મોસમ
ABHIYAAN|Abhiyaan Magazine 07/09/2024
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર
જિજ્ઞેશ ઠાકર
મોસમ

સાતમ-આઠમના દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રને વરસાદે તરબોળ કરી દીધું છે. આજી, ન્યારી, ભાદર ડેમ છલોછલ થયા છે. દ્વારકામાં સિઝનમાં બીજીવાર ૨૦ ઇંચ વરસાદ પડ્યો, રાજકોટને બેહાલ કર્યું તો ભાવનગરમાં હજુ પણ અપૂરતો વરસાદ છે. ભાવનગરના બોર તળાવમાં માત્ર બે મહિના ચાલે એટલું જ પાણી છે, શેત્રુંજી ડેમ પણ ભરાયો નથી. ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર પાણી પાણી. સાતમ-આઠમની રજાઓ નિમિત્તે લોકોએ હરવા-ફરવાનું અને યાત્રાઓનું આયોજન કર્યું હતું, પરંતુ જાણે મેઘરાજાએ પોતાનું પણ કંઈક અલગ જ આયોજન કર્યું હોય તેમ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પાંચ દિવસ દરમિયાન ચારેતરફ વરસાદે ક્યાંક મહેર તો ક્યાંક કહેર કરી છે. સૌરાષ્ટ્રના હેડ ક્વાર્ટર રાજકોટમાં તો રીતસર વરસાદની કહેર હોય તેમ ૧૨ કલાકમાં જ ૧૨ ઇંચ વરસાદે રાજકોટીયન્સને પાણી પાણી કરી દીધા છે. જેના કારણે શાળા કૉલેજોમાં રજાઓ પણ જાહેર કરવી પડી છે. એ જ રીતે ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દ્વારકા નગરીને પણ ૨૦ ઇંચ વરસાદથી ભરી દીધી છે. એક જ સિઝનમાં ખંભાળિયામાં આ રીતે બીજો મોટો વરસાદ થતાં લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે.

This story is from the Abhiyaan Magazine 07/09/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 07/09/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/12/2024