CATEGORIES
Kategoriler
કોરોના સામે આજથી એક મોટો જંગ શરૂઃ વિનામૂલ્યે પ્રીકોશન ડોઝનું ખાસ અભિયાન
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજથી ૭૫ દિવસ સુધી અભિયાન ચાલશે
કેનેડામાં શીખ નેતા રિપુદમનસિંહ મલિકની ગોળી મારીને હત્યા
વડા પ્રધાન મોદીનાં વખાણ કરવાનું મલિકને ભારે પડ્યું: પરિવારનો દાવો
કારમાં બેસી યુવક સાથે ચેનચાળા કરતી બે યુવતીને પોલીસે ઝડપી
પોલીસે યુવક અને બે યુવતીની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો
કપૂર ફેમિલીમાં આવીને બધું જ ગ્રાન્ડ થઈ ગયું: આલિયા
અમે ખૂબ જ ક્લોઝ ફેમિલી છીએ, પરંતુ મોટું ફેમિલી નથી
આસામનું વિનાશક પૂર ખતરાની ઘંટડી
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ૨૬ જિલ્લામાં ૨,૬૭૫ ગામ અને ૯૧,૩૪૯ હેક્ટર જમીન પર પ્રચંડ પૂરનાં પાણી ફરી વળ્યાં છે અને હવે ત્યાં કાંઈ બચ્યું નથી
આગામી દિવસોમાં નવસારી, ડાંગ, સુરત અને વલસાડમાં મેઘ તાંડવની આગાહી
સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિઃ લોકોના જીવ હવે પડીકે બંધાયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રથમ પત્ની ઈવાનાનું નિધન
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના ટ્રમ્પ, ૮૦ના દાયકા દરમિયાન ન્યૂયોર્ક સિટીના સૌથી હાઇ પ્રોફાઇલ યુગલોમાંના એક હતાં
હવે ખમૈયા કરો! સવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોઈ અમદાવાદીઓએ પ્રાર્થના કરી
વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડથી ઠેરઠેર પાણી ભરાતાં લોકો પરેશાનઃ અખબારનગર સહિત બે અંડરપાસ બંધ કરાયાઃ અનેક શાળાઓ વહેલી છોડી મુકાઈ: ચાંદખેડા, ચાંદલોડિયા અને સાયન્સ સિટીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યોઃ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી
શ્રીલંકામાં સ્થિતિ સ્ફોટકઃ રાષ્ટ્રપતિ બાદ હવે વડા પ્રધાન વિક્રમસિંઘેના રાજીનામાની માગણી
પીએમ ઓફિસ બાદ હવે સ્પીકર હાઉસની બહાર પણ દેખાવકારોનો ઉગ્ર વિરોધ
વિન્ડીઝ સામે ટી-૨૦ શ્રેણી માટે બૂમરાહ-કોહલીને આરામઃ કુલદીપ યાદવની વાપસી
લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલી અંગે પસંદગીકારો ચિંતિત નથી
સેવા પરમો ધર્મઃ લોકોને રેસ્ક્યુ કરવા પોલીસ વહેલી સવારથી તહેનાત
રવિવારે પડેલા મુશળધાર વરસાદમાં પોલીસે લોકોની વહારે આવીને દિલ જીતી લીધાં હતાં: આજ સવારથી પોલીસ સ્ટેશનમાં તમામ કર્મીઓ હાજર
રાજ્યભરમાં અનરાધાર વર્ષા: નવસારી જળબંબાકાર, વાંસદામાં આભ ફાટ્યું: સૌથી વધુ ૧૬ ઈંચ ખાબક્યો
૧૬૪ તાલુકામાં મેઘો મહેરબાન: હજુ ભારે વરસાદની આગાહી
સિગ્નલ સ્કૂલઃ મ્યુનિ. સ્કૂલ બોર્ડ ભિક્ષા માગતાં બાળકો માટે બીજી બસ શરૂ કરશે
મ્યુનિ. તંત્ર રૂ. દસ લાખના ખર્ચે એક એમ કુલ ત્રણ બસને રૂ. ૩૦ લાખના ખર્ચે તૈયાર કરશેઃ તંત્ર બે બસ સ્પેરમાં રાખશે
રેકમેન્ડેશનથી નહીં, મને કામથી ફિલ્મ મળે છેઃ તાપસી પન્નુ
મારા માટે તો હિન્દી ફિલ્મો સાથે ઓળખાણ કરાવનાર શાહરુખ જ છે. એથી તેની સાથે એક જ ફ્રેમમાં ઊભા રહેવું એ સપના સમાન છે: તાપસી પન્નુ
લોર્ડ્સમાં અંગ્રેજો સામે આજે ટીમ ઇન્ડિયા જીતની ‘સદી' પૂરી કરવા મેદાનમાં ઊતરશે
ભારતીય ટીમ ૯૯ મેચ જીતી અને ૧૦૩ મેચમાં હારનો સામનો કરવો પડ્યો
રશિયન સેનાનું યુક્રેનમાં ફાયરિંગ: પાંચ લોકોનાં મોત, ૧૮ ઘાયલ
મોટા ભાગના લોકોનાં મૃત્યુ દોનેસ્ક રાજ્યમાં થયાં: કાયરીલેન્કો
મ્યુનિ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સકાઈ કામગીરી હાથ ધરાઈ
સફાઈકર્મીઓ હાથમાં લાંબો સાવરણો લઈને મેદાનમાં ઊતરી પડ્યા
મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી રૂ.૧.૩૬ લાખના દાગીનાની લૂંટ
યુવકે મહિલાને કમરના ભાગમાં છરી અડાવીને કહ્યું કે તમારા ઘરની તિજોરી ખોલો અને જે હોય તે આપી દો
મહારાષ્ટ્ર સહિત કેટલાંય રાજ્યોમાં વરસાદી કહેરથી કફોડી સ્થિતિ: ચાર રાજ્યોમાં ૨૭૦થી વધુનાં મોત
હજુ પણ કેટલાંક રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી
ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘ઈસ્લામિક રાષ્ટ્ર' બનાવવાના PFIના ખતરનાક પ્લાનનો પર્દાફાશ
બિહારમાં આતંકી મોડ્યુલ ઝડપાયું: PFI અને SDPIના બે આતંકીની ધરપકડ
ફક્ત ખાવું અને સંતાનો જ પેદા કરવાં એ જાનવરનું કામઃ ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું: માણસોમાં બીજાની રક્ષા કરવાની ભાવના હોવી જોઈએ
દેશમાં કોરોનાના કેસમાં ૧૯ ટકાનો ઉછાળોઃ ૧૪૫ દિવસ બાદ ૨૦ હજારથી વધુ નવા કેસ
પોઝિટિવિટી રેટ ઊછળીને ૫.૧૦ ટકાના ખતરનાક સ્તરે: એક્ટિવ કેસ ૧.૩૬ લાખને પાર
ગિફ્ટ સિટીનો માલિક હોવાનો દાવો કરી ગઠિયાએ મોડલ પાસેથી ૭૦ હજાર પડાવ્યા
કોર્પોરેટ બિલ્ડિંગના બ્રાન્ડ શૂટ ગાંધીનગર અને દુબઈમાં શૂટિંગ કરવા માટે એડ્વાન્સ ૧૨.૮૦ લાખ રૂપિયા મળશે તેમ કહી મોડલને છેતરી
કેરેક્ટરમાં રહેવા માટે વાણી હંમેશાં હેડફોન પહેરી રાખે છે: રણબીર કપૂર
‘સંજુ’ની રિલીઝ બાદ ચાર વર્ષ પછી રણબીર ફરી સ્ક્રીન પર જોવા મળશે
તમે ૩૦થી ૪૦ વર્ષના છો? તો ભૂલ્યા વિના આ ખાઓ
૩૦ વર્ષની ઉંમર બાદ જો ખાણી-પીણી યોગ્ય ના હોય તો ઘણી સમસ્યા પેદા થઈ શકે છે
કુમાર વિશ્વાસની સુરક્ષામાં વધારોઃ હવે વાય પ્લસ શ્રેણીની સુરક્ષા
ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય
કેનેડાના ટોરંટો ખાતે ગાંધીજીની પ્રતિમાની તોડફોડ થતા હોબાળો
નફરત-પૂર્વગ્રહ પ્રેરિત ઘટનાઃ યોર્ક પ્રાદેશિક પોલીસ
કુબેરનગરની શાતિર હસીના વિરુદ્ધ પોલીસની લાલ આંખઃ ખંડણીની કલમનો પણ ઉમેરો કર્યો
યુવતી વિરુદ્ધ થોડા દિવસ પહેલાં એક વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ કરી હતી
વાલીઓની બેદરકારીઃ ૧૨થી ૧૭ વર્ષનાં ૭૬ હજારથી વધુ બાળકો સેકન્ડ ડોઝથી વંચિત
૧૫ દિવસમાં માત્ર ૩,૭૪૪ બાળકોએ સેકન્ડ ડોઝ લીધોઃ ફોર્થ વેવની ઝપટમાં બાળકો પણ આવી રહ્યાં હોવાથી તબીબોમાં ચિંતા
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)ની વિશેષતાઓ
પ્રતિવર્ષ ઓછામાં ઓછા ૧,૦૦૦ વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે સપોર્ટ પૂરો પાડવો