CATEGORIES

દેશનાં અનેક રાજ્યમાં મેઘકહેરઃ મહારાષ્ટ્રમાં વરસાદથી ૧૦૨નાં મોત
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં મેઘકહેરઃ મહારાષ્ટ્રમાં વરસાદથી ૧૦૨નાં મોત

રાજ્યમાં ૨.૧૦ લાખથી વધુ લોકો પૂરનાં પાણીથી ઘેરાયા

time-read
1 min  |
July 16, 2022
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી વધુ કેસઃ ૫૬નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી વધુ કેસઃ ૫૬નાં મોત

બે રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૯ ટકાને પારઃ કુલ એક્ટિવ કેસ ૧.૪૦ લાખને વટાવી ગયા

time-read
1 min  |
July 16, 2022
પાંચ વર્ષમાં રોહિત વિના ટીમ ૫૩% મેચ જીતી શકી નહીં વિરાટ કોહલી વિના ૭૩% મેચ જીતી લીધી!
SAMBHAAV-METRO News

પાંચ વર્ષમાં રોહિત વિના ટીમ ૫૩% મેચ જીતી શકી નહીં વિરાટ કોહલી વિના ૭૩% મેચ જીતી લીધી!

વિરાટના સ્થાને કોઈ અન્ય યુવા ખેલાડીને તક આપવી જોઈએ: કપિલદેવ

time-read
1 min  |
July 16, 2022
દુનિયા ફરી એક વાર કોરોનાની નવી લહેરનો સામનો કરવા તૈયાર રહેઃ WHOની ચેતવણી
SAMBHAAV-METRO News

દુનિયા ફરી એક વાર કોરોનાની નવી લહેરનો સામનો કરવા તૈયાર રહેઃ WHOની ચેતવણી

કોરોનાના નવા વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યા છે, આપણે સતર્ક રહેવાની જરૂરઃ ડો. સૌમ્યા સ્વામીનાથન

time-read
1 min  |
July 16, 2022
દરેક ગુજરાતી માટે ગૌરવઃ સ્વચ્છ શહેરો ગુજરાતની શાન બન્યાંસ્વચ્છતા શહેરોનો સ્વભાવ બની ગયોઃ ‘સ્વચ્છ ભારત અભિયાન' દેશભરમાં એક જન આંદોલન સાબિત થયું
SAMBHAAV-METRO News

દરેક ગુજરાતી માટે ગૌરવઃ સ્વચ્છ શહેરો ગુજરાતની શાન બન્યાંસ્વચ્છતા શહેરોનો સ્વભાવ બની ગયોઃ ‘સ્વચ્છ ભારત અભિયાન' દેશભરમાં એક જન આંદોલન સાબિત થયું

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યના પહેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું જામનગર ખાતે લોકાર્પણ કર્યું: ૯૦ કરોડના ખર્ચે પીપીપી ધોરણે શરૂ થયેલા પ્લાન્ટમાં દૈનિક ૪૫૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરીને તેમાંથી દૈતિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે

time-read
1 min  |
July 16, 2022
કોરોના સામે જીતવા પ્રીકોશન ડોઝ ખૂબ જરૂરી
SAMBHAAV-METRO News

કોરોના સામે જીતવા પ્રીકોશન ડોઝ ખૂબ જરૂરી

કોરોનાની જીવલેણ અસરોથી વાકેફ હોવા છતાં પણ લોકો હજુ વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. ૯૨ ટકા જેટલા પાત્ર ભારતીયોએ હજુ પણ પ્રીકોશન ડોઝ લીધો જ નથી

time-read
1 min  |
July 16, 2022
ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર થયેલું દેશનું પહેલું રાજ્ય
SAMBHAAV-METRO News

ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર થયેલું દેશનું પહેલું રાજ્ય

ભારતનાં ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે વર્ષ ૨૦૨૦ના છેલ્લા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં સ્વચ્છ શહેરમાં સુરતે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે

time-read
1 min  |
July 16, 2022
ચોમાસુ સત્રમાં સરકાર ૨૪ વિધેયક રજૂ કરશેઃ સ્પીકરે આજે સાંજે બેઠક બોલાવી
SAMBHAAV-METRO News

ચોમાસુ સત્રમાં સરકાર ૨૪ વિધેયક રજૂ કરશેઃ સ્પીકરે આજે સાંજે બેઠક બોલાવી

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવા માટે કેન્ટોન્મેન્ટ બિલ, મલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ (અમેન્ડમેન્ટ) બિલ અને બેન્કરપ્સી એન્ડ ઈનસોલ્વન્સી કોડ બુલેટિન (અમેન્ડમેન્ટ) બિલ સહિત ૨૪ વિધેયક સૂચિબદ્ધ કર્યા

time-read
1 min  |
July 16, 2022
કરણ જોહરથી સારા કેમ નારાજ છે?
SAMBHAAV-METRO News

કરણ જોહરથી સારા કેમ નારાજ છે?

'કોફી વિથ કરન'ની સિઝન સેવન શોને પ્રમોટ કરતી વખતે કરણ જોહરે સારા અલી ખાન અને કાર્તિક આર્યનના સંબંધો પર નિવેદન આપ્યું હતું

time-read
1 min  |
July 16, 2022
આકાશી તાંડવ બાદ હવે દરિયાઈ આફત શરૂઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હજુ ૨૪ કલાક ભારે
SAMBHAAV-METRO News

આકાશી તાંડવ બાદ હવે દરિયાઈ આફત શરૂઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હજુ ૨૪ કલાક ભારે

આગામી ત્રણ દિવસ દરિયો તોફાની બનીને ડરાવશે: નવસારીના દાંડી બીચમાં ૧૫થી ૨૦ ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે

time-read
1 min  |
July 16, 2022
કોના માટે ટામેટાં ખાવાં હાનિકારક છે?
SAMBHAAV-METRO News

કોના માટે ટામેટાં ખાવાં હાનિકારક છે?

રોજ ટામેટાંનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર અને કિડનીની કાર્યક્ષમતા વધે છે

time-read
1 min  |
July 16, 2022
કાલે અંતિમ વન ડે: શ્રેણી જીતવા ભારતે ટીમમાં ફેરફાર કરવા જ પડશે
SAMBHAAV-METRO News

કાલે અંતિમ વન ડે: શ્રેણી જીતવા ભારતે ટીમમાં ફેરફાર કરવા જ પડશે

આવતી કાલની મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂ થશે

time-read
1 min  |
July 16, 2022
PM મોદીએ UPને બુંદેલખંડ એક્સપ્રેસવેની ‘ભેટ' આપી
SAMBHAAV-METRO News

PM મોદીએ UPને બુંદેલખંડ એક્સપ્રેસવેની ‘ભેટ' આપી

સાત જિલ્લાને જોડતો બુંદેલખંડ એક્સપ્રેસવે વિક્રમી સમયમાં તૈયાર કરવામાં આવ્યો

time-read
1 min  |
July 16, 2022
આકર્ષક હેરિટેજ લૂકથી સજ્જ થશે લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ
SAMBHAAV-METRO News

આકર્ષક હેરિટેજ લૂકથી સજ્જ થશે લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ

હેરિટેજ મકાન જેવી નકશીદાર જાળી, બસ સ્ટેન્ડ પર ફાનસ આકારની એલઈડી લાઇટ, મહેસૂલ ભવનની દીવાલ પર હેરિટેજની તસવીરો રંગાશે

time-read
1 min  |
July 16, 2022
AMC દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૨૦૬૮ ખાડા પુરાયા
SAMBHAAV-METRO News

AMC દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૨૦૬૮ ખાડા પુરાયા

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૧૭૭ ખાડા પડ્યાઃ હજુ કુલ ૧૨૫૧ ખાડા પુરાવાના બાકી

time-read
1 min  |
July 16, 2022
૭૮ દિવસ પહેલાં ૩૮ વર્ષની બુલબુલ સાથે લગ્ન કરનાર ૬૬ વર્ષીય અરુણ લાલે કોચપદ છોડતાં કહ્યું: બુઢ્ઢો થઈ ગયો છું
SAMBHAAV-METRO News

૭૮ દિવસ પહેલાં ૩૮ વર્ષની બુલબુલ સાથે લગ્ન કરનાર ૬૬ વર્ષીય અરુણ લાલે કોચપદ છોડતાં કહ્યું: બુઢ્ઢો થઈ ગયો છું

અરુણ લાલ હનીમૂન માટે તેનાથી ૨૮ વર્ષ નાની બુલબુલ સાહા સાથે તુર્કી જશે

time-read
1 min  |
July 15, 2022
૩૩.૨૭ લાખથી વધુ અમદાવાદીઓને પ્રીકોશન ડોઝ આપવાનું ‘મિશન' શરૂ
SAMBHAAV-METRO News

૩૩.૨૭ લાખથી વધુ અમદાવાદીઓને પ્રીકોશન ડોઝ આપવાનું ‘મિશન' શરૂ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યોઃ આજથી ૭૫ દિવસ સુધી ૮૦ અર્બન હેલ્થ સેન્ટર પર પ્રીકોશન ડોઝ મળશે

time-read
1 min  |
July 15, 2022
‘આ પ્રોપર્ટી મારા બાપની છે' કહી બે બહેનોએ મળી મહિલા પર હુમલો કર્યો
SAMBHAAV-METRO News

‘આ પ્રોપર્ટી મારા બાપની છે' કહી બે બહેનોએ મળી મહિલા પર હુમલો કર્યો

મહિલાને માથામાં લોખંડની ધારદાર વસ્તુ મારી દેતાં મહિલા લોહીલુહાણ થઈ ગઈ

time-read
1 min  |
July 15, 2022
ભારત માટે બીજી વન ડેમાં વિલન બનેલા આ ત્રણ ખેલાડીએ ટીમ ઇન્ડિયાને ડુબાડી
SAMBHAAV-METRO News

ભારત માટે બીજી વન ડેમાં વિલન બનેલા આ ત્રણ ખેલાડીએ ટીમ ઇન્ડિયાને ડુબાડી

પિચના કારણે હું ઘણો પરેશાન હતો: રોહિત શર્મા

time-read
1 min  |
July 15, 2022
શ્રીલંકામાં રાજપક્ષેનું રાજીનામું મંજૂરઃ હવે સાત દિવસની અંદર દેશને નવા રાષ્ટ્રપતિ મળશે
SAMBHAAV-METRO News

શ્રીલંકામાં રાજપક્ષેનું રાજીનામું મંજૂરઃ હવે સાત દિવસની અંદર દેશને નવા રાષ્ટ્રપતિ મળશે

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ માટે ત્રણ ઉમેદવાર રેસમાં: રાનિલ વિક્રમસિંઘે મોખરે

time-read
1 min  |
July 15, 2022
વજન ઘટડવા આહારમાં કિનોઆ ઉમેરો
SAMBHAAV-METRO News

વજન ઘટડવા આહારમાં કિનોઆ ઉમેરો

કિનોઆ કોલસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે

time-read
1 min  |
July 15, 2022
રાજકુમાર રાવના કારણે મારી એક્ટિંગ સરળ બની ગઈ હતીઃ સાન્યા મલ્હોત્રા
SAMBHAAV-METRO News

રાજકુમાર રાવના કારણે મારી એક્ટિંગ સરળ બની ગઈ હતીઃ સાન્યા મલ્હોત્રા

રાજકુમાર રાવ એક અદ્ભુત એક્ટર જ નહીં, પરંતુ ખૂબ જ સારો કો-એક્ટર પણ છે: સાન્યા મલ્હોત્રા

time-read
1 min  |
July 15, 2022
યુપી સરકારનો મોટો નિર્ણયઃ ૧૫ ઓગસ્ટે સ્કૂલ-કોલેજ અને કાર્યાલયો ચાલુ રહેશે
SAMBHAAV-METRO News

