CATEGORIES
Kategoriler
આયર્લેન્ડમાં ગુરુ લક્ષ્મણના માર્ગદર્શનમાં ધમાલ મચાવશે ભારતઃ સંજુ સેમસન માટે અંતિમ તક
આયર્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમના કોચ તરીકે એનસીએના પ્રમુખ વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી
બ્રિક્સ દેશો એકબીજાની સુરક્ષા ચિંતાઓને સમજે: પીએમ મોદી
બ્રિક્સ દેશો આતંકીઓને નોમિનેટ કરવામાં સહયોગ આપેઃ ચીન તરફ મોદીનો ઈશારો
દેશમાં ‘નોનસ્ટોપ' કોરોના એક્ટિવ કેસ ૯૧ હજારને પાર, ૧૫,૯૪૦ નવા સંક્રમિતો
પોઝિટિવિટી રેટ વધીને ૪.૩૯ ટકા થઈ જતાં સરકાર ચિંતામાં: રિકવરી રેટ ઘટીને ૯૮.૫૮ ટકા
કર્ણાટકના બેલગાવીમાં ગટરમાં તરતી બોટલમાંથી સાત ભ્રૂણ મળતાં ચકચાર
નાળામાંથી મળી આવેલા તમામ ભ્રૂણ પાંચ મહિનાના
કારને રોકનાર કોન્સ્ટેબલને ત્રણ શખ્સોએ માર માર્યો
'મારી ગાડી ઊભી રાખવા માટે કોણે પાવર આપ્યો?’ કહીને માથાકૂટ કરી
ડોક્ટર્સની હડતાળઃ સર્જરીની રાહમાં લોકો ધર્મશાળામાં રહેવા મજબૂર
કેન્સરના દર્દીઓની સૌથી કફોડી હાલતઃ સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી
ડ્રાય ફ્રૂટના વેપારીનું અપહરણ કર્યા બાદ છરો બતાવીને રપ લાખની ખંડણી માગી
રૂપિયા નહીં આપે તો તારી દીકરીને ઉપાડી ને તારી સામે જ તેના કટકા કરી નાખીશું તેવી ધમકી પણ આપી
ભગવાન શંકરની જેમ ૧૯ વર્ષ સુધી વિષ પીતા રહ્યા મોદીઃ અમિત શાહ
અમિત શાહે મૌન તોડ્યું: જે રીતે ૬૦ લોકોને સળગાવી દેવાયા હતા તેનો આક્રોશ હતો
નોર્વેના ગે બારમાં ફાયરિંગઃ બે લોકોનાં મોત, ૧૦ ઘાયલ
શંકાસ્પદની ધરપકડઃ ઘટનાસ્થળેથી બંદૂક પણ મળી
યશવંત સિંહાએ પીએમ મોદી અને રાજનાથ પાસે સમર્થન માગ્યું
એનડીએએ ૧૮ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને તેનાં ઉમેદવાર તરીકે નામાંકિત કર્યાં
ભૂલથી પણ ત્રણ વસ્તુઓનું સેવન દહીં સાથે ન કરશો
દહીંનો ઉપયોગ માત્ર ખાવા માટે નહીં, પરંતુ સ્કિન કેર અને વાળની સંભાળ માટે પણ કરાય છે. બ્યુટી કેરમાં પણ લોકો દહીંનો પુષ્કળ ઉપયોગ કરે છે
‘માતા' ફક્ત શબ્દ નહીં, લાગણીઓ છે!
માતા હીરાબાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમાં પોતાના માતૃપ્રેમને વાચા આપી
શહેરમાં પાણીનાં નવાં જોડાણ માટે યુનિફોર્મ પોલિસી આજથી અમલી
૨૨ વર્ષ પછી પાણીનાં કલેક્શન તેમજ તેના દરની વસૂલાતની વિસંગતતાઓ દૂર કરાઈ: વોટર સપ્લાય કમિટીના મે મહિનાના ઠરાવને આધાર બતાવી તંત્રે સર્ક્યુલર બહાર પાડ્યો
૨૦૦ અવાવરું ગોડાઉન ચેક કર્યાં ને એકમાંથી ૨૯.૭૨ લાખનો દારૂ મળ્યો
બુટલેગરો હવે રાજસ્થાનના બદલે ગોવાથી દારૂનો જથ્થો લાવીને અસલાલીમાં ઠાલવે છે
સિવિલની ઓપીડીમાં લાઈનો, સર્જરીમાં કાપઃ દર્દીઓના નિસાસા કોણ સાંભળશે?
‘હોસ્ટેલ ખાલી કરાવશો તો મેદાનમાં રહીશું પણ હડતાળ ચાલુ રહેશે': ડોકટર્સ મક્કમ
વેક્સિન લઈ લેજો: ભારતમાં ૪૨ લાખથી વધુ લોકો માટે 'જીવન રક્ષક' બની
લેન્સેટ સ્ટડી જર્નલમાં મોટો દાવો દુનિયાભરમાં બે કરોડ સંભવિત મોત ટાળ્યાં
વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપઃ પિતા રશિયા સામે યુદ્ધ લડી રહ્યા છે, પુત્રએ યુક્રેનને મેડલ અપાવ્યો
વેલબ્રોકે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે ગોલ્ડ મેડલ અમેરિકાના બોબી ફિનકેએ જીત્યો છે
રશિયા-યુક્રેન યુદ્ધના ચાર મહિના પૂરાઃ સૌથી ખતરનાક તબક્કો તો હવે આવશે
યુક્રેનની સેનાએ ૧૫૦૦ રશિયન ટેન્ક, ૭૫૬ આર્ટિલરી સિસ્ટમ, ૯૯ એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ સિસ્ટમ, ૨૧૬ ફાઈટર જેટ અને ૧૮૩ હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યો છે
ભારત-પાક. બોર્ડર પર આકાશમાંથી અગનગોળા વરસ્યા: મિસાઈલ કે ઉલ્કા?
શ્રીગંગાનગરને અડીને આવેલી સરહદ પર મોડી રાત્રે જોરદાર ધડાકા સાથે આકાશમાં પ્રકાશ જોવા મળ્યો
મહારાષ્ટ્રમાં ઉદ્ધવની વિદાય નિશ્ચિતઃ ૫૦થી વધુ MLAનું સમર્થન હોવાનો શિંદેનો દાવો
શિવસેનાના વધુ ધારાસભ્યો ગુવાહાટી ભણી
પીએમ મોદીને ક્લીન ચિટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
મેરેથોન સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
દેશમાં કોરોનાનો હાહાકારઃ ૩૦.૨ ટકાના ઉછાળા સાથે ૧૭,૩૩૬ નવા કેસ, ૧૩નાં મોત
એક્ટિવ કેસ વધીને ૮૮,૨૮૪: પોઝિટિવિટી રેટ ઊછળીને ૪.૩૨ ટકા
ગન રાખવી એ વ્યક્તિનો મૂળભૂત અધિકારઃ અમેરિકન સુપ્રીમ કોર્ટ
અમેરિકન સેનેટમાં ગત કંટ્રોલ બિલ પસાર થતાં ગત કલ્ચર પર બ્રેક લાગશે
જાતીય શોષણ: બાળકોની સરક્ષા જરૂરી
સ્કૂલોમાં અને અન્ય મંચોના માધ્યમથી બાળ જાતીય શોષણ અને અપરાધ પ્રત્યે બાળકો-વાલીઓને જાગૃત કરવા કાર્યક્રમો થવા જોઇએ. બાળકોને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવી બહુ જરૂરી છે
ચાંદલોડિયાના ૮.૭૮ કરોડના ખર્ચે બનેલા રેલવે અંડરપાસનું ૨ જુલાઈએ ‘લોકાર્પણ'
કેન્દ્રીય ગૃહપ્રધાનઅમિત શાહના હસ્તે અંડરપાસ લોકો માટે ખુલ્લો મુકાશેઃ અનુપમ-ખોખરા રેલવે ઓવરબ્રિજનું ૧૫ ઓગસ્ટે ઉદ્ઘાટન
એસિડિટી અને ગેસને લીધે પરેશાન છો? આ ખાવ
ખાલી પેટે કોફી, ચા કે દારૂનું સેવન કરીએ તો તે આપણા પેટ માટે સારું નથી
આસામમાં વિનાશક પૂરથી તબાહી: ૪૫ લાખ લોકો પ્રભાવિત, ૧૦૮નાં મોત
પૂરનાં પાણીથી પ્રભાવિત જિલ્લામાં ૪૩,૩૩૮.૩૯ હેક્ટર પાક ધોવાઈ ગયો છે
NDAનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ઉમેદવારીપત્ર ભર્યું
જગનના સ્થાને પાર્ટીના રાજ્યસભા સાંસદ વિજય સાંઈ રેડ્ડી અને લોકસભામાં પાર્ટીના નેતા મિધુન રેડ્ડી ઉમેદવારીપત્ર સમયે હાજર રહ્યા
એક્શન PLAN: સંવેદનશીલ કેસોના તમામ આરોપી પર પણ પોલીસની ‘બાજનજર'
રથયાત્રાને લઈ શહેરના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધીઃ શંકાસ્પદ લાગતા યુવકોની પૂછપરછ
અહીં કલાકારની વેલ્યુને ઝડપથી આંકી લેવામાં આવે છેઃ પંકજ
ઘણી બધી અડચણો, પડકારો, સ્પર્ધા અને અસલામતી હોવા છતાં પણ હું આજે મારા નિયમો મુજબ કામ કરી શકું છું: પંકજ ત્રિપાઠી