CATEGORIES

અહીં કોઈ વાતની ગેરંટી નથી: આયુષ્માન ખુરાના
SAMBHAAV-METRO News

અહીં કોઈ વાતની ગેરંટી નથી: આયુષ્માન ખુરાના

મને પહેલાંથી જ અહેસાસ હતો કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા-ખરાબ બંને અનુભવો થશે: આયુષ્માન ખુરાના

time-read
1 min  |
June 16, 2022
ચાંદલોડિયામાં મોડી રાતે રિક્ષાચાલકને બે શખ્સે છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
SAMBHAAV-METRO News

ચાંદલોડિયામાં મોડી રાતે રિક્ષાચાલકને બે શખ્સે છરીના ઘા ઝીંકી લૂંટી લીધો

ભાડા અને હપતાના આઠ હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોન લૂંટીને બે આરોપી ફરાર

time-read
1 min  |
June 16, 2022
ખાલી પેટે દૂધનું સેવન કરતાં પહેલાં આ વાંચો
SAMBHAAV-METRO News

ખાલી પેટે દૂધનું સેવન કરતાં પહેલાં આ વાંચો

સવારે ખાલી પેટે દૂધનું સેવન દરેક વ્યક્તિની પાચનક્ષમતા પર નિર્ભર કરે છે

time-read
1 min  |
June 16, 2022
આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી તબાહી: ગુવાહાટીમાં ઠેરઠેર પાણી ભરાયાં
SAMBHAAV-METRO News

આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી તબાહી: ગુવાહાટીમાં ઠેરઠેર પાણી ભરાયાં

હજી સુધી વરસાદ સંબંધિત ઘટનાઓના પગલે કોઈ જાનહાનિના કેસ સામે આવ્યા નથી

time-read
1 min  |
June 16, 2022
અનંતનાગમાં CRPFના વાહન પર ગ્રેનેડ એટેકઃ પોલીસકર્મી ઘાયલ
SAMBHAAV-METRO News

અનંતનાગમાં CRPFના વાહન પર ગ્રેનેડ એટેકઃ પોલીસકર્મી ઘાયલ

હુમલા બાદ તરત સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો

time-read
1 min  |
June 16, 2022
અગ્નિપથ સ્કીમના વિરોધમાં બિહાર સતત બીજા દિવસે સળગ્યું: આગચંપી-હાઈવે જામ
SAMBHAAV-METRO News

અગ્નિપથ સ્કીમના વિરોધમાં બિહાર સતત બીજા દિવસે સળગ્યું: આગચંપી-હાઈવે જામ

જહાનાબાદ અને બક્સરમાં વિધાર્થીઓએ વાહન-વ્યવહાર ખોરવી નાખ્યો

time-read
1 min  |
June 16, 2022
PSIની આખી સિઝનના મીડિયા રાઇટ્સની કમાણી રૂપિયા ૮૩ કરોડ, IPLની એક મેચના ૧૦૫ કરોડ!
SAMBHAAV-METRO News

PSIની આખી સિઝનના મીડિયા રાઇટ્સની કમાણી રૂપિયા ૮૩ કરોડ, IPLની એક મેચના ૧૦૫ કરોડ!

PCBને મીડિયા રાઇટ્સથી PSLની પ્રતિ મેચના માત્ર અઢી કરોડ મળે છે

time-read
1 min  |
June 16, 2022
IPLને ICCના FTPમાં સામેલ કરાતાં PCBને મરચાં લાગ્યાં
SAMBHAAV-METRO News

IPLને ICCના FTPમાં સામેલ કરાતાં PCBને મરચાં લાગ્યાં

આગામી એટીપીમાં આઇપીએલ માટે અઢી મહિનાનો વિન્ડો રહેશે, જેથી ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઇપીએલમાં રમી શકે: જય શાહ

time-read
1 min  |
June 16, 2022
બાઈક છોડાવવા બાબતે બબાલઃ પાંચ યુવકોએ ટ્રાફિક પોલીસને માર માર્યો
SAMBHAAV-METRO News

