ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
SAMBHAAV-METRO News|December 02, 2024
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણનાં રાજ્યો તામિલનાડુ અને પુડુચેરીમાં ભારે વિનાશ વેર્યો છે. દક્ષિણ ભારતનાં આ રાજ્યોના દરિયાકાંઠે આવેલા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને ઠેર ઠેર જળબંબાકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. સ્થાનિક હવામાન વિભાગ અને ટોચના હવામાન નિષ્ણાતોએ તેમની આગાહીમાં જણાવ્યું છે કે ફેંગલ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ પણ પલટાયું છે. ખાસ કરીને આજે સવારે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું લઘુતમ તાપમાન ઘણું નીચું નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરના લોકોએ કાતિલ ઠંડીના રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે તેવું પણ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Denne historien er fra December 02, 2024-utgaven av SAMBHAAV-METRO News.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO NEWSSe alt
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
SAMBHAAV-METRO News

‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી

દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા

time-read
1 min  |
Sambhaav METRO 08-01-2025
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ
SAMBHAAV-METRO News

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ

ઠંડીમાં હજુ રાહત નહીં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં ફ્લાઈટ, ટ્રેન સેવા અને અન્ય ટ્રાફિક પ્રભાવિત

time-read
1 min  |
Sambhaav METRO 08-01-2025
ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો
SAMBHAAV-METRO News

ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો

વુહાત શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં જ HMPV સંક્રમણતા કેસમાં ચિંતાજતક ૫૨૯ ટકા જેટલો વધારો નોંધાયો ડિમાન્ડ એકાએક વધતાં એન્ટિવાઈરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું

time-read
1 min  |
Sambhaav METRO 08-01-2025
ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ
SAMBHAAV-METRO News

ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ

અંકલેશ્વર પાસે મુંબઈતા પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે ત્રણનાં મોતઃ ધંધૂકામાં થયેલા અન્ય અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું

time-read
2 mins  |
Sambhaav METRO 08-01-2025
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
SAMBHAAV-METRO News

નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા

શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં

time-read
1 min  |
Sambhaav METRO 08-01-2025
SAMBHAAV-METRO News

QR કોડથી ટ્રેનની માહિતી મળશે

કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર

time-read
1 min  |
Sambhaav METRO 08-01-2025
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
SAMBHAAV-METRO News

પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે

પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી

time-read
2 mins  |
Sambhaav METRO 08-01-2025
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
SAMBHAAV-METRO News

અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું

સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ

time-read
2 mins  |
Sambhaav METRO 08-01-2025
SAMBHAAV-METRO News

ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે

શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.

time-read
1 min  |
January 07, 2025
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
SAMBHAAV-METRO News

દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!

પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું

time-read
2 mins  |
January 07, 2025