CATEGORIES

અર્થતંત્રની ઈમ્યુનિટી વધારવા શું કર્યું દુબઈએ?
Chitralekha Gujarati

અર્થતંત્રની ઈમ્યુનિટી વધારવા શું કર્યું દુબઈએ?

દુબઈ સરકારે એના અર્થતંત્રને ટેકો અને વેગ આપવા એક પછી એક મહત્ત્વના નિર્ણય લઈ એના અમલની શરૂઆત કરી છે. દુબઈની દૂરદેશી દર્શાવતા આ નિર્ણયો ભારતીયો માટે જાણવા રસપ્રદ છે.

time-read
1 min  |
September 27, 2021
સરકારી બેદરકારીના રન-વે પર આફતનું લૅન્ડિંગ!
Chitralekha Gujarati

સરકારી બેદરકારીના રન-વે પર આફતનું લૅન્ડિંગ!

નિવાસી ક્રિપિયા ધ્યાન દીજિયે... આપકો સૂચિત કિયા જાતા હૈ કિ તકનિકી ખરાબી કે કારણ સુરત ઍરપોર્ટ પર વિમાન કી આવાજાહી મેં બાધા રૂપ ઈમારતેં તૂટ સકતી હૈ... હવે આ કમનસીબ રહેવાસીઓને અદાલત નામની પેરેશૂટ જ બચાવી શકશે.

time-read
1 min  |
September 20, 2021
સ્ટૉક માર્કેટની તેજીનો ટ્રેન્ડ તૂટશે ખરો?
Chitralekha Gujarati

સ્ટૉક માર્કેટની તેજીનો ટ્રેન્ડ તૂટશે ખરો?

આ સવાલ બજારમાં સતત ફરી રહ્યો છે, પણ જવાબ મળતો નથી, કારણ કે તેજીની ઈમ્યુનિટી મજબૂત થતી જાય છે અને મંદી કોરોનામાં ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. જો કે રોકાણકારોએ પોતાનાં આર્થિક સ્વાથ્ય માટે ચોક્કસ સાવચેતી રાખવી પડશે.

time-read
1 min  |
September 20, 2021
સુપ્રીમ કોર્ટમાં બન્યાં ગુજરાતનાં પ્રથમ મહિલા જજ
Chitralekha Gujarati

સુપ્રીમ કોર્ટમાં બન્યાં ગુજરાતનાં પ્રથમ મહિલા જજ

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ પામનારાં બેલાબહેન એ ગુજરાત હાઈ કોર્ટનાં પ્રથમ મહિલા જજ.

time-read
1 min  |
September 20, 2021
વૈવાહિક બળાત્કારનો વકરતો વિવાદ...
Chitralekha Gujarati

વૈવાહિક બળાત્કારનો વકરતો વિવાદ...

બળાત્કાર કાયદેસર થઈ શકે? અથવા લિગલ રેપ જેવું કંઈ હોય ખરું? હમણાં કોર્ટના એક ચુકાદા બાદ આવું ચર્ચાઈ રહ્યું છે. સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા મેરિટલ રેપને કેમ સજાપાત્ર ગુનો ગણવામાં નથી આવતો?

time-read
1 min  |
September 20, 2021
વિક્રમની હારમાળા... લાઈબ્રેરીના નામે!
Chitralekha Gujarati

વિક્રમની હારમાળા... લાઈબ્રેરીના નામે!

કોવિડ દરમિયાન વિવિધ વિષયોનું ૧૪ દિવસ સુધી રનિંગ ઓફલાઈન બુક એકિઝબિશન, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૭૫ સ્વાતંત્ર્યસેનાનીનું લોન્ગસ્ટ વર્ચ્યુઅલ એક્ઝિબિશન

time-read
1 min  |
September 20, 2021
વરદી બહારની ફરજ
Chitralekha Gujarati

વરદી બહારની ફરજ

ગરીબીને કારણે મુંબઈની એક યુવતીએ આત્મહત્યા કરી એ પછી ભાવુક બની ગયેલા તપાસનીશ પોલીસ ઈન્સ્પેક્ટરે વર્ણવી હૃદયને વલોવતી કથા.

time-read
1 min  |
September 20, 2021
રાજપરિવારમાં મિલકતનો વિવાદ
Chitralekha Gujarati

રાજપરિવારમાં મિલકતનો વિવાદ

ક્રિકેટ, કવિતા, ગૌરક્ષા તથા પ્રજાવત્સલ્ય માટે જાણીતો રાજકોટનો રાજપરિવાર અચાનક કુટુંબના જ કેટલાક સભ્યો દ્વારા શરૂ થયેલા વિવિધ દાવાને લીધે મિલકત સંબંધી વિવાદમાં ફસાયો છે.

time-read
1 min  |
September 20, 2021
મૂર્તિ ખંડિત કરનારા દંડિત થશે?
Chitralekha Gujarati

મૂર્તિ ખંડિત કરનારા દંડિત થશે?

પ્રાચીન મંદિરો અને પ્રાચીન મૂર્તિઓમાં ઈતિહાસ અને કૌશલ્ય સચવાયેલાં છે. કર્ણાટકમાં ભગવાન ગોમતેશ્વર (બાહુબલી)ની વિશાળ મૂર્તિ વિશ્વપ્રસિદ્ધ છે. ઈસવી સન ૯૮૧માં એક જ ખડક કોતરી આ પ૭ ફૂટ ઊંચી મહાકાય મૂર્તિનું નિર્માણ થયેલું.

time-read
1 min  |
September 20, 2021
મકાન ગેરકાયદે છે? પહેલાં બિલ્ડરનું ઘર તોડો!
Chitralekha Gujarati

મકાન ગેરકાયદે છે? પહેલાં બિલ્ડરનું ઘર તોડો!

મુંબઈ, દિલ્હી તથા અમદાવાદ જેવા શહેરોમાં ભૌતિક સગવડ બધી મળે, પણ એ માટે અહીં વસનારાએ કિંમત પણ બહુ મોટી ચૂકવવી પડે છે.

time-read
1 min  |
September 20, 2021
ભોજપત્ર પર ઉતાર્યા ગણેશજી
Chitralekha Gujarati

ભોજપત્ર પર ઉતાર્યા ગણેશજી

કલાકાર પરમેન્દ્ર ગજજરે પાંચ-પંદર નહીં, બલકે પૂરા ૧૦૮ ભોજપત્ર પર ગણેશજીનાં ચિત્ર તૈયાર કર્યા છે. ગણેશના ભક્ત એ ચિત્રોનાં દર્શનનો લાભ લે એ માટે હમણાં એમણે વડોદરામાં ત્રણ દિવસ માટે પ્રદર્શન પણ યોજ્યું.

time-read
1 min  |
September 20, 2021
ફિર ભી દિલ કી ચોટ છૂપા કર હમને આપકા દિલ બહલાયા…
Chitralekha Gujarati

ફિર ભી દિલ કી ચોટ છૂપા કર હમને આપકા દિલ બહલાયા…

એક જમાનો હતો જ્યારે એક્ટર પર પોતાનું કામ વખણાશે કે નહીં એનું પ્રેશર રહેતું. આજનાં પ્રેશર, એમના સંઘર્ષ સાવ જુદાં છે. ચાલો, જોઈએ થોડાક નવા જમાનાના નવા સંધર્ષ...

time-read
1 min  |
September 20, 2021
ગણેશ મંડળોની મનપ્રસન્ન સેવા..
Chitralekha Gujarati

ગણેશ મંડળોની મનપ્રસન્ન સેવા..

કોરોનાના નિયંત્રણને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રનાં બીજાં શહેરોમાં ગયા વરસે ખૂબ સાદાઈપૂર્વક ગણેશોત્સવની ઉજવણી થઈ હતી અને અનેક સાર્વજનિક મંડળ બીમાર લોકોની મદદ માટે આગળ આવ્યાં હતાં. આ વર્ષે પણ એ સેવાયજ્ઞ જ બનશે ગણેશોત્સવનું આકર્ષણ.

time-read
1 min  |
September 20, 2021
આ રાક્ષસી સલ્તનતનો નાશ ન થાય ત્યાં સુધી આરામ કેવો?
Chitralekha Gujarati

આ રાક્ષસી સલ્તનતનો નાશ ન થાય ત્યાં સુધી આરામ કેવો?

૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચની તસવીરી ઝલક આપતા પુસ્તકમાં અંગ્રેજ સરકારને ધ્રુજાવી દે એવું તે ગાંધીજીએ શું લખ્યું હતું કે એના પર પ્રતિબંધ મુકાયો હતો?

time-read
1 min  |
September 20, 2021
શ્રીજીની કૃપાથી લક્ષ્મીજીની કૃપા!
Chitralekha Gujarati

શ્રીજીની કૃપાથી લક્ષ્મીજીની કૃપા!

