CATEGORIES
Kategoriler
રેલવે પોલીસની સતર્કતાઃ ફેકટરીમાં થયેલી રૂ.૩.૧૦ લાખની ચોરીનો ભેદ ઉકેલી દીધો
ફેકટરીનો મજૂર ચોરી કરીને અમદાવાદ છોડવા માગતો હતો પરંતુ રેલવે પોલીસે તેને શંકાના આધારે દબોચી લીધો
મહારાષ્ટ્ર-MP સહિત ૨૦થી વધુ રાજ્યોમાં વરસાદી આફતથી હાહાકારઃ ૧૫૦થી વધુ લોકોનાં મોત
મોટાભાગનાં રાજ્યોમાં પ્રચંડ પૂરની સ્થિતિઃ હજુ અતિભારે વરસાદનું એલર્ટ
રાજકોટમાં મેઘતાંડવઃ છ કલાકમાં આઠ ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, પરીક્ષા રદ
આગામી ચાર દિવસ ભારે વરસાદ તબાહી મચાવશેઃ આઠ જિલ્લામાં રેડ એલર્ટ અને નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જારી, લોકોને સાવધાન રહેવા અપીલ
ભારતે કમિન્સ અને સ્ટોક્સની સફળતા જોઈને બૂમરાહને કેપ્ટન બનાવ્યોઃ ચેપલ
સ્ટોક્સ-બૂમરાહના નેતૃત્વનો જંગ મેચનું આકર્ષક પાસું રહ્યો
પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છુંઃ કિયારા
કિયારા બ્રેકઅપની અફવા વિશે કંઈ કહેવા માગતી નથી
ટ્રેનમાં પણ પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરીને જશે
પોલીસે બોડીવોર્ન કેમેરા પહેરી લીધા બાદ ટ્રેનમાં પણ પેટ્રોલિંગ કરશે
ટેસ્ટ ક્રિકેટઃ હાર, હાર અને ફરી હાર.. ‘ગુરુ' દ્રવિડ શા માટે નથી સમજી શકતો વિદેશી ફંડા?
જ્યારથી રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી છે - ભારતને જીત ઓછી, હારનો સામનો વધુ કરવો પડ્યો છે
નિર્દોષ લોકોના જીવના ભોગે કોઈ પણ સમાધાન થઈ શકે નહીં: UNSCમાં ભારત
ચાર હજારથી વધુ સામાન્ય લોકોના મોત થયાં છે અને ૧૦ હજારથી વધુ સૈનિકોનો પણ ભોગ લેવાયો
જાગરણ નિમિત્તે કાંકરિયામાં બાલિકાઓ અને મહિલાઓને મફત પ્રવેશ અપાશે
ગૌરી વ્રત માટે રાતના ૮થી ૧૨ અને જયા પાર્વતી વ્રત માટે રાતના ૮થી મધરાતના ૩ વાગ્યા સુધી જઈ શકાશે
નાસાના નવા સ્પેસ ટેલિસ્કોપથી બ્રહ્માંડની રંગીન તસવીર મોકલાઈ
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપથી ખેંચાયેલી તસવીર જો બિડેને રિલીઝ કરી
ડેડિયાપાડા ૨૧ ઈચ વરસાદથી બેહાલઃ જળપ્રલય જેવી સ્થિતિ
તિલકવાડામાં ૨૦ ઈંચ વરસાદ
PM મોદી ઝારખંડને ૧૬ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
આજે દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
કેરળના કન્નુરમાં RRSના કાર્યાલય પર બોમ્બ ઝીંકાયો
પોલીસ સ્ટેશનની નજીક બનેલી ઘટના બાદ ભારે બંદોબસ્ત ગોઠવાયો
કન્હૈયાના હત્યારાઓને છોડાવવા ભાજપ નેતાઓએ ભલામણ કરી હતીઃ ગેહલોત
હત્યાકાંડના આરોપી ભાજપના સક્રિય સભ્ય, બચાવવા માટે ફોન કર્યાનો સીએમનો આક્ષેપ
અમદાવાદ-મુંબઈ ફરવું છે કહી ગ્રાહકે કાર ચાલક સાથે ૮૦ હજારની ઠગાઈ આચરી
ઓલા અને ઉબેરનાં કારચાલકો ચેતી જજો
અનેક પડકારોવાળું ભાજપનું ‘મિશન સાઉથ'
દક્ષિણ ભારતમાં પણ ભાજપનું મેઈન ફોકસ તેલંગાણા પર જ છે. મોદી અને ભાજપના નેતાઓ આક્રમક બનીને ટીઆરએસ સરકાર અને મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પર આકરો હુમલો કરી રહ્યા છે
AMCનો જાદુ: ભરચોમાસે ૨૨.૩૫ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજ લાઈન બિછાવશે
પાણી આવે ત્યારે પાળ બાંધવાની તંત્રની નીતિ વિવાદાસ્પદ બની: આજે મળનારી વોટર સપ્લાય કમિટી પર સૌની મીટ મંડાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાતે સૈજપુર પાસેથી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો
પોલીસને જોતાંતી સાથે જ બુટલેગર્સ નાસી છૂટ્યા: પોલીસે પાંચ ટુવ્હીલર અને દારૂનો જથ્થો કબજે કર્યો
વિવાદિત સ્થળોએ ‘કુરબાની' નહીં આપવા સીએમ યોગીનું ફરમાન
બકરી ઈદ પર કુરબાની આપવા ભોપાલમાં માટે એક બકરો રૂ. સાત લાખમાં વેચાયો
‘મિર્ઝાપુર'ની ત્રીજી સિઝનને લઈ અલી ફઝલ એક્સાઇટેડ
'મિર્ઝાપુર’માં ટેલેન્ટેડ અને પોપ્યુલર કલાકારોનો જમાવડો
‘હું આવા ભારતમાં રહેવા માગતી નથી': TMC નેતા મહુઆ મોઇત્રા
તમે મારી FIR નોંધો, હું તમને કોર્ટમાં મળીશ
રિક્ષામાં મહિલાની નજર ચૂકવી ગઠિયા રૂપિયા ૭૨ હજારની મતા સેરવી ગયા
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયા પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરે છે
શહેરીજનોએ વરસાદથી ભીંજાવા હજુ બે દિવસ રાહ જોવી પડશે
સિસ્ટમ કચ્છ તરફ વળી જતાં ફરી બફારા અને ગરમીનું પ્રમાણ વધ્યું
૫૦૦ રૂપિયાની નોટનું બંડલ બતાવીને બે મહિલાના સોનાના દાગીના લૂંટી લીધા
તમને રસ્તા પર અસલી નોટ બતાવીને એટીએમ ક્યાં છે તેવું કહે તો ચેતી જજો
જર્સી બદલાઈ, કેપ્ટનનું કમબેકઃ શું ઈંગ્લેન્ડમાં ભારતનું નસીબ બદલાશે?
આજની મેચ માટે વિરાટ કોહલી, બૂમરાહ, જાડેજા, શ્રેયસ ઐયર અને પંતને આરામ આપવામાં આવ્યો
શહેરમાં મચ્છરો વધવા સાથે રોગચાળાની એન્ટ્રીઃ હોસ્પિટલોમાં ઓપીડી હાઉસફુલ
ઝાડા-ઊલટી, કમળો, તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, અને ચિકનગુનિયાના કેસોમાં ઓચિંતો વધારો
એશિયા કપ UAEમાં નહીં, શ્રીલંકામાં જ રમાશે
એશિયા કપમાં ભારત-પાક. ની ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપની તૈયારી માટે મહત્ત્વના ખેલાડીઓને ટીમમાં સામેલ કરશે
અંડરવર્લ્ડના કારણે અનેક ફિલ્મો ગુમાવી હતીઃ સોનાલી
૧૯૯૪માં આવેલી ‘આગ’થી સોનાલીએ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી
મચ્છરનાં બ્રીડિંગ શોધી કાઢવા તંત્રની કવાયત
પાણીની ટાંકી ફિટ બંધ કરવા માટે તેમજ જરૂરિયાત ના હોય તો પાણી ભરી ના રાખવા માટે પણ સૂચના આપવામાં આવી
ચીનમાં ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ મળતાં હાહાકાર: નવી ગાઈડલાઈન પણ જારી કરાઈ
જાહેર સ્થળોએ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત