CATEGORIES
Kategoriler
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપ નવા ચહેરા ઉતારશે
કેન્દ્રીય મંત્રી માંડવિયા, રૂપાલા, કોંગ્રેસના અમી યાજ્ઞિક, નારાયણ રાઠવાની ટર્મ પૂરી થશે કોંગ્રેસની સંખ્યાને ધ્યાને લેતાં ભાજપ તમામ ચાર બેઠકો પર જીત હાંસલ કરશે
CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે બેસી કાર્યક્રમ નિહાળ્યો
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માણ્યો રાજ્યના 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીએ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
કોસિન્દ્રામાં પેન-પેન્સિલ પેકિંગનાં પાર્સલ મોકલવાના બહાને ₹31 હજાર પડાવ્યા
મહિલાએ તેના પતિને જાણ કરતાં ફરિયાદ નોંધાવી
નડિયાદ પાલિકાની બોર્ડ બેઠકમાં વિવિધ કમિટીઓની રચના
બોર્ડ બેઠકમાં એજન્ડા મુજબ મૂકવામાં આવેલાં કામોનો વિરોધપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો ૧૮ કમિટીઓમાં ૧૪ કમિટીના ચેરમેનપદે મહિલાઓની નિયુકિત કરાઇ
ભાટેરામાં વોરંટ બજાવવા ગયેલા બે પોલીસકર્મી પર હમલો કરતાં ફરિયાદ
'કોર્ટના એવા વોરંટ તો કંઈક આવીને ગયા, હું વારે ઘડીએ કોર્ટમાં જવા માટે નવરો નથી'
વાઈબ્રન્ટ સમિટ વખતે તૈયાર કરાયેલા આઈકોનિક રોડ પરના છોડ સૂકાઈ ગયા
ધુપ્પલ: માત્ર દેખાડા માટે પૈસાનો ધુમાડો કરવામાં આવતો હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ : પ્રજાને ઉપયોગી થાય તેવા કામ કરવા માગ શહેર સુશોભન માટે હજારોની સંખ્યામાં ફૂલ-છોડ ઊગાડવામાં આવ્યા હતા
ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓના ભાડા ચૂકવણી દરમાં ધરખમ વધારો કરાયો
₹ 2 હજારથી લઈને રૅ15360 સુધીનું ભાડુ ચૂકવવાની દરખાસ્ત મંજૂર શહેરમાં આવેલી 2135 આંગણવાડી પૈકી 1404 ભાડાના મકાનમાં ચાલે છે
માધપુરા સટ્ટા-તોડકાંડનો રિપોર્ટ સ્ટેટ મોનિટરિંગ સેલે DGPને સબમિટ કર્યો માણ કાર્ટ મળી ગયો છે. મમ
આ ટીમને ફરજમુક્ત કરવા ઉપરાંત તેમના સામે ખાતાકીય તપાસ કરવાની માગ, ACB પણ તપાસ કરશે PCB ઇન્સ્પેક્ટર, માધુપુરા ઇન્સ્પેકટરની સીટ દ્વારા કેટલાક લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા
કેસમાં અરજદારોની જાતિ, ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરોઃ સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદલતે દેશની તમામ હાઈકોર્ટ્સ, નીચલી અદાલતોને નિર્દેશ આપ્યો
ઈલેક્ટ્રોનિક્સની નિકાસ એપ્રિલ-ડિસેમ્બરમાં 22 ટકા વધીને $20 અબજને પાર
મોબાઇલ ફોનની નિકાસ 10.5 અબજ ડોલર, કુલ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની નિકાસમાં 52 ટકા યોગદાન
ઈરાનમાં પાક.ના નવ લોકોની હત્યાઃ તપાસની માગણી કરાઇ
ત્રણ બંદૂકધારીઓના આડેધડ ગોળીબારમાં રહેંસી નખાયા
લક્ષ્ય : રાજ્યના શહેરોને 2030 સુધીમાં સ્લમ ફ્રી કરી 100 ટકા વસતિને નળથી જળ અપાશે
પર્યાવરણ: રાજ્ય સરકારના વિઝન-2047ના રોડમેપમાં પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન સ્પેસ વધારવા ખાસ ફોકસ કરાશે
પવિત્ર વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણદેવનાં સાંનિધ્યમાં 200 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં
લગ્નોત્સવ આચારય સહિત સંતોની ઉપસ્થિતિમાં ગોકુલધામ નાર દ્વારા સમુહલગ્નોત્સવ સંપન્ન
કપડવંજ અને સેવાલિયામાંથી પોલીસે ₹23 હજારના વિદેશી દારૂ સાથે 4ને ઝડપી લીધાં
પોલીસે દરોડા પાડીને ચાર ઇસમોને ઝડપી પાડવા હતા.