યુપી સરકારનો મોટો નિર્ણયઃ ૧૫ ઓગસ્ટે સ્કૂલ-કોલેજ અને કાર્યાલયો ચાલુ રહેશે

આઝાદીના અમૃત મહોત્સવ પર સ્વાતંત્ર્યદિને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

time-read
1 min  |
July 15, 2022
મુખ્યપ્રધાનના જન્મદિને ગોતા ખાતે ૬૦ હજાર વૃક્ષ વાવવાના ‘મહાઅભિયાન'નો પ્રારંભ
SAMBHAAV-METRO News

મુખ્યપ્રધાનના જન્મદિને ગોતા ખાતે ૬૦ હજાર વૃક્ષ વાવવાના ‘મહાઅભિયાન'નો પ્રારંભ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના ૬૧મા જન્મદિવસનો પ્રારંભ અડાલજ ત્રિમંદિર જઈને દર્શન-અર્ચનથી કર્યો

time-read
1 min  |
July 15, 2022
પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડક અમલ તાકીદે કરવાની જરૂર
SAMBHAAV-METRO News

પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડક અમલ તાકીદે કરવાની જરૂર

અમદાવાદ જળબંબાકાર થવામાં પ્લાસ્ટિક ફેંકનારા નાગરિકો પણ જવાબદાર

time-read
1 min  |
July 15, 2022
પોતાની ઈન્ટરનેટ સર્વિસ ધરાવતું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
SAMBHAAV-METRO News

પોતાની ઈન્ટરનેટ સર્વિસ ધરાવતું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

કેરળમાં લાંબા સમયથી KFON સ્કીમ પર કામ ચાલી રહ્યું હતું

time-read
1 min  |
July 15, 2022
પહાડથી જમીન સુધી વરસાદ-પૂરથી તબાહીઃ અનેક રાજ્યો બેહાલ, ભારે વરસાદનું એલર્ટ
SAMBHAAV-METRO News

પહાડથી જમીન સુધી વરસાદ-પૂરથી તબાહીઃ અનેક રાજ્યો બેહાલ, ભારે વરસાદનું એલર્ટ

મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરના કેટલાય વિસ્તારો જળબંબાકાર: NDRF-SDRFની ટીમો તહેનાત

time-read
1 min  |
July 15, 2022
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સની પૂરક પરીક્ષાનો ૧૮ જુલાઈથી આરંભ
SAMBHAAV-METRO News

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સની પૂરક પરીક્ષાનો ૧૮ જુલાઈથી આરંભ

સામાન્ય પ્રવાહના તમામ વિષયની પરીક્ષા ગુરુવાર ૨૧ જુલાઈએ લેવાશે

time-read
1 min  |
July 15, 2022
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી વધુ નવા કેસઃ ૪૭ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી વધુ નવા કેસઃ ૪૭ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ૧.૩૯ લાખને પાર: પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૪૪ ટકા

time-read
1 min  |
July 15, 2022
ગુજરાતમાં PFIને પગપેસારો નહીં કરવા દેવાયઃ ટેરર મોડ્યુલ સામે પોલીસ એલર્ટ
SAMBHAAV-METRO News

ગુજરાતમાં PFIને પગપેસારો નહીં કરવા દેવાયઃ ટેરર મોડ્યુલ સામે પોલીસ એલર્ટ

પટણામાં ઝડપાયેલા આતંકીઓએ વડા પ્રધાનની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાના ખુલાસા બાદ તંત્ર સજાગઃ ગુજરાતમાં પીએમની મુલાકાતો વધતાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની

time-read
1 min  |
July 15, 2022