ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati|February 2024
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
નીતિ ગુપ્તા
ગ્રંથણ ટિપ્સ

જારના રેડીમેડ સ્વેટરથી બેસ્ટ છે હાથથી ગૂંથેલા સ્વેટ૨. ગૂંથણ માટે આ વાત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે :

ગૂંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

ઊન જરૂર કરતા ૧-૨ દડા વધારે ખરીદો, જેથી ઊન ઓછી પડવાની શક્યતા ન રહે. બાકીનું ઊન પાછું આપી શકો છો.

ગૂંથણ પહેલાં ખેંચાણની તપાસ કરો. તેના માટે ૧૦ ફં. પર ૧૦ સોયાથી વણીને ગૂંથેલા ભાગની લંબાઈપહોળાઈ માપો.

ધ્યાન રાખો ગાર્ટર સ્ટિચ કે સ્ટાર્કિંગ સ્ટિચના ગૂંથણનું ખેંચાણ અલગઅલગ હોય છે. ગાર્ટર સ્ટિચનું ગૂંથણ સ્ટાર્કિંગ સ્ટિચના ગૂંથણની સરખામણીમાં પહોળાઈમાં વધારે ફેલાય છે અને લંબાઈમાં ઓછી વધે છે.

કેટલીક મહિલાઓ સીધા સોયાની સરખામણીમાં ઊંધું ગૂંથણ વણે છે. આ સમસ્યા તમારી સાથે પણ છે તો તમે ઊંધું ગૂંથણ ગૂંથતી વખતે નાના નંબરના સોયા કામમાં લો.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024