સક્સેસ મંત્ર
કામની અધિકતા નહિ, અનિયમિતતા મારી નાખે છે અને જીવનમાં મારે કોઈ શત્રુ નથી, હું અજાતશત્રુ છું.
શરૂઆત
કોઈ પણ ધંધો નાનો નથી હોતો, શરત માત્ર એટલી જ કે લક્ષ્ય મોટું હોવું જોઈએ. આ બોધપાઠ મળે છે અરવિંદભાઈ શાહની શૂન્યમાંથી મહાકાય શૉ-રૂમ સુધીની સિદ્ધિયાત્રામાંથી. અરવિંદભાઈની આજની સ્થિતિ જોતાં ભાગ્યે જ કોઈ વિચારી શકે કે તેમણે કારકિર્દીની શરૂઆત ફળ વેચીને કરી હશે. ફળથી ફર્નિચર સુધીની તેમની વિકાસયાત્રામાં સૌથી મોટો ફાળો તેમના જીવનમંત્ર કામની અધિકતા નહિ, અનિયમિતતા મારી નાખે છે. જ્યારે અજાતશત્રુ બની રહેવાના તેમના અભિગમને લીધે તે સફળ બન્યા છે.
અરવિંદભાઈ જૂનાં સંસ્મરણો વાગોળતા કહે છે કે, “મને બાળપણથી જ ધંધામાં રસ હતો. અભ્યાસની સાથે-સાથે હું પિતાની કરિયાણાની દુકાનમાં જઈને બેસતો. ધંધાની ધૂન એવી ચડેલી હતી કે ગામમાં લગ્ન પ્રસંગ હોય તો મંડપની બહાર થેલીમાં ઠંડા પીણાં વેચવા બેસી જતો. અમદાવાદ આવ્યા પછી ધંધા માટે મોકળું મેદાન મળ્યું અને આજે અહીં સુધી પહોંચી શક્યો છું. બાળપણમાં રોપાયેલા ધંધાનાં મૂળ આજે ‘મૂડ ઓફ વૂડ ઇન્ડિયા પ્રા. લિ.' નામની બ્રાન્ડ રૂપી વટવૃક્ષ બનીને વિકસ્યાં છે.’’
બ્રાન્ડ
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