કુલ પાંચ એકમની તપાસ કરતાં ત્રણ એકમને આ અંગે નોટિસ ફટકારી હતી તેમજ બે કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળીને રૂ. ૨૦૦૦નો દંડ ફટકાર્યો હતો

time-read
1 min  |
December 19, 2022
બે અજાણ્યા શખ્સો દૂધનાં બે કેરેટની ચોરી કરી ફરાર
SAMBHAAV-METRO News

બે અજાણ્યા શખ્સો દૂધનાં બે કેરેટની ચોરી કરી ફરાર

વહેલી સવારે દૂધનાં આ પાંચ કેરેટમાં અમૂલ દૂધની ૧૨૦ થેલી મૂકેલી હતી, જે આ શખ્સો બાઈક પર લઇ ગયા હતા

time-read
1 min  |
December 19, 2022
પ્રમુખસ્વામીનગરમાં ફાયર બ્રિગેડના ત્રણ ઓફિસર સહિતની એક ટીમ ‘રાઉન્ડ ધ ક્લોક' તહેનાત
SAMBHAAV-METRO News

પ્રમુખસ્વામીનગરમાં ફાયર બ્રિગેડના ત્રણ ઓફિસર સહિતની એક ટીમ ‘રાઉન્ડ ધ ક્લોક' તહેનાત

ગેટ નંબર-૪ પાસે અસ્થાયી ફાયર સ્ટેશન ઊભું કરાયું

time-read
1 min  |
December 16, 2022
JEE, NEET, CUET સહિતની તમામ પરીક્ષાની તારીખ જાહેર
SAMBHAAV-METRO News

JEE, NEET, CUET સહિતની તમામ પરીક્ષાની તારીખ જાહેર

જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં યોજાશે પરીક્ષા

time-read
1 min  |
December 16, 2022
આજે ‘વિજય દિવસ’: ૫૧ વર્ષ પહેલાં ભારતે દુનિયાનો નકશો બદલ્યો હતો
SAMBHAAV-METRO News

આજે ‘વિજય દિવસ’: ૫૧ વર્ષ પહેલાં ભારતે દુનિયાનો નકશો બદલ્યો હતો

૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ બાંગ્લાદેશનો ઉદય થયો હતોઃ ૯૩ હજાર પાક. સૈનિકો સરેન્ડર થયા હતા

time-read
1 min  |
December 16, 2022
સાપ એને પણ કરડશે, જે તેને પાળશેઃ આતંકવાદ મુદ્દે હિન્ના રબ્બાનીને જયશંકરનો જડબાતોડ જવાબ
SAMBHAAV-METRO News

સાપ એને પણ કરડશે, જે તેને પાળશેઃ આતંકવાદ મુદ્દે હિન્ના રબ્બાનીને જયશંકરનો જડબાતોડ જવાબ

જયશંકરે UNSGમાં ૨૪ કલાકમાં બીજી વખત પાકિસ્તાનને અરીસો બતાવ્યોઃ દુશ્મન દેશને આતંકનું એપીસેન્ટર ગણાવ્યું

time-read
1 min  |
December 16, 2022
ચીલઝડપ: વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈન લૂંટી બાઈકર્સ ફરાર
SAMBHAAV-METRO News

ચીલઝડપ: વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈન લૂંટી બાઈકર્સ ફરાર

વાડજ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જતા સમયે બાઈક પર આવેલા બે યુવકો વૃદ્ધાની ૧.૫૦ લાખની ત્રણ તોલા સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયા

time-read
1 min  |
December 16, 2022
લાલ દરવાજા ખાતે વહેલી સવારે લારીઓ ઉપાડી દબાણ હટાવાયું
SAMBHAAV-METRO News

લાલ દરવાજા ખાતે વહેલી સવારે લારીઓ ઉપાડી દબાણ હટાવાયું

ભદ્ર વિસ્તારમાં રસ્તા પર ભારે ટ્રાફિક જામ થતો હોવાથી તંત્રએ કામગીરી હાથ ધરી

time-read
1 min  |
December 16, 2022
ઘાટલોડિયામાં દારૂડિયા પિતાએ સાવકી દીકરીને મૂઢ માર મારી હાથ ભાંગી નાખ્યો
SAMBHAAV-METRO News

ઘાટલોડિયામાં દારૂડિયા પિતાએ સાવકી દીકરીને મૂઢ માર મારી હાથ ભાંગી નાખ્યો

દીકરી તેની માતાને બોલાવવા ન જતાં પિતાએ સાવરણી અને કાંસકાથી ફટકારી હતી

time-read
1 min  |
December 16, 2022
શિયાળો એક મહિનો મોડોઃ કાતિલ ઠંડી ફેબ્રુઆરીના અંત સુધી સહન કરવી પડશે
SAMBHAAV-METRO News

