CATEGORIES
Kategoriler
અમરનાથ યાત્રા માટે ખતરોઃ આતંકી સંગઠન TRFએ પત્ર લખી ધમકી આપી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સાધ્યું નિશાન
કેનેડાના ટોરન્ટો અને ઓન્ટારિયોમાં ટોર્નેડોએ તબાહી મચાવી: આઠનાં મોત
વીજ પુરવઠો ખોરવાતાં લોકો ભારે મુશ્કેલીમાં: કેટલાંય વૃક્ષો-મકાનો ધરાશાયી
પોલેન્ડના રાષ્ટ્રપતિની મુલાકાત વખતે જ ડોનબાસ પર બોમ્બમારોઃ આઠનાં મોત
યુદ્ધનું પરિણામ યુક્રેનનું ભવિષ્ય નક્કી કરશેઃ જેલેંસ્કી
કોલકાતામાં વાવાઝોડું: ..તો હાર્દિક સેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમશે
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સાંજે ઈડન ગાર્ડન્સની મુલાકાત લીધી હતી. સૌરવે પુષ્ટિ કરી હતી કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની ક્વોલિફાયર-૧ પહેલાં બધી વસ્તુઓને રિપેર કરી દેવામાં આવશે
દિલ્હી-NCRમાં સવારથી ખતરનાક આંધી સાથે વરસાદઃ ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં
ખરાબ હવામાનના લીધે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સને અસર
સવાર-ઈ: BRTS સ્ટેશનથી રુ. ૧૦માં ઈ-રિક્ષા પકડીને વિવિધ સ્થળે જાઓ
શિવરંજનીથી પ્રહલાદનગર, વિશાલા સર્કલ, પકવાન, એલ.ડી. કોલેજથી ઉસ્માનપુરા, મેમનગરથી ઈન્કમટેક્સ, એક્રોપોલિસ મોલ, લો-ગાર્ડનથી ઈન્કમટેક્સ, અંધજતમંડળથી લો-ગાર્ડનના રૂટ શરૂ
સિનેમાની વાત આવે તો અનુભવના અને મારા ડીએનએ એકસરખા છે: આયુષ્માન
તેઓ ‘અનેક'માં સાથે કામ કરી રહ્યા છે
શહેરના અનેક વિસ્તારમાં દૂષિત પાણી-ઊભરાતી ગટરની સમસ્યા
સાંજે પાંચ વાગ્યે મ્યુનિ. કોંગ્રેસ દાણાપીઠ ખાતે ઘેરાવો કરશે
મ્યુનિ. તિજોરીમાં એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજના પેટે રૂ. ૩૪૫ કરોડ ઠલવાયા
એડ્વાન્સ ટેક્સ પર મહત્તમ ૧૧ ટકા રિબેટ મેળવવાનો આજે છેલ્લો દિવસઃ રાતના ૧ર વાગ્યા સુધી ઓનલાઈન ટેક્સ ભરી શકાશે
વિવાદિત નિવેદન આપનાર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ
રતનલાલની ધરપકડ બાદ વિરોધ: પ્રોફેસરને છોડવાની માગ
રાજીવ ગાંધીની ૩૧મી પણ્યતિથિઃ સોનિયા સહિત કોંગ્રેસ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી: રાહુલ ગાંધી
મધ્યમ વર્ગની વેદના કોઈક તો સમજો
મોંઘવારીમાં પીસાતા આ વર્ગની આવકમાંથી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શિક્ષણ, આરોગ્ય અને મકાનના ઈએમઆઈ પર ખર્ચ્યા બાદ બચે છે તે ઘર ચલાવવામાં ખર્ચાઈ જાય છે
મારિયુપોલ પર કબજાનો રશિયાનો દાવો: ૨૪૦૦થી વધુ યુક્રેની સૈનિકોનું સરેન્ડર
મારિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાં કુલ ૨,૪૩૯ યુક્રેની સૈનિકો છુપાયા હતા
મંકી પોક્સનો કહેર વધતાં WHOએ ઇમર્જન્સી બેઠક બોલાવી: મહામારી જાહેર કરવા દબાણ
યુરોપના નવ દેશમાં મંકી પોક્સનો હાહાકાર
ફિટનેસ સ્ટોરી શેર કરશે વાણી કપૂર
મારે એવું પ્લેટફોર્મ શરૂ કરવું છે, જેમાં લોકો એકબીજા પાસેથી માહિતી લઈ શકે અને લાઇફને બેલેન્સ કરી શકે: વાણી કપૂર
બિહારમાં આકાશી આફત: વીજળી ત્રાટકતાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા
મૃતકના પરિવારજનોને તાત્કાલિક રૂ. ૪-૪ લાખની સહાય
દહેજ માટે સગર્ભા પુત્રવધૂને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી
લગ્નના ચાર મહિના બાદ સાસુ ઘરની નાની બાબતને લઈને હેરાન પરેશાન કરતાં હતાં
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો: ૨૩૨૩ નવા કેસ, એક્ટિવ કેસ ૧૫૦૦૦ની નજીક
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩૪૬ સંક્રમિતો કોરોનામુક્ત થયા
દિલ્હીમાં ભારે વરસાદ-આંધી: રાજનાથની ફ્લાઇટ સહિત ૧૧ વિમાન ડાઇવર્ટ કરાયાં
દિલ્હી અને એનસીઆરમાં આજે પણ વરસાદ અને આંધીનું એલર્ટ જારી
ટ્રેનમાં ચડતી વખતે મહિલાના પર્સમાંથી સોનાની વીંટી ચોરાઇ
કાલુપુર રેલવે સ્ટેશનમાં ચોરીની અનેક ઘટનાઓ ઘટે છે.
ગરમીમાં રાહત મેળવવા માટે ફુદીનાનો ઉપયોગ કરો
ફુદીનાની તાસીર ઠંડી હોય છે, જેથી ઉનાળામાં પેટને ઠંડું રાખવામાં મદદ કરે છે અને ત્વચાના ઇન્ફેક્શનની સાથે-સાથે અનેક પ્રકારના રોગોથી પણ બચાવે છે
કાલુપુર અનાજ બજારમાંથી ચોખાની ચોરી કરતી શાતિર ટોળકી ઝડપાઈ
રિક્ષાની ચોરી કર્યા બાદ તેમાં અનાજની ચોરી કરી આરોપીઓ સસ્તા ભાવે વેચી દેતા હતા
અમદાવાદ શહેરમાં આજે પવન સાથે દિવસભર ઉકળાટનો માહોલ રહેશે
આગામી પાંચ દિવસ સુધી ૨-૩ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના
ઈન્સ્ટાગ્રામમાં ૫૦૦ રૂપિયા માગીને યુવકે ગુજરાતી ફિલ્મ અભિનેત્રીને ગાળો આપી
ફિલ્મમાં કામ અપાવવાના બહાને અભિનેત્રી સાથે ફોન પર યુવક વાતચીત કરવા લાગ્યો હતો
RDXકાંડઃ ગુજરાત ATSના ‘સિક્રેટ મિશન'થી મહારાષ્ટ્ર પોલીસ નારાજ
ગુજરાત ATSએ મહારાષ્ટ્ર પોલીસને જાણ કર્યા વગર આકિફ નાછનની ધરપકડ કરી લીધી
IPL-૨૦૨૨નો સૌથી રોમાંચક મુકાબલો આજે: રોહિતસેનાના ભરોસે RCBની પ્લેઓફ ટિકિટ
મુંબઈ ઇન્ડિયન્સના ભરોસે આરસીબીની પ્લેઓફની ટિકિટ
BCCIએ પણ IPLની વ્યૂઅરશિપમાં ઘટાડો સ્વીકારી ધોની-રોહિત પર ઠીકરું ફોડ્યું!
વ્યૂઅરશિપમાં થોડો ઘટાડો જરૂર થયો છે, પરંતુ આંકડા બહુ ચિંતાજનક નથી: બ્રિજેશ પટેલ
નવ યુક્રેની નાગરિકોને રશિયન સૈનિકોએ બિલ્ડિંગમાં લઈ જઈ ગોળીઓ ધરબી દીધી
બુચા નરસંહારનો ચોંકાવનારો વીડિયો સામે આવતાં ખળભળાટ
નરોડા-ડભોડા રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન શું સ્થાનિક લોકો કરશે?
તંત્ર દ્વારા ત્રણ વર્ષ બાદ પ્રોજેક્ટ પૂરો કરાયો
કુંબલે હટાવો, ટીમ બચાવોઃ પ્લેઓફમાં નહીં પહોંચતા પંજાબના ફેન્સ ભડક્યા
આઇપીએલની વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સની ટીમ અત્યાર સુધી ૧૩ મેચમાંથી છ મેચ જ જીતી શકી છે અને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે