CATEGORIES
Kategoriler
આનંદોઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ટૂરિઝમને નવી દિશા આપશે
શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે એસપી રિંગરોડ નજીક ઓગણજમાં ૬૦૦ એકર જગ્યામાં ભવ્ય આધ્યાત્મિક નગરી ઊભી કરવામાં આવી
અસામાજિક તત્ત્વોનો આતંકઃ અમરાઈવાડીમાં લારીમાં તોડફોડ
બે દિવસ પહેલાં હુમલાખોરના ભાઇની રૂપિયાની લેતીદેતી મામલે એક યુવક સાથે મારામારી થઇ હતી
દીકરીએ પિતાના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાત કરવાની કોશિશ કરી
પિતા સાથે બનતું ન હોવાથી તમામ સંબંધ કાપી નાખતાં અને તેને અતિશય ત્રાસ આપતાં દીકરીએ આ પગલું ભર્યું
જમીનની તકરારમાં યુવકે સોશિયલ મીડિયામાં પિતા-પુત્રીને બદનામ કર્યાં
યુવક તામિલ ભાષામાં વાત કરતો હોવાથી સમગ્ર મામલો સામે આવ્યોઃ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૫૬ વિદેશી આતંકીઓનો ખાતમો
બારામુલામાં આઈઈડી જપ્તઃ બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી
PM નરેન્દ્ર મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની ધરપકડ
વીડિયોમાં મારા દ્વારા મોદીની હત્યાની જે વાત છે તે ખોટી રીતે પ્રદર્શિત કરાઈ છે: રાજા પટેરિયા
ટ્વિટરનો અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચઃ હવે ત્રણ રંગમાં ટિક મળશે
યુઝર્સને તેમની કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારની ટિક મળશે: કેટેગરીના આધારે રંગનું વિતરણ કરવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયામાં અંધાધૂંધ ફાયરિંગ: બે પોલીસ અધિકારીઓ સહિત છનાં મોત
વાયબિલ્લામાં ભયાનક દૃશ્ય જોવા મળ્યાં
કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકીમાં ઝિકા વાઈરસની પુષ્ટિઃ તંત્ર એલર્ટ
ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ આ અંગે સત્તાવાર ગાઈડલાઈન બહાર પાડશે
વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, વિરાટનગર, અમરાઈવાડી અને નિકોલમાં તંત્ર ત્રાટક્યું
પૂર્વ ઝોનમાં ૧૨ કાચા કોમર્શિયલ શેડ, આઠ લારી, ૬૫ નાનાં-મોટાં બોર્ડ તથા ૧૦૯ પરચૂરણ માલ-સામાન તંત્રે જપ્ત કર્યાં
આજથી વિજય રૂપાણીનું પંજાબ પ્રયાણ: મિશન લોકસભા સિદ્ધ કરવાની તૈયારી
ભાજપે ૧૫ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી
અમદાવાદનાં વાતાવરણમાં પલટો: વાદળ છવાયાં
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાંનો માહોલ રહેશે
રણોત્સવઃ હવે આકાશમાં ઊડીને પણ સફેદ રણનો નજારો જોઈ શકાશે
રણોત્સવમાં બાળકો માટે ગેમ ઝોન ઊભો કરાયો છે જ્યારે આકાશમાં ઊડીને સફેદ રણને જોવા માટે હોટ એર બલૂન તેમજ પેરા ગ્લાઇડિંગ શરૂ કરવામાં આવ્યું છે
વેપારીના ઘરમાંથી દાગીના સહિત રૂ.૧૦.૧૯ લાખની મતાની ચોરી
વેપારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો
અર્જુનનો ગુસ્સો હજુ પણ શાંત નથી થયો
દરેકને પોતાનાં કર્મો ભોગવવાં પડે છે: અર્જુન કપૂર
આજે બાબરી ધ્વંસની વરસીઃ અયોધ્યામાં જડબેસલાક સરક્ષા સાથે હાઈ એલર્ટ
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિરનું નિર્માણ જારીઃ આજે કોઈ કાર્યક્ર્મ નહીં
હવે કેનેડામાં પણ ટાર્ગેટ કિલિંગઃ શીખ યુવતીની ગોળી મારી હત્યા
મિસિસોગા શહેરમાં એક ભારતવંશી ૨૧ વર્ષની કેનેડિયન-શીખ યુવતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી
હવે પેપ્સિકોએ સેંકડો કર્મચારીઓની છટણી કરવાની તૈયારીઓ શરૂ કરી
આ પહેલાં પેપ્સિકોએ કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિની પણ ઓફર કરી હતી
કોલંબિયામાં ભૂસ્ખલનમાં આઠ બાળકો સહિત ૩૪નાં મોતઃ અનેક ઘાયલ
અત્યાર સુધીમાં ૩૪ મૃતદેહ મળ્યા: નવ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર
અમરાઈવાડીના મંદિરમાં ઘંટ લગાવવા મામલે યુવક પર સંબંધીઓનો હુમલો
અમરાઇવાડીમાં ગઇકાલે મંદિરમાં ઘંટ લગાવવાના મામલે એક યુવક પર પિતરાઇ ભાઇ-બહેને પાઇપ અને ડંડા વડે હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
નરોડા અને કુબેરનગર જેવા વોર્ડ ધરાવતા ઉત્તર ઝોનમાં સૌથી વધુ મચ્છરોનાં બ્રીડિંગ
અમદાવાદમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોઈ હેલ્થ વિભાગ હરકતમાં આવ્યો
માતા નોકરી પર ગઈ ત્યારે ધોરણ-૧૦માં ભણતો વિધાર્થી રહસ્યમય રીતે ગુમ થયો
પોલીસે ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી વિધાર્થીને શોધવા માટેની તજવીજ શરૂ કરી
TMC પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી
મોરબી બ્રિજ તૂટી પડવાના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાના આરોપમાં કાર્યવાહી કરી
કુખ્યાત ગેંગસ્ટર નજીર વોરાને ડરાવવા માટે જમાઈએ હવામાં ફાયરિંગ કરતાં હોબાળો
વેજલપુર પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરીઃ નજીર વોરાના દીકરાને બબાલ થતાં મામલો બીચક્યો
‘ભેડિયા’નો રોલ મારા માટે સ્પેશિયલ હશેઃ ક્રીતિ સેનન
આ હોરર-કોમેડીને અમર કૌશિકે ડિરેક્ટ અને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે
સીએમ સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં સીલઃ મતદારોનું અકળ મૌન
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આઠ પ્રધાન અને ૧૨ પૂર્વ પ્રધાન સહિત અનેક હાઈપ્રોફાઈલ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
સિંગાપોરમાં આજે લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ: બિહારમાં હવન અને પૂજા
આરજેડીના વડાને તેમની પુત્રી રોહિણી કિડની ડોનેટ કરશે
મહારાષ્ટ્ર-છત્તીસગઢને જોડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેનઃ ૧૧મીએ PM લોકાર્પણ કરશે
સેમી હાઈ-સ્પીડ ટ્રેનના કોચના તમામ દરવાજા ઓટોમેટિક
તમે માત્ર ટેસ્લા ખરીદી શકો છોઃ બિડેનને મસ્કનો જવાબ
ચાર્જિંગ સ્ટેશન વગર તો તમે ટેસ્લાનો ઉપયોગ પણ કરી શકતા નથી
પહાડી પ્રદેશોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીઃ લોકો થીજી ગયા
દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે પણ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી