CATEGORIES
Kategoriler
એએમસી દ્વારા ઢોરવાડાનાં સગર્ભા અને દુધાળાં પશુઓને છોડી મુકાશે
નવા વર્ષની પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નીતિવિષયક નિર્ણય લેવાયો, જોકે મ્યુનિસિપલ કમિશનર આ માટે લીગલ અભિપ્રાય મેળવશે
બાઈક પર અજાણતાં ફટાકડો પડતાં યુવકને તલવારના ઘા ઝીંકી દીધા
આઠ વ્યક્તિઓએ યુવક અને તેના પિતરાઈ ભાઈને મૂઢ માર માર્યો
‘તારે સંતાન થવાનાં નથી' તેમ કહીને પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
પરિણીતા છેલ્લા ત્રણ મહિનાથી તેના પિયરમાં રહેતી હતી, જ્યાં તેણે ગઇ કાલે ફિનાઇલ પીને આપઘાત કરવાની કોશિશ કરી
વેપારી સામે હત્યા કરી હોવાનો રોફ માર્યો અને આરોપી પકડાયો
ઠક્કરબાપાનગરમાં બિનવારસી લાશનો ભેદ પોલીસે ઉકેલી દેતાં એક આરોપીને ઝડપી લીધો
ટેન્શન ના લેતા: દિવાળીની રજાના દિવસોમાં પણ મ્યુનિ. હોસ્પિટલોમાં ડોક્ટર્સ મળી રહેશે
મ્યુનિ. હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલ કહે છેઃ દર્દીઓને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાશે
ભારત-પાકિસ્તાન વચ્ચેની ટી-૨૦ વર્લ્ડકપ મેચ પર રૂ.૨,૦૦૦ કરોડ દાવ પર લાગ્યા
પોલીસની ધોંસથી બચવા બુકીઓ ગુજરાત બહારના રિસોર્ટમાં રવાના
મેલબર્નમાં કાલે બ્લોક બ્લસ્ટર મુકાબલોઃ આ ‘FEB FIVE ’ પર દુનિયાની નજર
આ મુકાબલા માટેની ટિકિટનું જ્યારે ઓનલાઇન વેચાણ શરૂ થયું તેની થોડી મિનિટોમાં જ બધી ટિકિટ વેચાઈ ગઈ હતી
લેટ્સ સેલિબ્રેટ હેપી એન્ડ સેફ દિવાલી
રોશનીનો તહેવાર દિવાળી આપણા બધાં જ માટે સેફ અને હેપી હોવો જોઈએ. આપણી તહેવારોની ઉજવણીથી કોઈને પણ નુકસાન ન થવું જોઈએ એ જોવાની જવાબદારી પણ આપણી છે
ચા સાથે બ્રેડ ખાતા હો તો સાવધાન
ચા સાથે બ્રેડ ખાવાથી તમને અનેક પ્રકારના ગંભીર રોગ થઈ શકે છે
હિમાચલની ચૂંટણીમાં ભાજપના ૪૦ સ્ટાર પ્રચારકો સભાઓ ગજવશે
સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથનો સમાવેશ
સલમાન ખાનને ડેન્ગ્યુ થયોઃ કરણ જોહરે ‘બિગ બોસ'નું સુકાન સંભાળ્યું
સલમાન બે અઠવાડિયાંથી 'કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો
ઈસરો આજે રાતે ઈતિહાસ રચશેઃ અંતરિક્ષમાં એક સાથે ૩૬ સેટેલાઈટ મોકલવાનું કાઉનડાઉન્ટ શરૂ
સૌથી ભારે રોકેટ લોન્ચ વિહિકલ માર્ક-૩ દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી મિશન હાથ ધરાશે
રિલાયન્સ જ્વેલ્સના શો-રૂમમાંથી સ્વરૂપવાન મહિલા નજર ચૂકવીને રૂપિયા ૧.૪૫ લાખનું કડું ચોરી ગઈ
મહિલાનાં કરતૂત શો-રૂના સીસીટીવી ફૂટેજમાં કેદ
કપડાંના રૂપિયા ચૂકવી ના શકતાં વેપારીને મારી નાખવાની ધમકી આપી
કોરોના મહામારીમાં કપડાંના રૂપિયા ચૂકવી ના શકતાં ચાર શખ્સોએ દુકાન પર જઈ વેપારીને ધમકી આપી
ફિંચની નિવૃત્તિ બાદ કમિન્સ ઓસી.નો નવો વન ડે કેપ્ટન
કમિન્સે એરોન ફિંચના યોગદાનની પ્રશંસા કરી
કોરોનાના નવા વેરિઅન્ટ XBBથી સાવચેત રહેવા સરકારની તાકીદ
અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ચેપી હોવાથી કેરળ સરકારની ચિંતા વધી
મુશળધાર વરસાદથી પુણે જળબંબાકાર: મુંબઈમાં આજે ભારે વરસાદની ચેતવણી
પુણેના પ્રસિદ્ધ દગડુ શેઠ ગણેશ મંદિરમાં વરસાદી પાણી ભરાયુ
બાઈટિંગમાં કાજુ કે સિંગ લેતાં હો તો ચેતી જજો!
