અમદાવાદ, શનિવાર
ગઈ કાલથી દેવાધિદેવ પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. હિંદુઓમાં શ્રાવણ માસ એટલે કે વ્રતો અને તહેવારોનો માસ છે. ખરેખર તો શ્રાવણથી લઈને છેક કારતક માસની દેવદિવાળી સુધી સતત એક અથવા બીજા તહેવારોને હિંદુઓ ઉત્સાહભેર ઊજવે છે. આવા ઉત્સવોના મહાદેવના માહોલમાં શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે, પરંતુ મ્યુનિ. તંત્રના છેલ્લા ૨૦૦ દિવસની ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી વખાણવાલાયક નથી, કેમ કે આટલા સમયગાળામાં ખાદ્ય પદાર્થોના રોજના પાંચ નમૂના પણ લેવાયા નથી.
મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વિભિન્ન ખાદ્ય પદાર્થો વેચનારા વેપારીઓની દુકાન અને ફેક્ટરીમાંથી જે તે ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી કરાય છે. જોકે ફૂડ વિભાગની કામગીરીનો ગત તા. ૧ જાન્યુઆરી- ૨૦૨૨થી ૧૯ જુલાઈ-૨૦૨૨ નિરાશાજનક રિપોર્ટ સુધીનો છે. આટલા સમયગાળામાં તંત્રે કરેલી કામગીરીને આ રિપોર્ટમાં દર્શાવાઈ છે, જે મુજબ છેલ્લા ૨૦૦ દિવસમાં તંત્રે વિભિન્ન ખાદ્ય પદાર્થના કુલ ૯૬૨ નમૂના લીધા હતા.
This story is from the July 30, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 30, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી