CATEGORIES
Kategorier
યુએઈમાં યોજનારા અંડર 19 ક્રિકેટ એશિયા કપમાં ઉદય સહરાન ભારતનું નેતૃત્વ કરશે
ભારતની પ્રથમ મેચ 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે, 10મીએ પાકિસ્તાન વિરુદ્ધ ટક્કર
પીએમ મોદીએ અમને નિરાશા ખંખેરી બમણાં જોશથી રમવા પ્રેરણા આપીઃ યાદવ
પરાજયનું દુઃખ ભૂલતાં અમને કદાચ થોડો સમય લાગશે
મેચ કેવી રીતે ફિનિશ કરવી તે રિન્ક પાસેથી શીખી રહ્યો છુંઃ તિલક વર્મા
ડાબોડી બેટ્સમેને સાથી ખેલાડીની પ્રશંસા કરી
જેરી સીનફિલ્ડ એક અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનાઢ્ય અભિનેતા
77 કરોડ સાથે ચોથા ક્રમે શાહરૂખ,સલમાનખાન 35 કરોડ સાથે 15મા ક્રમે
મેં તો ‘શર્ટલેસ’ હોને કો તરસ રહા થા સલમાન
ટાઇગર સિરીઝની ત્રણ ફિલ્મોમાંથી ટાઇગર-3ને શ્રેષ્ઠ ગણાવી
ACBએ ત્રણ નિવૃત્ત ઓફિસરો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો
ગાળિયો કસાયો: પરિવારના નામે લીધેલી મિલકતનો હિસાબ માગવામાં આવ્યો
અયોધ્યામાં ગુજરાતના યાત્રિકો માટે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન રામલલ્લાના દર્શન કર્યા જાપાન-સિંગાપોરના પ્રવાસ પૂર્વે મુખ્યમંત્રીએ અયોધ્યામાં યાત્રી ભવનની જમીનનું નિરીક્ષણ કર્યું
ભારતીય વિદ્યાર્થીઓનો સ્ટાર્ટ અપ અને નવા સંશોધનમાં ડંકો
PDEUમાં ન્યૂ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023 ડિસેમ્બરમાં ગાંધીનગરમાં યોજાનારી સ્ટાર્ટ અપ સમિટ મહત્ત્વની બનશેઃ મુકેશ કુમાર
હવામાનમાં પલટા સાથે આજથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
કારતક મહિનામાં જ સમગ્ર રાજ્યમાં અષાઢી માહોલ સર્જાય તેવી શક્યતા છેલ્લા 4 વર્ષનું સૌથી તીવ્ર માવઠુંઃ હવામાન નિષ્ણાત ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ બાદ ઠંડી વધશે
ખેડા પાસે ઝાલોર-નડિયાદ બસ રોડની સાઇડમાં ઉતરતાં મુસાફરોના જીવ અધ્ધર!
શ્વાનને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયેલો અકસમાત
કપડવંજના ભરૂચી સંપ્રદાયના ગોકુલનાથજી મંદિરમાં વિવિધ મનોરથનો ઉત્સવ ઉજવાયો
ગુજરાત અને અન્ય પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં ભકતજનો મનોરથમાં જોડાયાં
માતરના સંધાણા પાસે ચાઇનીઝ દોરીથી ગળુ કપાઇ જતાં બાઈકચાલકનું મોત
પતિ-પત્ની અને નાની બાળકી સાથે પરત ઘરે જતાં બનેલી કરૂણ ઘટના ઉતરાયણના દોઢ મહિના પહેલાં ચાઇનીઝ દોરીએ એકનો ભોગ લીધો, ચાઈનીઝ દોરી પ્રતિબંધના ધજાગરા!
ચરોતરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહીથી ખેડતો ચિંતિત બન્યા
ફુલગુલાબી ઠંડીની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું : ખેડૂતોને તકેદારી રાખવા માટેની સૂચના
નડિયાદના વકીલ સાથે ₹18 લાખની ઠગાઈ
છેતરપિંડી જમીનોના વેચાણ બાનાખાત આણંદ જિલ્લાના પેટલાદ સબ રજિસ્ટાર કચેરીમાં કરાયા હતા જમીન વેચાણ આપવાનું નકકી કર્યા બાદ પાકો દસ્તાવેજ ન કરી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
ખેડા જિલ્લાના તાલુકાઓમાં ૨વી કૃષિ મહોત્સવ-2023 યોજાયા
કૃષિમહોત્સવ: જિલ્લા અને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ દ્વારા ખેડૂતોને સન્માનિત કરાયા કૃષિ પરિસંવાદ અને કષિ પ્રદર્શનમાં મોટી સંખ્યમાં ખેડુતો હાજર રહીને યોજનાઓ નો લાભ લીધો
બામણગામની શાળાના આચાર્ય અને ચેરમેન સામે પોલીસ ફરિયાદ
શાળાના શિક્ષકને અન્ય શિક્ષકો સામે કરેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરતા હોવાનો આક્ષેપ
નડિયાદના વેપારી સાથે ઓનલાઇન રૂમ બુક કરાવી ₹61 હજારની ઠગાઈ
વોટસએપ પર લિન્ક મોકલીને તમામ વિગતો મેળવ્યા બાદ પૈસા સેરવી લીધા
ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નો ઉકેલવા કલેક્ટરની તાકિદ
લોકઉપયોગી કામોને પ્રાધાન્ય આપીને નાગરિકોના સંકલનમાં રહીને કામો પૂર્ણ કરવા સૂચના આપી
કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર માતા મંદિર સુધીના માર્ગને પહોળો કરવા રજૂઆત
દસ વર્ષ અગાઉ બનાવવામાં આવેલો માર્ગ હાલમાં બિસમાર હોવાથી અવરજવર કરવા માં ભારે હાલાકી
‘હિન્દુવાદ’ની જગ્યાએ ‘હિંદુત્વ’ અને ‘હિંદુ ધર્મ’ શબ્દનો ઉપયોગ કરો :વર્લ હિન્દુ કોંગ્રેસનું આહવાન
સંગઠન: વૈશ્વિક સ્તરે હિન્દુ સંસ્થાઓને મજૂબત કરવી એ સમયની તાતી જરૂરિયાતઃ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 75% મતદાન
ગેહલોત, સચિન પાયલટ, વસુંધરા રાજે સહિત કુલ 1,862 ઉમેદવારોનું રાજકીય ભાવિ સીલ
સપ્તપદીના સંગમ તટે વૌઠાના મેળાનો પ્રારંભ : નદી કાંઠે 500 તંબુ તણાયા
અગિયારસથી પાંચ દિવસ સુધી ચાલનારા મેળાને ખુલ્લો મુકાયો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી APMCની ચૂંટણીમાં ઉમેદવારી કરી
જૂથબંધીના લીધે ભાજપમાંથી જ વધુ ફોર્મ ભરાતાં બિનહરીફની પરંપરા તૂટશે
અમૃતકાળમાં સુવર્ણમય ભારત બનાવવા માટે યુવાનો મુખ્ય બળ : આર સુંદરમ
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ખાતે સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજકનું વક્તવ્ય
વડતાલ ધામમાંદેવોનો 199મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
ઉજવણી:દેવોને વિવિધ વાનગીઅનો અન્નકુટ ધરાવામાં આવ્યો : દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી કેસરજળ, કેસર મિશ્રિત ચંદનથી અભિષેક કરાયો, દેવોની મહાઆરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા
ભરૂચમાં તમંચો અને જીવતા કારતૂસ સાથે બે ઝડપાયા
અંકલેશ્વરમાં ધાડ-લૂંટ જેવા ગુના આચરે તે પહેલા હથિયારો સાથે બેની અટકાયત
ડેસરના વરણોલીમાં તસ્કર ટોળકીનો તરખાટ હુમલો કરી લૂંટ મચાવી, 4 મકાનોમાંથી ચોરી
રાત્રે ત્રાટકેલા તસ્કરોએ વૃદ્ધ દંપતી પર હુમલો કરી દાગીના સહિતની લૂંટ કરી
હમાસે 13 ઇઝરાયેલી સહિત 25 બંધકો છોડ્યાંઃ પેલેસ્ટાઇનના કેદીઓ પણ મુક્ત
દોઢ મહિનાના લોહીયાળ જંગ બાદ ચાર દિવસનો યુદ્ધવિરામ
અમિત શાહની જાહેર સભાને કોલકાતા હાઇકોર્ટની મંજૂરી
કોર્ટે 29 નવેમ્બરની સભા રોકવાના મુદ્દે બંગાળ સરકારની અરજી ફગાવી
ચીનમાં રહસ્યમય બીમારીના પ્રકોપથી ભારત સરકાર એલર્ટ
અમે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી માટે તૈયારઃ આરોગ્ય મંત્રાલય