CATEGORIES
Kategoriler
હિંમતનગર ખાતે ત્રિ-દિવસીય ગાયનેકોલોજિસ્ટ્સ સેમિનાર યોજાયો
કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયે ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કારોનું સિંચન કર્યું છે : મંત્રી ઋષિકેશ પટેલ
હિંમતનગર સ્વામીનારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી સહભાગી બન્યા
વડગામમાં RSS દ્વારા હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો
શતાબ્દી વર્ષ પૂર્વે આર.એસ. એસ. દ્રારા આસૂરી શક્તિઓ સામે એક થવા આહવાન કરાયું
કબૂતરબાજી કરતી કન્સલ્ટન્સી પર CID ક્રાઈમના દરોડાઃ 5 સામે ગુનો, 2ને ઝડપ્યા
નવરંગપુરા વિસ્તારમાં આવેલી કન્સલ્ટન્સીમાં કૌભાંડ ચાલતું હતું બે ટ્રક ભરાય તેટલો સામાન કબજે કર્યો
2036માં ઓલિમ્પિક વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ એન્ફ્લેવમાં જ યોજાશે
ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ
રેડ સીમાં 25 ભારતીય ક્ર સભ્યો સાથેના જહાજ પર ડ્રોન હુમલો
હુથીઓના હુમલામાં કોઇ જાનહાનિ કે ઇજા નથીઃ બે દિવસમાં ભારતીય કનેક્શન સાથેનું વધુ એક જ્હાજ નિશાન બનાવાયું
આણંદમાં રેલવે પોલીસકર્મીઓ માટે 6 કરોડના ખર્ચે બનેલાં આધુનિક 40 આવાસોનું લોકાર્પણ
આણંદ ખાતે રેલવે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગેરકાયદે બાંધકામની ફરિયાદ કમિશનરને થાય તે પછી તંત્ર કામે લાગે !
ઇમ્પેક્ટ ફી જૂના બાંધકામ માટે છે, નવા માટે નહીં...તરત જ તોડી પાડવા જોઈએ કમિશનરને રોડની કામગીરી ધીમી લાગી, વાઇબ્રન્ટ પહેલાં રિસરફેસપેચવર્ક પૂરૂ કરવા તાકીદ
ઇસ્કોન બ્રિજકાંડઃ હાઇકોર્ટમાંથી તથ્ય પટેલે જામીન અરજી પાછી ખેંચી
હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં ગોઝારા અકસ્માતના કેસમાં નવો વળાંક
સરકાર લોકશાહીના ગળે ટૂંપો દઈ રહી હોવાનો સોનિયાનો આક્ષેપ
વિપક્ષી સાંસદોના સસ્પેન્શનના મુદ્દે કોંગ્રેસ નેતાના સરકાર પર પ્રહારો સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સંબોધન
વારાણસીમાં PM મોદી સામે પ્રિયંકા કે નીતિશને ઊભા રાખવાનો પ્રસ્તાવ
INDIA ગઠબંધનમાં મોદીને પડકારવા રાજ્કીય સુપરસ્ટાર્સના લિસ્ટ પર વિચારણા
વાઈબ્રન્ટ સમિટ પૂર્વે 8 પ્રોબેશનર IPSની ગાંધીનગરમાં નિમણૂક
રેગ્યુલર પોસ્ટિંગ સુધી પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવશે
મહેસાણાની દેદિયાસણ GIDCની ફેક્ટરીમાં આગ લાગતાં દોડધામ
નગરપાલિકાની ફાયર ટીમે અઢી કલાકે આગ બુઝાવી
વડગામના મેમદપુરથી70હજારથી વધુનો બિનઅધિકૃત જથ્થો સીઝ
પુરવઠા વિભાગની ટીમે ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો
જયપુર-અસારા ટ્રેનના બે એટેન્ડેન્ટ વિદેશી દારૂનું વેચાણ કરતાં ઝડપાયા
હિંમતનગર આઉટ રેલવે પોલીસના કર્મીઓએ ઝડપી પાડ્યા બંનેને કોર્ટમાં રજૂ કરાતાં સબજેલમાં મોકલી આપવાનો હુકમ કરાયો
વડગામના શૂરમાં આવેલા દીપડાએ જંગલની વાટ પકડી
