CATEGORIES
Kategoriler
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ
ભારે વરસાદનો કહેર દેશના ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ૨૦થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
શ્રીલંકાએ મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતને ૮ વિકેટે હરાવ્યું
શ્રીલંકાએ ભારતને હરાવી રચ્યો ઈતિહાસ ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૬૫ રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાએ ૮ બોલ બાકી હતા અને જીત મેળવી
સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીનું બનેલું કાપડ ચોક્કસ ખરીદો : મોદી
૧૫ ઓગસ્ટે કયાં વિષય પર આપું સ્પીચ, મોદીએ માગ્યાં સૂચન મોદીએ પેરિસ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, આસામ મોઈદમ, ટાઈગર ડે, જંગલોના સંરક્ષણ પર વાત કરી
નીતા અંબાણીએ મનુ ભાકરને મેડલ જીતવા પર શુભકામના આપી
આ જીત બાદ ઓલિમ્પિક શૂટિંગ મેડલ માટે ભારતની ૧૨ વર્ષ સુધી જોયેલા લાંબી રાહનો અંત આવ્યો છે.
ભારતનો જય જયકાર : પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ મહિલા ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે : મનુ ભાકરે ફાઇનલમાં કુલ ૨૨૧.૭ પોઇન્ટ મેળવ્યા હતા
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદ પડશે
ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લામાં વરસાદ ખાબકશે
સુરતમાં બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે સમન્સ મોકલ્યું
કલેકટરે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન ખોટી રીતે નામંજૂર કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો
મોતના વાયરસે ગુજરાતમાં ૫૨ બાળકોનો ભોગ લીધો
કેન્દ્ર સરકાર અને પૂણેની ચાર ટીમોનો ગુજરાતમાં સર્વે
વ્યાજખોરો બેફામ ! ફાઇનાન્સ કંપનીના ઉઘરાણીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો
તાપીમાં યુવકે મોતની છલાંગ લગાવી! યુવકે સ્યુસાઈડ નોટમાં આપઘાતનાં પાછળ ફાયનાન્સ કંપની જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો
ઉત્તર ગુજરાતમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ
૫૨૦૦ કરોડનો હિસાબ મળ્યો નેટવર્ક દુબઈથી સંચાલન થતું હોવાનું સામે આવ્યું, તપાસમાં અનેકના પગ નીચે રેલો આવશે
હવે ખમૈયા કરો !! સતત વરસાદના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી
પાણી ભરાવાના લીધે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા
ગુજરાતને ૨૦૪૦ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુ. એસ.ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની નેમ : સીએમ
ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે ગુજરાત ૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે
ડે કેર સેન્ટર બિઝનેસમાં ભવિષ્ય છે
પ્રતિ વર્ષે ૨૩ ટકાના દરે ડે કેર બિઝનેસનું કદ સતત વધી રહ્યુ છે ભારત સહિત દુનિયાના કેટલાય દેશોની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર ચડવાનો આભાર માની રહ્યા છીએ, ત્યારે ચીનમાં કોરોનાની નવી લહેરથી ૮૦ કરોડ જેટલા લોકો સંક્રમિત થવાની અને આગામી ત્રણેક મહિનામાં પાંચથી ૧૦ લાખ મોતની નવી આશંકા પેદા થઈ ગઈ છે ન્યુક્લિયર ફેમિલીના વધતા જતા પ્રવાહ અને લાઇફસ્ટાઇલના કારણે બિઝનેસમાં વધારો : બિઝનેસમાં અનેક શાનદાર ઓપ્શન પણ રહેલા છે
વિશ્વની પ્રથમ પેટન્ટ કાર એક મહિલા દ્વારા ચલાવવામાં આવી
પ્રથમ વખત 15 ઓગસ્ટ, 1888 ના રોજ, બર્થા બેન્દ્રે વિશ્વમાં પ્રથમ વખત કાર ચલાવી
મારા વાળ ચોમાસામાં ખૂબ જ ખરે છે...
