CATEGORIES
Categories
શું છે આ નૅશનલ લેન્ડ મોનેટાઈઝેશન?
‘ઍર ઈન્ડિયા’ આખરે ‘ટાટા ગ્રુપ’ને વેચવાનું પગલું લઈ સરકારે પોતાનો બોજ તો દૂર કર્યો, પરંતુ સાથે સાથે દેશના હિતમાં નાણાભંડોળ પણ ઊભું કર્યું. એ જ રીતે સરકાર હવે એના હસ્તકની ફાજલ જમીન વેચી કે લીઝ પર આપીને મોટી રકમ ભેગી કરશે.
શુદ્ધ કરીએ લોકમાતાને...
વિશ્વામિત્રીની આ છે હાલતઃ શહેરની વચ્ચેથી વહેતી આ નદીમાં રપ૦ જેટલા મારે છે એ જાણીનેય ઘણાને અજ થાય છે
વનપ્રવેશ પછી માતાને તાણાવાણા જોડવામાં દીકરીએ ચીંધી રાહ
એને શોખ કહો કે એક પ્રકારની લગન કે ધૂન, નાનપણથી પોતાનાં કપડાં જાતે ડિઝાઈન કરવાની સૂઝના બખૂબી ઉપયોગ દ્વારા આ ગૃહિણીએ કર્યો એક પ્રયોગ... અને સોશિયલ મિડિયાના માધ્યમથી પુત્રીએ એમનાં વસ્ત્રો પહોંચાડ્યાં દૂર-દેશાવર.
મુંબઈની આ અન્નપૂર્ણા સેવાનું શું થયું?
હજી હમણાં સુધી લાખો મુંબઈગરાનું પેટ ભરતા આ ટિફિનવાળાઓની રોજી-રોટી કોરોનાએ છીનવી લીધી એટલે મુંબઈની ઓળખ સમા ટિફિન-ડબ્બાવાળાને હમાલી, રિક્ષાસવારી કે ખેતી જેવાં કામ શરૂ કરવાં પડ્યાં છે.
લિખ લે તું રામ કા નામ...
દર્શન પારખઃ સમ રામ ભજ લે રે મનવા...
માતાજીનો અદ્દભૂત શણગાર આંગી
માતાજીના વસ્ત્રાલંકાર માટે કાગળની કળાત્મક આંગી બનાવવાનો પરંપરાગત કળાવારસો અમદાવાદની ત્રણ મહિલા હજી સાચવીને બેઠી છે. હવે લુપ્ત થતી જતી બસ્સો વર્ષ જૂની આ હસ્તકળાને સાચવવી હશે તો વ્યક્તિગત કદરદાનો અને કળાસંસ્થાઓએ આગળ આવવું જ પડશે.
પીડામાં રાહતનો રાહ
ડૉ. કિરણ પટેલ: આ સર્જરી પછી અમુક દર્દી તદ્દન સામાન્ય જીવન જીવી શકે છે.
પુત્ર માટે પ્રધાનનો ભોગ?: ભાજપની અવઢવ...
આરોપી આશિષ મિશ્રાની ધરપકડમાં વિલંબ સામે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ.
ટાટા તૈયાર છે ટેક ઑફ માટે...
વર્ષોથી ધોળો હાથી સાબિત થયેલી ‘એર ઈન્ડિયા’ને વાજબી ભાવે વેચી દેવાની સરકારની કવાયત સફળ થઈ એના કરતાં લોકોને આનંદ એ વાતનો છે કે આ કંપની એના મૂળ માલિક ‘ટાટા ઉદ્યોગ ગૃહે' ખરીદી લીધી છે. જેઆરડી ટાટાએ સ્થાપેલી ભારતની આ પ્રથમ ઍરલાઈનનો ભૂતકાળ જેટલો જાજરમાન છે એટલો જ વર્તમાન કલંકિત છે. હવે ઍર ઈન્ડિયાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકશે ટાટા?