દારૂના સેવનથી એસિડિટી થાય છે, તેથી તેની સાથે તળેલા નાસ્તા ખાવાનું ટાળો
રશિયામાં રહેણાક વિસ્તારમાં ફાઇટર જેટ ક્રેશઃ બેથી વધુનાં મોત, ૧૫ને ઇજા
અનેક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી
ચીને કોરોના દર્દીઓને ‘કેદ’ કર્યા: બારીમાંથી આપે છે ભોજન અને દવા
બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ વીડિયો શેર કર્યો
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કીલિંગઃ આતંકીઓએ ગ્રેનેડ ફેંકી યુપીના બે મજૂરની હત્યા કરી
લશ્કર-એ-તોઇબાના હાઈબ્રિડ આતંકી ઇમરાન બશીર ગનીની ધરપકડ
ચાઈનીઝ ફટાકડા વેચ્યા તો સીધા જેલ ભેગા થશોઃ પોલીસ અને વેપારીઓ વચ્ચે આજે બેઠક
ફટાકડા ફોડવા અને વેચાણ કરવા અંગે થોડા દિવસ પહેલાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું
ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો અને રિવરફ્રન્ટ ખાતે એર શોનો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતી કાલે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન
લો બોલો, સરદારબ્રિજ નીચેથી સાત લાખની કલરફુલ લાઈટ ચોરાઈ ગઈ!
૨૪ કલાક ધમધમતા બ્રિજ નીચે તસ્કરોએ ચોરીને બિનધાસ્ત અંજામ આપ્યો
રોલ માટે ખાસ્સું રિસર્ચ કરવું પડ્યું રશ્મિ દેસાઈને
સેક્સ વર્કરનો રોલ ભજવવાનો હોય ત્યારે એની સાથે કેટલીક જવાબદારી પણ આવે છે: રશ્મિ દેસાઈ
બજારમાં ગ્રાહકનો સ્વાંગ રચી લોકોને લૂંટતાં ચોર મહિલા-બાળકોનો આતંક
ચોર ટોળકીને પકડવા પોલીસનું ગ્રાહક બનીને પેટ્રોલિંગઃ લાલ દરવાજા માર્કેટ 'હોટસ્પોટ'
ડાયટમાં આ ફાઇબર ફૂડ્સ શરીરને ડિટોક્સ કરશે
પિત્ઝા, બર્ગર અને અન્ય ફાસ્ટફૂડ ખાઈને લોકોને ભલે સ્વાદની મજા મળતી હોય પરંતુ આ ખાદ્ય વસ્તુઓ અસલમાં આપણા આરોગ્યને હાનિ પહોંચાડે છે
કરોડો કિસાનોને આજે PM મોદી દિવાળી ગિફ્ટ આપશે
પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતો કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ૧૨મો હપ્તો ચૂકવશે
મહારાષ્ટ્ર, તામિલનાડુ-આંધ્રમાં વરસાદે હાહાકાર મચાવી દીધો
મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી
વીમા કર્મચારીઓના પગારમાં ૧૨ ટકાનો વધારો, સરકારે આપી દિવાળી ગિફ્ટ
નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ ડીએનો લાભ મળશે