CATEGORIES
Kategoriler
વારસાનું જતન કોણ કરશે? શાહપુરનું ૨૦૦ વર્ષ જૂનું રામજી મંદિર ઉપેક્ષાનું શિકાર
ઐતિહાસિક રામજી મંદિરના વિકાસ માટે મ્યુનિ. સત્તાવાળાઓનાં આંખ આડા કાન
રાંચીમાં હિંસા દરમિયાન બે લોકોનાં મોતઃ આઠ ઘાયલ
અન્ય ૧૨ રાજ્યમાં પણ પ્રદર્શનઃ પોલીસ એલર્ટ મોડ પર
પ્રોપર્ટી ટેક્સના પાંચ હજારથી વધુ બાકી કરદાતાઓને પત્ર લખાયા
પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા શાસકો એડીચોટીનું જોર લગાવે છેઃ ગઈ કાલ સુધી મ્યુનિ. તિજોરીમાં રૂ. ૪૫૭.૮૬ કરોડ ઠલવાયા
પોપ સિંગર જસ્ટિન બીબરનો અડધો ચહેરો પેરેલાઇઝ થયો
રામસે હન્ટ સિન્ડ્રોમ અથવા આરએચએસ એક ગંભીર ન્યુરોલોજિકલ રોગ છે, તેમાં કાનની આસપાસ, ચહેરા અથવા મોં પર પીડાદાયક ફોલ્લીઓ થાય છે
પાકિસ્તાને બીજી વન ડે જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો: વિન્ડીઝની ૧૨૦ રને હાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે ઇમામ ઉલ હકના ૭૨ અને કેપ્ટન બાબર આઝમના ૭૭ રનની મદદથી વિન્ડીઝ સામે ૨૭૬ રનનું લક્ષ્ય રાખ્યું હતું: વિન્ડીઝની આખી ટીમ માત્ર ૧૫૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ
દેશમાં કોરોનાનો હાઈસ્પીડ એટેકઃ ૮,૩૨૯ નવા કેસ, એક્ટિવ કેસ ૪૦,૦૦૦ને પાર
પોઝિટિવિટી રેટ વધીને ૨.૪૧ ટકાના ખતરનાક સ્તરે; રિકવરી રેટ ઘટીને ૯૮.૬૯ ટકા
પિતાનું સન્માન વધારવું છેઃ સઈ માંજરેકર
સલમાન ખાન સાથે પહેલી ફિલ્મમાં કામ કરવું એ તો સપનું પૂરું થવા સમાન છે: સઈ માંજરેકર
થલતેજ અંડરબ્રિજમાં ટ્રક પલટી, નરોડા રેલવે ઓવરબ્રિજ નજીક ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ
સિમેન્ટના નળિયા જમીન પર પડી ગયાં હતાં અને ટ્રકના કારણે આખો રોડ બ્લોક થઇ ગયો હતો
જૂના ઝઘડાની અદાવતમાં પાંચ ભાઈઓએ વેપારીને ચપ્પુ-તલવારના ઘા ઝીંક્યા
વર્ષ ૨૦૧૭ના ઝઘડાની અદાવતમાં પાંચ ભાઈઓએ કેટરિંગના વેપારીને ચપ્પુ તેમજ તલવારના ઘા ઝીંક્યા
જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત પહેરો: આદેશ છતાં અમલ નહીં
અમદાવાદમાં કોરોના વકરતાં મ્યુનિસિપલ કમિશનરનો જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવાનો આદેશઃ કલાકો વીત્યા બાદ પણ હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જાગ્યા નથી
કોરોનાકાળમાં ગણિત ‘કાચું પડ્યું'
શિક્ષકોનો સૌથી મોટો પડકાર બાળકોને ગણિત શીખવવાનો છે. બે વર્ષનો આ ગેપ કેવી રીતે પૂરવો તેને લઈ ઘણું વિચારમંથન ચાલી રહ્યું છે. આ સમસ્યા આખા દેશની સ્કૂલોમાં આવી રહી છે
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો હાઈ એલર્ટ પરઃ કુલગામમાં હિઝબુલનો એક આતંકી ઠાર
અમરનાથ યાત્રાને જોતાં સુરક્ષાદળો કડક નજર રાખી રહ્યાં છે
કાશ્મીરમાં આ વર્ષે ૩૦૦ આતંકીને ખતમ કરવાનો ટાર્ગેટ: ૧૬૦નું લિસ્ટ તૈયાર
આ વર્ષના માત્ર પાંચ મહિના વીત્યા છે, ત્યાં ૯૦ આતંકીનો ખાતમો થઇ ચુક્યો છે
ઉત્તર પ્રદેશમાં હિંસા બાદ આકરી કાર્યવાહી: ૨૨૯ તોફાનીની ધરપકડ
મુખ્યપ્રધાન યોગીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
સૂર-અપરાધનું જોડાણ જીવલેણ બને ત્યારે..
પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીની કરોડોની કમાણી જોઈને ગેંગસ્ટર્સ આ ઉધોગમાં ભરપુર પૈસા લગાવી રહ્યા છે અને નફો પણ રળી રહ્યા છે. ગેંગસ્ટર્સ કેટલાક સિંગર પાસેથી મોટી રકમ ખંડણી પેટે વસૂલતા હોવાનું પણ બહાર આવ્યું છે
‘બ્રહ્માસ્ત્ર' દ્વારા અમને પોતાની માર્વલ બનાવવાનો ચાન્સ મળ્યો છે: રણબીર
અયાન મુખરજીના ડિરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુને પણ કામ કર્યું છે
‘કિલર' કોરોનાઃ મૃત્યુઆંક ત્રણ ગણો થયો, બીજા દિવસે પણ ૭,૦૦૦થી વધુ નવા કેસ
એક્ટિવ કેસ ૩૬,૦૦૦ને પારઃ કેસમાં ગઈ કાલની તુલનાએ ૪.૮ ટકાનો ઉછાળો
પશ્ચિમ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટઃ નવ દિવસમાં જ ૨૭૦ કેસથી હાહાકાર
કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધતાં તંત્રમાં દોડધામઃ સાબરમતી, ચાંદખેડા, સ્ટેડિયમ, નારણપુરા અને નવા વાડજ વોર્ડ ‘હોટસ્પોટ’ બનીને ઊભર્યા
૨૦૨૩નો ODI વર્લ્ડકપ કોણ રમશે? પાક., દ. આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ?
આઇસીસીના નિયમ અનુસાર ક્રિકેટ વિશ્વકપ સુપર લીગમાં સાત શરૂઆતના રહેનારી ટીમ અને સ્થાન પર ટૂર્નામેન્ટની યજમાની કરનારી ટીમ વિશ્વકપ માટે સીધી ક્વોલિફાય કરશે, જ્યારે બાકીની પાંચ ટીમને એસોસિયેટ દેશ સાથે ક્વોલિફાઈંગ રાઉન્ડ રમવું પડશે
રાજ્યસભા ચૂંટણી: ચાર રાજ્યની ૧૬ બેઠકો માટે મતદાન શરૂ
મહારાષ્ટ્રમાં ઓવૈસીના પક્ષનો મહા વિકાસ અઘાડીને ટેકો: ક્રોસ વોટિંગની આશંકા
રથયાત્રા પૂર્વે ઘાતક હથિયારો લઈને ફરતાં અસામાજિક તત્ત્વો સામે પોલીસની લાલ આંખ
શહેર પોલીસે ૩૦થી વધુ ટપોરીઓ પાસેથી છરી, ચપ્પુ, ઝંડા સહિતનાં ઘાતક હથિયારો જપ્ત કર્યાંઃ મોડી રાતે કાર અને ટુવ્હીલર લઈને નીકળતા લોકોની સઘન પૂછપરછ
મુંબઈમાં આખી રાત ધોધમાર વરસાદઃ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, ટ્રાફિક જામમાં લોકો ફસાયા
પહેલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયાં
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા બાદ હવે AMTSને રિક્ષાભાડાનો વધારો પણ ફળશે
રોજ સરેરાશ ૩.૪૦ લાખથી વધુ લોકો AMTSમાં મુસાફરી કરે છેઃ જૂનમાં દૈનિક આવક રૂ.૨૧ લાખને પાર પહોંચી
પહેલી વાર 200+ રન બનાવીને મેચ ગુમાવીઃ ફ્લોપ સાબિત થયા ટીમ ઇન્ડિયાના બોલર્સ
હર્ષલ, ભુવનેશ્વર, ચહલ, આવેશ, હાર્દિક જેવા બોલર્સની દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઈ કરી
નોર્થ મેરિલેન્ડમાં ફાયરિંગઃ એક પોલીસકર્મી સહિત ત્રણનાં મોત
હુમલાખોરની ઓળખ થઈ નથી, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી છે
પર્યાવરણપ્રેમી દિયા મિર્ઝા
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એડ્વોકેટ અને યુએન એન્વાયરન્મેન્ટ ગુડવિલ એમ્બેસેડર તરીકે હું પૃથ્વી માટે જે કાર્ય કરું છું તે મારી પ્રાર્થના છે: દિયા મિર્ઝા
દૂધ સાથે ક્યારેય ન લેશો આ વસ્તુઓ
દૂધમાં લીંબુનો રસ મિક્સ કરવાથી પનીર બની જાય. તો વિચારો કે જો પેટમાં બંને વસ્તુઓ મિક્સ થાય તો કેવી સમસ્યા થઈ શકે
દક્ષિણ ગુજરાતને મોટી ભેટઃ PM મોદીએ ૩૦૫૦ કરોડના વિકાસ કામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
બોપલ સ્થિત ઈન-સ્પેસ (IN-SPACe) ઈસરો હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરશે
વિરાટ-રોહિત સહિત નવ ખેલાડી વિના દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઊતરશે ટીમ ઈન્ડિયા
બૂમરાહ અને શમીને વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કુલદીપ પણ ગઈ કાલે બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે
પોલીસના રોલ માટે મેં ફિઝિકલ ટ્રેનિંગ લીધી છેઃ મૃણાલ ઠાકુર
એક સમર્પિત પોલીસ ઓફિસરનો રોલ ભજવવા માટે મારે એ દોડવીર ટ્રેન્ડ એથ્લીટ્સ જેવી શારીરિક ક્ષમતા કેળવવા માટે સખત ફિઝિકલ ટ્રેનિંગ લેવાની હતી: મૃણાલ ઠાકુર