CATEGORIES
Kategoriler
યુવક-પરિવારને માર મારી રૂ.૧.૨૦ લાખની ચેઈન ખેંચી પાંચ શખ્સ ફરાર
યુવકે મોબાઈલ આપી દો, નહીંતર પોલીસ કેસ કરીશું તેમ કહેતાં પાંચ શખ્સો યુવક અને તેના પરિવારને માર માર્યો
તહેવારોના પગલે હાઈ એલર્ટ: સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
લિસ્ટેડ ગુનેગારોના ઘરમાં જઈને પોલીસે મોડી રાતે તપાસ કરી: શંકાસ્પદ લાગતા વાહનચાલકોની પણ પૂછપરછ
જય ગણેશ દેવાઃ દુંદાળાદેવની આરાધનામાં ભક્તો લીન બન્યા, ઉત્સાહભેર ઉજવણી
ઢોલ, ડીજે, લાઈવ ઓર્કેસ્ટ્રા અને ફટાકડાથી શહેરના માર્ગો ગૂંજી ઉઠ્યા
મેં એક્ટર તરીકે મારી જાતને રીડિસ્કવર કરી છેઃ પરિણીતિ
‘સંદીપ ઔર પિન્કી ફરાર', ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન' અને ‘સાઇના'ને ફિલ્મફેરમાં કુલ ૧૬ નોમિનેશન્સ મળ્યાં હતાં
લો ફેટ અને હાઈ પ્રોટીનથી ભરપૂર છે પનીર
એક કપ પનીરમાં ૨૪ ગ્રામ પ્રોટીન જોવા મળે છે, તેના નિયમિત સેવનથી ન માત્ર તમારું શરીર સ્વસ્થ રહેશે, તમારા સ્નાયુઓ પણ ઝડપથી મજબૂત બનશે
પાકિસ્તાનમાં વિનાશક પૂરથી ભારે તબાહી: ૧૦ લાખ ઘર ડૂબ્યાં, ૧૧૩૬ લોકોનાં મોત
પીએમ મોદીએ ટ્વીટ કરીને સંવેદનશીલતા વ્યક્ત કરી
દિલ્હી વિધાનસભા પરિસરમાં આખી રાત આપ- ભાજપના ધારાસભ્યોનાં ઘરણાં
વિપક્ષ દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માગ કરશે
દેશમાં કોરોનાના કેસમાં જોરદાર ઘટાડો: ૫,૪૩૯ નવા કેસ, ૩૦ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૬૫,૭૩૨ઃ પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૧.૭૦ ટકા થયો
સિસોદિયા સામે CBI ફરી એક્શન મોડમાં: બેન્ક લોકરની તપાસ શરૂ
સિસોદિયાનું વળતું ટ્વીટ: ‘વેલકમ સીબીઆઈ, લોકરમાંથી પણ કંઈ નહીં મળે'
મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ફ્લાઇટનું ટાયર ફાટ્યું
થોડા સમય માટે રન-વે બંધ કરાયોઃ બે ફલાઈટના લેન્ડિંગમાં પણ વિલંબ થયો
આગામી ચાર દિવસ ગુજરાતમાં ફરી ભારે મેઘ વર્ષાંની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો કાઢશે
સપ્તાહના વિરામ બાદ અમદાવાદમાં પણ ફરી વરસાદી માહોલ છવાયો
ગેંગસ્ટર અઝહર કીટલીનો સાગરીત ખંડણી માગવાના ગુનામાં ઝડપાયો
અઝહરને જેલમાંથી છોડાવવા માટે બબલુએ વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા માગી ઘરમાં તોડફોડ કરી હતી
છુટાછેડા નહીં આપે તો તારા ઘરે દવા પી ફસાવી દઈશઃ પત્નીની પતિને ધમકી
સાસરિયાંએ જમાઈને ‘તું રસ્તામાં ક્યાંક મળીશ તો તારા હાથ-પગ ભાંગી નાખીશું' તેમ કહીને માર પણ માર્યો હતો
આનંદોઃ અટલબ્રિજ સવારના નવથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે
નવી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી લોકો મફત પ્રવેશનો લાભ લઈ શકશે
ડમી બેન્ક એકાઉન્ટ બનાવીને સરકારી ગ્રાંટ ચાંઉ કરી જવાનું કોલેજનું ષડયંત્ર
કે. કે. શાહ જરોદવાલા સાયન્સ કોલેજમાં વિધાર્થીઓ માટે આવેલા સોઈલ ટેસ્ટના રૂપિયા ઘર ભેગા કર્યા
જે મેદાનમાંથી સ્ટ્રેચર પર બહાર આવ્યો હતો ત્યાં જ હીરો બન્યો હાર્દિક પંડ્યા!
બોલિંગ બાદ બેટિંગમાં પણ હાર્દિકે ધમાલ મચાવી
ત્રીજી ફિલ્મ લઈને આવ્યો આયુષ શર્મા
આ ફિલ્મમાં ગિટાર પણ વાગશે અને રબર બેન્ડ પણ વાગશે: આયુષ શર્મા
ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ આ ભોજનનું સેવન ન કરવું જોઈએ
શુગરયુક્ત પીણાંમાં ફ્રુક્ટોઝનું ઉચ્ચ સ્તર હોવાના કારણે પેટની ચરબી, કૉલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરમાં વધારો થાય છે
દિલ્હી સરકાર વિધાનસભામાં આજે વિશ્વાસ પ્રસ્તાવ લાવશે
૭૦ સભ્યની દિલ્હી વિધાનસભામાં આપના ૬૨ અને ભાજપના આઠ ધારાસભ્ય છે
NASAનું સૌથી શક્તિશાળી રોકેટ આજે ચંદ્ર પર જવા ઉડાન ભરશે
સ્પેસક્રાફ્ટ આજે ફ્લોરિડા લોન્ચપેડથી રવાના થશે
ખોરી નિયત સાથે અમદાવાદથી દુબઈ જતા પતીને એરપોર્ટથી સીધાં જેલમાં જવું પડ્યું
દંપતીએ પાસપોર્ટમાંથી આયર્લેન્ડના ઈમિગ્રેશન સ્ટેમ્પને ઉખાડી નાખ્યા હતા
લેડી ડ્રગ્સ માફિયા શશિકલાની જેમ અમીનાબાનુ પણ શહેર પર સલ્તનત જમાવવા માગતી હતી
અમીનાબાનુએ ડ્રગ્સ પેડલરની આખે આખી ફોજ તૈયાર કરી હતી: મુંબઈ અંડરવર્લ્ડ સાથે ઘરોબો
એમેઝોન પરની પ્રોડક્ટ સસ્તામાં આપવાનું કહી યુવતી પાસેથી ૫૩ હજાર પડાવી લીધા
યુવતીએ મોબાઇલમાં આવેલી છેતરામણી લિંક પર ક્લિક કરીને એમેઝોન જેવી જ વેબસાઇટ પરથી કપડાં, એસેસરીઝ, જ્વેલરી તથા અન્ય વસ્તુઓ મંગાવી હતી
વડા પ્રધાન મોદી આજે ગુજરાતમાંઃ અમદાવાદ-કચ્છમાં ૧૦ હજાર કરોડનાં કામોનું લોકાર્પણ કરશે
રિવરફ્રન્ટ ખાદી ઉત્સવમાં હાજરી સાથે અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશેઃ આવતી કાલે કચ્છ અને ભૂજની મુલાકાત લેશે
પ્રોપર્ટી ટેક્સઃ ૭૫ ટકા વ્યાજ રિબેટ યોજનામાં રજાનો માહોલ છતાં રૂ. ૧૩ કરોડની આવક
૮ ઓગસ્ટથી ૨૧ ઓકટોબર સુધી રહેણાક અને બિનરહેણાક મિલકતોમાં ૪.૫ ટકા વ્યાજ લેવાશે
હુસ્નની જાળમાં ફસાવી કરોડો રૂપિયાના તોડ કરતી અમદાવાદની શાતિર હસીના ઝડપાઈ
સ્વરૂપવાન યુવતીએ ભાવનગરના ડોક્ટર પાસે બે કરોડની ખંડણી માગી: કરોડપતિ બનવાનાં સપનાં જોતી યુવતીએ આખા રાજ્યમાં પોતાનું નેટવર્ક ઊભું કર્યું
નીરજે ઇતિહાસ રચ્યોઃ લુસાને ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
નીરજે હંગેરી અને બુડાપેસ્ટમાં ૨૦૨૩માં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું
ભારત-પાકિસ્તાનની ટીમમાં વર્લ્ડકપ બાદ દસ મહિનામાં કયા ફેરફાર થયા?
દસ મહિના બાદ દુબઈમાં કટ્ટર હરીફ એકબીજા સામે ટકરાશે
વજન ઉતારવા માટે બપોરના જમવામાં સામેલ કરો આ વસ્તુઓ
લંચ તમારા મુખ્ય આહારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં તમારે તમારા લંચમાં પ્રોટીન, કેલરી, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન-સી યુક્ત ખોરાક લેવાની જરૂર છે, જેથી તમે સરળતાથી વજન ઘટાડી શકો
દેશમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડોઃ ૯,૫૨૦ નવા કેસ, ૪૧ સંક્રમિતોનાં મોત
વૈશ્વિક સ્તરે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો હવે ૧૦ લાખથી વધારે