CATEGORIES
Kategorier
![ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ક્વાડ બેઠક રદઃ PM મોદી ભાગ લેવા જવાના હતા ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ક્વાડ બેઠક રદઃ PM મોદી ભાગ લેવા જવાના હતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/Hda25T-vi1684309775101/1684315176447.jpg)
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ક્વાડ બેઠક રદઃ PM મોદી ભાગ લેવા જવાના હતા
ક્વાડમાં સામેલ દેશો ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાની હાજરી વિના પણ બેઠક માટે આવી શકે છે: અલ્બેનીઝ
![દિલ્હી-NCRની હવા ઝેરી બની: AQI ખતરનાક સ્તરે, ધૂળની ડમરીઓ ઊડી દિલ્હી-NCRની હવા ઝેરી બની: AQI ખતરનાક સ્તરે, ધૂળની ડમરીઓ ઊડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/3ZtV4ybzh1684308605187/1684315173261.jpg)
દિલ્હી-NCRની હવા ઝેરી બની: AQI ખતરનાક સ્તરે, ધૂળની ડમરીઓ ઊડી
AQI ૨૫૪થી વધીને ૪૦૬ના ભયજનક સ્તરે પહોંચતાં દિલ્હીવાસીઓને સાવધ રહેવા સલાહ
![સિદ્ધારમૈયા જ કર્ણાટકના ‘કિંગ’ બનશેઃ આવતી કાલે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા સિદ્ધારમૈયા જ કર્ણાટકના ‘કિંગ’ બનશેઃ આવતી કાલે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/3Ef2G2Htz1684308330657/1684315167862.jpg)
સિદ્ધારમૈયા જ કર્ણાટકના ‘કિંગ’ બનશેઃ આવતી કાલે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા
સિદ્ધારમૈયાના નામ પર કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી: આજે સત્તાવાર જાહેરાત કરાશે
![દુષિત પાણીઃ શહેરનાં ૧૭૧ સ્થળોએ પાણીમાં ક્લોરીનનો અભાવ જોવા મળ્યો દુષિત પાણીઃ શહેરનાં ૧૭૧ સ્થળોએ પાણીમાં ક્લોરીનનો અભાવ જોવા મળ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/T68aJc4XM1684307474120/1684313531692.jpg)
દુષિત પાણીઃ શહેરનાં ૧૭૧ સ્થળોએ પાણીમાં ક્લોરીનનો અભાવ જોવા મળ્યો
છેલ્લા ૧૪ દિવસમાં કમળાના સત્તાવાર ૪૩ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ
![ઈસનપુરમાં ૪૧૦ મીટર લંબાઈના ટીપી રોડ પરનાં ગેરકાયદે દબાણ હટાવાયાં ઈસનપુરમાં ૪૧૦ મીટર લંબાઈના ટીપી રોડ પરનાં ગેરકાયદે દબાણ હટાવાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/niPhxXtfG1684307660893/1684313528114.jpg)
ઈસનપુરમાં ૪૧૦ મીટર લંબાઈના ટીપી રોડ પરનાં ગેરકાયદે દબાણ હટાવાયાં
રામોલ-હાથીજણમાં ૮૩૭૫ ચો.મી.ના મ્યુનિ. રિઝર્વ પ્લોટનો કબજો મેળવ્યો
![મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ બાકી મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ બાકી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/mvvs5nGxB1684307787677/1684313524609.jpg)
મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ બાકી
મધ્ય ઝોનમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર સહિતની કુલ ૩૨ કોમર્શિયલ મિલકતો સામે તંત્ર આકરાં પાણીએ
![પાર્ટનર સાથે ડાન્સ કરવાનો ડર લાગે છેઃ રિતિક રોશન પાર્ટનર સાથે ડાન્સ કરવાનો ડર લાગે છેઃ રિતિક રોશન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/r5K9U6sAO1684307967024/1684313518083.jpg)
પાર્ટનર સાથે ડાન્સ કરવાનો ડર લાગે છેઃ રિતિક રોશન
હું એકલો ડાન્સ કરું તો રિલેક્સ હોઉ છું
![ઘૂંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયટ ઘૂંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1314934/V8e8vtjQU1684308110623/1684313514891.jpg)
ઘૂંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયટ
ઘૂંટણના દુઃખાવાથી રાહત મેળવવા માટે વજન કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. સાથે સાથે કાર્ટિલેજની માત્રાને વધારવી અને સોજાને ઘટાડવો જરૂરી છે
![ઈમરાન સામે એક્શનની તૈયારીઃ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની તાકીદની બેઠક ઈમરાન સામે એક્શનની તૈયારીઃ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની તાકીદની બેઠક](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/pTzsJFTV71684224906820/1684230312164.jpg)
ઈમરાન સામે એક્શનની તૈયારીઃ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની તાકીદની બેઠક
ઈમરાન ખાન સામે તોળાઈ રહેલા એક્શનને ધ્યાનમાં રાખીને લાહોરમાં આગામી સાત દિવસ સુધી કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી
![ઉમેશ પાલ હત્યાકાંડઃ શાઈસ્તા, ગુડ્ડુ અને સાબિર વિરુદ્ધ ‘લુકઆઉટ નોટિસ' જારી ઉમેશ પાલ હત્યાકાંડઃ શાઈસ્તા, ગુડ્ડુ અને સાબિર વિરુદ્ધ ‘લુકઆઉટ નોટિસ' જારી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/SVsBVxWLc1684224560386/1684230299827.jpg)
ઉમેશ પાલ હત્યાકાંડઃ શાઈસ્તા, ગુડ્ડુ અને સાબિર વિરુદ્ધ ‘લુકઆઉટ નોટિસ' જારી
પ્રયાગરાજના ચકચારીકાંડના ત્રણેય આરોપી હવે વિદેશ ફરાર થઇ શકશે નહીં
![અમેરિકાના ફાર્મિંગટનમાં ફાયરિંગ: બંદૂકધારી સહિત ચાર લોકોનાં મોત અમેરિકાના ફાર્મિંગટનમાં ફાયરિંગ: બંદૂકધારી સહિત ચાર લોકોનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/ccqWloURl1684224242495/1684230294348.jpg)
અમેરિકાના ફાર્મિંગટનમાં ફાયરિંગ: બંદૂકધારી સહિત ચાર લોકોનાં મોત
ફાયરિંગની ઘટનામાં નવ લોકો ઘાયલઃ પોલીસ તપાસ જારી
![મારા ઘરમાં આવવું નહીં તેમ કહી પતિએ પત્ની અને દીકરાને ફટકાર્યાં મારા ઘરમાં આવવું નહીં તેમ કહી પતિએ પત્ની અને દીકરાને ફટકાર્યાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/f6aG_zOdP1684221946561/1684229443557.jpg)
મારા ઘરમાં આવવું નહીં તેમ કહી પતિએ પત્ની અને દીકરાને ફટકાર્યાં
પિતાએ દીકરાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી
![વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો ૩. ૧૨.૭૦ લાખની મતા ચોરી ફરાર વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો ૩. ૧૨.૭૦ લાખની મતા ચોરી ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/LlNjqmWbq1684222217339/1684229437842.jpg)
વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો ૩. ૧૨.૭૦ લાખની મતા ચોરી ફરાર
વેપારી પત્ની સાથે પોતાના ગોડાઉન પર રોજ જતા હતા, જેથી કોઈ જાણભેદુએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
!['વર્ક ફ્રોમ હોમ'ની લોભામણી ઓફર આપી બિછાવાતી જાળ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો 'વર્ક ફ્રોમ હોમ'ની લોભામણી ઓફર આપી બિછાવાતી જાળ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/Gm6ugny8a1684222557271/1684229431708.jpg)
'વર્ક ફ્રોમ હોમ'ની લોભામણી ઓફર આપી બિછાવાતી જાળ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો
સાયબર ક્રાઈમ પોલીસે લોકોને એલર્ટ રહેવા અપીલ કરીઃ લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગ ટોળકીના હાથમાં આવી જશે અને પળવારમાં બેન્ક એકાઉન્ટ સાફ થઈ જશે
![સુખરામનગર સ્લમ ક્વાટર્સનાં ૪૪૦ મકાનને ‘જર્જરિત’ જાહેર કરાયાં સુખરામનગર સ્લમ ક્વાટર્સનાં ૪૪૦ મકાનને ‘જર્જરિત’ જાહેર કરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/e1Zq0bO3e1684223153877/1684229424225.jpg)
સુખરામનગર સ્લમ ક્વાટર્સનાં ૪૪૦ મકાનને ‘જર્જરિત’ જાહેર કરાયાં
પૂર્વ ઝોનનાં આશરે ૭૦૦ મકાનને તંત્રે જર્જરિત જાહેર કરાતાં ખળભળાટ મચ્યો
![દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિસિપલ તંત્ર ત્રાટક્યું દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિસિપલ તંત્ર ત્રાટક્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/lr0ZoH0EI1684223358874/1684229418216.jpg)
દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિસિપલ તંત્ર ત્રાટક્યું
ચાર કોમર્શિયલ પ્રકારનાં બાંધકામને હટાવાયાં
![કેન્સર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગઃ રપથી વધુ કર્મચારી મોબાઈલ ફોન સાથે ઝડપાયા કેન્સર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગઃ રપથી વધુ કર્મચારી મોબાઈલ ફોન સાથે ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/_N89N-AHi1684223587173/1684229414147.jpg)
કેન્સર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગઃ રપથી વધુ કર્મચારી મોબાઈલ ફોન સાથે ઝડપાયા
હોસ્પિટલના એક હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવી હતી: હજુ પણ કેટલાક કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોવાની શક્યતા
![આ ફળો ખાઈને જો જો પાણી ન પીતાં આ ફળો ખાઈને જો જો પાણી ન પીતાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1313813/0R18sF6PZ1684223916476/1684229394444.jpg)
આ ફળો ખાઈને જો જો પાણી ન પીતાં
ફળોમાં રહેલી નેચરલ મીઠાશ કે ફ્રુકટોઝ પાણી સાથે મિક્સ થઇને અનેક તકલીફો વધારી શકે છે
![મોકા ભયંકર તોફાનમાં ફેરવાયું: ભારતને હજુ પણ ખતરો, બંગાળ માટે રેડ એલર્ટ મોકા ભયંકર તોફાનમાં ફેરવાયું: ભારતને હજુ પણ ખતરો, બંગાળ માટે રેડ એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/mW5R05SdJ1684139831570/1684145354251.jpg)
મોકા ભયંકર તોફાનમાં ફેરવાયું: ભારતને હજુ પણ ખતરો, બંગાળ માટે રેડ એલર્ટ
મ્યાનમારના કેટલાક વિસ્તારોમાં ૧૯૫ કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે
![NIAનો સપાટો: શ્રીનગર સહિત પાંચ જિલ્લામાં ૧૩ સ્થળે દરોડા NIAનો સપાટો: શ્રીનગર સહિત પાંચ જિલ્લામાં ૧૩ સ્થળે દરોડા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/SxwzSl5d81684139603920/1684145350247.jpg)
NIAનો સપાટો: શ્રીનગર સહિત પાંચ જિલ્લામાં ૧૩ સ્થળે દરોડા
ટેરર ફંડિગ કેસમાં NIAની ફરી મોટી કાર્યવાહી
![ઇમરાનને મોતની સજા થશે? સેનાએ કડક કાયદા હેઠળ કેસ દાખલ કર્યો ઇમરાનને મોતની સજા થશે? સેનાએ કડક કાયદા હેઠળ કેસ દાખલ કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/zOnzLMa7P1684139200948/1684145346705.jpg)
ઇમરાનને મોતની સજા થશે? સેનાએ કડક કાયદા હેઠળ કેસ દાખલ કર્યો
ઇમરાન ખાન આજે લાહોર હાઈકોર્ટ સમક્ષ હાજર થશેઃ મોટા પાયે હોબાળો થવાની આશંકા
![અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફાયરિંગઃ બેનાં મોત, પાંચ ઘાયલ અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફાયરિંગઃ બેનાં મોત, પાંચ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/P0WfnMAUo1684139050242/1684145341050.jpg)
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફાયરિંગઃ બેનાં મોત, પાંચ ઘાયલ
મૃતકોમાં ૧૯થી ૨૦ વર્ષતી વયના બે યુવાનોનો સમાવેશ
![શિમલા મિર્ચ: સ્વાદ જ નહીં, ગુણમાં પણ અવલ શિમલા મિર્ચ: સ્વાદ જ નહીં, ગુણમાં પણ અવલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/qejQ99EXC1684138772441/1684145336482.jpg)
શિમલા મિર્ચ: સ્વાદ જ નહીં, ગુણમાં પણ અવલ
શિમલા મિર્ચ શાક, સલાડ, નુડલ્સ, સેન્ડવિચમાં મિક્સ કરીને ખાઇ શકાય છે
![AMC એક્શનમાં આવ્યું: લોકલાગણીને માન આપી તત્કાળ નવો રોડ બનાવાયો AMC એક્શનમાં આવ્યું: લોકલાગણીને માન આપી તત્કાળ નવો રોડ બનાવાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/TKWrOTUw41684138483677/1684145333505.jpg)
AMC એક્શનમાં આવ્યું: લોકલાગણીને માન આપી તત્કાળ નવો રોડ બનાવાયો
ભાડજના જીવનસાથી પાર્ટી પ્લોટને સાંકળતો રોડ ત્રણ દિવસમાં તૈયાર કરાતાં રહેવાસીઓ ખુશખુશાલ
![રાહતઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી નવા હીટવેવની શક્યતા નથી રાહતઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી નવા હીટવેવની શક્યતા નથી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/sDxmzI0ys1684138322700/1684145328707.jpg)
રાહતઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી નવા હીટવેવની શક્યતા નથી
અમદાવાદમાં પણ ગરમીના પ્રમાણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ લોકોને હાશકારો મળશે
![કાંકરિયા વોર્ડમાં સફાઈ કર્મચારી પર હુમલો થતાં ત્વરિત હડતાળ પડી કાંકરિયા વોર્ડમાં સફાઈ કર્મચારી પર હુમલો થતાં ત્વરિત હડતાળ પડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/gPe4dsRSz1684137897048/1684145325206.jpg)
કાંકરિયા વોર્ડમાં સફાઈ કર્મચારી પર હુમલો થતાં ત્વરિત હડતાળ પડી
આકરી ગરમીનો પ્રકોપ જાણે કે લોકોના મગજમાં અત્યારે આપસી ચઢી ગયો હોય તેમ નાની-નાની ઘર્ષણના વાતમાં બનાવો વધતા જાય છે
![રેસ્ક્યુઃ વડોદરામાં લાગેલી આગની બે ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે પાંચને બચાવ્યા રેસ્ક્યુઃ વડોદરામાં લાગેલી આગની બે ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે પાંચને બચાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/uJuqVm-El1684137622557/1684145320896.jpg)
રેસ્ક્યુઃ વડોદરામાં લાગેલી આગની બે ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે પાંચને બચાવ્યા
તરસાલી વિસ્તાર પાસે ચોખા ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતાં આગ લાગી હતી
![હાય ગરમી: દસ દિવસમાં ૧૦૮ ઈમર્જન્સી સેવામાં હિટવેવના ૭૦૦૦થી વધુ ફોન રણક્યા હાય ગરમી: દસ દિવસમાં ૧૦૮ ઈમર્જન્સી સેવામાં હિટવેવના ૭૦૦૦થી વધુ ફોન રણક્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1312717/FIO8K8Ugg1684136955246/1684145315644.jpg)
હાય ગરમી: દસ દિવસમાં ૧૦૮ ઈમર્જન્સી સેવામાં હિટવેવના ૭૦૦૦થી વધુ ફોન રણક્યા
રાજ્યભરમાંથી આવતા કોલમાં ૩૦ ટકા કેસ અમદાવાદના આવતા ચિંતા વધી
![સુરત, પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આજે હીટવેવનું એલર્ટ સુરત, પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આજે હીટવેવનું એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1310663/vzAvi84SG1683964781064/1683970106930.jpg)
સુરત, પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આજે હીટવેવનું એલર્ટ
ર૪ કલાક પછી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે
![નાના ચિલોડામાં તંત્રએ ત્રાટકી મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો નાના ચિલોડામાં તંત્રએ ત્રાટકી મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1310663/XUx1V2iET1683964500638/1683970104684.jpg)
નાના ચિલોડામાં તંત્રએ ત્રાટકી મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો
થલતેજમાં ૩૦૦ મીટર લંબાઈના રોડ પરનાં દબાણ હટાવાયાં