CATEGORIES
Kategoriler
તંત્ર એક્શન મોડમાં: દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંક્યા
દરિયાપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
બેન્કના એટીએમમાં છેડછાડ કરી બે ગઠિયા ૨.૯૦ લાખ ઉપાડી ગયા
સેટલાઈટ રોડ પર આવેલા આરબીએલના એટીએમમાં મોડી રાતે ગઠિયા ઘુસ્યા હતાઃ પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદમાં બોર્ડ પરીક્ષાની ટ્રાયલ સમી ધો. ૧૦ની પ્રી-બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ
વિધાર્થીઓનું મનોબળ મજબૂત કરવા અને હાઉ દૂર કરવા અમદાવાદ ડીઈઓ દ્વારા શિક્ષણ જગતના ઇતિહાસનો નવતર પ્રયોગ
રેલવે સ્ટેશન કરતાં યાર્ડ ખતરનાકઃ ટ્રેન ધીમી પડતાં જ ગઠિયાએ ફોન લૂંટી લીધો
ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકના હાથ પર ઝાપટ મારીને ગઠિયાએ મોબાઈલ ફોન ઝૂંટવી લીધો
વસુધૈવ કુટુંબકમ્ઃ છઠ્ઠી U-20 બેઠક માટે આપણું અમદાવાદ અધ્યક્ષતા કરશે
બે દિવસીય બેઠક દરમિયાન ચર્ચાઓનું સંચાલન મ્યુનિસિપલ તંત્ર અને મેયર ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરાશે
હત્યારો પાવડો ઝીંકતો રહ્યો ને ત્રણ યુવક મૂક પ્રેક્ષક બની હત્યાનો તમાશો જોતા રહ્યા
વસ્ત્રાપુર લેકનો ચોંકાવનારો બનાવઃ ખાટલા પર સૂઇ રહેલા મજૂરની ઘાતકી હત્યા, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીતે તપાસ શરૂ કરી
ગાજર, વટાણા, પાલકના હેલ્થ બેનિફિટ્સ છે અદભૂત
તમે પાલકને ખોરાકમાં સામેલ કરો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો
ઝૂમ ૧૩૦૦ કર્મચારીઓની છટણી કરશેઃ IT જાયન્ટ ઇન્ફોસિસે ૬૦૦ ફ્રેશર્સને કાઢી મૂક્યા
કોરોનાકાળ દરમિયાન લોકો ઝૂમ સેવાનો વધુ ઉપયોગ કરતા હતા
કચ્છના ધોરડોમાં G-20 પ્રથમ ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનો આરંભઃ આજે CMનું સંબોધન
વિદેશી મહેમાનો સફેદ રણમાં કચ્છના રંગે રંગાયા, ધોરડોમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી સાથે સ્વાગત
હવે પેલેસ્ટાઈનમાં પણ ધરતી ધ્રૂજીઃ ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૮ મપાઈ
પ્રચંડ ભૂકંપના સતત આંચકાથી તુર્કી ૧૦ ફૂટ સુધી ખસી ગયું!
એનાટોલિયન પ્લેટ અને અરેબિન પ્લેટ વચ્ચે ૨૨૫ કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે
ઝુંબેશઃ પ્રતિબંધિત પ્લાસ્ટિક-પેપર કપ વાપરતા એકમો સામે કાર્યવાહી
પ્રતિબંધિત ઝબલાં થેલીના ઉપયોગ વિરુદ્ધ સત્તાવાળાઓ આકરા પાણીએ
સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો
માતા-પિતાએ દહેજ આપ્યું હોવા છતાં નવું મકાન લેવા બાબતે ત્રાસ આપતાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું
અમદાવાદમાં ઠંડીની તીવ્રતામાં ફરી સહેજ વધારો નોંધાયોઃ ૧૩.૮ ડિગ્રી
૧૪ ફેબ્રુઆરીએ ઠંડીનો પારો વધુ ઊંચકાઈને ૧૮ ડિગ્રીએ જઈને અટકશે તેવી આગાહી
હજયાત્રીઓ માટે અરજીની પ્રક્રિયા ફ્રી બનાવાશેઃ ખર્ચમાં ૫૦ હજાર સુધીની છૂટ
ટૂંક સમયમાં હજયાત્રાનાં ફોર્મ જારી કરાશે
યુપીમાં ભાજપ અધર્મ કરી રહ્યો છે, યોગી ‘ઠગ’ છેઃ રાહુલ ગાંધી
ભારત જોડો કાર્યક્રમમાં તેમણે આ ટિપ્પણી કરી હતી
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન છેલ્લા ૩૫ દિવસથી લાપતાઃ અનેક અટકળો
આવતી કાલે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન છે
રાજસ્થાન: બજરંગદળના ટોચના કાર્યકર્તાની ગોળી મારીને હત્યા
સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ
કેનેડામાં વર્ક પરમિટના નામે ગઠિયાએ યુવકને ૪.૪૯ લાખનો ચૂનો લગાવ્યો
ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી યુવકે ફોન કરતાં તે ઠગાઈનો ભોગ બન્યો
અમરાઈવાડી પોલીસે રૂ. ૧.૪૧ લાખની કિંમતનો દારૂ ઝડપ્યો
પોલીસને જોઈ બુટલેગર ભાગી જતાં તેનો મોબાઇલ પડી ગયો
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પોતાનું ઘર પણ વેચી દીધું છતાં શાંતિ ન મળી
વ્યાજની માટે બે વ્યાજખોર ભાઈઓ યુવકના વસૂલાત ઘરનું તાળું તોડી તમામ સામાન પણ ઉઠાવી ગયા
શરમજનક: દારૂ ઢીંચીને દર્દીઓની ટ્રીટમેન્ટ કરતો સિવિલ હોસ્પિટલનો ડોક્ટર ઝડપાયો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા ડોક્ટરને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે
જી-૨૦ હેઠળ મ્યુનિ. સ્કૂલ બોર્ડના ક્લાયમેટ ચેન્જ પ્રશ્નમંચમાં મોન્ટુ સોલંકી પ્રથમ સ્થાને
રાયખડ અનુપમ શાળા નંબર-૮ દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુતિમાં અવલ નંબરે આવી
સમોસાંની લારી આવતાં પાડોશીઓ બાખડ્યાઃ દંપતીએ મારીને વૃદ્ધાના હાથે ફ્રેક્ચર કરી દીધું
‘તારા ઘરમાં સમાસાંની બૂમો પડાવ' તેમ કહેતાં મામલો બીચક્યોઃ અમરાઈવાડી પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી
હું પાત્રને પોઝિટિવ કે નેગેટિવની દૃષ્ટિએ નથી જોતોઃ બોબી
બોબી દેઓલ ફેમિલીની ફિલ્મ ‘અપને ટુ’ કરશે
કોઈ પણ સમયે ખાવાની ટેવ આ રીતે સુધારો
પેટ ભરાઇ જાય પછી ક્યારેય ન ખાઓ
પંજાબ પોલીસનો સપાટોઃ ગેંગસ્ટર બિશ્નોઈ અને ગોલ્ડી બારનાં ૧૪૯૦ સ્થળોએ દરોડા
દરોડાની કાર્યવાહીમાં પંજાબ પોલીસની ૨૦૦ ટીમના ૨,૦૦૦થી વધુ પોલીસકર્મીઓ જોડાયા
રૂ. ૧૭ લાખ આપો અને અમેરિકામાં ઘૂસોઃ કાર્ટેલનો કાળો કારોબાર
એરિઝોનાની કોચિસ કાઉન્ટીના શેરિફ માર્ક ડેનિયલની જ્યુડિશિયરી કમિટી સમક્ષ રજૂઆત
અમેરિકા બાદ લેટિન અમેરિકા, કેનેડામાં પણ ચીની બલૂન દેખાયું: બ્લિન્કનની બીજિંગ મુલાકાત રદ
અમેરિકાએ તમામ સંવેદનશીલ ડેટા સુરક્ષિત કર્યા
ભારતીય કંપનીનાં આઈ ડ્રોપથી અમેરિકામાં લોકોને જોખમ: ચેતવણી જારી, કંપનીએ દવા પરત મગાવી
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા ઉત્પાદિત અજરી કેર આર્ટિફિશિયલ ટીયર્સ આઇ ડ્રોપ્સની ન ખોલેલી બોટલનું પરીક્ષણ કરી રહ્યું છે