જિજ્ઞાસા સોલંકી
ઑસ્કર ફિલ્મ વિનિંગ ‘આરઆરઆર' ના અતિ લોકપ્રિય ગીત ‘નાટુ નાટુ’ પર મહિલાઓએ સામૂહિક ડાન્સ કર્યો. હા, તો એમાં શું નવી વાત થઈ? વેલ, નવી વાત એ થઈ કે લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ પર ભારતીય પરંપરાગત સાડીઓ પહેરીને એકત્રિત થયેલી મૂળ ભારતીય સ્ત્રીઓએ માત્ર ઇંગ્લેન્ડનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ત્યાંના સ્થાનિક નાગરિકો તો આ દ્રશ્ય જોઈને જ અભિભૂત થઈ ગયા. લંડનમાં સાડી પહેરેલી મહિલા બહુ ઓછી જોવા મળે અને આ તો ૭૦૦ મહિલાઓનો વિરાટ વૃંદ, તે પણ નૃત્ય કરતી મહિલાઓ. આથી સોશિયલ મીડિયામાં આ ડાન્સના વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાત ખરેખર એમ છે કે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે પરંપરાગત સાડીઓમાં સજ્જ ૭૦૦ ભારતીય મૂળની મહિલાઓએ લંડનમાં સાડી વોકાથોનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ‘બ્રિટિશ વુમન ઇન સાડી' નામના બિન-લાભકારી જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ રાજ્યોની મહિલાઓને તેમની સંબંધિત પરંપરાગત સાડીઓ પહેરતી જોવા મળી હતી.
કંઈક આવું જ દ્રશ્ય એપ્રિલ મહિનાની શરૂઆતમાં સુરતમાં પણ જોવા મળ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવાં ૧૬ રાજ્યોની ૧૫ હજાર મહિલાઓ જે-તે રાજ્યને રિપ્રેઝન્ટ કરતી સાડીઓમાં ઉપસ્થિત થઈ હતી. ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ‘સુરત સાડી વોકાથોન'નું આયોજન થયું હતું.
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?