ખેડૂતોએ દીપડાના પગના નિશાન જંગલના રસ્તે જોતાં હાશકારો થયો
અમૂલે દૂધ ઉત્પાદકતા વધારવા ટેક્નોલોજી સાથે વ્યૂહરચના અપનાવી
આણંદમાં સેમિનારનું આયોજન કરાયું
વડોદરાના શહેબાઝ લંબુને એમડી ડ્રગ્સ આપવા આવનારા મુંબઇના 3 પકડાયા
મુંબઇના અન્ના ગરદુલ્લાએ મોકલાવ્યો હતો જથ્થો, 33.75 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા ગેરલાયકઃ કોલોરોડોની સુપ્રીમ કોર્ટનો ચુકાદો
આ આદેશ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ કોલોરાડોમાં રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી લડી નહીં શકે! કોલોરાડોની ચૂંટણી માટે બેલેટ પેપરમાંથી ટ્રમ્પનું નામ હટાવી દેવાશે
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરનાર તૃણમૂલ સાંસદનો માફી માંગવાનો ધરાર ઇનકાર
મિમિક્રી એક કલા છે, ધનખડેએ પોતાના ઉપર કેમ લીધું કલ્યાણ બેનરજી
PM મોદીએ પન્નુ કેસમાં કહ્યુંઃ જૂજ ઘટનાઓ ભારત-અમેરિકા સંબંધોને પાટા પરથી ઉતારી શકે નહીં
જૂનમાં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો
હિન્દીમાં સંજીવ, અંગ્રેજીમાં નીલમ શરણની સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી
2023ના એવોર્ડ માટે પસંદ થયેલા 24 ભાષાના સાહિત્યકારોને 12મી માર્ચે સન્માનિત કરાશે ગુજરાતી ભાષાના સર્જક વિનોદ જોશીને પ્રબંધકાવ્ય ‘સૈરન્ધી’ માટે અકાદમી એવોર્ડ
તમિલનાડુમાં ભારે વરસાદને પરિણામે પૂરમાં 20 હજાર લોકો ફસાયા, બચાવ માટે સેના ઉતારાઈ
બે દિવસમાં 10 લોકોના મોતઃ ટ્રેનો રદ, શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ
નકલી સિમ ખરીદવા બદલ ત્રણ વર્ષની જેલ, 50 લાખનો દંડ થશે
લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ પસારઃ સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક ઓળખ જરૂરી આ બિલ ટેલિકોમ સેક્ટરનું નિયમન કરતા 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે
ઓસ્ટ્રેલિયા સામે પહેલી વાર ટેસ્ટ જીતવા મહિલા ટીમ આતુર
મુંબઈમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિમેન્સ ટેસ્ટ મેચ, સવારે 9.30થી પ્રારંભ
સ્ટાર્કમાં એક્સ-ફેક્ટર, બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી શકેઃ ગંભીર
IPL હરાજીમાં કેકેઆરે સ્ટાર્કને રેકોર્ડ રૂ.24.75 કરોડમાં ખરીધો હતો
બીજી વન-ડેમાં કિવિનો વિજય, સૌમ્ય સરકારની સદી એળે ગઈ
બાંગ્લાદેશ સામેની વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય, 2-0ની અજેય સરસાઈ
બેસ્ટ ફ્રેન્ડ્સ, દિશા પટાણી અને મૌની રોયની વેકેશન ટ્રિપ
મૌનીએ વેકેશન ટ્રિપના ફોટોગ્રાફ્સ શેર કર્યા,પણ લોકેશન જણાવ્યું નહીં
જેલ ઓથોરિટી સુકેશના લવ લેટર અટકાવેઃ જેકલીનની હાઈકોર્ટમાં માGણી
200 કરોડના કૌભાંડીના લેટરથી પ્રતિષ્ઠા ખરડાતી હોવાની રજૂઆત
OTT પર ડ્રગ માફિયાને પડકારવાની દીપિકા પાદુકોણની ઈચ્છા
લેડી સિંઘમના રોલનું શૂટિંગપૂરું થયા પછી નવોપ્રોજેક્ટ હાથપર લ લઈ શકે