CATEGORIES

લખનૌમાં PUBG રમવાની ના પાડનાર માતાની પુત્રએ હત્યા કરીઃ લાશ પાસે ત્રણ દિવસ બેસી રહ્યો
SAMBHAAV-METRO News

લખનૌમાં PUBG રમવાની ના પાડનાર માતાની પુત્રએ હત્યા કરીઃ લાશ પાસે ત્રણ દિવસ બેસી રહ્યો

છ ગોળી ધરબ્યા બાદ માતાના શબ પર સતત રૂમ ફ્રેશતર છાંટતો હતોઃ બહેનને પણ ધમકી આપી

time-read
1 min  |
June 08, 2022
શહેરમાં વાદળછાયું વાતાવરણઃ લોકોએ રાહત અનુભવી
SAMBHAAV-METRO News

શહેરમાં વાદળછાયું વાતાવરણઃ લોકોએ રાહત અનુભવી

થંડરસ્ટોર્મની અસરથી અમદાવાદ સહિત પાંચ જિલ્લાના ૧ર તાલુકામાં વરસાદ નોંધાયો

time-read
1 min  |
June 08, 2022
એક બાજુ મોત, બીજી બાજુ તમાકુનો બિઝનેસ
SAMBHAAV-METRO News

એક બાજુ મોત, બીજી બાજુ તમાકુનો બિઝનેસ

વિશ્વમાં દર વર્ષે તમાકુ ઉગાડવા માટે ૩.૫ મિલિયન હેક્ટર ભૂમિ નષ્ટ થઇ જાય છે. ૮૪ મેગા ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને બરાબર ગ્રીનહાઉસ ગેસ તેની દેણ છે. દર વર્ષે ૧૦ હજાર ટન કચરો નીકળે છે

time-read
1 min  |
June 08, 2022
આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમી દઝાડશેઃ ક્યાંક વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમી દઝાડશેઃ ક્યાંક વરસાદની આગાહી

આજે પણ ઘણાં રાજ્યમાં હીટ વેવની શક્યતા: ગઈ કાલે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીની નજીક

time-read
1 min  |
June 08, 2022
આ ચોમાસે પણ અંડરપાસ પાણીમાં ગરકાવ થશે: તંત્રે હાથ ઊંચા કર્યા!
SAMBHAAV-METRO News

આ ચોમાસે પણ અંડરપાસ પાણીમાં ગરકાવ થશે: તંત્રે હાથ ઊંચા કર્યા!

મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ‘દળી દળીને ઢાંકણી'માં જેવું કરતા હાસ્યાસ્પદ ઠર્યા

time-read
1 min  |
June 08, 2022
RBIનો ઝટકોઃ રેપો રેટ ૦.૫૦ ટકા વધારીને ૪.૯૦ ટકા કર્યો, લોન અને EMI મોંઘાં થશે
SAMBHAAV-METRO News

RBIનો ઝટકોઃ રેપો રેટ ૦.૫૦ ટકા વધારીને ૪.૯૦ ટકા કર્યો, લોન અને EMI મોંઘાં થશે

૧૦ લાખની લોનના ઈએમઆઈમાં રૂ.૩૦૦ વધુ ચૂકવવા પડશે

time-read
1 min  |
June 08, 2022
આઠ મહિનાથી ગેરહાજર ACBના PI વિરુદ્ધ ફરિયાદ
SAMBHAAV-METRO News

આઠ મહિનાથી ગેરહાજર ACBના PI વિરુદ્ધ ફરિયાદ

કંટ્રોલરૂમમાં બીમારીનું બહાનું બનાવી રજા પર ઊતરતાં પોલીસતંત્રમાં ચર્ચાએ જોર પકડ્યું

time-read
1 min  |
June 08, 2022
કારનો કાચ તોડી ત્રણ લાખની ચોરી
SAMBHAAV-METRO News

કારનો કાચ તોડી ત્રણ લાખની ચોરી

વેપારી ઇન્ડિયા કોલોની પાસે ટી શર્ટ ખરીદવા ગયા ત્યારે ગઠિયો કારનો કાચ તોડી ત્રણ લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો

time-read
1 min  |
June 08, 2022
કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર આતંકી ઠાર: ૭૨ કલાકમાં ૧૮ની ધરપકડ
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર આતંકી ઠાર: ૭૨ કલાકમાં ૧૮ની ધરપકડ

ગૃહપ્રધાનના આદેશ બાદ કાશ્મીરમાં આતંકી નેટવર્ક પર પ્રહાર

time-read
1 min  |
June 08, 2022
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેનો આદેશ આપનાર જજને ધમકી
SAMBHAAV-METRO News

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેનો આદેશ આપનાર જજને ધમકી

ધમકીનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ

time-read
1 min  |
June 08, 2022
તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ ન કરશો
SAMBHAAV-METRO News

તરબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ ન કરશો

તરબૂચમાં ૯૨ ટકા પાણી હોય છે, જે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે

time-read
1 min  |
June 08, 2022
કોરોના બાદ દર્શકોને શું જોઈએ છે એ સમજવું જરૂરીઃ શાહિદ કપૂર
SAMBHAAV-METRO News

કોરોના બાદ દર્શકોને શું જોઈએ છે એ સમજવું જરૂરીઃ શાહિદ કપૂર

‘જર્સી’ મારા દિલની નજીક રહેશે: શાહિદ કપૂર

time-read
1 min  |
June 08, 2022
સામા ચોમાસે AMC જાગ્યું: ગટર લાઇનની સફાઈ પાછળ રૂ. ૮.૧૧ કરોડ ખર્ચાશે
SAMBHAAV-METRO News

સામા ચોમાસે AMC જાગ્યું: ગટર લાઇનની સફાઈ પાછળ રૂ. ૮.૧૧ કરોડ ખર્ચાશે

મધ્ય, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની ગટર સાફ કરવા અંદાજ કરતાં ૮.૮૦ ટકા ઊંચા ભાવનું ટેન્ડર મંજૂર કરાતાં વિવાદ

time-read
1 min  |
June 06, 2022
પુલીસવાલા ગુંડાઃ બાઈક પર બેઠેલા યુવક પર પોલીસનું ઝૂંડ અચાનક તૂટી પડ્યું
SAMBHAAV-METRO News

પુલીસવાલા ગુંડાઃ બાઈક પર બેઠેલા યુવક પર પોલીસનું ઝૂંડ અચાનક તૂટી પડ્યું

ફ્લેટમાં રહેતી યુવતીએ પોલીસે કરેલી હિંસાનો વીડિયો ઉતારીને વાઈરલ કર્યો: પોલીસે ગુજારેલા દમનથી ખુદ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ અજાણ

time-read
1 min  |
June 06, 2022
ભારત-દક્ષિણ આફ્રિકાઃ પાવર પ્લેમાં પેસ બેટરીનો જંગ જામશે
SAMBHAAV-METRO News

ભારત-દક્ષિણ આફ્રિકાઃ પાવર પ્લેમાં પેસ બેટરીનો જંગ જામશે

ભારતીય પેસર્સે ૧૨૩ મેચમાં કુલ ૧૧૩ વિકેટ ઝડપી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના પેસર્સે ૧૪૧ મેચમાં ૧૬૭ વિકેટ ઝડપી છે

time-read
1 min  |
June 06, 2022
‘સત્યનિષ્ઠા' અને ‘સંવેદનશીલતા'નો અજોડ સમન્વય એટલે ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ
SAMBHAAV-METRO News

‘સત્યનિષ્ઠા' અને ‘સંવેદનશીલતા'નો અજોડ સમન્વય એટલે ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ

‘સમભાવ ટ્રસ્ટ' દ્વારા ‘ભૂપત વડોદરિયાનું સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર સિમ્પોઝિયમનું રાજકોટ ખાતે આયોજન કરાયું

time-read
1 min  |
June 06, 2022
‘ભાડાના દર કેમ બગાડો છો?' તેમ કહેતાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો
SAMBHAAV-METRO News

‘ભાડાના દર કેમ બગાડો છો?' તેમ કહેતાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો

યુવક ઓછા ભાડામાં પેસેન્જરને લઈ જતો હોવાથી રિક્ષાચાલકે ઠપકો આપ્યો હતો

time-read
1 min  |
June 06, 2022
વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઈવ કરવા મ્યુનિ. કમિશનરનો આદેશ
SAMBHAAV-METRO News

વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઈવ કરવા મ્યુનિ. કમિશનરનો આદેશ

મોટેરા સ્ટેડિયમના કોરોના બ્લાસ્ટના કેસ હજુ વધવાની શક્યતા

time-read
1 min  |
June 06, 2022
નાઇજિરિયાના ચર્ચમાં ફાયરિંગ: ૫૦ લોકોનાં મોત, અનેક ઘાયલ
SAMBHAAV-METRO News

નાઇજિરિયાના ચર્ચમાં ફાયરિંગ: ૫૦ લોકોનાં મોત, અનેક ઘાયલ

પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકઠા થયા ત્યારે બનેલી ઘટના

time-read
1 min  |
June 06, 2022
ધોરણ-૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધોરણ-૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ

૭૫.૬૪ ટકા સાથે સુરત જિલ્લાનું સૌથી વધુ, ૫૪.૨૯ ટકા સાથે પાટણ જિલ્લાનું સૌથી ઓછું પરિણામઃ રાજકોટ જિલ્લાનું રૂપાવટી ૯૪.૮૦ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર, દાહોદનું રૂવાબારી મુવાડા ૧૯.૧૭ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર

time-read
1 min  |
June 06, 2022
દેશમાં કોરોના રિટર્ન્સઃ ૧૦ રાજ્યમાં કેસ વધ્યા, ૪,૫૧૮ નવા કેસ, નવ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના રિટર્ન્સઃ ૧૦ રાજ્યમાં કેસ વધ્યા, ૪,૫૧૮ નવા કેસ, નવ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ૨૫,૦૦૦ને પારઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૧.૬૨ ટકાના ચિંતાજનક સ્તરે

time-read
1 min  |
June 06, 2022
ચારધામ બસ દુર્ઘટનાઃ સીએમ શિવરાજસિંહે મોરચો સંભાળ્યો. પાંચ-પાંચ લાખની સહાય જાહેર
SAMBHAAV-METRO News

ચારધામ બસ દુર્ઘટનાઃ સીએમ શિવરાજસિંહે મોરચો સંભાળ્યો. પાંચ-પાંચ લાખની સહાય જાહેર

મૃત્યુઆંક વધીને ૨૬ થયોઃ પીએમ રાહતફંડમાંથી બે-બે લાખની સહાય

time-read
1 min  |
June 06, 2022
ઓપરેશન બ્લૂસ્ટારની આજે ૩૮મી વરસીઃ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા
SAMBHAAV-METRO News

ઓપરેશન બ્લૂસ્ટારની આજે ૩૮મી વરસીઃ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા

અમૃતસરમાં કટ્ટરવાદી સંગઠનો દ્વારા બંધનું એલાનઃ ૭,૦૦૦ જવાનો તહેનાત

time-read
1 min  |
June 06, 2022
આ નેચરલ બ્લડ પ્યોરિફાયર ફૂડ વિશે જાણો
SAMBHAAV-METRO News

આ નેચરલ બ્લડ પ્યોરિફાયર ફૂડ વિશે જાણો

શરીરમાં લિવર અને કિડની લોહીની ગંદકી દૂર કરીને તેને તોડીને લોહીને શુદ્ધ કરે છે. એટલે આ અવયવોને સ્વસ્થ રાખવા ખાસ જરૂરી છે

time-read
1 min  |
June 06, 2022
RTE: ત્રીજા રાઉન્ડના અંતે આજે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો ‘છેલ્લો દિવસ'
SAMBHAAV-METRO News

RTE: ત્રીજા રાઉન્ડના અંતે આજે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો ‘છેલ્લો દિવસ'

ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે ૬,૪૯૫ જેટલી જગ્યાઓ ખાલી

time-read
1 min  |
June 06, 2022
વરુણની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી?
SAMBHAAV-METRO News

વરુણની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી?

‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને થિયેટર્સમાં રિલીઝ થશે

time-read
1 min  |
June 03, 2022
રિટાયર્મેન્ટ બાદ કોઈ પર બોજ ન બનશો
SAMBHAAV-METRO News

રિટાયર્મેન્ટ બાદ કોઈ પર બોજ ન બનશો

જેમણે ખૂબ જ ઈમાનદારી અને પારદર્શકતા સાથે લોકોની સેવા કરી હોય એવા કર્મચારીઓને દુનિયા ભૂલતી નથી. નિવૃત્તિ બાદ જીવનને કેવી રીતે ખુશહાલ બનાવવું તેના કેટલાક નિયમો છે

time-read
1 min  |
June 03, 2022
ટીમ ઇન્ડિયા ૧૨ મહિનામાં ૬૦ મેચ રમશે, જેમાં ૫૩% મેચ ટી-૨૦ઃ નવા ખેલાડીઓ માટે પડકાર
SAMBHAAV-METRO News

ટીમ ઇન્ડિયા ૧૨ મહિનામાં ૬૦ મેચ રમશે, જેમાં ૫૩% મેચ ટી-૨૦ઃ નવા ખેલાડીઓ માટે પડકાર

આગામી વર્ષે વર્લ્ડકપ ભારતમાં જ: આગામી એક વર્ષમાં સિલેક્ટર્સ અને થિન્ક ટેન્ક સામે દરેક શ્રેણી માટે ટીમ પસંદ કરવી એક મોટો પડકાર હશે

time-read
1 min  |
June 03, 2022
કેબ અને ફૂડ ડિલિવરી કંપની પાસેથી પણ લાઇસન્સ ફી વસૂલવા શાસકોની માગણી
SAMBHAAV-METRO News

કેબ અને ફૂડ ડિલિવરી કંપની પાસેથી પણ લાઇસન્સ ફી વસૂલવા શાસકોની માગણી

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ટીપી વિભાગમાં ખાલી જગ્યા ભરવા પર ભાર મૂક્યો

time-read
1 min  |
June 03, 2022
મારી ગેંગે કર્યું મૂસેવાલાનું મર્ડર: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કબૂલાત
SAMBHAAV-METRO News

મારી ગેંગે કર્યું મૂસેવાલાનું મર્ડર: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કબૂલાત

સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં કાપને કારણે કરવામાં આવી હતી અને તે આ હત્યા માટે સીધી પંજાબ સરકારને જવાબદાર માને છે: ગ્રામજનોનો આરોપ

time-read
1 min  |
June 03, 2022