CATEGORIES
Kategoriler
દિલ્હીમાં અલ કાયદાના મોટા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ
પોલીસે ૧૧ શકમંદોની ધરપકડ કરી આ મોડ્યુલના લીડર ડો. ઈશ્તિયાક અહેમદ છે, જેઓ રાંચીની એક જાણીતી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં કામ કરતા હતા
હાર્દિકના વર્તનથી નતાશા પરેશાન થઈ ગઈ હતી આથી છુટાછેડા
પોતાના ૪ વર્ષ જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિંસિપલ સહિત સાત લોકોનો પોલીગ્રાફટ ટેસ્ટ કરાયો
કોલકાતા રેપના આરોપી સંજય રોયનો નવો વીડિયો સામે આવ્યો પોલિગ્રાફ ટેસ્ટ માટે નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી નિષ્ણાતોની ટીમ કોલકાતા પહોંચી હતી પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, આ ટેસ્ટમાં ઘણા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવે છે
મધ્યપ્રદેશમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા
નર્મદા ડેમ મહત્તમ સપાટીથી થોડે જ દૂર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૧૧૦૨૫૦ કયુસેક પાણીની આવક થઈ છે, નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૦૩ મીટર પર સ્થિર થઈ ગઈ, નર્મદા નદી કિનારા વિસ્તારના લોકોને સાવધ કરવામાં આવ્યા
ગુજરાતમાં પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ૨૯ ઓગસ્ટ સુધી મેધરાજા ધબધબાટી બોલાવશે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું તો માછીમારોને દરિયો નહિ ખેડવાનાં આદેશ । રાજ્યભરના તાપમાનમાં પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો । અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક । દરિયાઈ પંથકમાં ૪૦ થી ૪૫ કિમિની ઝડપે પવન ફૂંકાયો । દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જયારે ઉતર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
જીગ્નેશ મેવાણીએ જસદણની પીડિતા અને અગ્નિકાંડની વાત કરતાં હોબાળો થયો
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો, ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણી ગૃહમાંથી બહાર જતા રહેવાનો આદેશ કર્યો હતો, જેથી તે ગૃહમાંથી વોકઆઉટ કરી બહાર નિકળી ગયા હતા
હું પણ રેસમાં નથી : એનસીપી નેતા શરદ પવાર
એનસીપીમાંથી કોઈ મુખ્યમંત્રી નહીં બને
હરિયાણામાં માત્ર ૨૨ ટકા લોકો જ મુખ્યમંત્રીના કામથી સંતુષ્ટ !!
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ દરમિયાન હરિયાણાનો ચૂંટણી સર્વે બહાર આવ્યો છે.
હરિયાણા ચૂંટણીમાં આપ અને જેજપી ગઠબંધન કરવામાં આવ્યું નથી : દુષ્યંત
દુષ્યંત ચૌટાલાએ રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં
ચતુરાઈભરી રાજકીય ચાલથી તમામ રાજકીય પક્ષોને મૂંઝવણમાં મૂકી દીધા
ચંપાઈ સોરેને વિધાનસભાની ચૂંટણી પહેલા
બસપાની કમાન માયાવતી ના હાથમાં રહેશે કે ૨૦ ઓગસ્ટે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી થશે?
માયાવતી છેલ્લા ૨૧ વર્ષથી બસપાના નેતા છે બસપા એક પછી એક ચૂંટણી હારી રહી છે અને તેનો આધાર સતત ઘટી રહ્યો છે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય સીટ પર આવી ગયા બાદ માયાવતી સતત સભાઓ કરી રહી છે
‘આપણે ઍવેન્જર્સની જરૂર નથી, શિવાજી જ આપણા સુપરહીરો'
ડલિંગના બદલે જાપાનીઝ સબટાઈટલ મૂકાશે
‘સ્ત્રી ૨' ફિલ્મે સાત દિવસમાં બનાવ્યો કમાણીનો પહાડ
દિનેશ વિજનની લેટેસ્ટ હો૨૨ યુનિવર્સ ફિલ્મ ‘સ્ત્રી ૨’ ની હોરર સિનેમા ઘરોમાં ચાલુ છે.
મહારાષ્ટ્ર સરકારે આશા પારેખને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો
બુધવારે મહારાષ્ટ્ર સ૨કારે આશા પારેખને રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.
બર્મિંગહામ મર્ડર્સ'માં ડિટેક્ટિવ બનેલી માતાની થ્રિલર સ્ટોરી
સંતાનને ગુમાવ્યા બાદ ન્યાય માટે સંઘર્ષ કરતી કરીના જોવા મળશે
શ્રદ્ધાને ‘સ્ત્રી ૨' ફળીઃ ફોલોઅર્સની સંખ્યામાં રોકેટ સ્પીડથી વધારો
વડાપ્રધાન મોદી એક્સ પર ૧૦૧.૨ મિલિયન ફોલોઅર્સ સાથે ગ્લોબલી મોસ્ટ ફોલોવ્ડ લીડરમાં સ્થાન ધરાવે છે
રિષભ શેટ્ટીનો બોલિવૂડ પર ભારતને ખરાબ ચિતરવાનો આક્ષેપ કર્યો
રિષભ શેટ્ટીની એક ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ રહી છે
વર્ષો સુધી ફ્લોપ ફિલ્મો આપવા છતાં અમારા કરતાં દસ ગણી વધુ કમાણી : ક્રિતિ સેનન
‘પુરુષ-સ્ત્રી કલાકારની ફીમાં કારણ વગર મોટો તફાવત'
રાહુલને ૨૫ વધુ બેઠકો મળી હોત તો તેઓ વડાપ્રધાન બની શકયા હોત : ખડગે
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે ગયા હતા
બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન વિરુદ્ધ એફઆઇઆર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અરાજકતા જોવા મળી રહી છે.
સ્કૂલ મેનેજમેન્ટ સામે એફઆઈઆર । બંને પીડિતા અને તેમના માતા-પિતાના નિવેદન પણ નોંધાયા
બદલાપુર કેસમાં એફઆઇઆર પોસ્કો એક્ટની કલમ ૧૯ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ નોંધવામાં આવી છે । બોમ્બે હાઈકોર્ટે આ મામલાની સુઓ મોઢુ સંજ્ઞાન લીધી હતી
ભારે વરસાદ બાદ ત્રિપુરામાં તબાહી જ તબાહી ! અત્યાર સુધીમાં ૨૨ના મોત
૧૭ લાખ લોકો પ્રભાવિત પૂર્વ કંચનબારી, કુમારઘાટ, ઉનાકોટી જિલ્લા, ગોમતી જિલ્લાના અમરપુર, બિશાલગઢ, સિપાહીજાલા અને ત્રિપુરા પશ્ચિમ રાજ્યના વિવિધ ભાગોમાં બચાવ ટીમો મોકલવામાં આવી
નેપાળમાં ૪૦ મુસાફરોને લઈને જતી બસ નદીમાં પડી
૧૧ લોકોના મોત નિપજ્યાં
બીજેવાયએમ ના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો
સરકાર સામે વિરોધ કરી રહેલા દેખાવકારોને રોકવા માટે પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો પછી ટીયર ગેસના શેલ છોડ્યા હતા
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ૨૪ | સંસ્થાઓ સામે સેબી દ્વારા મોટી કાર્યવાહી
પાંચ વર્ષ માટે શેરબજાર પર પ્રતિબંધ સેબીના જણાવ્યા મુજબ, આ કેસ અનિલ અંબાણીના પ્રભાવ હેઠળના કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા શાસનની નોંધપાત્ર નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે
બાંગ્લાદેશમાં બાર જિલ્લામાં ભારે પૂરના કારણે ૩૬ લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા
સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકો ધાબા પર ફસાયા ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશમાં આવેલા માટે ભારત જવાબદાર નથી । ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે
ટોપ ૧૦ લોકપ્રિય ભારતીય અભિનેતાની યાદીમાં
શાહરૂખ-સલમાનને હરાવી પ્રભાસ નંબર વન બન્યો
ચિરાગ પાસવાન અને ચંદ્રબાબુ નાયડુ બાદ નીતિશની પાર્ટીએ પણ વાંધો વ્યક્ત કર્યો
વકફ સુધારા બિલ પર મોદીના સાથી પક્ષો પીછેહઠ કરી રહ્યા છે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ૨૦૨૫માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની ૧૮ ટકા મુસ્લિમ વસ્તીને નારાજ કરવા માંગતી નથી, તેથી તે પ્રસ્તાવિત કાયદામાં ફેરફાર ઈચ્છે છે
માત્ર ૨૦ જ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
ગુજરાત પોલીસની ટીમે બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી