CATEGORIES

સંઘબળથી મળી જમ્બો સફળતા
Chitralekha Gujarati

સંઘબળથી મળી જમ્બો સફળતા

મુંબઈ જ નહીં, બલકે ભારતની પહેલી ફીલ્ડ હોસ્પિટલ બાંધવાનો અનુભવ ખાસ ‘ચિત્રલેખા’ સાથે શેર કરે છે મેટ્રોપોલિટન કમિશનર આર.એ. રાજીવ...

time-read
1 min  |
November 09, 2020
શરીર નબળું, કલમ સબળી...
Chitralekha Gujarati

શરીર નબળું, કલમ સબળી...

પોતાની શારીરિક અક્ષમતાનો દઢ મનોબળથી સામનો કરનારી નવી મુંબઈની આ વિદ્યાર્થિની વિકલાંગ શાળામાં નહીં, પણ સામાન્ય શાળા-કૉલેજમાં ભણીને બોર્ડની પરીક્ષામાં અત્યંત ઊજળો દેખાવ કરી શકી છે. લેખનક્ષેત્રે આશાસ્પદ ભવિષ્ય ધરાવતી આ કન્યાના મનોરથ જાણવા જેવા છે.

time-read
1 min  |
November 09, 2020
વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી...
Chitralekha Gujarati

વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી...

કોંગ્રેસને ગઢ સાચવવાની ફિકર તો ભાજપને વકરો એટલો નફો!

time-read
1 min  |
November 09, 2020
ત્રણ કિલોમીટરના રસ્તા પાછળ ખર્ચ કેટલો?
Chitralekha Gujarati

ત્રણ કિલોમીટરના રસ્તા પાછળ ખર્ચ કેટલો?

એવું તે શું છે સુરતના આ મોંઘાદાટ રસ્તામાં?

time-read
1 min  |
November 09, 2020
વિવાદનો બોમ્બ
Chitralekha Gujarati

વિવાદનો બોમ્બ

ઓણ સાલ દિવાળીમાં તડાફડી ને ફૂલઝડી ફૂટશે કે નહીં એ તો ખબર નથી, પણ અક્ષય કુમારનો લક્ષ્મી બોમ્બ ફૂટશે.

time-read
1 min  |
November 09, 2020
કળા ઉપાસનાનું ચાલે છે અનુષ્ઠાન
Chitralekha Gujarati

કળા ઉપાસનાનું ચાલે છે અનુષ્ઠાન

લાખો લોકોએ હમણાં જ જેના પાઠ કર્યા એ દેવીસુક્તમાં એક શ્લોક છેઃ ‘યા દેવી સર્વ ભૂતેષુ, વિદ્યા રૂપેણ સંસ્થિતા...' વિદ્યા પણ દેવી સ્વરૂપ છે. ચિત્રકળાની આવી વિદ્યાનો મહિમા એક સંસ્થા કરી રહી છે. એમ કહીએ કે કળાનું અનુષ્ઠાન ત્યાં સતત ચાલી રહ્યું છે. સુરતસ્થિત ‘કલા પ્રતિષ્ઠાન' કલાકાર અને કળાને જીવંત રાખવાનું કામ કરી રહ્યું છે.

time-read
1 min  |
November 09, 2020
નકામાં વિમાન, કામના તુક્કા...
Chitralekha Gujarati

નકામાં વિમાન, કામના તુક્કા...

પાનખર આવી પહોંચી છે. આ ઋતુમાં પૂનમની રાત્રિએ સ્વચ્છ પાકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમાનાં દર્શન કરવા હોય તો આજે જ આપની સીટ બુક કરાવો...

time-read
1 min  |
November 09, 2020
ફડકડાનું સુરસુરિયું થઈ જશે!
Chitralekha Gujarati

ફડકડાનું સુરસુરિયું થઈ જશે!

લગ્નની છેલ્લી સીઝન લૉકડાઉનમાં ધોવાઈ ગઈ અને હવે દિવાળીમાં પણ દારૂખાનું ન વેચાયું તો...

time-read
1 min  |
November 09, 2020
એક ઉમદા વ્યવસાય પર લાગ્યું કલંક
Chitralekha Gujarati

એક ઉમદા વ્યવસાય પર લાગ્યું કલંક

નવસારીની હોનહાર નર્સના આપઘાત પાછળ જવાબદાર કોણ?

time-read
1 min  |
November 09, 2020
આ દિવાળીએ રેલાશે ગોબરઊર્જાનો પ્રકાશ
Chitralekha Gujarati

આ દિવાળીએ રેલાશે ગોબરઊર્જાનો પ્રકાશ

ગોબરમાંથી દીવા બનાવતા મુકેશ ગુપ્તાઃ જોરમાં ચલાવે છે દીપોત્સવની તૈયારી.

time-read
1 min  |
November 09, 2020
નમીએ ગિરનાર તું ને નમીએ ગિરનાર..
Chitralekha Gujarati

નમીએ ગિરનાર તું ને નમીએ ગિરનાર..

અત્યાર સુધી કારતક મહિનામાં થતી પરિક્રમા અને મહાશિવરાત્રિએ ભરાતા મેળાના દિવસોમાં જૂનાગઢમાં ભીડ રહેતી.

time-read
1 min  |
October 26, 2020
ભારતના આ આઠ સમુદ્રી કિનારા થયા બ્લુ પરીક્ષામાં પાસ!
Chitralekha Gujarati

ભારતના આ આઠ સમુદ્રી કિનારા થયા બ્લુ પરીક્ષામાં પાસ!

નીલા આસમાન, નીલા સમંદર ઔર દૂધ કી સફેદી વાલી રેત... આવા કોઈ દરિયાકિનારે જનારા સાવ નીરસ આદમીને પણ કવિતા લખવાનું મન થઈ જાય. સવાલ એ છે કે ભારતમાં આવો કોઈ બીચ છે ખરો? તો જાણી લો કે સ્વચ્છતા સહિત અનેક આંતરરાષ્ટ્રીય માપદંડમાંથી પાર ઊતરેલા ભારતના આઠ દરિયાકિનારાને વિશ્વપ્રસિદ્ધ ‘બ્લુ ફ્લેગ’ પ્રમાણપત્ર અપાવવા માટે ભારત સરકારે કમર કસી હતી અને આનંદના સમાચાર એ છે કે ભારતના આ આઠેઆઠ બીચને ‘બ્લુ ફ્લેગ’ પ્રમાણપત્ર મળી ચૂક્યું છે.

time-read
1 min  |
October 26, 2020
બળવંતની બોબડી બંધ!
Chitralekha Gujarati

બળવંતની બોબડી બંધ!

નવરાત્રિની સીઝનમાં પણ તું રાત્રે દુકાને કામ કરીશ તો તારાવાળી પાયલ બીજા કોઈની સાથે રાસડા લેતી થઈ જશે...

time-read
1 min  |
October 26, 2020
મરણોત્તર ક્રિયાનો મલાજો
Chitralekha Gujarati

મરણોત્તર ક્રિયાનો મલાજો

જગદીશભાઈ માખીજાનીઃ મરણ થયું હોય એ ઘરમાં ભોજનસેવા.

time-read
1 min  |
October 26, 2020
એન્ટાર્કટિકા છે તો આપણે છીએ...
Chitralekha Gujarati

એન્ટાર્કટિકા છે તો આપણે છીએ...

વિજ્ઞાની ડો. અજય ઘર: બરફમાં પડતી તિરાડમાં ક્યારે આખેઆખો માણસ ગરક થઈ જાય એ જ ખબર ન પડે!

time-read
1 min  |
October 26, 2020
માના ગરબા સૂના પડ્યા રે લોલ ...
Chitralekha Gujarati

માના ગરબા સૂના પડ્યા રે લોલ ...

કોવિડિયા દુષ્કાળને લીધે સરકારી નિર્ણય મુજબ ગુજરાતમાં નવરાત્રિનાં કોઈ મોટાં આયોજન થવાનાં નથી ત્યારે બંધબારણે કે શેરી–ટેરેસમાં લોકો નાચ્યા વગર રહી શકશે કે કેમ એ પણ પ્રશ્ન છે.

time-read
1 min  |
October 26, 2020
બિહાર વિધાનસભાઃ પાસવાનની ગેરહાજરી પરિણામ બદલશે?
Chitralekha Gujarati

બિહાર વિધાનસભાઃ પાસવાનની ગેરહાજરી પરિણામ બદલશે?

ચિરાગ તથા રામવિલાસ પાસવાન: પિતાની જેમ રાજકીય વફાદારી બદલાતી રહેશે?

time-read
1 min  |
October 26, 2020
સજીલી: નિર્જીવ દીવાલોને રંગછટાથી જીવંત કરે છે રોગાન
Chitralekha Gujarati

સજીલી: નિર્જીવ દીવાલોને રંગછટાથી જીવંત કરે છે રોગાન

ચાર ચોટલા મળે એટલે ઘરના ઓટલા જ ભાંગે એવું નથી. અહીં તો સુરતની આઠ યુવતી મળી ઘર બનાવવા-સજાવવાનું કામ કરે છે. એક આર્કિટેક્ટના ચિત્રકળાના શોખમાંથી જન્મેલી પ્રવૃત્તિ આજે વિવિધ કળા કંડારવા સુધી પહોંચી છે.

time-read
1 min  |
October 26, 2020
મોરી સૈયર... આમાં ઈંધણાં વીણવા ક્યાં જાવું?
Chitralekha Gujarati

મોરી સૈયર... આમાં ઈંધણાં વીણવા ક્યાં જાવું?

ગુજરાતમાં નવરાત્રિનાં કોઈ મોટાં આયોજન થવાનાં નથી ત્યારે મુંબઈમાં કેવોક છે માહોલ?

time-read
1 min  |
October 26, 2020
ચીની આખલાને શિંગડેથી ઝાલો...
Chitralekha Gujarati

ચીની આખલાને શિંગડેથી ઝાલો...

