CATEGORIES
Kategoriler
કુલદીપનું નસીબ રુઠ્યું: લાંબી લડાઈ બાદ ટીમમાં વાપસી થઈ હતી
ડાબોડી સ્પિનર કુલદીપનું કામ પોતાની ફીરકીમાં હરીફ ખેલાડીને ફસાવવાનું છે, પરંતુ આને બદનસીબી નહીં તો શું કહીશું?
પાકિસ્તાને બાબરની સદીના દમ પર ૩૦૬ રનનું લક્ષ્ય મેળવી વિન્ડીઝને માત આપી
પાકિસ્તાને ૪૯.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૦૬ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું
ટ્વિન્કલ અને હું એકબીજાની લાઈફમાં ક્યારેય દખલ નથી દેતાં: અક્ષયકુમાર
તે ખૂબ અજીબ રીતે કામ કરે છે. મને એ વિશે કોઈ આઇડિયા નથી: અક્ષયકુમાર
સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને અમલમાં મૂકવાની દિશામાં ચક્રો ગતિમાન
૯૦ હજાર ફેરિયાના સર્વે માટે એજન્સીની નિમણૂકઃ ચૂંટણી પહેલાં ફેરિયાઓને રાજી કરવા તંત્ર આતુર
પોલીસ એલર્ટ: રથયાત્રાની તૈયારીઓ વચ્ચે હત્યાનો અવિરત સિલસિલો
‘અસલામત' અમદાવાદમાં દર બીજા દિવસે લોહીની હોળી રમાય છેઃ કાલે એક જ દિવસમાં હત્યાના બે બનાવ
દેશમાં સતત બીજા દિવસે કોરોના કેસમાં ૪૦ ટકાનો ઉછાળો: ૭,૨૪૦ નવા કેસ
એક્ટિવ કેસ ૩૨,૦૦૦ને પારઃ પોઝિટિવિટી રેટ ૨.૧૩ ટકાના ખતરનાક સ્તરે
નૂપુર શર્મા સહિત નવ લોકો સામે ભડકાઉ ભાષણ બદલ ફરિયાદ
પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નૂપુર શર્માએ પોતાની ટિપ્પણી બદલ માફી માગી હતી
ઉદયપુરમાં પાયો ખોદતી વખતે બાજુની દુકાન તૂટી પડતાં ૧૧ લોકો દટાયાઃ ત્રણનાં મોત
સીએમ ગેહલોતે હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી: મૃતકોના પરિવારને બે-બે લાખની સહાય
પાકિસ્તાનમાં વીજળી બચાવવા બજારો રાતે ૮.૩૦ વાગે બંધ થશે
રાતે ૧૦ વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધઃ ફાઇવ ડે અ વીક નિયમ લાગુ
ફાઈવ-ડે વીકની માગણીને લઈ ૨૭ જૂને સરકારી બેન્ક કર્મચારીઓની હડતાળ
ત્રણ દિવસ સુધી બેન્કો બંધ રહેશેઃ નવ બેન્ક યુનિયનોનું એલાન
કમરદર્દથી રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા
ઘરેલુ ઉપચાર પીઠદર્દના ઈલાજ માટે બેસ્ટ છે, આમાં તમે દવા ખાવામાંથી છુટકારો મેળવી શકો છો અને સારવાર માટે એક રૂપિયો પણ વધારે ખર્ચ નથી થતો
કાતિલ બનતો કોરોનાઃ દેશના ૨૮ જિલ્લા રેડ ઝોનમાં, યુદ્ધનાં ધોરણે કાર્યવાહીના આદેશ
છ રાજ્યના ૨૮ જિલ્લામાં પાંચ ટકાથી વધુ પોઝિટિવિટી રેટથી ચિંતા વધી
બાંદરામાં ઈમારત ધરાશાયીઃ એક મજૂરનું મોત, ૨૨ ઘાયલ
કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા
હિંમત હોય તો કાશ્મીરમાં જઇને હનુમાન ચાલીસાના પાઠ કરોઃ ઉદ્ધવનો પડકાર
કાશ્મીરી પંડિતો, નૂપુર શર્મા જેવા મુદ્દે વાત કરી
આગામી પાંચ દિવસ સૂરજ ઢંકાયેલો રહેશેઃ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી
ગરમીમાં આંશિક રાહતઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
લોનના રૂપિયા ન ભરતા વેપારી-સંબંધીઓને ધાકધમકી મળી
