CATEGORIES
Kategoriler
સામાન્ય બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકી મારી નાખવાની કોશિશ
બે શખ્સોએ અમારી સામે શું જુએ છે તેમ કહી ઘાતકી હુમલો કર્યો હતો
‘શમશેરા' માટે રણબીરે ખૂબ જ મહેનત કરી છેઃ કરણ મલ્હોત્રા
રણબીરે ફિલ્મમાં શમશેરા અને બલ્લી આ બંને રોલ ભજવવા માટે સખત મહેનત કરી છે
સમાધાનના બહાને બોલાવી આધેડે મહિલાને બાહુપાશમાં જકડી લીધી
ભોગ બનનાર મહિલાના ભાઇએ આધેડની પુત્રીની છેડતી કરી હતી
સોશિયલ મીડિયામાં હુક્કાબારનું બિનધાસ્ત માર્કેટિંગ
ફ્લેવરને સંતાડીને રાખવામાં આવે છે જ્યારે જરૂર પડે અને કસ્ટમરોની માગણી પ્રમાણે તેનો ઉપયોગ થતો
હું બોલિંગ કરું છું તો બેટ્સમેનનો ઈગો હર્ટ થવા લાગે છેઃ હાર્દિક
હાર્દિકે ગઈ કાલે ચાર વિકેટ ઝડપવાની સાથે સાથે તોફાની ૭૧ રનની ઇનિંગ્સ પણ રમી હતી
સંસદના ચોમાસુ સત્રના આરંભે રાષ્ટ્રહિતમાં સંવાદ કરવા પીએમ નરેન્દ્ર મોદીની અપીલ
મોંઘવારી, અગ્નિપથ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષો સરકારને ઘેરશે
શહેરમાં સવારથી ઉકળાટ વધ્યોઃ આજે હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
આજે અમદાવાદ અને ગાંધીતગર ઉપરાંત આણંદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા
રિવરફ્રન્ટનું નવું આકર્ષણઃ સહેલાણીઓ ઈ-સ્કૂટર ભાડે લઈને લટાર મારી શકશે
મ્યુનિ. તંત્ર દ્વારા ઈ-સ્કૂટર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી દરખાસ્ત મગાવાઈ: લોઅર પ્રોમિનાડમાં ૧૦૦ ઈ-સ્કૂટરની વ્યવસ્થા ઊભી કરાશે
યુદ્ધમાં અત્યાર સુધીમાં ૭૧૨ યુક્રેની બાળકોનાં મોતઃ ૩૮ હજારથી વધુ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા
યુક્રેને છેલ્લા ૨૪ કલાકમાં રશિયાના ૧૬૦થી વધુ સૈનિકોનો ખાતમો બોલાવ્યો
નેશનલ ગેમ્સઃ બોક્સિંગ કોમ્પિટિશન મેનેજર તરીકે દિલીપ બ્રહ્મભટ્ટની વરણી
ગુજરાતનું ગૌરવ વધાર્યું: ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશને દિલીપભાઈને અભિનંદન પાઠવ્યા
નારીપ્રધાન ફિલ્મોને ઓછા સ્ક્રીન મળે છે: તાપસી પન્નુ
ડિજિટલ પ્લેટફોર્મ એક્ટર્સને અને ખાસ કરીને મહિલા એક્ટર્સને કેવી રીતે મદદ કરે છે
દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૬.૪૮ ટકાના ખતરનાક સ્તરે પહોંચતાં હાહાકાર
નાગપુરની એક સ્કૂલના ૩૮ વિધાર્થીઓ સંક્રમિત થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું
ચોમાસામાં ફિટ રહેવા આરોગો આ ફળ
રોજ એક સફરજન ખાવાથી તમે દરેક પ્રકારની સિઝનલ બીમારીઓથી બચી શકો છો
આંબલી રોડ પર ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાઃ ૬૮ યુવક-યુવતી ઝડપાયાં
હુક્કાબારમાં હર્બલ ફ્લેવરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ કરીઃ ફ્લેવરના FSL રિપોર્ટ બાદ ગુનો દાખલ કરવો કે નહીં તે નક્કી કરાશે
AMCના પે એન્ડ પાર્કમાં ભાડાં દર્શાવતાં કોઈ બોર્ડ લોકોની નજરે પડતાં જ નથી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે એસ્ટેટ વિભાગને એન્ટ્રી અને એક્ઝિટનાં-એમ બે સ્થળે બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨: એક જ જગ્યાએ નહીં, ભારતીય ખેલાડી પાંચ અલગ અલગ સ્થળે રહેશે
