Poging GOUD - Vrij

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર

Grihshobha - Gujarati

|

September 2022

બીમારીઓ સામે સુરક્ષિત રહીને તમે તમારા ઘરને એક ન્યૂ લુક આપી શકો છો, આ રીતે..

- પારુલ ભટનાગર

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર

ફેસ્ટિવની વાત હોય અને ઘરને સજાવવાનો ઉલ્લેખ ન કરવામાં આવે, તેવું બની જ ન શકે, કારણ કે તહેવાર માટે બહાર જઈને શોપિંગ કરવા તથા ઘરને સજાવવાથી ન માત્ર આપણો મૂડ સારો રહે છે, પરંતુ ઘર પણ સુંદર બને છે, પરંતુ આ વખતે પણ ફેસ્ટિવ પર થોડું તમારે સાચવવું પડશે અને પોતાને મહદ્ અંશે ઘર સુધી સીમિત રાખીને ઘરના નવા મેકઓવર વિશે વિચારવું પડશે, કારણ કે હજી પણ કોરોનાના કેસમાં વધઘટ ચાલુ છે સાથે અન્ય બીમારીનું જોખમ ઊભું છે.

આ સ્થિતિમાં અમે અહીં કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે પણ સુરક્ષિત રહીને ઘરે બેઠા ઘરને સુરક્ષિત બનાવીને તેને સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવી શકો છો. તો આવો જાણીએ તે માટેની કેટલીક ટિપ્સ :

પોઝિશન ચેન્જ કરો

જ્યારે પણ ઘરને ન્યૂ લુક આપવાની વાત આવે ત્યારે આપણા મનમાં ઘરના ઈન્ટીરિયરને ચેન્જ કરવાની વાત આવે છે અથવા ઘરમાં મૂકેલું ફર્નિચર બદલવાના બદલે તેની જગ્યા બદલો, કારણ કે તેનાથી ભલે ને વસ્તુ તે જ રહે, પરંતુ તે તેની જગ્યા બદલવાથી ઘર ફરીથી નવા જેવું લાગે છે. વર્તમાન સ્થિતિમાં આ વર્ષે તહેવાર પર ઘરેમાંથી વધારે બહાર જવું સેફ નથી રહેવાનું, તેથી ઈન્ટીરિયરનો આઈડિયા આ વખતે છોડી દેવો તમારા માટે લાભદાયી રહેશે.

તમે તમારા લિવિંગરૂમ તથા બેડરૂમનું સેટિંગ ચેન્જ કરીને ઘરને આપી શકો છો એક ન્યૂ લુક. માત્ર સેટિંગને ચેન્જ ન કરો, પરંતુ સોફાને ન્યૂ લુક આપવા માટે તેના સ્ટાઈલિશ ડિઝાઈનર ઓનલાઈન કવર ખરીદો.

આજકાલ કુશંસનો પણ ખૂબ ટ્રેન્ડ છે, તે જોતા તમે તમારા બેડ પર સ્ટાઈલિશ ચાદર સાથે નાનાનાના કુશંસ લગાવીને રૂમનો લુક ચેન્જ કરવાની સાથેસાથે તમારા બેડને પણ એક ન્યૂ લુક આપી શકો છો. માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સેટિંગ એવું કરો કે, જેથી તમારું ઘર મોટું લાગે અને સુંદર પણ.

વોલ સ્ટિકરથી સજાવો દીવાલ

MEER VERHALEN VAN Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Translate

Share

-
+

Change font size