CATEGORIES
Kategorier
પોતાની ફિલ્મ ૩૦૦ કરોડ ન કમાય તો સલમાન ખાનને ખરાબ લાગે છે: નિખિલ
નિખિલ અડવાણીને સલમાન ખાન સાથે કામ કરવાની ઇચ્છા નથી
પ્રિયંકાની ‘સિટાડેલ ૨’ને માર્વેલની ફિલ્મોની માઠી અસર થવાનો ડર
પ્રિયંકાની સિટાડેલની પહેલી સીઝન ખાસ ચાલી નથી, ત્યારે હવે સિરીઝની કાસ્ટ અને પ્રિયંકાના ફેન્સને તેની બીજી સીઝન સાથે ઘણી અપેક્ષાઓ છે.
તાપસીનો એક પછી એક દસ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ કોઈ બ્રેક કરી શકશે?
તાપસી પન્નુની ગણતરી ઇન્ડસ્ટ્રીમાં એક ટૅલેન્ટેડ એક્ટ્રેસ તરીકે થાય છે
અક્ષય કુમારે ટૉમ ઍન્ડ જેરીને હિંસા ગણાવતા વિવાદ સર્જાયો
અક્ષય કુમારે કહ્યું કે તે એક્શન સીન માટે કાર્ટૂનમાંથી પ્રેરણા લે છે
જ્હોન પરથી પ્રોડ્યુસર્સે વિશ્વાસ ગુમાવ્યો, મેસેજ ઉપર પણ ધ્યાન આપતા નથી
મેં ‘મદ્રાસ કાફે' અને ‘બાટલા હાઉસ' જેવી ફિલ્મો કરી, પરંતુ આજ સુધી મારે પ્રોડક્શન હાઉસને કન્વિન્સ કરવા પડે છે
પોતાના ઇન્ટરવ્યૂમાં વિનોદ ખન્ના વિશે ખુલીને બોલી મીનાક્ષી શેષાદ્રી
‘તે સેટ પર અભદ્ર અને ડબલ મીનિંગ જોક્સ કહેતાં'
પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવાં વસ્ત્રોને પ્રમોટ કરીશઃ આહના કુમરા
આલિયા-પ્રિયંકાના પંથે આહના, એક્ટરની સાથે ઉદ્યોગ સાહસિક બની
પતંજલિ ‘ભ્રામક જાહેરાત' મુદ્દે બાબા રામદેવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે માનહાનિ કેસ બંધ કર્યો
૧૪ ઉત્પાદનોની જાહેરાતો પાછી ખેંચી લેવામાં આવી આજે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ ‘ભ્રામક જાહેરાત કેસ‘માં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી
ગંગા નદીનું જળસ્તર વધતા લોકોની ચિંતા વધી
પટનામાં પૂરના પાણી ઘૂસ્યા સાવચેતીના પગલારૂપે પટનામાં ગંગા ઘાટના કિનારે યોજાતી ગંગા આરતી પણ મોકૂફ રાખવામાં આવી
પોસ્કો હેઠળ મહિલાઓ વિરુદ્ધ પણ કેસ દાખલ થઈ શકે છે,દિલ્હી હાઇકોર્ટ
જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ જણાવ્યું હતું કે,પોસ્કો એક્ટ બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા બનાવવામાં આવ્યો હતો.
કોલકતાની સરકારી હોસ્પિટલની ડોક્ટર બળાત્કાર અને હત્યાની તપાસ સીબીઆઇને કરવાનો આદેશ
કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાની સૂચના પણ આપી છે : હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે
ગુજરાતના સરકારી કર્મચારીઓને એલટીસી હેઠળ વંદે ભારત ટ્રેનમાં ફ્રી મુસાફરીની છૂટ
પાંચ લાખ રાજ્યસેવકો માટે ગુજરાત સરકારનો આવકારદાયક નિર્ણય ચાર વર્ષે એક વતન વતન પ્રવાસ એલટીસી હેઠળ મળતી રજા દરમ્યાન કર્મચારી-અધિકારીગણને ૬૦૦૦કિમીની મર્યાદામાં વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાની માન્યતા આપતો આદેશ કરાયો
ગુજરાતના ડઝનેક સાંસદો દિલ્હીમાં ‘બેઘર’, ગરવી ગુજરાત ભવનને બીજુ ઘર બનાવ્યું
નવા ચૂંટાયેલા સાંસદોના સરકારી આવાસોનું હજી કોઇ ઠેકાણું પડ્યું નથી
નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો, તિરંગાની થીમ ઉપર શણગારાયો
નર્મદા નદીમાં કુલ ૨,૦૧,૮૩૧ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા સુચના
ઉદવાડાના દરિયા કિનારેથી મળ્યા બિનવારસી પેકેટ, તપાસ કરી તો ચરસ હોવાનું ખુલ્યું
ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો તપાસ દરમિયાન અનેક મોટા માથાઓના પગ નીચે રેલો આપવવાની શક્યતાઓ વધી
વજનની જવાબદારી એથ્લેટ અને કોચની છે, મેડિકલ ટીમને દોષ ના અપાય: પીટી ઉષા
વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા મામલે આઓસીનું નિવેદન
શ્રાવણનાં સોમવારે બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ ૩ મહિલાઓ સહિત ૯ ભક્તોનાં મોત
ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ ૧૨ વાગ્યે બની હતી સુરક્ષા માટે નેશનલ કેડેટ કોર્પ્સના લોકોને તૈનાત કર્યા હતા અને તેઓએ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે લોકો દોડવા લાગ્યા અને કેટલાક લોકો પડી ગયા
૪૦ વર્ષ પહેલાંના હીરો જંગલ બચાવતા હતા, હવે હીરો જંગલ કાપે છે
દલોકપ્રિય એક્ટર પવન કલ્યાણે કહ્યું
ડિરેક્ટરે મીનાક્ષી શેષાદ્રીને દામિનીના સેટ પર પ્રપોઝ કર્યુ
તાજેતરમાં મીનાશી શેષાદ્રીએ એક ઈન્ટરવ્યુમાં પશ્વેતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી
‘ઉડન છૂ’માં વેડિંગની થીમ પર રોમાન્સ-કોમિડીનું કોમ્બિનેશ
સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.
કોમેડિયન કૃષ્ણા અભિષેક સિવાય કોઈ પણ જેકી શ્રોફની નકલ નહિ કરી શકે
કોર્ટનો ઓર્ડર અભિનેતાએ શેર કર્યો
રિતિક-સલમાન જેવી બોડી બનાવવા સ્ટેરોઈડ્સ લેતો હતોઃ ઈમરાન ખાન
આમિર ખાનના ભાણિયા તરીકે ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી ઈમરાન ખાનની કરિયર સડસડાટ ચાલી હતી
અભિષેક ‘ટેરરિસ્ટ’ના રોલથી ડેબ્યૂ કરવાનો હતો
બચ્ચને વાંધો વ્યક્ત કર્યો અને ડિરેક્ટરે સ્ક્રિપ્ટ સળગાવી દીધી
ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને ઓટીટી કલાકારોને પડકાર આપ્યો
થિયેટર પર આવો અને તમારી સ્થિતિ બતાવો...'
પંજાબમાં કોર્ટ સંકુલના બાંધકામમાં કરોડોના કૌભાંડનો ઘટસ્ફોટ
રૂ. ૧૧.૫૦ કરોડ કૌભાંડ પોલીસે કોન્ટ્રાક્ટર પેઢી સહિત ૮ અધિકારીઓ અને ૯ લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ સીઝ લોન ચૂકવવામાં અસમર્થ
શાહજહાંપુરના શેઠ એલેવમાં આવેલી અભિનેતાની કરોડોની સંપત્તિ બેંકે સીઝ કરી છે.
રાજ્યસભાની બાર બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, ૩ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
છ રાજ્યઓમાં પેટાચૂંટણીનું કાઉનડાઉન એનડીએને બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાંથી રાજ્યસભાની ૨-૨ અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી ૧-૧ રાજ્યસભા બેઠક મળી શકે
ઉત્તર ભારતમાં વરસાદે વધારે મુશ્કેલીઓ ઉભી કરી, ૨૧નાં થયા મોત; પહાડોમાં ભૂસ્ખલન
જમ્મુમાં પ્રશાસને હવામાનને જોતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દીધી રાજસ્થાનમાં સૌથી વધુ ૧૪ લોકોના મોત થયા છે, જેમાંથી સાત લોકોના મોત બાણગંગા નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી થયા છે, બિહારમાં વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે
દેખાવકારોએ ૧૯૦૧માં પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમા તોર્ડી
થરૂરે શેર કરી તસવીર
મહિલા તબીબની હત્યા સામે દેશભરમાં વિરોધ । સીબીઆઈ તપાસની માંગ
હોસ્પિટલોમાં હજારથી વધુ તબીબો હડતાળ દેશભરની એમ્સ અને આરએમએલના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે