CATEGORIES
Kategoriler
બેદરકારીઃ રથયાત્રાની પ્રતિકૃતિવાળા સ્ટેચ્યૂમાં ખલાસીઓના હાથમાંથી દોરડાં પણ તૂટી ગયાં
રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સ્ટેચ્યુ તંત્રની લાપરવાહી દર્શાવે છે
ધીમું વેક્સિનેશનઃ ૧૨થી ૧૭ વર્ષનાં ૮૦ હજારથી વધુ બાળકો ‘ભગવાન ભરોસે'
શાળાઓમાં કોરોનાએ દેખા દીધી હોવા છતાં આ બાળકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથીઃ હેલ્થ વિભાગ ખાસ કામ વગર બેઠો હોવા છતાં શાળાઓમાં જઈને કેમ્પ કરતો નથી
ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે મેથીની ભાજી
અત્યાર સુધી આ બીમારીનો કોઈ નક્કર ઉપચાર મળ્યો નથી, પરંતુ હેલ્ધી ડાયટ ખાવાથી સ્વસ્થ રહી શકાય છે.
RTEના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેનો આજે અંતિમ દિવસ
અરજીઓના આધારે ત્રણ રાઉન્ડના અંતે ૬૪,૦૪૨ વિદ્યાર્થીઓને આરટીઇ મુજબ પ્રવેશ આપી દેવામાં આવ્યો
‘અગ્નિપથ' યોજનાના વિરોધમાં કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શનઃ તંત્ર એલર્ટ પર
કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો દરેક વિધાનસભા ક્ષેત્રમાં દેખાવો કરશે
હાર્દિકનો નવો રેકોર્ડ: ટી-૨૦માં વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો
ગઈ કાલની મેચમાં હાર્દિકે બે ઓવર બોલિંગ કરી જેમાં તેણે પોલ સ્ટર્લિંગને ચાર રનના સ્કોર પર દીપક હુડ્ડાના હાથમાં ઝિલાવી દીધો
હઠે ચઢેલા ડોકટર્સ હડતાળ સમેટવા માટે તૈયાર જ નથી
સિવિલમાં ૧૨મા દિવસે પણ હડતાળ યથાવત્ઃ જુનિયર ડોક્ટર્સ આજે નાટક ભજવીને વિરોધ કરશે
શાહરુખ ખાન-દીપિકા પદુકોણ ફરી એકસાથે?
આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાણા દગુબાટ્ટી, સુનીલ ગ્રોવર અને નયનતારા જોવા મળશે
વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારીપત્ર ભરશે
વિપક્ષ પોતાની સંપૂર્ણ તાકાત બતાવવાનો પ્રયત્ન કરશે
વરસાદમાં ૧૧૩ સ્થળે ઝાડ પડ્યાં: મેમનગરમાં રોડ બેસી ગયો
રાતના એક વાગ્યા સુધીમાં ૮૯ સ્થળોએથી ઝાડ હટાવી લેવાયાં
રિવરફ્રન્ટના ફૂટ ઓવરબ્રિજને PM મોદીના આગમનનો ઈંતેજાર
PM મોદી દ્વારા નવી એલજી હોસ્પિટલ અને નવી શારદાબહેન હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરાવવા પણ શાસકો મક્કમ
લોહીના સંબંધોમાં તિરાડઃ બાપુનગરમાં સામાન્ય બાબતમાં હુમલાની બે ઘટના
મકાન હડપ કરવા ભત્રીજાએ કાકાને પાઈપ મારીઃ દારૂ પીવના રૂપિયા નહીં આપતા ભાઈએ ભાઈ પર હુમલો કર્યો
રાજ્યભરમાં મેઘ મહેર: ક્યાંક રૌદ્ર સ્વરૂપ તો ક્યાંક હળવા વરસાદથી ખુશીની લહેર
અમદાવાદીઓને અસહ્ય ગરમીથી રાહતઃ આગામી નવ દિવસ છુટાછવાયાથી લઈને ભારે વરસાદની સંભાવના
યુઝીની કમાલ, હુડ્ડાની ધમાલઃ ભારતે આયર્લેન્ડને સાત વિકેટે માત આપી
આયર્લેન્ડે હેરી ટેક્ટરની અણનમ ૬૪ રનની ઇનિંગ્સના દમ પર પ્રથમ બેટિંગ કરતાં ૧૨ ઓવરમાં ચાર વિકેટે ૧૦૮ રન બનાવ્યા
મિશન રથયાત્રાઃ ફાયર બ્રિગેડના ૧૨ અધિકારીઓ-૧૪૭ જવાન સ્ટેન્ડ ટુ રહેશે
AMC મુખ્યાલય ખાતે એક ફાઇટર-એક ટેન્ડર સહિત ૧૭થી ૨૨ જણાનો સ્ટાફ ફરજ બજાવશેઃ રથયાત્રા રૂટના કુલ નવ પોઇન્ટ પર તંત્ર મુસ્તેદ રહેશે
કોલંબિયામાં બુલ ફાઈટ દરમિયાન સ્ટેડિયમની છત ધરાશાયી થતાં પાંચનાં મોત, સેંકડો ઘાયલ
૩૦ લોકોની હાલત ગંભીરઃ મૃત્યુઆંક વધવાની દહેશત
મહિલાને વાતોમાં ભોળવી યુવતીએ રૂ.૩૫ હજારના દાગીના સેરવી લીધા
‘આ ગરીબ છોકરાને મદદ કરવી જોઈએ, તેની પાસે નોટોનું બંડલ છે' તેમ કહી મહિલાને છેતરી
મહારાષ્ટ્રનો રાજકીય જંગ હવે સુપ્રીમ કોર્ટમાં: શિંદે જૂથની અરજીની સુનાવણી પર સૌની મીટ
સીએમ ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથે સુપ્રીમમાં દિગ્ગજ વકીલોની ફોજ ખડકી દીધી
બાગી ધારાસભ્યો ૫૦ કરોડમાં વેચાયા, કેન્દ્રના ઈશારે નાચે છે!: સામનામાં પ્રહાર
એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું કે જેને દાઉદ સાથે સંબંધ હોય તેને બાળાસાહેબની શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે?
તમારા પગમાં ખાલી ચઢતી હોય તો ચેતજો
જો કોઈ વ્યક્તિના પગ લાંબા સમયથી સુન્ન રહે છે તો આ ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે
કઈ વાતનો વસવસો છે રણબીર કપૂરને?
મારા પિતા આજે હયાત હોત તો મને સાચો ઓપિનિયન આપ્યો હોત: રણબીર કપૂર
આસામના પ્રચંડ પૂરમાં વધુ પાંચનાં મોતઃ ૨૨ લાખથી વધુ પ્રભાવિત
બારપેટામાં સૌથી વધુ લગભગ સાત લાખ લોકો પ્રભાવિત
PM મોદી આજે જર્મનીમાં જી-૭ શિખર સંમેલનને સંબોધન કરશે
એક સત્ર પર્યાવરણ, ઊર્જા, કલાઈમેક્સ ચેઈજનું હશે જ્યારે બીજું સત્ર ખાદ્ય સુરક્ષા, લૈગિંક સમાનતા અને લોકતંત્ર જેવા વિષયનું હશે
ઉદ્ધવની બેઠક પહેલાં એકનાથ શિંદેનો ધડાકોઃ ૩૮ MLAના સમર્થનપત્ર જારી કર્યા
ઉદ્ધવ રાજીનામું નહીં આપે, શક્તિ પરીક્ષણનો સામનો કરશે: પવાર સાથેની બેઠકમાં રણનીતિ ઘડાઈ
The 6ixty: એક ટીમ પાસે છ વિકેટ, ક્રિકેટની રમત બદલી નાખશે આ લીગ
આ લીગમાં દરેક ટીમ પાસે છ વિકેટ હશે. કોઈ પણ ટીમની છઠ્ઠી વિકેટ પડતાં જ તે ટીમની ઇનિંગ્સ પૂરી થશે અથવા તો ૧૦ ઓવર (૬૦ બોલ) પૂરી થયા બાદ ઇનિંગ્સ પૂરી થશે
અમેરિકન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૫૦ વર્ષ જૂનો ગર્ભપાત અધિકાર ખતમ કર્યો
૧૯૭૩ના ચુકાદાને ફેરવીને ફરી અલગ અલગ અમેરિકી રાજ્યોને ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવાની મંજૂરી મળી જશે. ઓછામાં ઓછાં ૨૬ રાજ્યમાં તે જલદીમાં જલદી ક૨વાની આશા છે
મોતની સીડીઃ યુવકના રહસ્યમય મોત માટે તેની પત્ની સામે જ શંકાની સોય
યુવકના પરિવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં પરિણીતા વિરુદ્ધ હત્યાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી: સીડી પરથી પડી જતાં યુવકનું મોત થયું હતું
અસલામત BRTS: માત્ર સવા બે વર્ષના સમયગાળામાં દસ લોકોનો ભોગ લીધો
BRTSનાં પૈડાં હેઠળ આવીને ૨૦૨૧માં સૌથી વધુ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો
ફ્લોપ ફિલ્મ મને કંઇક શીખવશે: માનુષી છિલ્લર
ફિલ્મનું ચાલવું, ન ચાલવું આપણા હાથની વાત નથી: માનુષી છિલ્લર
ઇન્ડિયન એર ફોર્સનો ઓફિસર બનશે અક્ષય ?
અક્ષય પાસે હાલમાં ‘રક્ષાબંધન’, ‘રામ સેતુ' અને ‘ઓહ માય ગોડ-૨’ જેવી ફિલ્મો છે