જોકે સામાન્ય રીતે દિવસના સો વાળ ખરે, ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી
કેટરિનાની ન્યુટ્રીશનિસ્ટ કહે છે કે તે બે જ વાર જમે છે
કેટરિના ભોજનને દવાની જેમ સમજે છે
ફ્લાઇટમાં સારા અલી ખાનને આવ્યો ગુસ્સો ?
સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે
નવા દુશ્મન અને નવા પડકારો સાથે પરત ફરી રહી છે ‘બાલવીર સિઝન ૫’
બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે
‘ફિર આયી હસીન દિલરૂબા’નું ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું
તાપસી પન્નુ અને વિક્રાંત મેસ્સીનાં હાથ લોહીથી રંગાયા
તેણે તેના પેન્ટની ઝિપ ખોલી અને મારો હાથ પકડીને તેની તરફ....
બોલિવુડ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો : તિલોત્તમાએ શોમ લસ્ટ સ્ટોરીઝ ૨, અંગ્રેઝી મીડિયમ, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે
નબળાં પ્રમોશન બદલ ‘ઔરોં મેં કહાં દમ થા'ની ટીકા
પ્રોડ્યુસરે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો બચાવ કર્યો
‘ડોન ગર્લ્સ’ની કેટ ફાઈટના એંધાણ, ઝીનત અમાનને પ્રિયંકાની ઈર્ષા થઈ
ઝીનતને અફસોસ તેને બીજા સ્ટાર્સ જેટલી ફી મળતી નથી
૪૬ દિવસમાં ૭ આતંકવાદી હુમલા, ૧૧ જવાનોએ બલિદાન આપ્યું
નિર્ણાયક રણનીતિનો સમય જંગલોમાં આ આતંકવાદીઓની હાજરી હજુ પણ લોકોને પરેશાન કરી રહી છે
પેરિસ ઓલિમ્પિક્સ- ફાઇનલમાં ભારતીય શૂટર મનુ ભાકર : આજે મેડલ માટે લક્ષ્ય રાખશે
ટોપ-૮ શૂટર્સે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે મનુએ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૮૦ પોઈન્ટ મેળવ્યા હતા અને ૪૫ શૂટર્સમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું
વારાણસીમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ પોસ્ટર, કાશી વિશ્વનાથ મંદિર સંબંધિત મામલો
યુટ્યુબર એલ્વિશ યાદવના માથે ફરી મુશ્કેલી સાપના ઝેરના વેપારી એલ્વિશ યાદવને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તેને મંદિરની મુલાકાતે લઈ જવામાં આવ્યો હતો
અનંતનાગમાં કાર ખાડામાં પડતાં ૫ બાળકો સહિત લોકોનાં મોત
પોલીસે જણાવ્યું કે સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું.
૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે : વડાપ્રધાન
એક ‘વિઝન પેપર' તૈયાર કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે
સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪, રામ-શબરીના મિલન સ્થળ ઉપર ‘શબરી ધામ' બનાવાશે ની
‘શબરી ધામ' ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ બીજા તબક્કામાં સભા મંડપ, પાર્કિંગ, સોલાર સિસ્ટમ સહિત ૧૬ જેટલી સુવિધાઓનો થશે વિકાસ
વ્યાજખોરોએ ૬૫ લાખ રૂપિયા માગી ત્રાસ આપતા વચેટિયાનો આપઘાત
પોલીસે વ્યાજખોરીના દૂષણ સામે કાર્યક્રમો યોજ્યા ત્યારે જ બનાવ બન્યો ધોળકાના બળદેવભાઇ ભાટિયા તેમના જ ગામમાં રહેતા સંદીપ પટેલ સાથે ભાગીદારીમાં ગાડી લાવીને ફેરા મારતા હતા
હાઇકોર્ટ ખાતે લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ થયો
આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જોઈએ ન્યાય તંત્ર લોકશાહીનો પાયો છે. તે લોકશાહીને ધબકતી રાખે છે. લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે : કાયદા મંત્રી