અદૃશ્ય પ્રદૂષણને સમજો, ચેતો..તેનાથી બચવાના ઉપાય
ABHIYAAN|Abhiyaan Magazine 14/12/2024
રસોઈ બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ કરીએ તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે રસોડાની હવાને ખૂબ જ પ્રદૂષિત કરી નાખે છે
ધનંજય રાવલ
અદૃશ્ય પ્રદૂષણને સમજો, ચેતો..તેનાથી બચવાના ઉપાય

શું તમે સવારે વહેલા ઊઠીને ચાલવા જાવ છો? રસોડાના અદશ્ય પ્રદૂષણમાં તમે કામ કરો છો? જો આનો જવાબ હા હોય તો આ લેખ વાંચવો જોઈએ.

નાસાના ગોડાર્ડ ફ્લાઇટ સેન્ટરના એરોસોલ રિમોટ સેન્સિંગના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ તસવીરો શેઅર કરી છે. તેમાં ગાઢ ધુમ્મસનાં કારણો પણ જણાવ્યાં છે. ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. થર્મલ ઇનવર્ઝનને કારણે ધુમ્મસ છવાય છે. નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ગરમ હવાની પરત જમીન પર ઠંડી હવા પર ઊઠી જતી હોય છે. ઠંડી હવા નીચે ઠરતી જાય છે. થર્મલ ઇનવર્ઝન જેટલું મજબૂત તેટલા વધુ પ્રમાણમાં પ્રદૂષક બાઉન્ડ્રી નજીક આવતી રહે છે. આ પ્રદૂષણને બહાર નીકળવાની કોઈ જગ્યા રહેતી નથી. રાત્રે તાપમાન જેમ-જેમ નીચું જાય તેમ-તેમ આ પરત ખૂબ જ નીચે આવી જાય છે. સવાર સુધીમાં તો આ પ્રદૂષણ જમીનની નીચી સપાટીએ ખૂબ જ વધારે હોય છે. આ ક્રિયા જ્યાં ધુમ્મસ ન હોય ત્યાં પણ થાય છે.

This story is from the Abhiyaan Magazine 14/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 14/12/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/12/2024