વેપારીએ ૩૬ મહિનાના હપતા પર ૨.૬૦ લાખ રૂપિયાની લોન લીધી હતી. કોરોનાને કારણે હપતા ભરવાના બાકી હતા
પોલીસે સપાટો બોલાવ્યોઃ તડીપાર કરવામાં આવેલા સાત આરોપીઓને ઝડપી પાડ્યા
રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર: મોડી રાતે કાગડાપીઠ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું
નિકોલમાં કિન્નરોનાં બે જૂથ વચ્ચે બબાલ: લૂંટની ફરિયાદ દાખલ
રસ્તો ભૂલી અન્ય કિન્નરના વિસ્તારમાં પહોંચી જતાં વિવાદ સર્જાયો
એસજી હાઈવેના તમામ બ્રિજ પર હવે ‘તીસરી આંખ' વોચ રાખશે
એસજી હાઈવેના તમામ બ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાતો મેગા પ્રોજેક્ટઃ સીસીટીવી ન હોવાથી અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને પકડવા પોલીસ માટે મોટો પડકાર
અગાઉ ફક્ત ૧૦ દિવસમાં મળતી RC બુકમાં પણ મહિનાથી વધુનું ‘વેઈટિંગ'
પ્રિન્ટિંગ મટીરિયલની અછતના કારણે થતો વિલંબઃ હજારો વાહનચાલકો હેરાન-પરેશાન
'મારા સિવાય બીજા કોઈની નહીં થવા દઉં' કહી યુવતીને માર માર્યો
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે બે વખત યુવતીની સગાઈ પણ તોડાવી નાખી હતી
દેશમાં કોરોનાનું ‘મહાતાંડવ': ૪૧ ટકાના ભયાનક ઉછાળા સાથે ૫,૨૩૩ નવા કેસ
એક્ટિવ કેસ ઊછળીને ૨૯,૦૦૦ની નજીકઃ પોઝિટિવિટી રેટ વધીને ૧.૬૭ ટકા
સિદ્ધિઃ NHAIએ ફક્ત ૧૦૫.૩૩ કલાકમાં ૭૫ કિમીનો રોડ બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ નોંધ લેવી પડી
બુટલેગરની મોડસ ઓપરેન્ડી બદલાઈઃ શૌચાલયને બનાવ્યાં દારૂનાં ગોડાઉન
અમરાઈવાડી પોલીસે ભીલવાડાનાં શૌચાલયમાંથી બિયરની આઠ પેટી જપ્ત કરી
ફક્ત મોબાઈલનો પાસવર્ડ નહીં આપ્યો હોવાથી પત્નીનું માથું કાપી નાખ્યું હતું
સાણંદમાં નવેમ્બર મહિનામાં થયેલી મહિલાની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાંચે આખરે ભાગેડુ પતિની ધરપકડ કરીઃ મહિલા પર શંકા રાખી પતિએ વહેલી પરોઢે ખૂની ખેલ ખેલ્યો હતો
મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરશે જાસ્મિન ભસીન
જસ્મિનની ગિપ્પી ગ્રેવાલની ‘હનીમૂન' દ્વારા ફિલ્મમાં એન્ટ્રી
રિવરફ્રન્ટનો ‘આઇકોનિક' ફૂટ ઓવરબ્રિજ ઉદ્ધાટનની રાહમાં
બે ફૂડ કિઓસ્ક, ૧૪ સીટિંગ કમ પ્લાન્ટર, ચાર પારદર્શક કાચનું ફ્લોરિંગ, ફૂડ સ્ટોલ લોકોને આકર્ષશે
ભારત ૧૬ વર્ષ પહેલાં પ્રથમ ટી-૨૦ રમ્યું હતુંઃ મેન ઓફ ધ મેચ રહેલો DK આજે પણ ટીમનો હિસ્સો!
એ એખ યાદગાર મેચ હતી, કારણ કે વીરેન્દ્ર સેહવાગના નેતૃત્વમાં ટીમે લોસ્કોરિંગ મુકાબલામાં દ. આફ્રિકાને છ વિકેટે હરાવી દીધું હતું
રશિયાએ યુદ્ધમાં ૩૧ હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા: જેલેંસ્કીનો દાવો
યુક્રેન હજુ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ વાર્તા માટે તૈયાર
રાહુલ-રબાડા, પંત-શમ્સી.. આ પાંચ બેટલ નક્કી કરશે શ્રેણીનું પરિણામ
બંને ટીમમાં કેટલાક વિશ્વસ્તરીય ખેલાડી હાજર છે અને તેઓ આ શ્રેણીમાં પોતાની આગવી છાપ છોડવા ઉત્સુક છે