ભારત ૨૮ જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સની ૧૬ સ્પર્ધાઓ માટે ૨૧૫ ખેલાડીઓનું દળ મોકલી રહ્યું છે
અમેરિકાના ઈન્ડિયાનામાં ફરી ફાયરિંગઃ હુમલાખોર સહિત ચાર લોકોનાં મોત
ફૂડ કોર્ટમાં ઘૂસીને આરોપીએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું
PFIને તુર્કી સહિત અનેક મુસ્લિમ દેશોમાંથી ફંડ મળ્યાનો ઘટસ્ફોટ
અભણ, બેરોજગાર યુવાનો અને અન્ય રાજ્યોમાંથી ટ્રેનરો આવતા તેમનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી તાલીમ આપવામાં આવતી હતી
ઉત્તરાખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
પંજાબમાં મોન્સૂન ફરી વખત સક્રિય: ૧૯થી ૨૧ જુલાઇ સુધી ભારે વરસાદની શક્યતા
ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અસલાલીનાં છ હજાર ગોડાઉનની સઘન તપાસ થશે
ઘણા સમયથી બંધ પડી રહેલાં ગોડાઉનના માલિકોને બોલાવીને તેમાં ચેકિંગ કરાશેઃ દારૂ, ગેરકાયદે સોપારીનો જથ્થો તેમજ યુરિયા કૌભાંડ રોકવા માટેની તૈયારીઓ શરૂ
કંગાળ શ્રીલંકામાં ચાર મહિનામાં ચોથી વખત ‘ઈમર્જન્સી' લદાઈ
શ્રીલંકામાં સ્થિતિ નહીં સુધરતાં કાર્યકારી રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેનો મોટો નિર્ણય
ઉસ્માનપુરામાં સિઝનનો સૌથી વધુ ૩૨.૨૫ ઈંચ વરસાદ ખાબક્યો
નરોડામાં માત્ર ૧૨ ઈચ વરસાદ નોંધાયો છે
જુહાપુરામાં પત્ની પર હુમલો કર્યા બાદ પતિએ ફોન પર ત્રણ વખત તલાક કહ્યું
‘તું અભાગણી છે, મારે દીકરો જોઈતો હતો' કહીને પતિએ પત્નીને મારીને કાઢી મૂકી
દાહોદ નજીક માલગાડીના ડબા પાટા પરથી ઊતર્યા: દિલ્હી-મુંબઈની ટ્રેનનો ટ્રાફિક અટવાયો
મંગલ મહુડી સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઊતરી, ૧૨ ડબા ખડી પડ્યા, રેલવે ટ્રેક અને કેબલને ભારે નુકસાન
જાણ બહાર ક્રેડિટકાર્ડથી ટ્રાન્ઝેકશનઃ અધિકારીએ રૂ. ૩.૮૮ લાખ ગુમાવ્યા
અધિક્ષકે આજ સુધી ક્રેડિટકાર્ડનો વપરાશ ક્યારેય કર્યો નથી તેમ છતાં કોઈ ગઠિયાએ તેમના ક્રેડિટકાર્ડ દ્વારા ચાર ટ્રાન્ઝેક્શન કરી લીધાં હતાં
દેશના ૧૫મા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાત જારી: પીએમ મોદી-અમિત શાહે મત આપ્યો
ચૂંટણીનાં પરિણામ ૨૧ જુલાઈએ જાહેર થશેઃ ૨૫મીએ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે
પૈસા બાબતે યુવક પર મિત્રના મિત્રે તલવારનો ઘા ઝીંકી દીધો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપીને આવ્યો છું. મારે જેલમાં જવું એ કાંઈ નવી વાત નથી આમ કહીને મારી નાખવાની ધમકી આપી
લોકો સાથે ઉદ્ધતાઇથી વર્તન કરનાર પોલીસને ‘શાલીનતાના પાઠ' ભણાવાશે
લોકો સાથે સારો વ્યવહાર કરવા માટે પોલીસ કમિશનરે ‘પહેલ પ્રોજેક્ટ’ પણ શરૂ કર્યો હતોઃ આજે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ લોકો સાથે ખરાબ વર્તન કરે છે
મહિલા સાથે ફરવા ગયેલા વૃદ્ધ પાસેથી નકલી પોલીસે ૪૦ હજારનો તોડ કર્યો
બે શખ્સોએ તમારા ૫૨ કેસ કરવાનો છે તેમ કહીને ગૂગલ મારફતે અને એટીએમમાંથી રૂપિયા પડાવી લીધા
મારાં પેરન્ટ્સ કરતાં અન્યને મારાં લગ્નની વધુ ચિંતાઃ સોનાક્ષી સિંહા
સોનાક્ષી તેના અંગત જીવન કરતાં તેના કામ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે