CATEGORIES
Kategoriler
મહારાષ્ટ્રમાં મેઘતાંડવઃ મુંબઈ સહિત કેટલાય જિલ્લામાં ૯મી સુધી ‘રેડ એલર્ટ'
મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્તઃ અત્યાર સુધીમાં ૬૫ લોકોનાં મોત
બ્રિટનમાં રાજકીય સંકટ ઘેરું બન્યુંઃ કુલ ૩૯ પ્રધાનોનાં રાજીનામાં, PMની ખુરશી જોખમમાં
વરિષ્ઠ પ્રધાનો કાલે સાંજે મુખ્યપ્રધાનના આવાસે પહોંચ્યા હતા
ભારતમાં પણ ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી: WHOની ચેતવણી
દેશમાં કોરોનાના કેસમાં ૧૭ ટકાનો ઉછાળો: ૧૮,૯૩૦ નવા કેસ, ૩૫નાં મોત
જો જો ચોમાસામાં તમારું પાચન ન બગડે
સીલબંધ બોટલ અને વોટર પ્યુરિફાયર સિવાયના સ્રોતમાંથી પાણી પીવાથી પણ ઝાડા થઈ શકે છે
કોરોનાની ફોર્થ વેવનો ફૂંફાડોઃ અમદાવાદીઓ, હવે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા માટે તૈયાર રહો!
આઈપીએલ, બહારગામથી ફરીને આવનારાઓએ જૂનમાં કોરોનાનું સંક્રમણ વધાર્યું અને રથયાત્રા બાદ તે કાબૂ બહાર જઈ રહ્યું છે
કાલી પોસ્ટર વિવાદ બાદ લીનાએ શિવ-પાર્વતીને સિગારેટ પીતાં દર્શાવ્યાં
ટ્વિટર યુઝર્સે લીના મણિમેકલઈને ટ્રોલ કરી
આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી બ્રોકરે મહિલા પાસેથી આઠ લાખ પડાવ્યા
એસ્ટટ બ્રોકરે મહિલાને 'કોર્પોરેશનમાં ઓળખાણ છે અને ઘણાં મકાન અપાવ્યાં છે' કહી છેતરી
PM મોદી આજે વારાણસીમાં ૧૮૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
લગભગ સાડા ચાર કલાકની કાશીની મુલાકાત દરમિયાન તેઓ ૫૫૩.૭૬ કરોડની ત્રીસ યોજનાઓનું ઉદ્ઘાટન ક૨શે અને ૧૨૨૦.૫૮ કરોડના મૂલ્યની ૧૩ યોજનાઓનો શિલાન્યાસ કરશે
મહારાષ્ટ્રમાં અગ્નિપરીક્ષા: ફડણવીસને CM અને શિંદેને ડેપ્યુટી CM બનાવવાનો ‘પ્લાન'
શિંદે જૂથ જોશમાંઃ વધુ એક-બે બાગી ધારાસભ્ય ગુવાહાટી પહોંચશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે UAEના પ્રવાસેઃ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
ભારત અને યુએઈ વચ્ચે ૬૦,૬૬૪,૩૭ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે
ટેક્સાસના સેન્ટ એન્ટોનિયોમાં એક ટ્રકમાંથી ૪૬ મૃતદેહ મળ્યા
ટ્રકમાં ૧૦૦ લોકોને ઠાંસી-ઠાંસીને ભર્યા હતાઃ મેક્સિકોથી છુપાવીને ટેક્સાસ લઈ જવામાં આવતા હતા
મુંબઈના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી: એકનું મોત, ૨૫ ફસાયા
બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી, છતાં લોકો ત્યાં રહેતા હતા
ભારતે પાકિસ્તાનના ચાર દૂતાવાસના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો
સસ્પેન્ડ કરાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં છ પાકિસ્તાન સ્થિત અને ૧૦ ભારત-આધારિત યુ ટ્યૂબ ન્યૂઝ ચેનલ્સનો સમાવેશ
અમેરિકાના મિસૌરીમાં ૨૪૩ પેસેન્જર્સ, ૧૨ ક્રૂ મેમ્બર્સ સાથે જતી ટ્રેન પાટા પરથી ઊતરીઃ અનેકનાં મોત
ટ્રેન અને ટ્રક અથડાતાં ટ્રેનની આઠ બોગી અને બે એન્જિન પાટા પરથી ઊતરી ગયાં
ઈંગ્લેન્ડ-વિન્ડીઝની જીત બાદ WTCનું ગણિત બદલાયુંઃ ભારત ફાઇનલમાં પહોંચી શકશે?
