CATEGORIES
Kategoriler
કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે બ્રિટન જશે
આ વિદેશ પ્રવાસમાં તેમની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરા પણ જોડાશે
ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવન સાથે વરસાદી માહોલ જામ્યોઃ આગામી ૨૪ કલાક અનરાધાર વરસશે
રાજ્યના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે આઠ જિલ્લામાં યલો એલર્ટ: અમદાવાદ અને ગાંધીનગરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ
ટ્રાફિક પોલીસ સ્ટેશન સામેથી વરલી મટકાનો જુગાર રમતા નવ ઝડપાયા
સરદારનગર વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચલાવતી એક મહિલા વરલી મટકાનો જુગાર ચલાવતી હોવાનું સામે આવ્યું
વેપારી કારનો દરવાજો બંધ કરવાનું ભૂલી જતાં રૂ. ૨.૭૫ લાખ ગુમાવ્યા
વેપારી ઉતાવળમાં કાર પાર્ક કરીને જતા રહ્યા હતા ત્યારે કોઈ ગઠિયો રૂપિયા લઈ ફરાર
ફિફાની ફોર્મ્યુલા-36, જેનાથી ભારતને ફરી મળી શકે છે વર્લ્ડકપની યજમાની
૮૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે, જ્યારે ફિફાએ એઆઇએફએફ પર પ્રતિબંધ લગાવ્યો છે
નાગ ચૈતન્યની પ્રગતિ જોઇને ખૂબ જ ખુશ છે ડેડી નાગાર્જુન
‘લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારવા પર વિવશ કરી દેશે
જમ્યા બાદ પાચનતંત્રને એક્ટિવ કરો ચટપટા મુખવાસથી
હરડેમાં રહેલાં પોષકતત્ત્વો એસિડિટી, પેટમાં દુખાવો, અલ્સર, કોલાઇટિસ, આંતરડાંમાં બળતરા વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે
દેશમાં કોરોનાના નવા કેસમાં ૧૦ ટકાનો ઘટાડોઃ ૮,૫૮૬ નવા કેસ, ૪૮નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૯૬,૫૦૬: પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૨.૧૯ ટકા થતાં રાહત
આઠ રાજ્યમાં લમ્પી વાઇરસથી ૭૩૦૦ પશુનાં મોત: ૧.૮૫ લાખ પશુ સંક્રમિત
આ વર્ષે આ બીમારી ગુજરાતમાં ફેલાઈ છે. ત્યાર બાદ આઠ રાજ્યમાં ફેલાઈ છે. પશુધન વસ્તીગણતરી ૨૦૧૯ મુજબ દેશમાં ૧૯.૧૫ કરોડ પશુધન છે
ભાજપ નેતા-ટિકટોક સ્ટાર સોનાલી ફોગટનું હાર્ટએટેકથી અવસાન
ગોવામાં ફ્રેન્ડ્સ સાથેની પાર્ટી દરમિયાન ઓચિંતી તબિયત લથડી
ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર પીવાના પાણીનો ૨૦ ફૂટ જેટલો ઊંચો ફુવારો ઊડ્યો
પાણીના લીકેજને લઈ સ્થાનિક વિસ્તારના પાણી પુરવઠાને ભારે અસર પડી
ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકે વેપારીને પાઈપના ફટકા મારી દીધા
વેપારીને સારવાર દરમિયાન માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
જયંતી જોખમ હત્યા કેસમાં પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો કુખ્યાત ગુનેગાર ઝડપાયો
જેલમાંથી પેરોલ પર છૂટેલો આરોપી બહાર આવીને ગેંગ વોર કરવાની ફિરાકમાં હતોઃ કોઈ ઘટનાને અંજામ આપીને બીજા રાજ્યમાં નાસી જાય તે પહેલાં પોલીસે ઝડપી લીધો
બોપલ-ઘુમામાં સફાઈનાં ધાંધિયાંથી લોકો પરેશાન
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખુદ શાસકોએ નરાજગી દર્શાવી નિવેડો લાવવા તાકીદ કરી
આજની જનરેશન ખૂબ સ્માર્ટ છે: કરીના કપૂર
સારા અને કરીનાને ખૂબ જ સારું બને છે
મીઠા પાનનો મસાલો બની શકે મોટી સમસ્યાનું કારણ!