કૃષ્ણજન્મની પ્રીતની ગાયન-નર્તન: ઢાઢીલીલા
પુષ્ટિ-વૈષ્ણવ સંપ્રદાયમાં કૃષ્ણભજનના ભંડાર છે. હવેલી સંગીત જેવો અમર વારસો છે. રાસલીલા, જોગીલીલા જેવા કેટકેટલા પ્રકાર છે. એમાંની એક છે ‘ઢાઢીલીલા’, કૃષ્ણનિર્વાણની વ્રજભૂમિમાં જન્મેલી આ કળા આજે ત્યાં જેટલી પ્રચલિત નથી એટલી સૌરાષ્ટ્રમાં છે.
પારંપરિક ઘીસના સૂરતાલ ફરી રેલાય છે ત્યારે...
ઉત્સવપ્રેમી સુરતી પ્રજા પાસે વિવિધ ઉત્સવોની એક ઉજ્જવળ પરંપરા હતી. આવી જ એક પરંપરા એટલે હોળીની આસપાસ નીકળતી ઘીસ અથવા વરઘોડો. હાલ આ ઘીસને પુનર્જીવિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે એના ભવ્ય ભૂતકાળ વિશે જાણવું રસપ્રદ થઈ રહેશે.
તિતલી બનું ઊડતી ફિરું..
વિષમુક્ત આહાર જાતે ઉગાડવાની ધૂન અનાયાસ જ એને પતંગિયાના રંગબેરંગી વિશ્વમાં ખેંચી ગઈ. કોમર્સ ગ્રેજ્યુએટ છોકરીએ પછી તો બોટનીનો અભ્યાસ કર્યો. દેશી વૃક્ષ, કેકારવ કરતાં પંખી અને બહુરંગી બટરફ્લાય એના અધ્યયનનો વિષય બન્યાં. આ હેરતંગેજ સૃષ્ટિનો પરિચય કરાવે છે ગુજજુ સન્નારી ધારા ઠક્કર.
કોનો જય, પરાજય કોનો?
શાસ્ત્ર પ્રમાણે તો દશેરા દસ ઈન્દ્રિયો પર વિજયનું પર્વ પણ છે. અસત્ય પર સત્યનો, અન્યાય પર ન્યાયનો, દુરાચાર પર સદાચારનો, તમોગુણ પર દૈવીગુણનો, દુષ્કર્મો પર સત્કર્મોનો, ભાગ પર યોગનો, અસુરત્વ પર દેવત્વ અને જીવત્વ પર શિવત્વનો વિજય છે.
કશ્મીરઃ વરવો ભૂતકાળ ફરી આવશે?
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવતાંવેંત અચાનક જમ્મુ-કશ્મીરમાં આતંકી હિંસામાં ઉછાળો આવ્યો છે. આ સરહદી રાજ્યનો બંધારણીય દરજ્જો ખતમ થયા પછી હજી ત્યાં રાજકીય પ્રક્રિયા શરૂ થવામાં છે એ પહેલાં કશ્મીરી પંડિતોના વંશીય નિકંદનની ભૂતાવળ તાજી થઈ રહી છે.
એક ફિલ્મ, બે લવ સ્ટોરી...
દિવાળીની પૂર્વસંધ્યાએ ૨૯ ઑક્ટોબરે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર હમ દો હમારે દો રિલીઝ થશે.
આત્મનિર્ભર ચૅરિટી વિભાગ...
ચેરિટી કમિશનર યશવ6ત શુક્લ: સરકારની આવક વધારવામા6 સફળતા
આહ યે રંગ, ઉફ વો રંગ...
છ વર્ષ પહેલાં વીસેક બહેનોની ઈચ્છાને માન આપીને રંગોળીની તાલીમ શરૂ કરેલી. હવે એમના વર્ગમાં ૬૦થી વધુ સ્ત્રી આવે છે.
આ ભવાઈ ને પેલી...
તો આમ વાત છે... બસ ત્યારે, સૌને હેપ્પી દશેરા. ગાંઠિયા-જલેબી ફાફડા ખાજો ને માસ્ક પહેરીને મોજ કરજો.
હેમરાજ શાહને ડૉક્ટરેટની પદવી એનાયત
મુંબઈસ્થિત ગુજરાતી સમાજના વિદ્યાર્થીઓ, સાહિત્યકારો, કલાકાર-કસબીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને રમતવીરોને વર્ષોથી એવોર્ડ આપીને નવાજતા શ્રી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજ શાહ
સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે...
તમારી જ હસી... અમારી રસી પાણી?
લાગ્યો નવરાતની શૉપિંગનો રંગ..
સ્થળ અને સંખ્યાને લગતાં નિયમન છતાં કમ સે કમ ગરબે ઘૂમવા મળવાનું છે એનો આનંદ ગુજરાતવાસીઓને છે. એ આનંદની થરકતી ચાલે લોકોએ કરી છે. નવરાત્રિની ખરીદી.
સા'બ બનશે આદિવાસી...
દહાણુના કોચિંગ સેન્ટરમાં પચાસેક હજાર પુસ્તકો રાખવાનું આયોજન છે. સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ વિવિધ વિષયના નિષ્ણાતો વિદ્યાર્થીઓને ભણાવવા જશે. મોટા ભાગના વિદ્યાર્થી મરાઠી મિડિયમના હોવાથી રાજ્ય સરકારની એમપીએસસી વર્ગ ૧-૨ની પરીક્ષા મુખ્ય લક્ષ રહેશે.
૬૫ વર્ષની તપસ્યા બાદ આજે હિમાલયની ટોચ પર બેઠો છું...
..આવું ‘ચિત્રલેખા'ને આપેલી દીર્ઘ મુલાકાતમાં કહેનારા ઘનશ્યામ નાયકની સંઘર્ષકથા પરથી એક જકડી રાખે એવી બાયોપિક બની શકે. કળાનાં બધાં જ ક્ષેત્રે કામ કરી ચૂકેલા ઘનશ્યામભાઈ અભિનય ઉપરાંત યાદ રહેશે એમના ઉમદા વ્યક્તિત્વ માટે...
તાલ લેવાનો કંઈક તો મેળ પાડવો પડશે.
સુરતના ગરબાશોખીનો શોધી રહ્યા છે ખાનગી આયોજનનાં સરનામાં.
સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જઃ સોનામાં ભળશે સુગંધ!
મૂડીબજારના નિયમનતંત્ર 'સેબી'એ તાજેતરમાં સોના અને ચાંદીમાં રોકાણને લગતો રસપ્રદ નિર્ણય લીધો છે. એનાથી સોનાના ભાવ ઠેરવવાની યંત્રણા વધુ બહેતર અને પારદર્શક બનશે. દેશના વિદેશી હૂંડિયામણની બચતમાં આ પગલું સહાયક બનશે.
રંગ ભલે ન જામે... જ્યોત તો પ્રગટશે જ!
કોરોનાના કેસ ઓછા થયા છે. પણ એનો ખતરો હજી પરો ટળ્યો નથી. આ કારણે જ ખેલૈયાઓની મર્યાદિત સંખ્યા સહિત અનેક નિયંત્રણો સાથે ગરબા-રાસનાં આયોજન થઈ રહ્યાં છે.
તખ્તો બોલે છે... જીવન બચાવે છે!
...અને આમ તૈયાર થયું હરીન ઠાકર લિખિત, વસંત મારુ દિગ્દર્શિત પોણા બે કલાનું એક-અંકી મહાદાન.
ઉતાવળા સર્જક?
૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.
આ ગરબાગાયકોએ લીધાં પરિવર્તનનાં સ્ટેપ્સ
પારંપરિક ગરબા માટે પ્રયોગશીલ બન્યા છે વડોદરાના જાણીતા ગરબાગાયકો
બોલીવૂડનું દમ મારો દમ… ક્યારે અટકશે?
ધન-વૈભવ, નામ-દામ હોવા છતાં સાયગલથી સંજય દત્ત અને આદિત્ય પંચોલીથી માંડી આર્યન શાહરુખ ખાન સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને બદનામ થાય છે. સંસારનાં લગભગ તમામ સુખ હાજર હોવા છતાં આ લોકો જાતજાતની ફિક માટે કેમ તરફડે છે?