CATEGORIES
Kategorier
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય ત્રિરંગાનું અપમાન
અકસ્માતને પગલે યુવકે મુક્કા મારતાં અમેરિકામાં શીખ વૃદ્ધનું મોત
આજે મુંબઈમાં યોજનારી દશેરા રેલીમાં શિવસેનાના બંને જૂથોનું શક્તિપ્રદર્શન
ઉદ્ધવ ઠાકરે પરંપરા મુજબ શિવાજી પાર્કમાં જ્યારે CM શિંદે આઝાદ મેદાનમાં રેલી સંબોધશે
વંચિત સમુદાયોના શોષણ માટે ન્યાયતંત્રનો હથિયાર તરીકે ઉપયોગ થયોઃ CJI ચંદ્રચૂડ
કેટલાંક સમુદાયોને વર્ષો સુધી ભારત-અમેરિકામાં મતાધિકાર નહતો અપાયો
રાજધાની દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશ્વના 110 શહેરોમાં સૌથી ખરાબ
સોમવારે AQI 346 હતો, જે ‘પ્તo’ની ભલામણ કરતા 20 ગણું વધુ
સહકારી નિકાસ સંસ્થા NCELને ₹7,000 કરોડનાં ઓર્ડર અમિત શાહ
સંસ્થા 50 ટકા નફો સભ્ય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે
ઇઝરાયેલના ફાઇટર જેસે ફરી ગાઝાને નિશાન બનાવ્યું
રાહત સામગ્રીના નાના જથ્થાને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી અપાઈ
મજબૂત સાઉથ આફ્રિકા આજે બાંગ્લાદેશ સામે ટકરાશે
બાંગ્લાદેશ તરફથી આવનારા જોખમથી આફ્રિકન ટીમે સાચવવું પડશે, બપોરે 2.00થી પ્રારંભ
દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરનારી પહેલી મહિલા બનશે કંગના
મહિલાઓને સમાન અધિકાર બાબતે જાગૃતિ લાવવા લવ કુશ રામલીલા સમિતીએ કંગનાને આમંત્રણ આપ્યું
કલોલમાં ઇફકોના નેનો ડીએપી પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇના હસ્તે આજે લોકાર્પણ
દશેરા નિમિત્તે વતન માણસા ખાતે બહુચર માતાના દર્શન-પૂજન કરશે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે, માણસા કોલેજના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરશે
હૃદયરોગનું પ્રમાણ વધ્યુંઃ પૂર્વ મુખ્યમંત્રીની ટકોર બાદ સરકાર દોડતી થઈ, રિસર્ચ બાદ જરૂરી પગલાં લેવાશે
તકેદારી: આરોગ્ય મંત્રીએ યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલના ડાયરેક્ટર સાથે બેઠક યોજી ચર્ચા કરી લોકડાઉન અગાઉના અને પછીના વર્ષોમાં હૃદયરોગના કેસોની સરખામણી કરી વધેલા પ્રમાણના કારણો અંગે તપાસ કરવા આદેશ
‘લિવ-ઇન રિલેશનશિપ ટાઇમપાસનો ભાગ હોય છે’
ટિપ્પણી: આવા સંબંધોમાં સ્થિરતા અને પ્રમાણિકતાનો અભાવ હોય છેઃ અલ્હાબાદ હાઈકોર્ટનું તારણ
ભારતીય ક્રિકેટમાં સ્પિન યુગના કર્ણધાર બિશનસિંઘ બેદીનું નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોની અંજલિ
સેન્સેક્સ 826 પોઇન્ટ તૂટી ચાર મહિનાના તળિયે પટકાયો
દશેરાની રજા અગાઉ રોકાણકારોની મૂડીમાં એક જ ક્વિસમાં ₹7.60 લાખ કરોડનું ધોવાણ
શહેરથી 10 કિમી દૂર એનિમલ હોસ્ટેલ બનાવવાની દિશામાં મ્યુનિ.ની હિલચાલ
રખડતા ઢોરના મામલે હાઇકોર્ટનાં વલણને જોતાં મ્યુનિ.સત્તાધીશોએ કલેક્ટર પાસે જમીનની માગણી કરી
સમી-વરાણા હાઇવે પર કાર અને ઇકો ટકરાતાં ત્રણનાં મોત, નવને ઇજા
કારમાં સવાર મહિલા પોલીસ કર્મી અને તેના પતિનું મોત, ઇકોમાં સવાર બાળકીનું પણ મોત
મોરબીમાં યુવકના ચેનચાળાથી બાળકીએ બૂમાબૂમ કરતાં નરાધમે હત્યા કરી નાંખી
કારખાનામાંથી મળેલી બાળાના મૃતદેહનો ભેદ ઉકેલાયો
ગૃહરાજ્ય મંત્રીએ વડોદરાના ગરબાઓની મુલાકાત લઇ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
વડોદરાવાસીઓના પરંપરાપ્રેમને પણ બિરદાવ્યો
રાજકોટમાં પતિએ ટૂકથી પત્ની, તેના પ્રેમી અને 10 વર્ષના બાળકને કચડી નાખ્યાં
પહેલી નજરે અકસ્માત જણાતી ઘટના ટ્રિપલ મર્ડર હોવાનું ખૂલ્યું: પતિની ધરપકડ
આરોપીને હેરાન ન કરવા વડોદરાનો હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતાં ઝડપાયો
રિમાન્ડની માંગણી નહી કરવા પોલીસ કર્મીએ લાંચ માગી હતી
સાંસદ મહુઆ મોઇત્રા સામે TMC પગલાં લેશેઃ ખુલાસો માગ્યો
‘ફૅશ ફોર ક્વેરી’ કાંડ: પાર્ટી ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેશે : ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન
ઇઝરાયેલ-હમાસ જેવા મુદ્દે ભારતમાં ક્યારેય સંઘર્ષ થયો નથીઃ મોહન ભાગવત
હિન્દુ ધર્મ તમામ સંપ્રદાયો-આસ્થાઓનું સન્માન કરે છેઃ સંઘ વડા
ગોવા એરપોર્ટ પરથી 5.7 કિલો સોનું અને 15 આઈફોન સાથે ત્રણ મુસાફરોની ધરપકડ
પકડાયેલો એક આરોપી ગુજરાતનો રહેવાસી
ગગનયાન મિશન માટે લડાકુ વિમાન ઉડાવતી મહિલા પાયલોટની વિચારણા
ઇસરો ચેરમેન સોમનાથે સંકેત આપ્યાઃ ભવિષ્યમાં આવા પાયલોટો જોડાશે
કેનેડાના રાજદ્વારીઓ ભારતની આંતરિક બાબતોમાં દખલ કરતાં હતાં : જયશંકર
રાજદ્વારી સમાનતાનો ભારતનો નિર્ણય વિયેના કરારને અનુરૂપ : વિદેશમંત્રી
ભારતના બોર્નિલે અંડર-15 બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનમાં ગોલ્ડ જીત્યો
ફાઇનલમાં ચીનના ફેન હોંગ શુઆનને 21-19, 21-13થી હરાવ્યો
ડન્કીઃ ઈન્ટરનેશનલ રિલીઝના બીજા દિવસે દેશમાં રિલીઝ થશે
ગેરકાયદે ઈમિગ્રેશનના ગોરખધંધાની આંટીઘૂંટી સાથે કોમેડીની કમાલ
કાર્તિક આર્યન-તારા સુતરિયાની આશિકીનો ફિલ્મી અંદાજ
‘આશિકી3'ની લીડ જોડીએ પોતાની ફિલ્મને ચર્ચામાં રાખવાડેટિંગની અટકળોને વેગ આપ્યો?
રાવણ બનવા માટે યશને ₹150 કરોડની ઓફર?
‘ એનિમલ’નોખૂંખાર રણબીર કપૂર શ્રી રામનો રોલ કરશે
બાદશાહની બરાબરી? 2024માં ‘અજેય’ રહેવાનું આયોજન
2023ના વર્ષમાં શાહરૂખની ત્રણ ફિલ્મ રિલીઝ થશે, જ્યારે દોઢ વર્ષમાં પાંચ જેટલી ફિલ્મો રિલીઝ કરવાની અજય દેવગને તૈયારી
આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે
અમિતભાઇનો જન્મદિન ભાજપે સેવાકાર્યો થકી ઉજવ્યો