CATEGORIES
Kategoriler
કોલકાતા કેસને લઈને કોંગ્રેસ-ટીએમસી વચ્ચે ખેંચતાણ
રાહુલની પોસ્ટથી મમતા નારાજ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કર્યા
પીએમ મોદી પોલેન્ડ જશે, જે ૪૫ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે ૧૯૯૨માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે છે
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રાજધાનીમાં ભારે વરસાદ બાદ મિન્ટો રોડ ઉપરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, લોકો ભારે ત્રસ્ત '
બોર્ડર વિસ્તારમાંથી ૧૫ કરોડની કિંમતનો માદક પદાર્થ જપ્ત, સર્ચ ઓપરેશન યથાવત
ભારતમાં ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ઘૂસાડવાની પ્રવૃતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરની હત્યાના મામલામાં ટાસ્ક ફોર્સની રચના કરાશે : સુપ્રીમ
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા કોર્ટે ટાસ્ક ફોર્સને ત્રણ સપ્તાહમાં વચગાળાનો રિપોર્ટ સોંપવા કહ્યું છે. તેમજ બે માસમાં અંતિમ અહેવાલ રજૂ કરવા જણાવ્યું : બેન્ચે આ કેસમાં પીડિતાની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરી
અમદાવાદમાં માત્ર ૧૫ દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા ૨૮,૦૯૯ કેસ નોંધાયા !!!
પોલીસ તંત્ર દ્વારા રુ. ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો ગેરકાયદે પાર્કિંગ બદલ ૩,૩૩૮ વાહનોને ટો કરવામાં આવ્યા છે, જે બદલ કુલ રકમ ૨૨,૯૪,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો, જે પૈકી ૨૩૬ ગુના નોંધવામાં આવ્યા
વિકાસને વેગા અમદાવાદ શહેરનો વિકાસ હવે ઓલિમ્પિકને પગલે થઈ રહ્યો છે...
અમદાવાદના ૯ આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે
દોઢ વર્ષમાં ૧૭૬ કરોડથી વધુના ખર્ચે નવીન બસો
ગુજરાત એસટી બસોની કાયાકલ્પ અમદાવાદ સહિત રાજ્યમાં બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો
રાજ્યની જેલોમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી
બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, સુરત લાજપોર મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં ભાઈ બેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, અનેક બહેનોએ ભૂપેન્દ્ર પટેલને રક્ષા સૂત્ર બાંધ્યુ
મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી તમામ બહેનોએ પોતાના ભાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી
ગર્ભવતી મહિલાઓ માટે લીલા નાળિયેર છે અમૃત સમાન...
ગરમી સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની શરીરને ઠંડક પણ આપે છે.
આધારકાર્ડમાં ફેરફાર માટે ધક્કા ખાવાની જરૂર નહીં ઘરે બેસીને આધારકાર્ડમાં અપડેટ કરી શકો છો એડ્રેસ
આ જે આધારકાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે.
રેન્ડમ એક્ટ ઓફ કાઈન્ડનેસઃલોકોની નાની-નાની મદદ કોઈનું જીવન બદલી કાઢે છે પણ ‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે
મનોવિજ્ઞાની મેરિસા ફ્રેન્કો કહે છે કે, આપણે આપણા વર્તનના હકારાત્મક પાસા તરફ ધ્યાન નથી આપી શકતા.
મુલાયમ અને ભરાવદાર વાળ માટે અપનાવો આ નુસખા, વાળની મજબૂતી ચોક્કસ વધશે
આજના સમયમાં હરકોઈ ખરતા વાળને લઈને ચિંતામાં હોય છે.
હાર્દિક પંડયાથી છુટાછેડા બાદ નતાશાની કરી રહી છે મૂવ ઓન ! છૂટાછેડાના સમાચાર આપીને ચાહકોના ચોંકાવી દીધા છે
નતાશાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો પુત્ર અગસ્ત્ય ૫ડ્યા બોલ સાથે રમતા જોવા મળી રહ્યો છે.
‘સ્ત્રી ૨' એ વિકી કૌશલના ફેન્સને આપી સરપ્રાઈઝ
વિકી કૌશલ તાજેતરમાં તેની રોમેન્ટિક-કોમેડી ‘બેડ ન્યૂઝ’ માટે ચર્ચામાં હતો
‘ચંદુ ચેમ્પિયન' જોયા બાદ મનુ ભાકરે કાર્તિક આર્યનના વખાણ કર્યા
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની પાછલી ફિલ્મ ચંદ્ ચેમ્પિયન'ના ખૂબ વખાણ થયા હતા. ક્રિટિક્સને ફિલ્મની વાર્તા કહેવાની સાથે સાથે કાર્તિકનું કામ પણ ગમ્યું.
કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમરજન્સી’નું ટ્રેલર રિલીઝ
ફિલ્મ ૬ સપ્ટેમ્બરના રોજ રિલિઝ થશે
અભિનેતાએ તેમાંથી રૂમાલ બનાવ્યો અને નાક અને હાથ લૂછવા લાગ્યો
ગોવિંદાનો ક્રેઝ એટલો હતો કે તે ફિલ્મોમાં જે કપડાં પહેરતો હતો તે જ રીતે લોકો વાસ્તવિક જીવનમાં પણ રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા હતા
ગુરુચરણ સિંહે જણાવ્યું કે કેવી રીતે ગાયબ થઈને તેમના દિવસો પસાર કર્યા
ધોયા અને ભીનું ટી-શર્ટ પહેર્યુ
કરણ જોહર, કાર્તિક આર્યન, મલાઇક અરોરા મેલબોર્નમાં ફર્યા
જાવેદ અખ્તરે ખુલાસો કર્યો
યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમા પર ઉત્તર પ્રદેશમાં માયાવતી અને ચંદ્રશેખર વચ્ચે થશે જંગ
બંનેએ ઉમેદવારોની યાદી જાહેર કરી ૧૦ વિધાનસભા બેઠકો પર
ધ ગોડફાધર સ્ટાર જ્હોન એપ્રેઆનું નિધન
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા જોન એપ્રેઆનું નિધન થયું છે.
સિદ્ધારમૈયાએ કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો । રાજ્યપાલના આદેશને પડકાર્યો
રાજ્યપાલે તેમની સામે કેસ કરવાનો આદેશ આપ્યો હતો કર્ણાટકના રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલ મંજૂરીનો આદેશ યોગ્ય નથી, રાજકીય કારણોસર રાજ્યમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો આ એક નક્કર પ્રયાસ
દેશમાં દર ૧૬ મિનિટે એક મહિલા સાથે રેપ થાય છે, એનસીઆરબીનો રિપોર્ટ
ભારતમાં વાર્ષિક ૨૫,૦૦૦ જેટલા બળાત્કારના કેસ નોંધ્યા મહિલાઓ સામેના અપરાધિક કેસોમાં પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા, મહિલાઓનું અપહરણ અને બળજબરીથી લઈ જવા, મહિલાઓ પર હુમલા બળાત્કાર જેવા કેસો મોટો હિસ્સો ધરાવે છે
અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે શરૂ થઈ મિલિટરી એક્સરસાઇઝ
કોરિયાના વિદેશ મંત્રાલયનું નિવેદન
એન્ટોની લિંકન તેલ અવીવ પહોંચ્યા અને ઇઝરાયેલે ગાઝા પર હમલો કર્યો
૨૪ લોકોના મોત ઈઝરાયેલે ગાઝામાં ૪૦ ટાર્ગેટ પર હુમલો કર્યો, મૃતકોમાં એક મહિલા અને તેના છ બાળકો પણ સામેલ
સ્થાનિક શેરબજાર સપાટ બંધ, સેન્સેક્સ ૮૦,૪૨૫ પર બંધ, નિફ્ટીમાં નજીવો વધારો
ઓટો અને બેકને બાદ કરતાં, તમામ સૂચકાંકોએ ટ્રેડિંગ દરમિયાન લાભ નિફ્ટી ૫૦માં એમએન્ડએમ બજાજ ઓટો, એક્સિસ બેક, ઇન્ડસઇન્ડ બેક અને ટાટા મોટર્સ ટોપ ગેનર શેરો હતા
કંગના રનૌત રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો ।
સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર કેટલીક ખાસ તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
બીજેપીની સરકારો ૨૦ વર્ષમાં પણ કરી શકી નહીંઃ મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે વીજળીનું બિલ માફ કર્યું છે, જ્યારે બાકીની દુનિયા અને દેશમાં વીજળી મોંઘી થઈ રહી છે : સિસોદિયા