સમ્યક વિમેન્સ ક્લબ દ્વારા તાજેતરમાં હેરિટેજ ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોમાં કોઈ પ્રોફેશનલ મોડલ નહીં, પરંતુ ક્લબની મહિલાઓ દ્વારા જ ભાગ લેવામાં આવ્યો. આ ફેશન શોમાં કુલ ૪૨ મહિલાઓએ અવનવા કોસ્ચ્યુમ પહેરીને રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોની ખાસિયત એ હતી કે આપણી સંસ્કૃતિને અનુરૂપ પાટણના પટોળા, જામનગરની બાંધણી, ઘરચોળા, મારવાડી ચોલી, અવનવી સાડીઓ પહેરીને મહિલાઓએ પોતાના આગવા અંદાજમાં કેટવોક કરીને મોજ કરી હતી. આ તમામ મહિલાઓમાં કોઈ શિક્ષક, કોઈ ડોક્ટર, કોઈ બ્યૂટિ પ્રોડક્ટનાં ઓનર, ઈમિટેશન જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલ પ્રોફેશનલ વિમેન્સે ઉત્સાહથી ભાગ લીધો. આ સિવાય એપ્રિલ મહિનામાં જે વિમેન્સનો બર્થડે હોય તેમના માટે કેક કટિંગથી યાદગાર સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું. તે પછી હાઉસી ગેમ રમાડવામાં આવી. રોજિંદા જીવનમાં વ્યસ્ત રહેતી આ મહિલાઓ જીવનને ભરપૂર રીતે માણે એ જ આ ક્લબનો ઉદ્દેશ્ય રહ્યો છે, જે તાદેશ થતો લાગ્યો.
この記事は Grihshobha - Gujarati の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો