CATEGORIES
Kategoriler
આપણું લક્ષ્ય છે ગોલ્ડઃ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મિશન
ફિટ ઈન્ડિયા ઝોન, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સ્પોર્ટ્સ એક્સેલન્સ સેન્ટર, એક્વેટિક સ્ટેડિયમ વગેરેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભી ઊઠશે
અમદાવાદ આજથી ત્રણ દિવસ હાઈપ્રોફાઇલ ઈવેન્ટ્સથી ધમધમશેઃ દિવાળી જેવો માહોલ
IPL અને VVIP મૂવમેન્ટને લઈને શહેરને દુલહનની જેમ સજાવાયું: પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે પહેલી વખત રવિવારે IPLની ફાઈનલ અમદાવાદમાં રમાશે
IPL મેચ માટે રાતના ૧૧થી ૧.૩૦ સુધી નાઈટ રૂટની ૧૦૦ AMTS બસ દોડાવાશે
અચેર ડેપો તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજથી નાઈટ રૂટની બસ મળશે
પવિત્ર ચારધામ યાત્રામાં વધુ ૧૩ શ્રદ્ધાળુનાં મોત: ૨૪ દિવસમાં ૮૮ લોકોએ જીવ ગુમાવ્યા
૧૬ દિવસમાં માણસોની ભીડના કારણે ૬૦ ઘોડા-ખચ્ચરે જીવ ગુમાવ્યા
બ્રેકફાસ્ટમાં પનીર ખાવ અને બેલી ફેટ ઘટાડો
પનીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી તમામ તત્ત્વ સરળતાથી મળી જાય છે
ભારત માટે સૈન્ય બળ ઘટાડવું શક્ય નથી
ટાઈપ-૧૫ તરીકે ઓળખાતી નવી પેઢીની આ ટેન્કમાં ૧૦૫ મિમીની બંદૂક તેનું મુખ્ય હથિયાર હોય છે. આ ટેન્ક બખ્તર ભેદી શકે તેવા ગોળા છોડી શકે છે. ટાઈપ-૧૫ એક હાઈડ્રો-ન્યૂમેટિક સસ્પેન્શન સિસ્ટમથી સજ્જ છે, જે સારી ગતિશીલતા સુનિશ્ચિત કરે છે
ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની હિંદી નોવેલને બુકર પ્રાઈઝ
'ટોમ્બ ઓફ સેન્ડ'ના રૂપમાં હિંદી નવલકથાને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સન્માન
ક્રીતિ સેનન બની આંતરપ્રિન્યોર
ક્રીતિ સેનન બહુ જલદી ‘ધ ટ્રાઇબ' નામની ફિટનેસ એપ લોન્ચ કરશે
ઓક્શનમાં જેને કોઈએ ખરીધો નહોતો એ રજતના ‘પાટીદાર' પાવરે RCBની નાવ કિનારે પહોંચાડી
પ્લેઓફમાં સદી ફટકારનારો પહેલો અનકેપ્ડ ભારતીય ખેલાડી
હું ડિવોર્સનો વિરોધી નથીઃ અનિલ કપૂર
છોકરો હોય કે છોકરી, દરેકને તેમના પાર્ટનરની પસંદગી જાતે કરવા દેવી જોઈએ અને તે તેમનો હક છે: અનિલ કપૂર
૪૩ ડોટ બોલ, કેચ ડ્રોપ, બેટિંગ ઓર્ડરમાં ચેડાં.. ને રાહુલની લખનૌ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી
રજત પાટીદારે શાનદાર ૧૧૨ રનની વિસ્ફોટક ઇનિંગ્સ ૨મી, જેમાં ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ
શહેરમાં આઈટીનું મેગા ઓપરેશન: AGLની ઓફિસ સહિત ૪૦ સ્થળે દરોડા
વહેલી સવારથી આવકવેરા વિભાગના ૨૦૦ અધિકારીઓની જુદી જુદી ટીમો ત્રાટકી
સફરજન, નારિયેળ, નારંગી અને દાડમના ભાવમાં ભડકો
દર્દીઓને અપાતાં ફ્રૂટમાં નારિયેળ રૂ.૬૦ અને મોસંબના ભાવ રૂ.૧૦૦ની સપાટીએ પહોંચ્યાઃ ટેટી, તરબૂચ અને ચીકુ હવે એક માત્ર સહારો
વેજલપુર રેલવે ઓવરબ્રિજનું આખરે ઓગસ્ટમાં ખાતમુહૂર્ત
આગામી ૧૫ જૂનની આસપાસ રૂ. ૬૦ કરોડના પ્રોજેક્ટ માટેનાં ટેન્ડર બહાર પડાશેઃ સવા વર્ષ પછી રેલવેના હિસ્સાના નિર્માણ સમયે ક્રોસિંગને અવરજવર માટે કાયમી બંધ કરાશે
મારિયુપોલ પર રશિયાએ કબજો કર્યો હોવાનો મેયરના સલાહકારનો દાવો
મારિયુપોલના એક એપાર્ટમેન્ટમાંથી વધુ ૨૦૦ શબ મળતાં ચકચાર
ભાડૂતની વિગત ન આપનાર મકાન માલિક સામે SOGએ ગૂનો નોંધ્યો
મકાન માલિકે ભાડૂતની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશને રજૂ કરવાની હોય છે
પીએમ મોદી ચેન્નઇને ૩૧,૪૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
વડા પ્રધાન ચેન્નઈમાં રૂ. ૩૧,૪૦૦ કરોડથી વધુનાં મૂલ્યનાં ૧૧ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે
પાકિસ્તાન ભડકે બળ્યું: ઈમરાન સમર્થકોએ મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું, ગૃહયુદ્ધના ભણકારા
પૂર્વ પીઅમ ઇમરાનનો એલાન-એ-જંગઃ હજારો સમર્થકો ઈસ્લામાબાદમાં ઊમટ્યા
પતિ સાથે એક્ટિવા પર જતાં મહિલાની સોનાની ચેઈન લૂંટી બાઈકર્સ ફરાર
યુવક સોનાની ૪૫ હજારની ચેઇન સ્નેચિંગ કરી ફરાર
અમરાઈવાડીની ગેંગનો સફાયો કરવા પોલીસ ઉગામશે ગુજસીટોકનં ‘શસ્ત્ર'
હથિયાર લઈને ફરતા ગુનેગારો સામે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને પકડશેઃ પોલીસે ગુનાખોરી આચરતા લોકોનું લિસ્ટ તૈયાર કર્યું
ઉદ્ધવના વધુ એક પ્રધાન પર EDનો સકંજોઃ અનિલ પરબનાં સાત સ્થળોએ દરોડા
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પરબ સામે ઈડીની કાર્યવાહી
UN મહેતા હોસ્પિટલને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું વધુ એક કાવતરું: આરએમઓ ઝડપાયા
સાત મહિનામાં બીજા ડોક્ટરે યુએન મહેતાની બદનામી કરી: સાયબર ક્રાઇમ પોલીસે હોસ્પિટલના આરએમઓ કૌશિક બારોટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ સહિત દેશભરના સ્ટેશન માસ્ટર્સનું ૩૧ મેએ માસ સીએલનું એલાન
રેલ વ્યવહાર ખોરવાય તેવી શક્યતાઃ કોઈની પણ માસ સીએલ મંજૂર ન કરવા જીએમની સૂચના
અમેરિકાનું ભયાનક ગન કલ્ચરઃ ૫૦ વર્ષમાં ૧૫ લાખ લોકોનાં મોત
અહીં વીકએન્ડમાં બંદૂકોનું પ્રદર્શન યોજાય છે
આ શાકભાજી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે
કેટલીક વાર કેટલાક શારીરિક રોગો, જેમ કે પેરિફેરલ આર્ટરી ડિસીઝ, ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન વગેરેના કારણે રક્ત પરિભ્રમણ ખરાબ થાય છે
ગોળો ખાવા લઈ જવાના બહાને ત્રણ વર્ષની માસૂમ સાથે પાડોશી યુવકે કુકર્મ આચર્યું
માધવપુરા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી
કાબુલમાં મસ્જિદ નજીક સિરિયલ બ્લાસ્ટ: ૨૦નાં મોત, ૩૨ ઘાયલ
આઈએસઆઈએસે હુમલાની જવાબદારી સ્વીકારી
કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળીઃ ઘૂસણખોરી કરતા લશ્કરના ત્રણ આતંકી ઠાર
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
દેશમાં ચિંતા વધારતો કોરોના: ૨૩.૭ ટકાના ઉછાળા સાથે ૨,૬૨૮ નવા કેસ, ૧૮નાં મોત
એક્ટિવ કેસ ફરી ૧૫ હજારને પાર: ડેઈલી પોઝિટિવિટી રેટ ૦.૫૮ ટકા
દિલ્હીમાં ૧૩૪ દિવસ બાદ હવાની ગુણવત્તાનો સ્તર ૮૯
દિલ્હીની હવા હવે સંતોષજનક કેટેગરીમાં