બાઈક છોડાવવા બાબતે બબાલઃ પાંચ યુવકોએ ટ્રાફિક પોલીસને માર માર્યો

સ્ટાફના માણસો સમજાવવા જતા હતા ત્યારે ટોળાએ ટ્રાફિક પોલીસના યુનિફોર્મના શર્ટનો કાંઠલો પકડીને માર અન્ય માર્યો

time-read
1 min  |
June 13, 2022
મૂસેવાલા હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ
SAMBHAAV-METRO News

મૂસેવાલા હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ

જાધવને ૨૦ જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલાયો

time-read
1 min  |
June 13, 2022
ઈ-કેવાયસી અપડેટ કરવા જતાં એકાઉન્ટન્ટ રૂપિયા ર.૪૮ લાખની ઠગાઈનો ભોગ બન્યા
SAMBHAAV-METRO News

ઈ-કેવાયસી અપડેટ કરવા જતાં એકાઉન્ટન્ટ રૂપિયા ર.૪૮ લાખની ઠગાઈનો ભોગ બન્યા

ગઠિયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે ઠગાઈ કરી

time-read
1 min  |
June 13, 2022
શિકાગોની ઈન્ડિયાના નાઈટ ક્લબમાં ફાયરિંગ: બેનાં મોત, ચાર ઘાયલ
SAMBHAAV-METRO News

શિકાગોની ઈન્ડિયાના નાઈટ ક્લબમાં ફાયરિંગ: બેનાં મોત, ચાર ઘાયલ

એક અઠવાડિયામાં શિકાગોમાં ફાયરિંગથી પાંચનાં મોત

time-read
1 min  |
June 13, 2022
વિન્ડીઝને ૫૩ રને હરાવી પાકિસ્તાને ૩-૦થી વન ડે શ્રેણી જીતી લીધી
SAMBHAAV-METRO News

વિન્ડીઝને ૫૩ રને હરાવી પાકિસ્તાને ૩-૦થી વન ડે શ્રેણી જીતી લીધી

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી વિન્ડીઝની ટીમ ૩૭.૨ ઓવરમાં ૨૧૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ

time-read
1 min  |
June 13, 2022
રાહુલ ગાંધી હજારો સમર્થકો સાથે ED કાર્યાલય પર પહોંચ્યાઃ દેશભરમાં કોંગ્રેસનો ‘સત્યાગ્રહ'
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધી હજારો સમર્થકો સાથે ED કાર્યાલય પર પહોંચ્યાઃ દેશભરમાં કોંગ્રેસનો ‘સત્યાગ્રહ'

મૈં સાવરકર નહીં હૂં, રાહુલ ગાંધી હૂં'નાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યાં

time-read
1 min  |
June 13, 2022
રાત્રે સૂતી વખતે પગ દુ:ખે છે? તો અવગણના ન કરો
SAMBHAAV-METRO News

રાત્રે સૂતી વખતે પગ દુ:ખે છે? તો અવગણના ન કરો

પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના, નીચે પડવાથી કે પછી રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. આને કારણે લોકોને રાત્રીના સમયે પગમાં દુઃખાવો અને બળતરા થાય છે

time-read
1 min  |
June 13, 2022
બમન ઈરાનીની ડેબ્યૂ સિરીઝ ‘માસૂમ' ૧૭ જૂને રિલીઝ થશે
SAMBHAAV-METRO News

બમન ઈરાનીની ડેબ્યૂ સિરીઝ ‘માસૂમ' ૧૭ જૂને રિલીઝ થશે

સમય અને એમ્બિશનના કારણે રિલેશનશિપમાં જે બદલાવ આવે છે એના પર આ વાત કરવામાં આવી છે

time-read
1 min  |
June 13, 2022
પોલીસનાં ‘શક્તિ પ્રર્દશન'નું સુરસુરિયું: પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઈ
SAMBHAAV-METRO News