ગુલકંદમાં રહેલા ગુણધર્મોને કારણે આયુર્વેદમાં પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે
દેશમાં કોરોનાના કેસમાં ૧૭.૪ ટકાનો મોટો ઘટાડોઃ ૯,૫૩૧ નવા કેસ, ૩૬ દર્દીનાં મોત
કુલ એક્ટિવ કેસ ઘટીને ૯૭,૬૪૮ થયાઃ પોઝિટિવિટી રેટ વધીને ૪.૧૫ ટકા
ચીન સરહદ પર સીમા કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છેઃ જયશંકર
સંબંધો ક્યારેય એકતરફી ન હોઈ શકે અને તેને જાળવી રાખવા માટે પરસ્પર સન્માન હોવું જોઈએ. તેઓ આપણા પાડોશીઓ છે અને દરેક વ્યક્તિ પોતાના પાડોશી સાથે સારી રીતે રહેવા ઇચ્છે છે: જયશંકર
‘આપ’ તોડીને ભાજપમાં આવી જાઓ, CBI-ED કેસ બંધ કરાવી દઈશુંઃ સિસોદિયાને ઓફર
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો ભાજપ પર મોટો આક્ષેપ
સીએમ નીતીશકુમારના કાફલા પર પથ્થરમારોઃ ૧૩ની ધરપકડ
બાકીના લોકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે
તમામ એઈમ્સ સ્વતંત્રતા સેનાનીઓ અને સ્મારકોનાં નામથી ઓળખાશે!
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ ૨૩ એઇમ્સને ચોક્કસ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં હાલની તમામ અને આંશિક રીતે શરૂ અથવા નિર્માણ પામતી દરેક એઇમ્સ સામેલ છે
આજે શ્રાવણનો છેલ્લો સોમવારઃ શિવાલયોમાં ભક્તોની ભીડ ઊમટી
આજે શ્રાવણ વદ એકાદશી છે. આજની એકાદશીને અજા એકાદશી પણ કહેવાય છે
મહિલાની આંખમાં મરચાની ભૂકી નાંખી રિક્ષાચાલક ૭૫ હજારના દાગીના લૂંટી ફરાર
રિક્ષાચાલકે અવાવરું જગ્યાએ લઈ જઈને કહ્યું કે રિક્ષા બગડી છે, આમ કહીને મહિલાને ઉતારી દીધી હતી
કતાર વર્લ્ડકપના ત્રણ મહિના પહેલાં જ ૨૪.૫ લાખ ટિકિટ વેચાઈ ગઈ!
ટિકિટોની સૌથી મોટી સંખ્યા કતાર, યુએસએ, યુકે, સાઉદી અરબ, મેક્સિકો, યુએઈ, ફ્રાંસ, આર્જેન્ટિના, બ્રાઝિલ અને જર્મનીના ફૂટબોલ ચાહકો દ્વારા ખરીદવામાં આવી છે
અક્ષયકુમારને ભૂમિ પેડનેકર માટે રિસ્પેક્ટ ખૂબ વધી ગયું
‘રક્ષાબંધન’માં અક્ષયકુમાર અને ભૂમિ ઉપરાંત અન્ય ચાર એક્ટ્રેસીસ પણ છે
ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત જો જો મોંઘી ના પડે
ચા બનાવવામાં દૂધનો ઉપયોગ થાય છે અને જો દૂધ સાથે નમકીન ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
દિલ્હીનાં દારૂ કૌભાંડમાં સિસોદિયા આરોપી નં-૧: CBIની FIRમાં દાવો
૧૪ કલાક સુધી સિસોદિયાના નિવાસે સીબીઆઈના દરોડાઃ હવે ઈડી પણ ગમે ત્યારે ત્રાટકશે
રાજીવ ગાંધીની જન્મ જયંતીએ રાહુલે ભાવુક વીડિયો શેર કર્યો: ‘પપ્પા તમે દિલમાં છો'
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સમાધિ સ્થળ વીરભૂમિ ૫૨ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
કેરળમાં ઝડપથી ફેલાતો ટોમેટો ફલૂઃ અત્યાર સુધીમાં ૮૨ બાળક સંક્રમિત
પાંચ વર્ષથી નાનાં બાળકોમાં ફેલાયો, લાલ ફોલ્લીઓ પડવાના કારણે ટોમેટો ફ્લૂ તરીકે ઓળખાયો
લખનૌ સહિત યુપીના અનેક જિલ્લામાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા
લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા