એનાલિસિસ
ABHIYAAN|February 03, 2024
રાજા તરીકે ભરત પાસે ભગવાન રામની શી અપેક્ષાઓ હતી?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન અને રામલલ્લાની નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું પવિત્ર કાર્ય સંપન્ન થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃ ત્યગોપાલદાસ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠાના આ ભવ્ય સમારંભમાં દેશભરમાંથી અગ્રણી સંતો, મહંતો, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો, રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો સહિત અનેક ભાવિક ભક્તો હોશભેર હાજર રહ્યા હતા. વડાપ્રધાને પ્રસંગને અનુરૂપ તેમના સંબોધનમાં કહ્યું કે, ‘હવે આપણે દેશવાસીઓએ આ ક્ષણે જ સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણ માટે સોગંદ લેવાના છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધી કરવાનો છે. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણ છે, જે આપણે બહાર ક્યાંય શોધવા નથી પડતા. પ્રત્યેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણના ભાવ ભારતના વિકાસનો આધાર બનશે. પ્રાચીન કાળથી દેશના દરેક ખૂણામાં લોકો રામના રસનું આચમન કરે છે.’

પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પૂરો થયા પછી રામમંદિરની બહાર હાજર હજારો મહેમાનો પર આર્મી હેલિકૉપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજર ૧૨૦૦૦થી વધુ આમંત્રિત મહેમાનોએ જય શ્રીરામના જયઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું. સૂર્યોદયથી લઈને સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત્રિ સુધી સમગ્ર દેશમાં રામ નામનો અનોખો ઉત્સવ ઊજવાતો રહ્યો, જાણે પ્રભુ શ્રીરામ ધરતી પર સ્વયં પધાર્યા હોય!

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025