પોલીસનાં ‘શક્તિ પ્રર્દશન'નું સુરસુરિયું: પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઈ

સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા એક પોલીસકર્મી-ત્રણ ટીઆરબી જવાનનો પર્દાફાશ

time-read
1 min  |
June 13, 2022
કોવિડ પ્રોટોકોલનાં ચુસ્ત પાલન સાથે વેકેશન બાદ શાળાઓ ધમધમી ઊઠી
SAMBHAAV-METRO News

કોવિડ પ્રોટોકોલનાં ચુસ્ત પાલન સાથે વેકેશન બાદ શાળાઓ ધમધમી ઊઠી

શહેરની શાળાઓમાં ઉત્સવ જેવો માહોલઃ ક્યાંક કુમકુમ તિલક કરીને તો ક્યાંક ભૂલકાંઓનાં પ્રિય કાર્ટૂન કેરેક્ટર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

time-read
1 min  |
June 13, 2022
ફર્સ્ટ ડ્રિન્ક પેરન્ટ્સ સાથે બેસીને પીધું હતું: નુસરત
SAMBHAAV-METRO News

ફર્સ્ટ ડ્રિન્ક પેરન્ટ્સ સાથે બેસીને પીધું હતું: નુસરત

મોડર્ન જમાનાનાં બાળકોને જાણવાની ખૂબ તાલાવેલી હોય છે અને તેઓ સવાલ ખૂબ પૂછે છે

time-read
1 min  |
June 13, 2022
દેર આયે, દુરસ્ત આયેઃ આજથી જાહેર સ્થળોએ ‘કોવિડ ગાઇડલાઇન' અમલી
SAMBHAAV-METRO News

દેર આયે, દુરસ્ત આયેઃ આજથી જાહેર સ્થળોએ ‘કોવિડ ગાઇડલાઇન' અમલી

શનિ-રવિની રજાનો આનંદ માણીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગે ઔપચારિક જાહેરાત કરીઃ હજુ જેટની ટીમ મેદાનમાં ઊતરી નથી

time-read
1 min  |
June 13, 2022
કોરોનાનો કહેરઃ દેશમાં સતત ત્રણ દિવસથી ૮,૦૦૦થી વધુ નવા કેસઃ એક્ટિવ કેસ ૪૭,૯૯૫
SAMBHAAV-METRO News

કોરોનાનો કહેરઃ દેશમાં સતત ત્રણ દિવસથી ૮,૦૦૦થી વધુ નવા કેસઃ એક્ટિવ કેસ ૪૭,૯૯૫

પોઝિટિવિટી રેટ વધીને ૩.૨૪ ટકાના ખતરનાક સ્તરે: ૧૦નાં મોત

time-read
1 min  |
June 13, 2022
કાર્તિક પહેલાં અક્ષર શા માટે? આ છે ભારતની હારનાં મુખ્ય પાંચ કારણ
SAMBHAAV-METRO News

કાર્તિક પહેલાં અક્ષર શા માટે? આ છે ભારતની હારનાં મુખ્ય પાંચ કારણ

મહેમાન ટીમે એક સમયે ૧૧ ઓવરમાં ૧૦૦ રન બનાવવા હતા. તેના ટોચના બેટ્સમેન આઉટ થઈ ચૂક્યા હતા, આમ છતાં દ. આફ્રિકાની ટીમે ૧૦ બોલ બાકી હતા ત્યારે મેચ પોતાના નામે કરી લીધી

time-read
1 min  |
June 13, 2022
આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદની આગાહી

શહેરીજનોએ રેઈનકોટ, છત્રી હાથવગાં રાખવાનો સમય આવી ગયોઃ અમદાવાદમાં ૧૫ જૂન સુધીમાં ગાજવીજ સાથે એક ઈચ વરસાદની આગાહી

time-read
1 min  |
June 13, 2022
૩૧ મહિનાથી વિરાટ સદી માટે તરસી રહ્યો છે ને બાબરે ૧૧ સદી ફટકારી દીધી
SAMBHAAV-METRO News