ભારત, જપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા એ ચાર દેશ હવે ભેગા થયા છે ચીન સામે વ્યુહાત્મક ભાગીદારી કરવા, પણ ચીનને નાથવામાં સફળતા મળશે?

time-read
1 min  |
October 26, 2020
આવી હેવાનિયત વચ્ચે કેમ ભણે ગુજરાત?
Chitralekha Gujarati

આવી હેવાનિયત વચ્ચે કેમ ભણે ગુજરાત?

ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મની કંપાવી દેનારી ઘટના પછી ગણતરીના દિવસોમાં ગુજરાતમાં પણ ઉપરાઉપરી દુષ્કર્મ-છેડતીની અનેક ફરિયાદ સામે આવી. આ હો-હામાં રાજપીપળામાં બનેલી એક ધૃણાજનક ઘટના બહુ આંખે ન ચડી.

time-read
1 min  |
October 26, 2020
અહીં નથી પહોંચ્યો કોરોના, હોં...
Chitralekha Gujarati

અહીં નથી પહોંચ્યો કોરોના, હોં...

વધતા તાપમાન સામે લડી રહેલા એન્ટાર્કટિકાને ભાગે હજી કોરોનાથી મુકાબલો કરવાનો તો નથી આવ્યો, પણ બીજી અનેક નવી સમસ્યા અને નવા પડકાર પૃથ્વીને ઠંડી રાખતા આ પ્રદેશની રાહ જોઈ રહ્યા છે.

time-read
1 min  |
October 26, 2020
ડોલીવાળાઓને દુકાન તો મળશે, કમાણી થશે?
Chitralekha Gujarati

ડોલીવાળાઓને દુકાન તો મળશે, કમાણી થશે?

રમેશ બાવળિયા: વર્ષોથી અહીં રોજી-રોટી કમાતા લોકોને એમની આજીવિકાની ચિંતા થાય એ સ્વાભાવિક છે.

time-read
1 min  |
October 26, 2020
આગળ વધવાનાં છે આ પાંચ પગલાં
Chitralekha Gujarati

આગળ વધવાનાં છે આ પાંચ પગલાં

સપ્ટેમ્બર-ઑક્ટોબરથી તબક્કાવાર અનલૉકને પગલે દેશમાં આર્થિક ગતિવિધિ ધીમે ધીમે ફરી જોર પકડી રહી છે અને કંઈક અંશે એના સકારાત્મક સંકેત દેખાવા લાગ્યા છે, પરંતુ હજી ઘણા પડકાર ઊભા છે.

time-read
1 min  |
October 26, 2020
ગિરનારની કમંડળ કુંડ ટૂક પર બાપુની રામકથા
Chitralekha Gujarati

ગિરનારની કમંડળ કુંડ ટૂક પર બાપુની રામકથા

શુદ્ધો અને સિદ્ધોની આ ભૂમિ પરથી આપ સોને મોરારિબાપુના જય સિયારામ...

time-read
1 min  |
October 26, 2020
આવા તે કેવા બીચ?
Chitralekha Gujarati

આવા તે કેવા બીચ?

સૌથી ચોખ્ખું મધ્ય અમેરિકાનો ‘એમ્બઝ કે બીચ' તો સૌથી ગંદો એવો કેલિફોર્નિયાનો ‘ફન્ટિગટોન બીચ'.

time-read
1 min  |
October 26, 2020
આ ક્લાઉડ કિચન તે વળી શું છે?
Chitralekha Gujarati

આ ક્લાઉડ કિચન તે વળી શું છે?

કોરોનાએ અનેક ધંધા ચોપટ કરી નાખ્યા તો એ સામે આપણે ત્યાં પ્રમાણમાં નવા કહી શકાય એવા કેટલાક વ્યવસાય માટે તક ઊભી કરી દીધી. હોટેલમાં જવા પર નિયંત્રણ છે તો એનું સ્થાન લઈ રહ્યાં છે સ્વાદિષ્ટ ભોજન પીરસતાં આ ‘રસોડાં'.

time-read
1 min  |
October 26, 2020
..કે હાય અંગ છૂટ્યો સાહેલડી જી રે!
Chitralekha Gujarati

..કે હાય અંગ છૂટ્યો સાહેલડી જી રે!

કોકિલકંઠી ગાયિકા કૌમુદી મુનશીના સ્વર વીરમ્યાઃ ટૂંકી બીમારી બાદ મુંબઈમાં અવસાન.

time-read
1 min  |
October 26, 2020
રક્તદાનની બેવડી સદી
Chitralekha Gujarati

રક્તદાનની બેવડી સદી

રક્તદાનના ડબલ સેન્ચુરિયન યોગેશ ઢીમરનું અનોખું સમ્માન.

time-read
1 min  |
October 19, 2020
હવે કેદી બન્યા રેડિયો જોકી
Chitralekha Gujarati

હવે કેદી બન્યા રેડિયો જોકી

ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની જેલમાં શરૂ થયેલા રેડિયોસ્ટેશનનું સંચાલન કરે છે બંદીવાન.

time-read
1 min  |
October 19, 2020