ફેશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું મહત્ત્વ
ABHIYAAN|August 26, 2023
આપણે ત્યાં તો રંગોને લઈને એક આખું શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ જો ફૅશન ઇન્ડસ્ટ્રી અને રંગોના મહત્ત્વની વાત કરીએ તો વિવિધ કલર કોમ્બિનેશનવાળાં કપડાં, પગરખાં 'ને એક્સેસરિઝ સતત નિતનવીન રીતે રજૂ થતાં રહે છે. આપણા દેશમાં દરેક તહેવાર, દરેક મોસમ, દરેક પ્રસંગને અનુરૂપ રંગોનાં કપડાંનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે ત્યાં કલર સેન્સની વાત આવે ત્યારે ઉંમર પણ એક મહત્ત્વનું ફેક્ટર સાબિત થાય છે. ઉંમરને અનુરૂપ વ્યક્તિત્વને નિખારે તેવા રંગોની પસંદગી પર ભાર મૂકવામાં આવે છે
ફેશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું મહત્ત્વ

ફૅશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું ખૂબ મહત્ત્વ છે. કપડાં હોય કે પગરખાં કે પછી કોઈ પણ એક્સેસરી સરસ મજાના કલરનું કોમ્બિનેશન આકર્ષક લાગતાં હોય છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં જેટલું મહત્ત્વ ફેબ્રિક, પેટર્ન અને ડિઝાઇનનું છે એટલું જ મહત્ત્વ છે રંગોનું. યોગ્ય કલર કોમ્બિનેશનવાળા આઉટસ્ટ્સિ અને ફૂટવેર વ્યક્તિના લૂકને નિખારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક્ચ્યુલી, એમ કહી શકીએ કે આપણે ત્યાં તો રંગોને લઈને એક આખું શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ જો ફેશન ઇન્ડસ્ટ્રી ને રંગોના મહત્ત્વની વાત કરીએ તો વિવિધ કલર કોમ્બિનેશનવાળાં કપડાં, પગરખાં 'ને એક્સેસરિઝ સતત નિતનવીન રીતે રજૂ થતાં રહે છે, જેથી જુદી-જુદી સ્કિન ટોનવાળા લોકોને વિકલ્પો મળતા રહે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે એવી જ રીતે ભારત રંગ પ્રધાન દેશ છે. આપણા દેશમાં દરેક તહેવાર, દરેક મોસમ, દરેક પ્રસંગને અનુરૂપ રંગોનાં કપડાંનું વૈવિધ્ય જોવા મળે છે. આ ઉપરાંત કેટલીકવાર અમુક રંગનાં ચિતાર વસ્ત્રો વ્યક્તિની મનોસ્થિતિનો આપવાનું પણ કામ કરે છે. જ્યારે વ્યક્તિ ખુશ હોય છે ત્યારે તેને હેવી કલર જેમ કે લાલ, પીળો, વાદળી વગેરે રંગો પહેરવાનું ગમતું હોય છે. એ જ રીતે અમુક દિવસો એવા હોય છે જે વ્યક્તિને કંટાળાનો અનુભવ કરાવતા હોય, થાકનો અનુભવ કરાવતા હોય તો વ્યક્તિ લાઇટ કલરનાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. ટૂંકમાં, મનોભાવોને અભિવ્યક્ત કરવામાં પણ રંગો માધ્યમ બને છે.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025