CATEGORIES

ઈથોપિયામાં આદિવાસી હિંસાઃ ૨૦૦થી વધુ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

ઈથોપિયામાં આદિવાસી હિંસાઃ ૨૦૦થી વધુ લોકોનાં મોત

આદિવાસી તણાવની અત્યાર સુધીની સૌથી મોટી લોહિયાળ ઘટના

time-read
1 min  |
June 20, 2022
અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં નોકરી મળશેઃ આનંદ મહિન્દ્રાની જાહેરાત
SAMBHAAV-METRO News

અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં નોકરી મળશેઃ આનંદ મહિન્દ્રાની જાહેરાત

ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરો મહિન્દ્રા કંપનીના એડમિન, સપ્લાયચેન, મેનેજમેન્ટમાં જોડાઇ શકશે

time-read
1 min  |
June 20, 2022
ED દ્વારા રાહુલ ગાંધીની ચોથી વખત પૂછપરછઃ દેશભરમાં કોંગ્રેસનો વિરોધ
SAMBHAAV-METRO News

ED દ્વારા રાહુલ ગાંધીની ચોથી વખત પૂછપરછઃ દેશભરમાં કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપના સંદર્ભમાં ચોથા તબક્કાની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થશે

time-read
1 min  |
June 20, 2022
‘અગ્નિપથ' અંગે સેના-સરકાર એલર્ટ: સંરક્ષણ પ્રધાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજી
SAMBHAAV-METRO News

‘અગ્નિપથ' અંગે સેના-સરકાર એલર્ટ: સંરક્ષણ પ્રધાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજી

સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં યોજના પર સઘન ચર્ચા

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
ભારતની પ્રથમ ટી-૨૦ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કાર્તિકે ૧૬ વર્ષે અર્ધસદી ફટકારી
SAMBHAAV-METRO News

ભારતની પ્રથમ ટી-૨૦ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કાર્તિકે ૧૬ વર્ષે અર્ધસદી ફટકારી

કાર્તિક ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં અર્ધસદી ફટકારનારો સૌથી મોટી ઉમરનો ખેલાડી બન્યો

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
વડા પ્રધાન મોદીના હસ્તે રાજ્યને રેલવેનાં રૂ.૧૬,૩૬૯ કરોડનાં ૧૮ કામોની ભેટ મળી
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદીના હસ્તે રાજ્યને રેલવેનાં રૂ.૧૬,૩૬૯ કરોડનાં ૧૮ કામોની ભેટ મળી

વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભારતીય ગતિશક્તિ વિશ્વવિધાલયના નવા ભવનનું ખાતમુહૂર્ત અને ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન સંપન્ન

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
લંચમાં પણ ન ખાઓ આટલી વસ્તુઓ
SAMBHAAV-METRO News

લંચમાં પણ ન ખાઓ આટલી વસ્તુઓ

નાસ્તા, લંચ અને ડિનરમાં હંમેશાં એવો ખોરાક પસંદ ક૨વો જોઈએ, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે, જોકે મોટા ભાગના લોકો રોજ સવારે નાસ્તો ઘરેથી જ કરે છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
રૂપિયાની લેતી-દેતીના મામલે તલવારો ઊછળી: ચારને ઈજા
SAMBHAAV-METRO News

રૂપિયાની લેતી-દેતીના મામલે તલવારો ઊછળી: ચારને ઈજા

ચાંદખેડાના તપોવન સર્કલ પાસે યુવકો બેઠા હતા ત્યારે તલવાર, પાઇપ અને લાકડીઓ લઇને ટોળું ધસી આવ્યું હતું અને જાતિવાચક શબ્દો બોલીને હુમલો કરી દીધો હતો

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
યુક્રેનના માઈકોલીવ પર મિસાઈલથી હુમલાઃ બે લોકોનાં મોત, ૨૦ ઘાયલ
SAMBHAAV-METRO News

યુક્રેનના માઈકોલીવ પર મિસાઈલથી હુમલાઃ બે લોકોનાં મોત, ૨૦ ઘાયલ

ડોનબાસ વિસ્તારની દક્ષિણમાં રશિયન કબજાવાળા સ્નેક દ્વીપમાં સૈનિકો અને દારૂગોળો તેમજ શસ્ત્રો લઈને આવતી રશિયન નેવીની એક ટગબોટ પર હુમલો કરતાં ટગબોટ તબાહ થઈ ગઈ છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
મહામારી સામે એક બની લડવું પડશે
SAMBHAAV-METRO News

મહામારી સામે એક બની લડવું પડશે

મંકીપોક્સ આફ્રિકાના ૧૧ ગરીબ દેશોમાં પચાસ વર્ષ સુધી પડકાર બની રહ્યો છતાં તેની કોઈ દવા કે વેક્સિનની શોધ ન થવી એ વાતની સાબિતી આપે છે કે ગરીબ દેશોની આરોગ્ય સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી વધુ ૩.૬૫ કરોડ બાળકો વિસ્થાપિત થયાં
SAMBHAAV-METRO News

બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી વધુ ૩.૬૫ કરોડ બાળકો વિસ્થાપિત થયાં

વિસ્થાપિત બાળકોમાંથી એક તૃતીયાંશથી વધુ એટલે કે ૩૬ ટકા બાળકો સહારા આફ્રિકા, એક ચતુર્થાંશ કે ૨૫ ટકા બાળકો યુરોપ અને મધ્ય એશિયા તથા ૧૩ ટકા બાળકો મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાનાં છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
પુલવામામાં આતંકીઓએ SIની હત્યા કરીઃ ઘરમાં ઘૂસી અપહરણ કર્યું
SAMBHAAV-METRO News

પુલવામામાં આતંકીઓએ SIની હત્યા કરીઃ ઘરમાં ઘૂસી અપહરણ કર્યું

બેથી ત્રણ આતંકવાદીઓએ આ હત્યાકાંડને અંજામ આપ્યો

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
પીએમ મોદીના હસ્તે અમદાવાદનાં રૂ. ૨૩૧ કરોડથી વધુનાં કામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
SAMBHAAV-METRO News

પીએમ મોદીના હસ્તે અમદાવાદનાં રૂ. ૨૩૧ કરોડથી વધુનાં કામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

ભુદરપુરાના ગણેશનગર અને ગોતાના સતી પદ્માવતી એપાર્ટમેન્ટ ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
પાકિસ્તાનને મોટો ફટકોઃ FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે, આતંકવાદ મુદ્દે ગ્રાઉન્ડ ચેકિંગ થશે
SAMBHAAV-METRO News

પાકિસ્તાનને મોટો ફટકોઃ FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે, આતંકવાદ મુદ્દે ગ્રાઉન્ડ ચેકિંગ થશે

ઓક્ટોબરમાં સર્વેલન્સ ટૂર થશે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
દરિયાપુરમાં બાઇક પાર્ક કરવા બાબતે યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો
SAMBHAAV-METRO News

દરિયાપુરમાં બાઇક પાર્ક કરવા બાબતે યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો

રથયાત્રા પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ ર૪ કલાક સતર્કઃ દરિયાપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
દેશમાં કોરોના વધુ વકર્યો: ૧૩,૨૧૬ નવા કેસ, એક્ટિવ કેસ ૬૮,૦૦૦ને પાર
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના વધુ વકર્યો: ૧૩,૨૧૬ નવા કેસ, એક્ટિવ કેસ ૬૮,૦૦૦ને પાર

પોઝિટિવિટી રેટ વધીને ૨.૭૩ ટકા થયોઃ મૃત્યુઆંક પણ વધીને ૨૩

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
નવ શખ્સોએ રેસ્ટોરાંના મેનેજરને બેઝબોલ સ્ટિક મારી તોડફોડ કરી
SAMBHAAV-METRO News

નવ શખ્સોએ રેસ્ટોરાંના મેનેજરને બેઝબોલ સ્ટિક મારી તોડફોડ કરી

એક પુરુષ અને બે મહિલાએ રેસ્ટોરાંમાં ઉપલબ્ધ ન હોય તેવી વાનગી માગી હતી. જોકે તે ન હોવાનું વેઇટરે કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો

time-read
1 min  |
June 16, 2022
હવાઈ સફર મોંઘી બનશેઃ એરલાઈન્સ ૧૫ ટકા સુધીનું ભાડું વધારી શકે છે
SAMBHAAV-METRO News

હવાઈ સફર મોંઘી બનશેઃ એરલાઈન્સ ૧૫ ટકા સુધીનું ભાડું વધારી શકે છે

આ વર્ષે ૧૬ માર્ચે એટીએફમાં સૌથી વધુ ૧૮.૩ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ ૧ એપ્રિલે પણ ભાવમાં બે ટકાનો વધારો થયો હતો. આ સિવાય ૧૬ એપ્રિલે ૦.૨ ટકા અને ૧ મેના રોજ ૩.૨૨ ટકાનો વધારો થયો હતો

time-read
1 min  |
June 16, 2022
રથયાત્રા એલર્ટ: સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર પર ‘વોચ'
SAMBHAAV-METRO News

રથયાત્રા એલર્ટ: સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર પર ‘વોચ'

રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે પોલીસ મેદાનમાં અને ગુનેગારો ભૂગર્ભમાં ઊતરી ગયાઃ ક્રિમિનલ વૃત્તિ ધરાવતા લોકો પર બાજનજર

time-read
1 min  |
June 16, 2022
ભાજપ નેતા અપર્ણા યાદવને જાનથી મારી નાખવાની ધમકી
SAMBHAAV-METRO News

ભાજપ નેતા અપર્ણા યાદવને જાનથી મારી નાખવાની ધમકી

વોટ્સએપ કોલ પર એકે-૪૭થી મારી નાખવાની મળેલી ધમકી બાદ ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી

time-read
1 min  |
June 16, 2022
બીજા દિવસે પણ હડતાળ જારીઃ ડોકટર્સ-સરકારની લડાઈમાં દર્દીઓની કફોડી હાલત
SAMBHAAV-METRO News

બીજા દિવસે પણ હડતાળ જારીઃ ડોકટર્સ-સરકારની લડાઈમાં દર્દીઓની કફોડી હાલત

દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે જવા મજબૂરઃ અનેક ઓપરેશન બંધ રહ્યાં

time-read
1 min  |
June 16, 2022
ફાટકમુક્ત શહેરઃ અમદાવાદ-બોટાદ લાઈન પર નવ અંડરપાસ બનાવાયા
SAMBHAAV-METRO News

ફાટકમુક્ત શહેરઃ અમદાવાદ-બોટાદ લાઈન પર નવ અંડરપાસ બનાવાયા

રેલવે અને મ્યુનિ. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં રૂ. બાવન કરોડ ખર્ચાયા, જેમાં એપ્રોચ રોડ બનાવવા કોર્પોરેશને ૧૦થી ૧૨ કરોડ આપ્યા

time-read
1 min  |
June 16, 2022
નઈમ તિરમિઝીને ‘ભારત ગૌરવ શ્રી સન્માન'થી નવાજવામાં આવ્યા
SAMBHAAV-METRO News

નઈમ તિરમિઝીને ‘ભારત ગૌરવ શ્રી સન્માન'થી નવાજવામાં આવ્યા

આ પહેલાં તિરમિઝીને આઈજીએ ૨૦૨૨ કોન્ફરન્સ બ્રાઈટ ફ્યૂચરમાં તેમના માનવતાવાદી અને સમાજસેવા ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ‘ગ્લોરી એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

time-read
1 min  |
June 16, 2022
દેશમાં કોરોનાની ભયાનક સ્પીડઃ ૨૪ કલાકમાં ૧૨,૨૧૩ કેસ, ૧૧નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાની ભયાનક સ્પીડઃ ૨૪ કલાકમાં ૧૨,૨૧૩ કેસ, ૧૧નાં મોત

એક્ટિવ કેસ ૫૮,૦૦૦ને પારઃ ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને ૨.૩૫ ટકાના સ્તરે

time-read
1 min  |
June 16, 2022
દિલ્હી-NCRમાં આખી રાત વરસાદઃ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
SAMBHAAV-METRO News

દિલ્હી-NCRમાં આખી રાત વરસાદઃ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

દિલ્હી અને એનસીઆર માટે યલો એલર્ટ જારી

time-read
1 min  |
June 16, 2022
તાપસી પન્નુંનાં બે સપનાં પૂરાં થયાં
SAMBHAAV-METRO News

તાપસી પન્નુંનાં બે સપનાં પૂરાં થયાં

અમિતાભ બોલીવૂડના એક્ટિંગના બાદશાહ છે. તેમની સાથે કામ કરીને તાપસીને મોક્ષ મળી ગયો

time-read
1 min  |
June 16, 2022
ચેરિટેબલ ટ્રસ્ટને ભેટમાં મળેલી કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડઃ ૧૩ સામે ફરિયાદ
SAMBHAAV-METRO News

ચેરિટેબલ ટ્રસ્ટને ભેટમાં મળેલી કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડઃ ૧૩ સામે ફરિયાદ

ષડયંત્ર રચી દસ્તાવેજ સાથે ચેડાં કરી ટ્રસ્ટની જાણ બહાર જમીન વેચી દીધી

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
આસામ-મેઘાલયમાં વિનાશક પૂર પ્રકોપઃ ૧૭૦૦ ગામ પાણીમાં ડૂબ્યાં, ૫૪નાં મોત
SAMBHAAV-METRO News

આસામ-મેઘાલયમાં વિનાશક પૂર પ્રકોપઃ ૧૭૦૦ ગામ પાણીમાં ડૂબ્યાં, ૫૪નાં મોત

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ, પગલાડિયા, પુથિમા૨ી, કોપિલી અને ગોરંગા નદીઓ ઘણાં સ્થળો પર ખતરાથી ઉપર વહી રહી છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
એશિયા-આફ્રિકા XI શ્રેણીમાં પહેલી વાર એક ટીમ તરફથી રમશે બાબર-વિરાટ!
SAMBHAAV-METRO News

એશિયા-આફ્રિકા XI શ્રેણીમાં પહેલી વાર એક ટીમ તરફથી રમશે બાબર-વિરાટ!

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૨-૧૩ બાદથી દ્વિપક્ષી શ્રેણી રમાતી નથી

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
આમિરની ‘લગાન' પરથી યુકેમાં બ્રોડવે શો બનશે?
SAMBHAAV-METRO News

આમિરની ‘લગાન' પરથી યુકેમાં બ્રોડવે શો બનશે?

ભારતીય ફિલ્મના ઇતિહાસમાં ‘મધર ઇન્ડિયા' બાદ આ બીજી ફિલ્મ હતી, જેને ઓસ્કારની ‘બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ કેટેગરી' માં નોમિનેશન મળ્યું હતું

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022