ન્યૂઝીલેન્ડ સામે જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ૨૮.૮૯ ટકા મેળવીને સાતમા સ્થાને આવી ગઈ
રોડ પર ધરાશાયી થયેલાં ઝાડને મ્યુનિસિપલ તંત્ર ક્યારે હટાવશે?
વરસાદે વિરામ લીધા બાદ કોર્પોરેટરોએ પોતાના વિસ્તારનો રાઉન્ડ લઈને લોકોને મળવાની શું જરૂર નથી?
વર્લ્ડની મોટી ફ્રેન્ચાઇઝીમાં કામ કરવાની કેમ ના કહી અનિલે?
અનિલ કપૂરને હોલીવૂડના કેટલાક શો અને ફિલ્મો ઓફર કરવામાં આવે છે
જોર્ડનના બંદર પર ટેન્કરમાંથી ઝેરી ગેસ લીક થતાં ૧૩ લોકોનાં મોતઃ ૨૫૧ ઘાયલ
તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી
યુગલની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો
અડાલજ પોલીસને ઘટના સ્થળેથી યુવતીની બે વીંટી અને યુવકના જિન્સનો લોગો મળ્યો
ભારત સામેની ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર
બેન સ્ટોક્સના નેતૃત્વમાં ૧૫ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું
દેશમાં કોરોના મોરચે રાહતઃ ૩૦.૯ ટકાના ઘટાડા સાથે ૧૧,૭૯૩ નવા કેસ, ૨૭નાં મોત
એક્ટિવ કેસ વધીને ૯૭,૦૦૦ની નજીક પહોંચ્યાઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૪૯ ટકા
સ્પોર્ટ્સ સ્ટારથી પ્રભાવિત થાઉં છું: તાપસી
હું જ્યારે પણ સ્પોર્ટ્સ સ્ટાર્સને જોઉં છું ત્યારે તેમના પ્રત્યે મને ખૂબ આદર જન્મે છે
૨૫ હજાર જવાનોના કાફલા સાથે ૨૨ કિમીના રથયાત્રા રૂટ પર પોલીસનું ‘ગ્રાન્ડ રિહર્સલ'
ગૃહપ્રધાન અને પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
ભજનમંડળીના હાથમાંથી પખવાજ પણ ગાયબ
આ સ્ટેચ્યૂમાં ત્રણ ભક્તો હાથમાં વાજિંત્રો લઇને ધૂન કરતા જોવા મળે છે
સિંહની ગર્જના આખરે નબળી કેમ પડી?
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની સત્તા સંભાળ્યા બાદ વધુ ને વધુ ડિફેન્સિવ બનતા ગયા અને તેમની એક ગર્જના સાંભળવા માટે આતુર શિવસેનાના સમર્થકોને નિરાશા જ સાંપડી
ડોક્ટરના ગળામાંથી ૧.૨૦ લાખની સોનાની ચેઈન ખેંચી ચેઈનસ્નેચર ફરાર
ચેઇનસ્નેચરો હવે મહિલાઓ સહિત પુરુષોના ગળામાંથી ચેઇનસ્નેચિંગ કરતા અચકાતા નથી
રોમિયોએ જાહેરમાં છેડતી કરીને કહ્યું: દુપટ્ટો હટાવ, મારે તને કિસ કરવી છે
યુવકને યુવતીની વાત પર ગુસ્સો આવતાં તે તેનો હાથ ખેંચીને છેડતી કરવા લાગ્યો
આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર જમાવટ કરશે
અમદાવાદમાં ૧ જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા પર મેઘરાજા અભિષેક કરશે તેવી આગાહી
વિકરાળ કોરોના: ૪૫.૪ ટકાના ભયાનક ઉછાળા સાથે દેશમાં ૧૭,૦૭૩ નવા કેસ
પોઝિટિવિટી રેટ ૫.૬૨ ટકાના ખતરનાક સ્તરે પહોંચતા ચિંતા વધી એક્ટિવ કેસ ૯૪,૪૨૦
માહિતી આપનારને પોલીસ ઇનામ આપશે
ગાંધીનગર જિલ્લાના અડાલજ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ એક અજાણી સ્ત્રી અને પુરુષનાં કંકાલ મળી આવ્યાં