મહેમદાવાદમાં મંદિરના પૂજારીની રહસ્યમય હત્યા
અજાણ્યા શખ્સોએ પૂજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારમારી હત્યા કર્યાનો ઘરસ્ફોટ વાત્રક કાંઠે આવેલા હનુમાનજી મંદિરના પૂજારી ઉપર રાત્રિના સમયે હુમલો કરી ઢીમ ઢાળી દીધું
સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવાના બહાને ₹54 લાખની ઠગાઇ કરનારી નર્સના આગોતરા રદ
આરોપીનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન વગર તપાસ પૂર્ણ થાય તેમ નથીઃ કોર્ટ
જૂનાગઢ તોડકાંડઃ બેન્કના કર્મીઓ પણ પોલીસની રડારમાંઃ એસઓજીના ફોન કોલની તપાસ કરાશે
તપાસમાં ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના : સમગ્ર પ્રકરણથી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અજાણ એસઓજીની ઓફિસમાંથી મળેલા 335 બેંક એકાઉન્ટની વિગતોને આધારે એટીએસના મ્પેિન ભદ્રનના સુપરવિઝનમાં તપાસ કરાશે
જમણવારમાં કેમ ચરબી કરતો હતો તેમ કહી યુવક પર ચાકુથી હુમલો
કાકાના મિત્રોએ જ ચાકુ મારી ભત્રીજાને લોહીલુહાણ કર્યો
બજેટમાં ગ્રીન મોબિલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આગળ ધપે તેવી અપેક્ષા
સરકાર FAME 3 સ્કીમ જાહેર કરીને ઈલેક્ટ્રિક વ્હીકલને સપોર્ટ ચાલુ રાખશે તેવી સેવાતી આશા
આપ હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે
લોકસભાની ચૂંટણી ગઠબંધન સાથે મળીને લડવાની દિલ્હીના સીએમે જાહેરાત કરી
ઇલોન મસ્કને પછાડીને બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
સ્પર્ધા મસ્કની 204.5 અબજ ડોલરની સંપત્તિ સામે આર્નોલ્ટની 207.8 અબજ ડોલર
વિશ્વની તમામ સમસ્યાનો ઉકેલ આધ્યાત્મિક એકતામાં છેઃ ભાગવત
આસામમાં ICCSના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં RSSના વડાનું સંબોધન
ઈરાનમાં પાક.ના નવ લોકોની હત્યાઃ તપાસની માગણી કરાઇ
ત્રણ બંદૂકધારીઓના આડેધડ ગોળીબારમાં રહેંસી નખાયા
ઉત્તર ભારતમાં આકરી ઠંડી- ધુમ્મસને લીધે ટ્રેન અને વિમાન સેવા ખોરવાઈ
દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહારમાં જનજીવન અસ્તવ્યસ્તઃ હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા
આજના કાયદાઓ કાલના ભારતને વધુ બળ આપશેઃ PM
સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠની ઉજવણી અંગેના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
અર્શિનની સદી, ભારત અંડર-19એ વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી
અર્શિન (108), મુશીર (73): ભારતના 326/5ના જવાબમાં યુએસએના 125/8
શ્રીલંકા ક્રિકેટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો
નવેમ્બરમાં આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું
સિનર ઓસી. ઓપન ચેમ્પિયન, સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો
મેન્સ સિંગલ્સ ફાઈનલમાં મેડ્વેદેવ સામે 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી વિજય
પર્યાવરણ જાળવણી માટે મ્યુનિ.ની ઘોર બેદરકારીઃ પર્યાવરણ સેલના ઠેકાણા નથી
ફક્ત છ એન્વાયરમેન્ટ એન્જિનિયર, નિયમોનું પાલન કરાવવાની સત્તા નહીં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શનિવારે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટને ખુલ્લો મૂકશે
પહેલી વખત કોઇ જનપ્રતિનિધિ દ્વારા સ્ટાર્ટઅપ, સાહસિકો, ફાયનાન્સ, મેન્ટોર વચ્ચે બ્રિજ બનવાની અનોખી પહેલ