૩૧ મહિનાથી વિરાટ સદી માટે તરસી રહ્યો છે ને બાબરે ૧૧ સદી ફટકારી દીધી

પાકિસ્તાની કેપ્ટને વિરાટ કોહલીના કેપ્ટન તરીકેના સૌથી ઝડપી ૧૦૦૦ વન ડે રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો

time-read
1 min  |
June 11, 2022
સિંધુ ભવન રોડ પર રિક્ષામાં ચાલતી ‘દારૂની દુકાન' પકડાઈ
SAMBHAAV-METRO News

સિંધુ ભવન રોડ પર રિક્ષામાં ચાલતી ‘દારૂની દુકાન' પકડાઈ

રિક્ષાચાલક રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં સંગ્રહ કરતો હતો. સિંધુ ભવન રોડ પર જ્યારે કોઇ પણ યુવક કે યુવતી દારૂની બોટલ માગે તો તે રિક્ષામાંથી કાઢીને આપી દેતો હતો

time-read
1 min  |
June 11, 2022
હવે અમેરિકા જતા પ્રવાસીઓને કોવિડ-૧૯નો RT-PCR ટેસ્ટ કરાવવો નહીં પડે
SAMBHAAV-METRO News

હવે અમેરિકા જતા પ્રવાસીઓને કોવિડ-૧૯નો RT-PCR ટેસ્ટ કરાવવો નહીં પડે

અમેરિકાની બિડન સરકારે વિમાન પ્રવાસના કોવિડ નિયમોમાં છૂટછાટ જાહેર કરી

time-read
1 min  |
June 11, 2022
સિનેમા મારો ઓક્સિજન છેઃ કમલ હાસન
SAMBHAAV-METRO News

સિનેમા મારો ઓક્સિજન છેઃ કમલ હાસન

કમલ હાસનની ‘વિક્રમ હિટ લિસ્ટ' ગયા શુક્રવારે રિલીઝ કરવામાં આવી: નોર્થ ઇન્ડિયામાં ‘મેજર' અને ‘સમ્રાટ પૃથ્વીરાજ'ને કારણે વધુ સ્ક્રીન નથી આપવામાં આવી, જોકે ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળતાં કમલ હાસને એક વીડિયો શેર કર્યો

time-read
1 min  |
June 11, 2022
શહેરમાં દારૂની રેલમછેલઃ પોલીસે એક જ દિવસમાં ૩૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો
SAMBHAAV-METRO News

શહેરમાં દારૂની રેલમછેલઃ પોલીસે એક જ દિવસમાં ૩૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલના ડરથી બુટલેગર્સે જીઆઈડીસીમાં દારૂ છુપાવવા ગોડાઉન ભાડે રાખ્યાં: બોગસ ઈ-બિલના આધારે દારૂની ખેપ મારવાનું પણ ષડયંત્ર

time-read
1 min  |
June 11, 2022
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ખેલઃ મહારાષ્ટ્રમાં શિવસેના, હરિયાણામાં કોંગ્રેસને ફટકો
SAMBHAAV-METRO News

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ખેલઃ મહારાષ્ટ્રમાં શિવસેના, હરિયાણામાં કોંગ્રેસને ફટકો

રાજસ્થાનમાં પણ ક્રોસ વોટિંગઃ ભાજપ ગેહલોતનો ચક્રવ્યૂહ ભેદી શક્યો નહીં

time-read
1 min  |
June 11, 2022
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની આ પાંચ છે વોર્નિંગ સાઈન
SAMBHAAV-METRO News

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની આ પાંચ છે વોર્નિંગ સાઈન

જ્યારે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે તમને કોઈ ને કોઈ સંકેત મળે છે. કેટલાક લોકો તેને હળવાશમાં લેતા હોય છે, જેના કારણે આગળ જઈને તેમની સમસ્યામાં વધારો થઈ શકે છે

time-read
1 min  |
June 11, 2022