CATEGORIES
Kategoriler
સ્ટાર્ટઅપ કંપનીઓને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવામાં ગુજરાત મોખરેઃ ઉધોગ સાહસિકો માટે હોટ ફેવરિટ
ગુજરાત ‘states’ Startup Ranking'માં વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વખત ‘બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ' તરીકે મેદાન મારી ગયું છે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બતી ગયું છે, જેમાં ૭૨,૦૦૦થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ અને ૧૦૦થી વધ યુનિકોર્ટ સામેલ છે
સેટ પર અને કેમેરા સામે રાજકુમારનું અલગ રૂપ હતું: સાન્યા મલ્હોત્રા
મેં જ્યારે ફિલ્મ જોઈ ત્યારે હું શરૂઆતથી જ એને એન્જોય કરતી હતી: સાન્યા મલ્હોત્રા
યુવાન મહિલાઓ સાથે રોમેન્ટિક ફિલ્મો હવે નથી કરવીઃ માધવન
આર. માધવન એક્ટર બનવા નહોતો માગતો અને તેણે ક્યારેય અભિનયની તાલીમ નહોતી લીધી
મેઘકહેરઃ હજુ ચાર દિવસ સુધી અતિભારે વરસાદનું સંકટ, ૧૩ જળાશય હાઈ એલર્ટ પર
સતત વરસતા વરસાદથી અનેક જિલ્લાઓમાં મોટી તારાજી સર્જાઈઃ જનજીવન અસ્તવ્યસ્ત
મોંઘવારીનો માર: મુંબઈમાં સીએનજીના ભાવમાં આજથી ચાર રૂપિયાનો વધારો
મોંઘવારીનો માર: મુંબઈમાં સીએનજીના ભાવમાં આજથી ચાર રૂપિયાનો વધારો
ભારત WTC ફાઇનલની રેસમાંથી લગભગ બહાર: હવે નહીં થઈ શકે ૭૦% પોઇન્ટ્સ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનમાં ભારત હજુ છ ટેસ્ટ મેચ રમશે
તામિલનાડુની બે કંપની પર IT દરોડાઃ ૫૦૦ કરોડની બેનામી સંપત્તિ ઝડપાઈ
આઇટી વિભાગે ૬ જુલાઈના રોજ ચેન્નઈ, કોઇમ્બતુર અને મદુરાઈમાં રિયલ એસ્ટેટ અને સિવિલ વર્ક- કન્સ્ટ્રક્શનનાં કામ સાથે જોડાયેલી બે કંપનીનાં ૪૦ ઠેકાણાં ઉપ૨ તપાસની કાર્યવાહી ચાલુ કરી
મહિનામાં ચાર ને વર્ષમાં આઠઃ આ BCCIનો ચકડોળ છે કે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ?
૨૦૨૨ના સાત મહિનામાં ટીમ ઇન્ડિયા સાત કેપ્ટન સાથે મેદાનમાં ઊતરી ચૂકી છે હવે શિખર ધવન કુલ આઠમો કેપ્ટન
દેશનાં કેટલાંય રાજ્યમાં વરસાદ-પૂરનું તાંડવઃ અત્યાર સુધીમાં ૨૧૮નાં મોત
મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીરઃ મુંબઈના વસઈમાં ભૂસ્ખલન, કેટલાય દબાયા
દેશમાં કોરોનાના કેસમાં ફરી જંગી ઉછાળો: ૧૬,૯૦૬ નવા કેસ, ૪૫ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ૧.૩૨ લાખને પારઃ રિકવરી રેટ ઘટીને ૯૮.૪૯ ટકા
બોપલ ગામમાં ભરાતાં વરસાદી પાણીને તળાવમાં છોડાશે
તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી આદરી: શીલજ ગામનો તૂટેલો રોડ રિપેર કરાયો
ઝારખંડના ધનબાદમાં પુલ ધરાશાયી: ચાર મજૂરોનાં મોત
પુલના કાટમાળ નીચે દબાઇ જવાથી અનેક લોકો ઘાયલ
એન્ઝાઈટીનાં લક્ષણો અને ઉપાય જાણો
જો કોઈ પણ બાબતની ચિંતા સતત રહે તો તે તમારા પર હાવી થવા લાગે છે. આ સ્થિતિ તમારા રોજિંદાં જીવન અને સંબંધો પર પણ અસર કરી શકે છે
કોરોના મહામારી હજુ ખતમ નથી થઈ, નવા વેરિઅન્ટનો ખતરોઃ WHOની ચેતવણી જારી
કોરોના વાઈરસ એ આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી છે
ઝુંડાલ ડબલ મર્ડર કેસઃ FSI મેદાનમાં, ગુમ થયેલી વ્યક્તિના પરિવારનો DNA ટેસ્ટ થશે
ગુમ થયેલા આઠ હજારથી વધુ લોકોની ફરિયાદો પર પોલીસે તપાસ શરૂ કરી: બે પરિવારનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો
આક્રોશના આવેગમાં સળગતી યુવા પેઢી
હાલના સમયમાં ભારતનું નામ એ દેશોમાં સામેલ થવા લાગ્યું છે જ્યાં નજીવી બાબતમાં લોકોનુ ભડકવું સામાન્ય બની ગયું છે. દર વર્ષે ૩૦-૩૨ ટકા હત્યાઓ આ અનિયંત્રિત ક્રોધનું જ પરિણામ છે
આર્થિક સંકટ અને ઉગ્ર વિરોધ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે દેશ છોડી માલદીવ ફરાર
વહેલી પરોઢે રાજપક્ષે તેમનાં પત્ની અને બે સુરક્ષાકર્મી સાથે આર્મીનાં પ્લેનમાં નાસી છૂટ્યા
આખરે ટ્વીટરે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સામે કેસ દાખલ કર્યો
બંને પક્ષોએ મજબૂત લીગલ કંપનીઓનો સહારો લીધો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતે છુરાબાજીઃ ચાર ગુના નોંધાયા
વસ્તુ ફેંકવા, કોથળી આપવા, હકના રૂપિયા માગવા તેમજ હોર્ન વગાડવા જેવી બાબતોમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો
૮૦ વર્ષની વયે જુગારની ક્લબ ચલાવતી મહિલાને LCBએ રંગે હાથ ઝડપી લીધી
પોલીસે જુગારીઓ પાસેથી ૨૧ હજારની રોકડ સહિત કુલ ૪૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
‘એક વિલન'માં કામ કેમ નહોતો કરી શક્યો અર્જુન?
મારી પહેલી ફિલ્મથી જ હું નસીબદાર છું કે મેં અત્યાર સુધી જે પણ રોલ ભજવ્યા છે એ બધા અલગ રહ્યા છે: અર્જુન કપૂર
વિકાસ ફરી ગાંડો થયો છે!
કોર્પોરેશનનો પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો
હેલો, AMC કંટ્રોલરૂમઃ ભરાયેલાં વરસાદી પાણીની ફરિયાદ માટે ક્યાં ફોન કરશો?
આ ફોન નંબરથી લોકો પોતપોતાના વિસ્તારમાં ભરાયેલાં વરસાદી પાણી, રસ્તો બેસી જવો, ભૂવો પડવો, ભયજનક મકાનદીવાલ ઉપરાંત વૃક્ષ ધરાશાયી થયા સહિતની ચોમાસાને લગતી તમામ ફરિયાદો તંત્ર સમક્ષ કરી શકશે
હાશ! દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૧૩,૬૧૫ નવા કેસ, ૨૦ સંક્રમિતોનાં મોત
પોઝિટિવિટી રેટ ઘટીને ૩.૨૩ ટકાઃ એક્ટિવ કેસ ૧.૩૧ લાખને પાર
વરસાદ બાદ મોતને આમંત્રણ આપતા ખુલ્લા ડીપીઃ તંત્ર બેદરકાર
વરસાદમાં દર વર્ષે સ્ટ્રીટલાઇટ અને વીજ ડીપીને કારણે કરંટ લીક થવાની શક્યતાઓ વધે છે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ભાઈ દેશ છોડવાની ફિરાકમાં: એરપોર્ટ પર સ્ટાફે બળવો કર્યો
૭૩ વર્ષીય ગોટાબાયા રાજપક્ષેએ હજુ ઔપચારિક રીતે રાજીનામું આપ્યું નથી, તેઓ ક્યાં છે તે કોઈને ખબર નથી
વટવામાં ફાર્મા કંપનીના એમઆરને ચાર શખ્સોએ ધમકાવીને લૂંટી લીધો
શખ્સો ડરાવી ધમકાવીને મોબાઈલ, સોનાની અને ચાંદીની વીંટી લૂંટીને ફરાર થઇ ગયા
વજન ઘટાડવા ડાયટમાં સામેલ કરો બ્રાઉન ફૂડ
બ્રાઉન બ્રેડ, બ્રાઉન પાસ્તા, બ્રાઉન શુગર, બ્રાઉન એગને ડાયટમાં સામેલ કરવાં લાભદાયી હોય છે
લાખો પેસેન્જર પર નજર રાખવા માટે પોલીસે બોડીવોર્ન કેમેરા ધારણ કર્યા
પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું તો સીધા જેલમાં જવું પડશેઃ બોડીવોર્ન કેમેરાનું તમામ મોનિટરિંગ પોલીસ સ્ટેશનથી થશે
રેલવે સ્ટેશન પર આવતા તમામ વાહનો પર પણ બોડીવોર્ન કેમેરા નજર રાખશે
આ કેમેરામાં વીડિયોની સાથે ઓડિયો પણ આવે છે