CATEGORIES
Kategorier
વિરપુર જતા માર્ગ પર કપચી વેરાતા વાહનચાલકોને હાલાકી
ઓવરલોડ માલ ભરી જતાં વાહનો પર લગામ કસવા માગણી
ખેડા જિલ્લામાં છેલ્લા છ મહિનામાં 4500 બેરોજગાર યુવાનોને રોજગારી મળી : કલેકટર
રોજગારી: સમગ્ર દેશમાં ચાલતી રૂડસેડ સંસ્થાઓમાં નડિયાદની સંસ્થાએ બીજો ક્રમ મેળવ્યો રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લામાં આગામી દિવસોમાં વધુ રોજગારીની તકો ઉભી થશેની માહિતી આપી
બેન્ક કર્મચારીએ કરેલી ₹ 1 લાખની ઉચાપતના કેસમાં બે વર્ષની સજા
પલાણા બેન્કમાં ગ્રાહકે કાર્ડ રદ કરાવા પરત આપ્યું ને કર્મચારીએ પૈસા ઉપાડી લીધા હતા
આણંદ શહેરમાં દશેરાના દિવસે 51 ફૂટના રાવણનું દહન કરાશે
પંજાબી અરોરા સમાજ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવા માં આવી રહ્યો છે
ડભાલી દૂધ મંડળીમાં સભાસદો સાથે ગેરવર્તન કરાતાં હોબાળો
ચેરમેન અને સેક્રેટરીએ સભાસદો સાથે ગેરવર્તન કરાયું હોવાનો આક્ષેપ પાયાવિહોણો ગણાવ્યો
બાલાસિનોર ખાતે નગરની વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈ અભિયાન
સ્વચ્છતાહી સેવા અભિયાનની સફાઇ ઝુંબેશને તાલુકા મથકોએ પણ વેગવંતી બનાવાશે
‘સેનાને રાજકારણથી દૂર રાખો'ઃ ખડગેનો PM મોદીને પત્ર
વિવાદ: રજા પર ગયેલા સૈનિકોને સરકારી યોજનાઓના પ્રચારમાં પોતાનો સમય વિતાવવાનો નિર્દેશ અપાયો છે આ સ્થિતિમાં આપણા દેશનું શાસન આગામી છ મહિના માટે ઠપ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
કોહલીના શાનદાર 95 ICC ટૂર્નામેન્ટમાં 20 વર્ષે કિવી સામે ભારત જીત્યું
મેન ઓફ ધ મેચ શમીની પાંચ વિકેટ સાથે ભારતનો ઓલરાઉન્ડ દેખાવ
દૈનિક 500 ટન ઘન ક્ચરામાંથી બાયો-ગેસ બનાવવા ગુજરાત સરકારે નાફેડ સાથે MoU કર્યા
₹150 કરોડના ખર્ચે ઉભા થનારા પ્લાન્ટના પગલે 120 લોકો માટે નોકરીઓ પેદા થશે
જાહેર રસ્તા પર ખોદકામ કરીને BSNLના કેબલ ચોરી કરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશઃ 8 ઝબ્બે
દિલ્હીથી સૂત્રધાર વડોદરાના કારેલીબાગમાં કેબલ ચોરી કરાવતો હતો ત્યારે પોલીસે છાપો માર્યો
તથ્ય, પ્રજ્ઞેશ પટેલે કરેલી કલમ ઘટાડાની અરજી કોર્ટે ફગાવી
આરોપીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે, કલમ ન ઘટાડી શકાયઃ કોર્ટનું અવલોકન
ક્રૂરતાપૂર્વક 205 ઘેટાં-બકરાં ભરેલી ટ્રક વડગામના છાપી પાસેથી ઝડપાઇ
કુલ રૂ.13.47 લાખના મુદ્દામાલ સાથે ચારને ઝડપી લઈ ગુનો નોંધ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચ કબજે લીધેલાં વાહનોમાં આગઃ 13 ટુ-વ્હીલર અને 1 કાર ભસ્મીભૂત
ફાયર બ્રિગેડની સમય સૂચકતાને પગલે અન્ય 40 વાહનો આગમાં હોમાતા રહી ગયા
IDF પ્રાઇઝ ઑફ એક્સિલેન્સ એવોર્ડ NDDB ચેરમેનને એનાયત
SWIFT-સ્પીડ, વર્લ્ડવાઇડ વિઝિબિલિટી, ઇમ્પેક્ટ, ફૉકસ, ટ્રાન્સપરેન્સીની રચના કરતાં પાંચ મહત્ત્વના કૉન્સેપ્ટસ આધારિત પુરસ્કાર અપાયો
સુરતમાં ઘારી બનાવાય તે પહેલાં 250 કિલો માવાનો નાશ કરાયો
આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા માવાનાં સેમ્પલમાંથી ત્રણ ફેઈલ
પરમાણુ પરીક્ષણ નહીં કરવા ક્લિન્ટને $5 અબજની ઓફર કરી હતીઃ નવાઝ શરીફ
પાક.ના ભૂતપૂર્વ PM ચાર વર્ષનાં સ્વ-દેશવટા બાદ સ્વદેશ પરત આવ્યા
મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી
કૌભાંડમાં ₹6,000 કરોડનું મની લોન્ડરીંગ થયું હોવાનો અંઘજ
ઘર પોતાના નામે ન કર્યું તો મા-બાપ અને મોટા ભાઈની હત્યા કરી દીધી
પંજાબના જલંધરની ઘટનાઃ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આરોપી માતા-પિતા પર મકાન પોતાનાં નામે કરવા દબાણ કરતો હતો
આતંકવાદ, ડાબેરી કટ્ટરવાદની ઘટના 65% ઘટીઃ અમિત શાહ
‘ઉગ્રવાદગ્રસ્ત રાજ્યો, ઉત્તર પૂર્વ અને કાશ્મીરમાં હવે શાંતિનો માહોલ'
મહુઆ મોઇત્રાના ઇ-મેલ IDનો ઉપયોગ દુબઇમાં કરાયો હતોઃ દુબે
NIC તમામ સાંસદોનાં આઇડીના ઉપયોગની વિગતો જાહેર કરેઃ મહુઆ મોઇત્રા
સરકારે કલમ 370, ત્રણ તલાકની નાબૂદી જેવાં પગલાં લીધાઃ મોદી
મધ્યપ્રદેશમાં સિંધિયા સ્કૂલના 125મી વર્ષગાંઠ નિમિત્તે નિવેદન
ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનમાં ઉમેદવારો જાહેર કર્યા: વસુંધરા, ગેહલોત અને પાયલોટને ટિકિટ
ભાજપે ૭૩ અને કોંગ્રેસે ૩૩ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ મેચની ટિકિટનું વેચાણ 24મી ઓક્ટો.થી શરૂ થશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બાકીની બે મેચના ટિકિટ વેચાણનો પ્રારંભ થશે
કેરોલિના મેરિન સામે શાબ્દિક યુદ્ધથી વિવાદ બાદ પી વી સિંધૂનો પરાજય
ડેનમાર્ક ઓપન બેડમિન્ટનની મેચ દરમિયાન બંને બાખડ્યા, બંનેને યલો કાર્ડ
વિદ્યા બાલનને પતિની ફિલ્મમાં કામ કરવાનું કેમ ગમતું નથી?
અલગ-અલગ ફિલ્મ કરી હોય તો ફ્લોપના સંજોગોમાં એકબીજાને સાંત્વના આપી શકાય
માતાની નૈતિકતા અને નીડર દીકરીનો ટકરાવ એટલે ‘દબંગી-મુલ્મી આઈરે આઈ'
દીકરીને દબંગ પિતાના રસ્તે ચાલતી રોકવાના માતાનાપ્રયાસો સફળ થશે?
તહેવારો ટાણે ડુંગળીના ભાવમાં ભડકો, એક કિલોના ભાવ₹60 સુધી પહોંચ્યા..!
મોંઘવારી નવી ડુંગળીની આવકમાં વિલંબના પગલે ભાવવધારો : જૂની ડુંગળીના ભાવ ₹40થી 50 પહોંચ્યો નવેમ્બરથી જાન્યુઆરીમાં ભાવ વધવાનો ફ્રેંડ, કૃત્રિમ વધારો હોવાની ફરિયાદ
બાલાસિનોર, વિરપુર જલશક્તિ અભિયાન કામગીરીની સમીક્ષા
ક્રેચ ધ રેઈન 2023 અંતર્ગત કેન્દ્ર સરકારની ટીમ દ્વારા મહિસાગર જિલ્લાની મુલાકાત
રાજ્યના 1082 ખેલાડીઓ ખેડા જિલ્લા સ્પોટર્સ કોમ્પ્લેક્સના મહેમાન બન્યાં
સ્ટેટ જૂડો સ્પર્ધા: નેશનલ ગેમ્સ જેવો માહોલ સ્પોર્ટ્સ સંકુલમાં ઊભો થયો
થર્મલ પાવર સ્ટેશનના પ્રવેશદ્વાર-રસ્તા પર ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યથી હાલાકી
ગાંધી જયંતિના દિવસે જ ફોટો સેશન કરીને જ અધિકારીઓ અને પદાધિકારીઓએ કામ આટોપી લીધુ