કોરોના થીમની ગણેશમુર્તિઓ સાથે દક્ષેશ જાંગિડ

time-read
1 min  |
September 13, 2021
હાલો, બોર્ડર જોવા જઈએ રે...
Chitralekha Gujarati

હાલો, બોર્ડર જોવા જઈએ રે...

ગુજરાતના બનાસકાંઠાના નડાબેટ ખાતે સરહદ અને સુરક્ષા જવાનોની કામગીરી જોવાનો લહાવો આપતું ‘સીમા દર્શન’ નવા કલેવર ધારણ કરે છે ત્યારે ચાલો, જઈએ ભારત-પાકિસ્તાન વચ્ચેની ઈન્ટરનૅશનલ બોર્ડરની મુલાકાતે.

time-read
1 min  |
September 13, 2021
શિક્ષિત જગતની શરમજનક સમસ્યા
Chitralekha Gujarati

શિક્ષિત જગતની શરમજનક સમસ્યા

પાછલી એક જ સદીમાં મનુષ્યજાતિએ અસાધારણ પ્રગતિ સાધી છે અને શિક્ષણપ્રસારમાં પણ ભવ્ય સફળતા હાંસલ કરી છે. આમ છતાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ-બાળતસ્કરી જેવી સમસ્યા વિકરાળ સ્વરૂપ કેમ લઈ રહી છે?

time-read
1 min  |
September 13, 2021
વધેલા સ્કીન ટાઈમનાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો...
Chitralekha Gujarati

વધેલા સ્કીન ટાઈમનાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો...

મયૂર ભુસાવળકર: પગ પર કુહાડો આપણે જ માર્યો છે.

time-read
1 min  |
September 13, 2021
શિક્ષણને ક્લાસ રૂમની બહાર જિવાડતાં શિક્ષિકા
Chitralekha Gujarati

શિક્ષણને ક્લાસ રૂમની બહાર જિવાડતાં શિક્ષિકા

'દેશને સારા શિક્ષકની જરૂર છે' એવું લખીને એને સાચું સાબિત કરવા એમણે ખરેખર શિક્ષણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જો કે એમના માટે ભણતર એ માત્ર ક્લાસ રૂમ પૂરતું મર્યાદિત નથી. ફક્ત અત્યારની નહીં, વિદ્યાર્થીઓની આવતી પેઢીને પણ કંઈક આપવા માટે એમણે પુસ્તકદાનની સાથોસાથ પર્યાવરણ જાળવણીને પણ જાણે અભ્યાસક્રમનો ભાગ બનાવી દીધાં છે.

time-read
1 min  |
September 13, 2021
વડોદરાનાં શિલ્પ પહોંચ્યા નડાબેટ
Chitralekha Gujarati

વડોદરાનાં શિલ્પ પહોંચ્યા નડાબેટ

નડાબેટ ખાતે મૂકવામાં આવેલાં સૈનિકોનાં શિલ્પ વડોદરાના શિલ્પકાર અનિકેત મિસ્ત્રીએ તૈયાર કર્યા છે.

time-read
1 min  |
September 13, 2021
પેટ ચોળીને પીડા ઊભી કરવાની આવડત
Chitralekha Gujarati

પેટ ચોળીને પીડા ઊભી કરવાની આવડત

નારયણ રાણે: 'શિવસેના'ને નાથવાનું કામ

time-read
1 min  |
September 13, 2021
દોસ્તીનો હાથ સ્વીકારવો કે નહીં?
Chitralekha Gujarati

દોસ્તીનો હાથ સ્વીકારવો કે નહીં?

અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનારા આતંકી જૂથ તાલિબાને ભારત સાથેના સંબંધ પૂર્વવત્ કરવાનું ઘોષિત કર્યું છે. એ દરખાસ્ત વિશે નિર્ણય લેવામાં કેન્દ્ર સરકારની આકરી કસોટી થશે.

time-read
1 min  |
September 13, 2021
દીકરીના સપનાને પિતાએ આપી વિમાનની પાંખ
Chitralekha Gujarati

દીકરીના સપનાને પિતાએ આપી વિમાનની પાંખ

નાનપણમાં કરેલી એક હવાઈ મુસાફરીએ મૈત્રીને સપનું જોતાં કરી અને પછી નરી આંખે અને માતા-પિતાની મદદથી એણે એ સપનાને સાકાર કર્યું.

time-read
1 min  |
September 13, 2021
ઝટપટ લાભના નામે ઝટપટ લૂંટ
Chitralekha Gujarati

