CATEGORIES

ચકચારી કેસની પોલીસ તપાસનું  આ છે ‘તથ્ય'સાત દિવસ સુધી રોજ માત્ર બે કલાકની ઊંઘ. જમવાનો પણ સમય નહીં ત્યારે જઈને બની ૧૬૮૪ પાનાંની ચાર્જશીટ
SAMBHAAV-METRO News

ચકચારી કેસની પોલીસ તપાસનું  આ છે ‘તથ્ય'સાત દિવસ સુધી રોજ માત્ર બે કલાકની ઊંઘ. જમવાનો પણ સમય નહીં ત્યારે જઈને બની ૧૬૮૪ પાનાંની ચાર્જશીટ

ડીસીપી, બે એસીપી, પાંચ પીઆઈ સહિત કુલ ૧૭ પોલીસકર્મીઓએ દિવસ-રાત મહેતત કરી તથ્ય પટેલ સામે મજબૂત કેસ તૈયાર કર્યો

time-read
2 mins  |
July 29, 2023
બોલીવૂડની પાર્ટીમાં શું થાય છે એના પર ધ્યાન ન આપવું જોઈએઃ હુમા
SAMBHAAV-METRO News

બોલીવૂડની પાર્ટીમાં શું થાય છે એના પર ધ્યાન ન આપવું જોઈએઃ હુમા

કોવિડ જ્યારે આવ્યો ત્યારે ફિલ્મોએ જ આપણને બચાવ્યાં હતાં

time-read
1 min  |
July 29, 2023
મેઘરાજાએ છોટાઉદેપુરને ધમરોળ્યું: પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ
SAMBHAAV-METRO News

મેઘરાજાએ છોટાઉદેપુરને ધમરોળ્યું: પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભારે બને તેવી શક્યતાઃ ૧ ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થઈ શકે છે

time-read
2 mins  |
July 29, 2023
પુત્રની વેદનાઃ મમ્મી, હું કેનેડા સારો હતો, વીડિયો કોલથી તને જોઈ તો શકતો હતો
SAMBHAAV-METRO News

પુત્રની વેદનાઃ મમ્મી, હું કેનેડા સારો હતો, વીડિયો કોલથી તને જોઈ તો શકતો હતો

પોલીસ કર્મચારીઓ કે જે તથ્ય પટેલના કેસમાં તપાસ કરી રહ્યા છે તે પણ તેમના પરિવારને સમય આપી શક્યા નહોતા

time-read
1 min  |
July 29, 2023
ક્રાઇમ બ્રાંચે બંગલામાં ચાલતા લક્ઝુરિયસ જુગારધામનો પર્દાફાશ કર્યોઃ દસ ઝડપાયા
SAMBHAAV-METRO News

ક્રાઇમ બ્રાંચે બંગલામાં ચાલતા લક્ઝુરિયસ જુગારધામનો પર્દાફાશ કર્યોઃ દસ ઝડપાયા

જુગારિયા પાસેથી ૩.૩૫ લાખની રોકડ સહિત ૪.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ છેલ્લા ઘણા સમયથી બંગલાતો માલિક પોતાના ઘરમાં જુગારધામ ચલાવતો હતો

time-read
1 min  |
July 29, 2023
સુંદર અમદાવાદઃ શહેરનાં ૨૫ સર્કલને ટ્રાફિક સેન્સની દ્રષ્ટિએ વિકસિત કરાશે
SAMBHAAV-METRO News

સુંદર અમદાવાદઃ શહેરનાં ૨૫ સર્કલને ટ્રાફિક સેન્સની દ્રષ્ટિએ વિકસિત કરાશે

RTO સર્કલ સહિત પશ્ચિમ ઝોનનાં સૌથી વધુ છ સર્કલનો સમાવેશ કરાયો

time-read
2 mins  |
July 28, 2023
ધો.૧૦ની પૂરક પરીક્ષાનું ૨૬.૬૫ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધો.૧૦ની પૂરક પરીક્ષાનું ૨૬.૬૫ ટકા પરિણામ

૧,૫૩,૩૯૪ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૪૦,૮૮૦ પાસ થયા

time-read
1 min  |
July 28, 2023
૧.૧૪ લાખથી વધુ શેરી ફેરિયાઓને રૂ. ૧૪૧.૬૧ કરોડની લોન ચૂકવાઈ
SAMBHAAV-METRO News

૧.૧૪ લાખથી વધુ શેરી ફેરિયાઓને રૂ. ૧૪૧.૬૧ કરોડની લોન ચૂકવાઈ

સ્વનિધિ યોજના હેઠળ લોન આપવા મામલે ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ ક્રમાંકે

time-read
1 min  |
July 28, 2023
રોષઃ જસદણમાં સમયસર બસ આવતી ન હોવાથી વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો
SAMBHAAV-METRO News

રોષઃ જસદણમાં સમયસર બસ આવતી ન હોવાથી વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો

જસદણ એસટી તંત્ર દ્વારા મનફાવે ત્યારે બસનો રૂટ અચાનક બદલી દેવાતો હોવાથી રોષ છવાયો

time-read
1 min  |
July 28, 2023
રૂપિયા કમાવવાનો નશો એવો ચઢ્યો કે આર્મી જવાનની પત્ની બુટલેગર બની ગઈ
SAMBHAAV-METRO News

રૂપિયા કમાવવાનો નશો એવો ચઢ્યો કે આર્મી જવાનની પત્ની બુટલેગર બની ગઈ

SMCની ટીમે સરદારનગરમાંથી એક મહિલાને દારૂની ૮૫૫ બોટલો સાથે ઝડપી લીધી

time-read
1 min  |
July 28, 2023
‘સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩'નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર પ્રારંભ
SAMBHAAV-METRO News

‘સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩'નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર પ્રારંભ

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો પોતાના અનુભવ અને મંતવ્યો રજૂ કરશે

time-read
1 min  |
July 28, 2023
બટાકાથી ફક્ત નુકસાન નહીં ફાયદા પણ છે
SAMBHAAV-METRO News

બટાકાથી ફક્ત નુકસાન નહીં ફાયદા પણ છે

એક બટાકાને જો છાલ સાથે ખાવામાં આવે તો તેમાં પાંચ ગ્રામ ફાઇબર હોય છે

time-read
1 min  |
July 28, 2023
શા માટે મનાવાય છે વિશ્વ વાઘ દિવસ?
SAMBHAAV-METRO News

શા માટે મનાવાય છે વિશ્વ વાઘ દિવસ?

દુનિયાની કુલ વાઘની વસ્તીના ૭૫ ટકા માત્ર ભારતમાં જોવા મળે છે. હવે દુનિયાના માત્ર ૧૩ દેશમાં જ વાઘ બચ્યા છે. એક સમયે એક લાખથી વધુ વાઘ ધરાવતા વિશ્વમાં આજે માત્ર ૪૫૦૦ વાઘ છે

time-read
2 mins  |
July 28, 2023
નવસારીમાં રાત્રે ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું
SAMBHAAV-METRO News

નવસારીમાં રાત્રે ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું

સુરતના મહુવામાં છેલ્લા ૨૪ કલાકમાં સાંબેલાધાર ૧૨ ઈંચ વરસાદઃ આજે પણ વલસાડ અને નવસારીને મેઘરાજા ધમરોળશે

time-read
2 mins  |
July 28, 2023
ચેક સમયસર મળે તો મને કોઈ મૂરખ કહે એનો વાંધો નથી: આલિયા
SAMBHAAV-METRO News

ચેક સમયસર મળે તો મને કોઈ મૂરખ કહે એનો વાંધો નથી: આલિયા

કરિયરની શરૂઆતમાં આલિયા ભટ્ટના જનરલ નોલેજને લઈને અનેક સવાલ કરવામાં આવતા હતા

time-read
1 min  |
July 28, 2023
મારા દરેક રોલ માટે હું આનાકાની કરું છું: અનિલ કપૂર
SAMBHAAV-METRO News

મારા દરેક રોલ માટે હું આનાકાની કરું છું: અનિલ કપૂર

‘ધ નાઇટ મેનેજર'નો બીજો પાર્ટ હવે સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે

time-read
1 min  |
July 27, 2023
રોહિતની વર્લ્ડકપ કાઉન્ટડાઉનની જાહેરાતઃ ૧૨ વન ડે મેચથી નક્કી થશે ટીમ ઇન્ડિયા
SAMBHAAV-METRO News

રોહિતની વર્લ્ડકપ કાઉન્ટડાઉનની જાહેરાતઃ ૧૨ વન ડે મેચથી નક્કી થશે ટીમ ઇન્ડિયા

આજથી લઈને વિશ્વકપ સુધી ભારત પાસે પોતાની તૈયારીઓ, ટીમ કોમ્બિનેશન તપાસવા માટે લગભગ ૧૨ વન ડે મેચ છે

time-read
2 mins  |
July 27, 2023
કેન્સર-ડાયાબિટીસથી બચવા ખાઓ ફળ-શાકભાજી
SAMBHAAV-METRO News

કેન્સર-ડાયાબિટીસથી બચવા ખાઓ ફળ-શાકભાજી

હાર્વર્ડના હેલ્થ અનુસાર ફળ-શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

time-read
1 min  |
July 27, 2023
શહેરમાં ૨ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી
SAMBHAAV-METRO News

શહેરમાં ૨ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૦ તાલુકામાં વરસાદ વરસ્યો

time-read
1 min  |
July 27, 2023
ચુપીમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારોઃ ભોપાલથી દિલ્હી આવતી ટ્રેનના કાચ તૂટ્યા
SAMBHAAV-METRO News

ચુપીમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારોઃ ભોપાલથી દિલ્હી આવતી ટ્રેનના કાચ તૂટ્યા

આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે

time-read
1 min  |
July 27, 2023
૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ તમામ લોક ડિસમિસથી તોડતા બે ચોર ઝડપાયા
SAMBHAAV-METRO News

૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ તમામ લોક ડિસમિસથી તોડતા બે ચોર ઝડપાયા

જાળી, તિજોરી, દરવાજા તેમજ મિજાગરા સહિતની ચીજવસ્તુઓ એક જ ડિસમિસથી તોડતા હતાઃ બોડકદેવ પોલીસે બે ચોર મિત્રની ધરપકડ કરી

time-read
2 mins  |
July 27, 2023
મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર
SAMBHAAV-METRO News

મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર

આ ચોમાસામાં કુલ ૨૫ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રખાયો છેઃ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

time-read
2 mins  |
July 27, 2023
તથ્ય અકસ્માતકાંડઃ ચાર્જશીટ દાખલ થતાંની સાથે ન્યાયની લડાઈનો આરંભ
SAMBHAAV-METRO News

તથ્ય અકસ્માતકાંડઃ ચાર્જશીટ દાખલ થતાંની સાથે ન્યાયની લડાઈનો આરંભ

થાર અકસ્માત કેસમાં પોલીસ તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે

time-read
1 min  |
July 27, 2023
વેપારીને વોટ્સએપ કોલ કરી કુખ્યાત શખ્સે ખંડણી માગી
SAMBHAAV-METRO News

વેપારીને વોટ્સએપ કોલ કરી કુખ્યાત શખ્સે ખંડણી માગી

એરપોર્ટ પોલીસે કમલ સાબરમતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

time-read
1 min  |
July 27, 2023
જાહેર રોડ પર કચરો ફેંકનારા પાસેથી ૧૪.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
SAMBHAAV-METRO News

જાહેર રોડ પર કચરો ફેંકનારા પાસેથી ૧૪.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૨.૫૧ લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલાયો

time-read
1 min  |
July 27, 2023
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ રોજ ઊજવાય તો?
SAMBHAAV-METRO News

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ રોજ ઊજવાય તો?

દર વર્ષે ૨૮ જુલાઇએ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ઊજવાય છે. આ દિવસનો હેતુ લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવોની રક્ષા કરવાનો છે. આવનારી પેઢીને શ્રેષ્ઠ પર્યાવરણની ભેટ આપવી એ આપણી સૌતી સહિયારી ફરજ છે

time-read
2 mins  |
July 26, 2023
આરોગ્ય માટે ખૂબ ઉપકારી છે ચણાઃ રોજ સેવન કરો
SAMBHAAV-METRO News

આરોગ્ય માટે ખૂબ ઉપકારી છે ચણાઃ રોજ સેવન કરો

ચણાનો એક કપ એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે

time-read
1 min  |
July 26, 2023
રાજ્યમાં ૨૭ જુલાઈથી વરસાદનું જોર વધી શકે છે
SAMBHAAV-METRO News

રાજ્યમાં ૨૭ જુલાઈથી વરસાદનું જોર વધી શકે છે

૫ ઓગસ્ટ સુધી પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ છવાશેઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૬ તાલુકામાં વરસાદ

time-read
2 mins  |
July 26, 2023
મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા

સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ૨૪ કલાકમાં કન્જક્ટિવાઇટિસના ૨૬૩ કેસ નોંધાયા

time-read
1 min  |
July 26, 2023
ધંધૂકા હાઇવે પરથી એસએમસીની ટીમે ૩૪.૧૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
SAMBHAAV-METRO News

ધંધૂકા હાઇવે પરથી એસએમસીની ટીમે ૩૪.૧૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો

હરિયાણાના ઠેકેદારે દારૂનો જથ્થો મોકલાવ્યો હોવાનું સામે આવ્યું: એસએમસીએ ડ્રાઈવરની ધરપકડ કરી

time-read
1 min  |
July 26, 2023