શિયાળો એક મહિનો મોડોઃ કાતિલ ઠંડી ફેબ્રુઆરીના અંત સુધી સહન કરવી પડશે

રવિવારથી ફરી ઠંડીનો અહેસાસ થશેઃ લઘુતમ તાપમાન નવ ડિગ્રી સુધી થવાની શક્યતા

time-read
1 min  |
December 16, 2022
સરસ્વતીના મંદિરમાં ચોરીઃ નરોડાની સ્કુલમાં તસ્કરો બે કમ્પ્યુટર તોડી છ લાખ ચોરી ગયા
SAMBHAAV-METRO News

સરસ્વતીના મંદિરમાં ચોરીઃ નરોડાની સ્કુલમાં તસ્કરો બે કમ્પ્યુટર તોડી છ લાખ ચોરી ગયા

નરોડાના હંસપુરા રોડ પર આવેલી એસ.પી. જેનેસિસ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા

time-read
1 min  |
December 16, 2022
જજમેન્ટ ડે: આજે બાર એસોસિયેશનની ચૂંટણી, પરિણામ આજે જ જાહેર થશે
SAMBHAAV-METRO News

જજમેન્ટ ડે: આજે બાર એસોસિયેશનની ચૂંટણી, પરિણામ આજે જ જાહેર થશે

પ્રમુખપદ માટે મતદારોએ સફેદ કલર, ઉપપ્રમુખ માટે લીલા કલર, સેક્રેટરી માટે ગુલાબી કલર, જોઇન્ટ સેક્રેટરી માટે વાદળી કલર અને ખજાનચી માટે પીળા કલરના બેલેટમાં મત આપવાનો રહેશે

time-read
1 min  |
December 16, 2022
રોહિત સાથે પહેલાં મેં કામ કર્યું હતું: દીપિકા પદુકોણ
SAMBHAAV-METRO News

રોહિત સાથે પહેલાં મેં કામ કર્યું હતું: દીપિકા પદુકોણ

રોહિતની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા કામ કરી રહી છે, જોકે ફિલ્મમાં હજુ સુધી કોઈ એન્ટ્રી નથી થઈ

time-read
1 min  |
December 15, 2022
કાશ્મીરમાં સતત હિમવર્ષાથી ઉત્તર ભારત થીજી ગયું: ઉજ્જૈનમાં કમોસમી વરસાદ, ઈન્દોરમાં કરા પડ્યા
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં સતત હિમવર્ષાથી ઉત્તર ભારત થીજી ગયું: ઉજ્જૈનમાં કમોસમી વરસાદ, ઈન્દોરમાં કરા પડ્યા

દક્ષિણનાં રાજ્યોમાં વરસાદનો કહેર જારી રહેશેઃ હવામાન વિભાગનું એલર્ટ

time-read
1 min  |
December 15, 2022
૩૦ કરોડની ચોરીનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર વિકાસ લગરપુરિયા ઝડપાયો
SAMBHAAV-METRO News

૩૦ કરોડની ચોરીનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર વિકાસ લગરપુરિયા ઝડપાયો

દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો: અનેક કેસોમાં વોન્ટેડ હતો

time-read
1 min  |
December 15, 2022
કાશ્મીરી પંડિતોને આતંકીઓની ધમકીઃ કબ્રસ્તાન બનાવી દઈશું
SAMBHAAV-METRO News

કાશ્મીરી પંડિતોને આતંકીઓની ધમકીઃ કબ્રસ્તાન બનાવી દઈશું

કાશ્મીરમાં એક વાર ફરી ટાર્ગેટ કિલિંગનો ખતરો

time-read
1 min  |
December 15, 2022
બિહાર લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને ૩૮
SAMBHAAV-METRO News

બિહાર લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને ૩૮

પ્રધાનના નિવેદનથી વિવાદઃ પાવર વધારો, ઝેરીલો દારૂ પણ સહન કરી શક્યો

time-read
1 min  |
December 15, 2022
અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આગામી ૪ કલાક કમોસમી વરસાદનો માહોલ રહેશે
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આગામી ૪ કલાક કમોસમી વરસાદનો માહોલ રહેશે

બપોરના સમયે ઉકળાટભરી પરિસ્થિતિ રહેતાં લોકોને શિયાળાના દિવસોમાં પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી

time-read
1 min  |
December 15, 2022
આવતી કાલથી ધનારક કમુરતાં શરૂઃ શુભ કાર્યો પર બ્રેક લાગશે
SAMBHAAV-METRO News

આવતી કાલથી ધનારક કમુરતાં શરૂઃ શુભ કાર્યો પર બ્રેક લાગશે

કમુરતાંને એક અશુભ ફળ પ્રદાન કરવાવાળો સમય માનવામાં આવે છે

time-read
1 min  |
December 15, 2022
સ્નેચિંગઃ રિક્ષામાં જઈ રહેલી મહિલાનું પર્સ ખેંચી બાઈક પર આવેલા શખ્સો ફરાર
SAMBHAAV-METRO News

સ્નેચિંગઃ રિક્ષામાં જઈ રહેલી મહિલાનું પર્સ ખેંચી બાઈક પર આવેલા શખ્સો ફરાર

અનિતા બેલકર ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ગઈ કાલે ચાંગોદર ખાતે કંપનીના કામ માટે મુંબઈથી આવવા નીકળ્યાં હતાં

time-read
1 min  |
December 15, 2022
ખુલ્લેઆમ ફાયરિંગ: કારીગર બાબતે વેપારીએ મિત્ર સાથે મળી ગોળી ચલાવી
SAMBHAAV-METRO News

ખુલ્લેઆમ ફાયરિંગ: કારીગર બાબતે વેપારીએ મિત્ર સાથે મળી ગોળી ચલાવી

ગેરેજમાં શીખીને ગયેલો કારીગર બીજા ગેરેજમાં કામ કરવા ગયો હોવાથી મામલો ઉગ્ર થતાં જાહેરમાં મારામારીનાં દ્રશ્યો સર્જાયાં હતાં

time-read
2 mins  |
December 15, 2022
અરે રેઃ વરઘોડામાં DJના ઘોંઘાટથી છંછેડાયેલી મધમાખીઓ જાનૈયાઓ ઉપર તૂટી પડી
SAMBHAAV-METRO News

અરે રેઃ વરઘોડામાં DJના ઘોંઘાટથી છંછેડાયેલી મધમાખીઓ જાનૈયાઓ ઉપર તૂટી પડી

ઘટના બાદ ઈજાગ્રસ્તોને ગરબાડા, અભલોડ તેમજ દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

time-read
1 min  |
December 15, 2022
શિયાળામાં પીઓ આ 'હોટ ડ્રિંક્સ’: ઠંડીમાં મળશે રાહત
SAMBHAAV-METRO News

શિયાળામાં પીઓ આ 'હોટ ડ્રિંક્સ’: ઠંડીમાં મળશે રાહત

કાશ્મીરના ઠંડા વિસ્તારમાં પીવાતી ચાનો રંગ ગુલાબી હોય છે એટલે તેને ગુલાબી ચા તરીકે પણ ઓળખવામાં આવે છે

time-read
1 min  |
December 14, 2022
પરીક્ષાના ડરને દૂર કરી સફળતાની ઉડાન ભરો
SAMBHAAV-METRO News

પરીક્ષાના ડરને દૂર કરી સફળતાની ઉડાન ભરો

પરીક્ષાના દિવસોમાં મગજ શાંત રાખો, મનને તરોતાજા રાખવા માટે ખુલ્લી હવામાં ફરવા જાવ. અન્ય પ્રવૃત્તિઓથી મનોરંજન મેળવો. સંગીત સાંભળો. વચ્ચે બ્રેક લઇને તમને ગમતું કામ કરો. ક્યારેય કોઇ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ પર ગુસ્સો ન કરો. મનને વિચલિત ન થવા દો

time-read
2 mins  |
December 14, 2022
અમેરિકામાં પ્રમુખ બિડેનની સહી સાથે સમલૈંગિક લગ્ન વિધેયકને કાયદાનું રૂપ
SAMBHAAV-METRO News

અમેરિકામાં પ્રમુખ બિડેનની સહી સાથે સમલૈંગિક લગ્ન વિધેયકને કાયદાનું રૂપ

બિડેને કહ્યું: આજે સારો દિવસ, જ્યારે કમલા હેરિસે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો

time-read
1 min  |
December 14, 2022
ચીની નાગરિકો અફઘાનિસ્તાન તાત્કાલિક છોડેઃ ડરેલા ડ્રેગને એડ્વાઈઝરી જારી કરી
SAMBHAAV-METRO News

ચીની નાગરિકો અફઘાનિસ્તાન તાત્કાલિક છોડેઃ ડરેલા ડ્રેગને એડ્વાઈઝરી જારી કરી

પોતાના નાગરિકો પર ઈસ્લામિક સ્ટેટના હુમલાથી ચીન ભયથી ફફડી ઊઠ્યું

time-read
1 min  |
December 14, 2022
અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણ પલટાયું
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણ પલટાયું

વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂઃ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

time-read
1 min  |
December 14, 2022
હાઈકોર્ટના પાંચ જજને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણ
SAMBHAAV-METRO News

હાઈકોર્ટના પાંચ જજને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણ

જો આ ભલામણોને સ્વીકારાય તો સુપ્રીમમાં જજની સંખ્યા વધીને ૩૩ થઈ જશે

time-read
1 min  |
December 14, 2022
આનંદોઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ટૂરિઝમને નવી દિશા આપશે
SAMBHAAV-METRO News

આનંદોઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ટૂરિઝમને નવી દિશા આપશે

શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે એસપી રિંગરોડ નજીક ઓગણજમાં ૬૦૦ એકર જગ્યામાં ભવ્ય આધ્યાત્મિક નગરી ઊભી કરવામાં આવી

time-read
1 min  |
December 14, 2022