મોનસૂનના ઝાયકા
Grihshobha - Gujarati|July 2024
તૈયાર મેંદાના નાનાનાના લૂઆ બનાવો. દરેક લૂઆને વણી લો. ઘૂઘરાના મશીન પર મૂકીને કિનારી પર પાણી લગાવો.
મોનસૂનના ઝાયકા

મિક્સ ઘૂઘરા

સામગ્રી

• ૨૦૦ ગ્રામ મેંદો

• ૫૦ ગ્રામ રવો ૦ ૬૫ ગ્રામ ઘી પૂરણ માટે મિશ્રણ

• તેલ તળવા માટે • મીઠું સ્વાદ મુજબ.

રીત મેંદો, રવો, ઘી અને મીઠું મિક્સ કરીને સારી રીતે મસળો. જરૂર મુજબ પાણી નાખીને કડક લોટ બાંધી લો. અડધા કલાક માટે ઢાંકીને રાખો. તૈયાર મેંદાના નાનાનાના લૂઆ બનાવો. દરેક લૂઆને વણી લો. ઘૂઘરાના મશીન પર મૂકીને કિનારી પર પાણી લગાવો. મિશ્રણ ભરીને ઘૂઘરાનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર ફ્રાય કરો.

પીનટ ભજિયાં

સામગ્રી

• ૧ કપ સિંગ દાણા ૦ ૧ મોટી ચમચી વેસણ

• ૧ નાની ચમચી આદું ઝીણું સમારેલું

• ૧ નાની ચમચી લીલું મરચું સમારેલું

• ૧ નાની ચમચી કોથમીર સમારેલી

• ચપટી હળદર ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર ૧ નાની ચમચી ધાણા પાઉડર ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર તેલ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ.

રીત

સિંગ દાણા અને તેલ સિવાયની સામગ્રી મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. પેનમાં તેલ ગરમ કરો. સિંગ દાણાને ખીરામાં લપેટીને મધ્યમ ગેસ પર ક્રિસ્પી થવા સુધી તળો. લીલી ચટણી સાથે પીરસો.

પનીર ટિક્કા મસાલા

સામગ્રી

૧૧/૨ કપ પનીરના ટુકડા ૧/૨ કપ લાલ અને લીલાં કેપ્સિકમ ટુકડામાં સમારેલા ૧/૨ કપ ડુંગળી સમારેલી

• ૧૧/૨ નાની ચમચી આદુંલસણની પેસ્ટ

• ૧ કપ હંગ કર્યુ

• ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર

• ૧/૪ નાની ચમચી ગરમ મસાલો

• ૧ નાની ચમચી ધાણા પાઉડર

• ૧ નાની ચમચી ચાટમસાલો

• ૨ મોટી ચમચી તેલ

• ૧/૨ નાની ચમચી લીંબુનો રસ

• મીઠું સ્વાદ મજબ.

રીત

એક મોટા બાઉલમાં દહીં ફીણીને મીઠું અને બધા મસાલા મિક્સ કરો. તેમાં પનીર, કેપ્સિકમ અને ડુંગળી નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને તૈયાર કરવા માટે ૪-૫ કલાક ફ્રિજમાં રાખો. તવા પર તેલ નાખીને ધીમા ગેસ પર ક્રિસ્પી થવા સુધી શેકો. ઉપરથી લીંબુ નિચોવો. ચટણી સાથે સ્ટાર્ટર તરીકે પીરસો.

તિરંગા કટલેટ્સ

સામગ્રી

• ૧૧/૨ કપ બટાકા બાફેલા

• ૧ કપ વટાણા મેશ કરેલા

This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024