ઝટપટ લાભના નામે ઝટપટ લૂંટ

નૉન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીના નામે પર્સનલ લોન આપવાની ઍપ બનાવી આકર્ષક ઑફર કરનારી લેભાગુ કંપનીઓ લોન આપવાની વાત તો બાજુએ રહી, લોનના નામે લૂંટી જાય છે, જો તમે સજાગ ન રહો તો! ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે એ કહેવતમાં હવે એવું ઉમેરી શકાય કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા જલસા પણ કરે.”

time-read
1 min  |
September 13, 2021
તાલિબાન નહીં, સોશિયલ મિડિયાને ધમરોળે છે રૅમ્બો...
Chitralekha Gujarati

તાલિબાન નહીં, સોશિયલ મિડિયાને ધમરોળે છે રૅમ્બો...

‘રેમ્બો-૩’ અફઘાનિસ્તાનના મુજાહીનોને અર્પણ કરવામાં આવેલી? ખરેખર?

time-read
1 min  |
September 13, 2021
ભારત-અફઘાનિસ્તાનનું સુગંધી કનેક્શન!
Chitralekha Gujarati

ભારત-અફઘાનિસ્તાનનું સુગંધી કનેક્શન!

અફઘાનિસ્તાનના રાજા અને મહાત્મા ગાંધી સાથે કડી ધરાવતા ભારતના પહેલા ફેરનેસ ક્રીમનો ખુશબોદાર ઈતિહાસ...

time-read
1 min  |
September 13, 2021
ચાઈલ્ડ ટ્રાફિકિંગ ગુમ થતાં બાળકો આખરે જાય છે ક્યાં?
Chitralekha Gujarati

ચાઈલ્ડ ટ્રાફિકિંગ ગુમ થતાં બાળકો આખરે જાય છે ક્યાં?

કોઈ પણ પ્રકારનાં શોષણ, બળજબરીથી મજૂરી કે નિઃસંતાન દંપતીનું ઘર ભરવા બાળકોની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે. ગુજરાતમાં તો સરોગસી દ્વારા જન્મેલાં નવજાત શિશુ વેચી નાખવાના કિસ્સા પણ નોંધાયા છે.

time-read
1 min  |
September 13, 2021
કોણ વિખેરવા માગે છે હિંદુત્વને?
Chitralekha Gujarati

કોણ વિખેરવા માગે છે હિંદુત્વને?

૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના ગોઝારા દિને અમેરિકાના વિન ટાવર તોડી પાડીને આતંકીઓએ ઈસ્લામિક જિહાદનું વરવું સ્વરૂપ જગતઆખા સમક્ષ રજૂ કર્યું હતું, એની યાદમાં દર વર્ષે અમેરિકામાં જાતજાતના કાર્યક્રમ યોજાય છે. નાઈન-ઈલેવનની કરુણાંતિકા તરીકે ઓળખાતી ઈસ્લામિક જિહાદની આ ઘટના હજી લોકોના મૃતિપટલ પરથી ખસતી નથી અને તાલિબાને ઈસ્લામના નામે આચરેલી બર્બરતાને આખું વિશ્વ ફાટી આંખે જોઈ રહ્યું છે ત્યારે અમેરિકા ઉપરાંત કેનેડા, બ્રિટન અને સ્વીડનની પ્રખ્યાત યુનિવર્સિટીઓનાં બૅનર હેઠળ અનામી આયોજકોએ ૧૦થી ૧૨ સપ્ટેમ્બરે એક ચોંકાવનારી કૉન્ફરન્સનું આયોજન કર્યું છે. કેવા છે એના તાણાવાણા...

time-read
1 min  |
September 13, 2021
આગ સાથે રમત ન રમો!
Chitralekha Gujarati

આગ સાથે રમત ન રમો!

સર્વોચ્ચ અદાલતઃ સરકારી અધિકારીઓને સલામત અંતર રાખવાની સૂચના

time-read
1 min  |
September 13, 2021
...અને આમ ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ!
Chitralekha Gujarati

...અને આમ ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ!

શારીરિક અક્ષમતાને વિસારે પાડી ઉત્તર ગુજરાતના સામાન્ય ઘરની દીકરીએ વર્ષોની ખેલસાધનાના પરિણામે ટોકિયો પૅરાલિમ્પિક્સમાં રજત ચંદ્રક મેળવ્યો અને ભારતને વિજયી શરૂઆત કરાવી આપી.

time-read
1 min  |
September 13, 2021